Twistwalo love - 24 in Gujarati Fiction Stories by Ayushiba Jadeja books and stories PDF | ટ્વિસ્ટ વાળો લવ - 24

Featured Books
  • સિંઘમ અગેન

    સિંઘમ અગેન- રાકેશ ઠક્કર       જો ‘સિંઘમ અગેન’ 2024 ની દિવાળી...

  • સરખામણી

    સરખામણી એટલે તુલના , મુકાબલો..માનવી નો સ્વભાવ જ છે સરખામણી ક...

  • ભાગવત રહસ્ય - 109

    ભાગવત રહસ્ય-૧૦૯   જીવ હાય-હાય કરતો એકલો જ જાય છે. અંતકાળે યમ...

  • ખજાનો - 76

    બધા એક સાથે જ બોલી ઉઠ્યા. દરેકના ચહેરા પર ગજબ નો આનંદ જોઈ, ડ...

  • જીવનની ખાલી જગ્યાઓ કોણ પુરશે ?

    આધ્યા અને એના મમ્મી લગભગ પંદર મિનિટથી મારી સામે બેઠેલા હતાં,...

Categories
Share

ટ્વિસ્ટ વાળો લવ - 24

આખું માર્કેટ જોવે છે આભાસ મોટા માર્કેટ પોંચે છે.. એન્ડ.. ત્યાં...પણ તે ત્યાં નોતી.... ત્યારે..


" યાર... આતો અહીં પણ નથી... "- આભાસ..


" હા.. શાયદ નીકળી પણ ગઈ હસે... "- રોહિત..


" પણ.. ક્યાં....?? " - આભાસ..


" એ તો.. નથી સમજાતું... કે આખિર ગઈ ક્યાં...?? " - રોહિત.


" હા... ના જાણે... આ છોકરી... ક્યાં શુધી પોતે ભાગ્યા રાખશે... એન્ડ મને પણ ભગાવ્યા રાખશે... કેમ નથી સમજતી મને.... "- આભાસ...


" એટલે જ તો... મેં નામ રાખ્યું છે.... ભાગમ ભાગ.. !!" રોહિત...


" અત્યારે સમય છે મસ્તી નો.... " - આભાસ થોડો ચિડાઈ ને બોલે છે...


" ઓકે ઓકે... કામ ડાઉન.. યાર... હું તો... તને... "- રોહિત..


" હા હા... ખબર છે કે તું મારું મૂડ ઠીક કરવાની કોશિશ કરસ.... ... .. સોરી યાર.. આમાં હું તારી પર ગુસ્સો કરું છું... પણ શું કરું... " - આભાસ..


" ઓકે.. ઓકે.. ઇટ્સ ઓકે.. યાર... પણ એ બધું મૂક.. રિયા ને કોલ તો કર શું થયું.... " -


" ના.. ના... અત્યારે નઈ.. એને મને એમ કીધું હતું.. કે.... હું કોલ કરીશ..." - આભાસ.


" પણ.અત્યાર શુધી તો એ હોસ્ટેલ પોચી ગઈ હશે... ને...? " રોહિત..


" હા... પણ.. કદાચ એવુ પણ.. બને કે રિયા મોક્ષિતા ને બધી હકીકત કેતી હશે.... નહિ તો.. જો ત્યાં મોક્ષિતા.. ના.. હોય તો.. મને જરૂર.. જ... રિયા નો કોલ આવ્યો હોત.. "- આભાસ..


" હા...ઓકે.. તો ચાલ જઈએ હોસ્ટેલ... "- રોહિત...


" પણ.. કેવી વાત કરે છે... તું .. એ ગર્લ્સ હોસ્ટેલ છે.. ત્યાં બોઇસ અલાઉડ ના હોય... અને ઓમેય... જો કેટલા વાગ્યાં.. 9:30 વાગ્યાં છે.. હવે તો સાવ ના... જવાય... " - આભાસ...


" ઓકે.. ઓકે... તો.. " - રોહિત...


" ઓકે.. પણ.. હું તેને મેસેજ કરી દવ છું.... ઓકે... " - આભાસ...


પછી તે બંને ત્યાં થી નીકળી જાય છે .. પોતાની હોસ્ટેલે જવા માટે...


અને આ બાજુ.. રિયા.. જયારે હોસ્ટેલે પોચી હોય... છે.. ત્યાં જ.... કોઈ હોતું નથી... પણ.. મોક્ષિતા.. ના.. બેડ પર એક ચિઠ્ઠી હોય.. છે... એ બેડ પર પડેલી ચીઠી જોઈએ ને તેનું હૃદય જાણે થંભી ગયું.. હોય એમ...પણ પછી... રિયા ફટાફટ.. ચીઠી... વાચે છે... તેમાં લખ્યું હોય... છે...


ડીયર બેસ્ટ ફ્રેન્ડ.. રિયા..


