Twistwalo love - 23 in Gujarati Fiction Stories by Ayushiba Jadeja books and stories PDF | ટ્વિસ્ટ વાળો લવ - 23

Featured Books
Categories
Share

ટ્વિસ્ટ વાળો લવ - 23

અહીં આ બાજુ.... પરાણે પરાણે... આભાસ અને રિયા ને.. રોકાવું પડે છે... કોલેજ.. માં.. અને નાટક પણ કરવું પડે છે...પણ જેની માટે નાટક કરવાનું હતું એને જ ના જોયું આ નાટક..પણ .અત્યારે એના મનમાં શું ચાલતું હશે... એ ખુબ જ દુઃખી હશે..... અને શું વિચારતી હશે.... હવે એ મને સમજશે... કે નઈ... ચાલતા નાટક પણ એ એજ વિચારતો હોય છે.... યાર... આતો એવુ જ થયું કાગડા નું બેશવું અને ડાળ નું ભાંગવું એ કહેવત આજે સાચી લાગી રહી છે..... પણ હવે શું થાય... જલ્દી જ મળી લવ એને ને બધું જ ક્લીયર કરી નાખું...... નાટક પૂરું થતા... જ...

" ચાલ એ ક્યાં ગઈ હશે..... "- આભાસ..

" ચાલ... જલ્દી... હું જાણુ છું.... એ ક્યાં ગઈ હશે... "- રિયા

પછી બને સ્કૂટી માં બેસી ને ત્યાંથી નીકળે છે...બીચ પર.... પણ તે ત્યાં નોતી..

અને મોક્ષિતા ને પણ ખબર હતી.. કે... રિયા ને ખબર છે.. કે.. હું બીચ પર જઈશ... એન્ડ એને બધી જ મારી... જ્યાં જ્યાં હું જાવ છું એ બધી ખબર છે.. એટલે એ બીચ પર ના ગઈ..... ના... અનાથ આશ્રમ માં.. કે.. ના વૃદ્ધાશ્રમ.. માં... કે.. ના... બ્લુ રોયલ પાર્ક... માં... આજે એ ગઈ હતી.... જ્યાં સૌથી વધુ ભીડ હતી ત્યાં..દરવખતે તે હંમેશા શાંત જગ્યા એ જ જતી... જ્યાં એને શાંતિ મળે.... પણ... આજે.. તો... એ જ્યાં સૌથી વધુ ભીડ.. હતી... ત્યાં.. એન્ડ સૌથી વધુ... ઘોઘાંટ હતો ત્યાં... પણ આ ઘોંઘાટ તો એને સંભળાતો જ નોતો.... એને એની અંદર ચાલતું.. હતું બસ એજ સંભળાતું હતું.... એ બસ ચાલી જ જતી હતી... ક્યાં જતી હતી... શું કરવા.. એની તો એને પણ.. નોતી ખબર..

બસ હવે તો એને.. રડવું હતું... પણ કોની સામું રડે એ... જે દરવખતે એના સુખ દુઃખ માં સાથે હતી... આજે.. એ ફ્રેડ સામે જો એ રડે.... તો એનું લવ લાઇફ માં.. પ્રોબ્લમ આવે.... એ આભાસ ને લવ કરે છે... એન્ડ આભાસ પણ.. એને.... શું કરું હું.... નથી સમજાતું.. કઇ... હે ભગવાન.... આ કેવી તારી માયા છે..... !! જે કોઈ ને પણ ધ્રુજાવી દે એવી તારી આપેલી આ જિંદગી.... નથી જોયતી મને....

"દર્દ ની મહેફિલ માં.. આજે
એક વધારે... દર્દ ઉમેરાણુ.....
દિલ ના ટુકડા થયાં.. પણ..
આજે પણ.. કોઈ ને ના જાણ કરી શકાયું....
હંમેશા ની જેમ આજે પણ એકલા જ
ઘા ખાતું.. દિલ એકલા જ સમી જવાયું...
ના જાણે કેટલા દર્દ બાકી છે.. હવે...
ફરી એક વાર.. એજ પ્રશ્ન વિધાતા ને પૂછાયુ.... "

