Ek Vichaar in Gujarati Human Science by જીગર _અનામી રાઇટર books and stories PDF | એક વિચાર..

Featured Books
Categories
Share

એક વિચાર..

એક વિચાર (સાયકોલોજીકલ)..

🌹 પ્રેમ કરવો જોઈએ ??
👉 હા... એકવાર તો જરૂર...

🤔 શા માટે ??
👉 આની બે પોજીટીવ શક્યતાઓ રહેલી છે 👇

1) સાચો પ્રેમ મળી જાય..
(મહદ..અંશે અમુક સંજોગોમાં)

2) પ્રેમ ના પણ મળે..
(પણ પ્રેમ ના કરવાનો પ્રેરણાસ્ત્રોત અવશ્ય મળે)

👉પોજીટીવ શક્યતાઓને કેવી રીતે સ્વીકારવી એનો આધાર તમારી મેન્ટાલીટી (માનસિકતા) ઉપર રહેલો છે..
કે તમે એક નકારાત્મક પરિસ્થિતિને કેવીરીતે સકારાત્મક પરિસ્થિતિમાં બદલી શકો છો...

જીગર "અનામી રાઇટર"


🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷

વિચાર...

અજીબ દુનિયા છે યાર અહીંયા પ્રેમ કરવા માટે ચહેરો જોવાય છે..
સાચી લાગણીઓ રજુ થતાં સીધા વૃક્ષની જેમજ જલ્દી કપાય છે..

दुनिया की सबसे खूबसूरत इमोसन्स प्यार है ..
पर लोगो के लिए ये प्यार दुनिया मे फैला हुआ व्यभिचार है .

New changes to the brain make life unpredictable..
Change is the rule of this world...but it is not right to follow this rule with regard to emotions...

સબંધોના નામે પણ દુનિયામાં થયા કરે છે બેઈમાની...
એટલા માટે જ હરકોઈ જગ્યાએ હારી જાય છે સ્વાભિમાની.

पी शको तो ही ये दुनिया अमृत से भी मीठा जल है ...
ढूंढोगे तो ही हर जगपे हर समस्या का नया हल है ...
आज किया हुआ काम ही आपका सच्चा कल है ..
दिल से किया हुआ काम ही आपके श्रम का फल है.


🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷

નારી....

જેણે પણ લલકારી છે નારી શક્તિને...
પરિણામ ભારે પડ્યું છે વ્યક્તિને...

- અનામી રાઇટર

ચાલી રહેલા અદ્યતન ટેક્નોલોજીના અત્યાઆધુનિક યુગમાં પણ સમાજમાં ફેલાયેલા અવૈચારિક એક પુરાણી મેન્ટાલીટી
માંથી બહાર ના આવનારા અસામાજિકતત્વો આજે પણ પોતાની શક્તિ દ્વારા નવસર્જન કરવા માંગતી નારીની ઉમંગભરી કલ્પનાની પાંખોને પાંગળી બનાવી રહ્યા છે.

શું સામાજિક અસમાનતામાંથી નારીઓને ઉગારવી ના જોઈએ ??

શું પુરુષો કરતા સ્ત્રીઓનું સામર્થ્ય ઓછું છે ??

જો બધા ક્ષેત્રમાં સ્ત્રીઓ પુરુષોની સરખામણી કરી શકતી હોય તો એમના પ્રત્યે સામાજિક અસમાનતા શા માટે ?? બસ પુરુષોની રૂઢિચુસ્ત મેન્ટાલીટી ના હણાય માટે ??


નારીને આજે જે પણ ક્ષેત્રમાં તક આપવામાં આવે તે ક્ષેત્રે તે એની નિપુણતા સાબિત કરી બતાવે છે.પછી ભલે વિજ્ઞાનક્ષેત્રે હોય કે સામાજિકક્ષેત્ર.અને એના ઉદાહરણ પણ આપણે જોઈએ છીએ.મધર ટેરેસા અદ્ભૂત સમાજ સેવાનું જ્વલંત ઉદાહરણ છે.કલ્પના ચાવલા અને સુનિતા વિલિયમ્સ નારી શક્તિની ચિનગારી છે.નેતૃત્વ કરવામાં પણ તેઓએ પાછી પાની કરી નથી. મહારાણી લક્ષ્મીબાઈ , રજિયા સુલતાના , ભારતની લોખંડી મહિલા ઇન્દિરા ગાંધી , ઇંગ્લેન્ડની રાણી વિક્ટોરિયા તથા ઇલિઝાબેથ આવા અગણ્ય ઉદાહરણો છે જે નારીશક્તિથી પરિચિત કરે છે..

'વરી સફળતાઓની સિદ્ધિને માત આપી વ્યભિચારીઓને, લાખ કરો સફળતાથી વંચિત ના કરી શકો સન્નારીઓને

ઘણી જગ્યાએ નારીને આર્થિક સંકડામણ પણ નડે છે. ગરીબ માતા-પિતા દીકરીને શૈક્ષણિક રીતે સધ્ધર કરી દીકરીના જીવનને રોશનીમય બનાવવા માંગતા હોય છે પણ આર્થિક રીતે પછાત હોવાના કારણે દીકરીનું ભવિષ્ય અને માતાપિતાનું સ્વપ્ન ત્યાંજ રગદોળાઈ જાય છે.

આર્થિક, સામાજિક તેમજ શૈક્ષણિક રીતે નારીશક્તિના અવરોધ ના બનો એને ખીલવા દો... અપીલ સાથે.....


🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷

Love you zindagi... 😊


पहेचानो खुद को वही हिसाब है जींदगी..

न लो तो खुल्ली किताब है ये जींदगी..


कर लो तो महोब्बत का इजहार है जींदगी..

सही से समझ लो तो गुलझार है ये जींदगी..


न समझ सको तो वो बूरा रेगिस्तान है जींदगी..

जब हार जाओ तो पूरा कब्रस्तान है ये जींदगी..


सज्जनो के सत्कर्मो की ऐक मिशाल है जींदगी..

जी लो सही से तो बहौत ही विशाल है ये जींदगी..


જીગર"અનામી રાઇટર"