તું જયારે આ ચીઠી વાંચીશ ત્યારે હું નીકળી ગઈ હઈશ... પણ... હું ખુશ છું તું મારી ચિંતા ના કર... ઓકે... એન્ડ હું બીજે ક્યાય નઈ.. મારા ઘરે જ જાવ છું... થોડાક દિવસ ત્યાં રહીશ.. તો મનને શાંતિ રેસે.... એટલે... એન્ડ આ બધું ભાગા - દોડી માં તું એમ ના વિચારતી..મને તારી ઉપર કઇ.. ગુસ્સો કે નફરત છે.. હું તને બેસ્ટ ફ્રેન્ડ માનું છું એન્ડ માનીશ.. જ... ઓકે.. સોરી હું તને કહ્યા વગર જ જતી રહી.. તને મળી પણ નઈ.. પણ જો.. હું તને કેત તો તું મને ના જવા દેત... એટલે.. એન્ડ મારે થોડોક સમય... એકલા રેવું... છે... એન્ડ પ્લીઝ મને કોલ ના કરતી... ઓકે... કારણકે... હું ફોન ત્યાં જ મૂકી ને જાવ છું.. તું તારું.. એન્ડ આભાસ નૂ ધ્યાન રાખજે.. ઓકે... એન્ડ તારી એન્ડ આભાસ ની જોડી બહુજ મસ્ત છે... એન્ડ..તમને બંને ને કોન્ગ્રેચ્યુલેશન... ઓકે... એન્ડ... હું એક્ષામ પેલા આવી જઈશ.... ઓકે... ત્યારે મળશું.... બાય........ તારું ધ્યાન રાખજે.......


લી.. યોર બેસ્ટ ફ્રેન્ડ..


મોક્ષિતા..


આ વાચી ને... ટે ખૂબ જ દુઃખી થઇ.... એન્ડ.. એ.. કહી પણ ના શકી... કે.... આભાસ અને મારી વચ્ચે કઇ નથી.... હું તો.. તમને બંને ને મળાવવા ની કોશિશ કરતી હતી.... પણ હવે શું થાય...રિયા ને એમ હતું... કે.. એને મારી પર વિશ્વાસ ના આવ્યો.. કે... હું તે જેને લવ કરે છે.. એને હું ના કરું...... એન્ડ જો થાય ને તો પણ... હું એને ના કહું.... પણ.. એ એમને એમ.. મળ્યા વગર જ જતી રહી..... કેમ.... તે આવું કર્યું... યાર જરાં પણ મારી પર વિશ્વાસ ના કર્યો.... પછી તે બેડ પર બેઠી બેઠી... રડવા લાગે છે.. કે આ શું થયું... પછી..... તેમ જ શુતી રહે... છે...


...


અને અમને એમ જ વિચારતા વિચારતા સવાર પડી જાય છે.... એન્ડ તેની આંખ એકવાર પણ બંધ થઇ નોહતી.... એન્ડ..તે હવે આભાસ ને મેસેજ કરે છે... કે.. કોલેજ આવી જા.. હું પણ.. આવું .. કાલ ની વાત કેવી છે... ત્યારે . આ બાજુ.. આભાસ પણ.. તેના કોલ ની રાહ જોતા જોતા... શૂઈ ગયો હતો...એન્ડ રિયા નો મેસેજ આવ્યો એટલે.. એની નીંદર ઉડે છે... એન્ડ તે કોલેજ આવે છે... કાલે શું થયું એ જાણવા માટે...... ત્યારે... તે એન્ડ રોહિત બંને હોય છે.. કોલેજ...


થોડી વાર થઇ... ત્યારે . રિયા આવે છે... પણ.. મોક્ષિતા નથી આવી કેમ.... એ રિયા ને આવતો જોઈ.. તરત જ.. એની પાસે જઈ ને પૂછે છે.. કે... મોક્ષિતા ક્યાં... એ ઠીક તો છે ને...?? માની ગઈ ને એ...?? ક્યાં છે બોલને... એ....??


આભાસ ના એટલા બધા.. સવાલ નો એક જ જવાબ હતો... એ ચીઠી... પણ કેવી રીતે કહું... પણ કેવું તો પડશે જ.. તેથી.. તે માત્ર એના હાથ માં ચીઠી મૂકે છે... આભાસ એ ચીઠી વાંચે છે.......


" ક્યારે આવશે... એ... "- આભાસ..


" 1વીક પછી.. એક્ષામ છેને.. આપડી ત્યારે આવી જશે... "- રિયા..


" ઓકે.. તું હું નહિ રહી શકું... હું જાવ છું...ત્યાં.. એને મનાવવા એને કેવા... . "- આભાસ..


" ઉભોરે... સીચવેસન સમજવાની કોશિશ કર... યાર થોડુંક વિચાર... એ તૂટેલી છે અંદર થી... અને ત્યાં જઈને કહીશ શું તું..? એના મમી ને શું કાઈશ... બોલ... "- આભાસ..


" પણ... "- આભાસ..

" પણ.. કઇ નઈ યાર... એન્ડ અત્યારે કેવા જઈશ તો વધારે પરિસ્થિતિ બગડી જશે.. અને એને પણ થોડોક સમય જોઈએ ને સેટ થવા માટે... "- રિયા

" હા યાર... રિયા બરાબર કહે છે.... "- રોહિત

" અને 1 વીક પછી એ આવશે... તો ત્યારે કહી દેશું એને.. ઓકે.. "- રિયા

"ઓકે.. સારુ... "- આભાસ....


.........