મોક્ષિતા ના અંદર આજે બહુજ મોટુ તુફાન ચાલતું હતું.... એને કઇ જ સમજાતું નોતું શું કરવું ને શું નઈ...અને.. એ એજ.. ઘોંઘટ ભર્યા વાતાવરણ.. માં.. પોતાની અંદર ચાલતા તુફાન ની સામે એકલીજ જજૂમી રહી હતી.... અને આ બાજુ.. રિયા એન્ડ આભાસ બધી જગ્યા જોઈ આવે છે.... જ્યાં.. મોક્ષિતા જતી.. પણ ત્યાં આજે મોક્ષિતા નોતી ગઈ.. એટલે તેને મળી નઈ.... એન્ડ.. હવે બપોર થી... હવે.. સાંજ પાડવા આવી છે... 7:00 વાગવા આવ્યા છે.. અને મોક્ષિતા ને ગોતતા ગોતતા રિયા એન્ડ આભાસ પણ... અંદર થી હવે.. તૂટવા આવ્યા છે... કે.. એ ગઈ ક્યાં.... પછી છેલ્લે.. રિયા.. એમ કહે છે કે..

" ચાલ.. હવે... છેલ્લી વાર એને ગોતવા આપણે બીચ પર જઈ... એ... "- રિયા

" ચાલ પણ... તે ત્યાં હશે...? " - આભાસ..

" હા... મને એવુ લાગે છે.. તે ત્યાં હશે જ.... " રિયા..

" ઓકે ચાલ... " - આભાસ...

" ઓકે.. " રિયા....

પછી બને બીચ પર પોંચે છે.... એન્ડ ત્યાં પોચી ને તે બને... તેને.. જ ગોતે છે... એન્ડ ત્યાં.. જ.. કોઈ. ક..ડૂબતા સૂરજ... માં.. પોતાની જિંદગી ની ઘટના.. ને... યાદ કરતુ... એન્ડ... એ.. સૂરજ... માં પોતાના. જિંદગી ને ડૂબતી અનુભવતી... યુવતી નઝરે ચડી રિયા અને આભાસ ને બને ને.. તે યુવતી માં મોક્ષિતા દેખાઈ... પણ.. તે મોક્ષિતા નોતી... ત્યારે.. હવે આભાસ ની ધીરજ ખૂટે છે.. અને.. તે રડી પડે છે.... બહુજ... એન્ડ રિયા તેને સાંભળે છે....

" ઓહ.. યાર.. સંભાળ... યાર ખુદ ને... "- રિયા..

" તું જ આમ રડીશ.. તો... હું કેમ.. તમને બંને ને હેન્ડલ કરી શકીશ.... "- રિયા..

" હા.. પણ... શું કરું.....હું જેમ બને એમ શુધાર વાની કોશિશ કરું એમ તે બગડતું જ જાય છે... " - આભાસ..

" પણ ચિંતા ના કર આપડે સમજાવી દેસુ તેને... ઓકે... ને... "- રિયા

" હા.. પણ. એ મળે તો ને... ક્યાં છે એ... મને એની ચિંતા થાય છે...મારી નઈ.. "- આભાસ..

" હા... ઓકે... ઓકે... પણ મળી જશે... એ ક્યાય નઈ ગઈ હોય... યાર... મળી જશે... "- રિયા..

" પણ.... " - આભાસ..

" હવે... ઉભો થઇ જા.... એન્ડ ચાલ રડવાનું બંધ કર... " - રિયા...

" ઓકે.. ઓકે.. " આભાસ... ઉભો થાય છે..

ત્યાં જ રોહિતનો કોલ આવે છે.. અને આભાસ રિસિવ કરે છે...

" હેલો.. આભાસ.. મેં.. અહીં.. મોટા માર્કેટ માં તપાસ કરી.. તો.. મોક્ષિતા... અહીં આવી હતી.. એમ ખબર પડી... છે.. તું ભી આવ અહીં... "- રોહિત

" ઓહ.. ઓકે.. ચાલ.. આવું... " - આભાસ...

" ઓકે.....તું.. ત્યાં જ.... રે.. હું આવું... " - આભાસ..

" ઓકે... " - રોહિત..
ફોન કટ થાય છે અને આભાસ ત્યાં જવા માટે નીકળે છે..ત્યારે..

" જો તું ત્યાં જા... એન્ડ હું હોસ્ટેલે તપાસ કરું છું.. તે પછી ત્યાં તો નથી વય ગઈ ને.... " રિયા..

" ઓકે... સારુ.. " - આભાસ..

" ઓકે.. બાય... હોસ્ટેલે પોચી ને મેસેજ કરું... " -રીયા..

" ઓકે.. પછી બને છુટા પડે છે ત્યાંથી... રિયા હોસ્ટેલ જવા માટે નીકળે છે અને.. આભાસ.. મોટા માર્કેટ જવા માટે....

.......