Twistwalo love - 18 in Gujarati Fiction Stories by Ayushiba Jadeja books and stories PDF | ટ્વિસ્ટ વાળો લવ - 18

Featured Books
  • अपराध ही अपराध - भाग 24

    अध्याय 24   धना के ‘अपार्टमेंट’ के अंदर ड्र...

  • स्वयंवधू - 31

    विनाशकारी जन्मदिन भाग 4दाहिने हाथ ज़ंजीर ने वो काली तरल महाश...

  • प्रेम और युद्ध - 5

    अध्याय 5: आर्या और अर्जुन की यात्रा में एक नए मोड़ की शुरुआत...

  • Krick और Nakchadi - 2

    " कहानी मे अब क्रिक और नकचडी की दोस्ती प्रेम मे बदल गई थी। क...

  • Devil I Hate You - 21

    जिसे सून मिहींर,,,,,,,,रूही को ऊपर से नीचे देखते हुए,,,,,अपन...

Categories
Share

ટ્વિસ્ટ વાળો લવ - 18

મોક્ષિતા, રિયા અને મિસ માધવી પોતાની હોસ્ટેલે પોંચે છે... ત્યારે....

" તમે બને જમી લો થોડુંક.... તે સાવર નું કઈ જ નહિ ખાધું હોય... અને આ રિયા એ પણ કઈ જ નથી ખાધું.... ઓકે તો જમી લો બંને ...... માય ચાઈલ્ડ..., "- મિસ માધવી

" હા ઓકે મેમ.... "- મોક્ષિતા....

મોક્ષિતા નું મન તો નોતું જમવાનું.....પણ શું કરે... એ... જો એ નહિ જમે તો રિયા પણ નહિ જમે એટલૅ એને જમવું જ પડશે.... પછી બને જમી ને... પોતાના રૂમ માં જાય છે...

" તું ઠીક છે ને.. મોક્ષિતા... " રિયા મોક્ષિતા ના ખભા પર હાથ મુકતા કહે છે....

" ના.... જરાં પણ.. નઈ....તું કેતી હતી ને.. કે આભાસ કોઈક ને ગોતે છે...તો તને ખબર છે.. એ કોને ગોતે.. છે...?? "- મોક્ષિતા

" ના.... નથી ખબર... "- રિયા..

" એ મને જ ગોતે છે... યાર...અને કેમ..એતો મને પણ નથી ખબર....... " એટલું કેતા મોક્ષિતા રડી પડે છે...અને તે રિયા ના ખોળા માથું રાખી ને... ખુબ જ રડે છે..એને આવી રડતી જોઈને... રિયા ને પછી બીજું કઈ પૂછવાની ઈચ્છા જ ના થઇ....
...
પછી રિયા તેને સાંત્વના આપે છે... એન્ડ... તેને હવે સાન્ત પડે છે.... પછી મોક્ષિતા રડતી બંધ તો થાય છે પણ... તે ત્યાં જ શુતી રહે છે અને તેની આંખ લાગી જાય છે... પછી રિયા તેને સરખી સુવાડે છે.. અને પોતે રૂમ ની બહાર નીકળી જાય છે...... એન્ડ બાલ્કની માં ઉભી ઉભી વિચાર કરે છે.....
..........
અને બીજી બાજુ આભાસ કોલેજ થી નીકળ્યો ત્યારે.. આખા રસ્તે એજ વિચાર કરતો હતો... કે.. એ કોણ હતી... એન્ડ હું તો એને ઓળખતો પણ નથી.. અને એય મને એમ કેમ કીધું.... કે... બધી પ્રોબ્લમ મારાં કારણે જ........ શું હશે... કારણ....

આભાસ હોસ્ટેલ પોચી જાય છે.. એન્ડ પોતાના રૂમ માં જઈ ફ્રેશ થઇ ને.. બેસે છે ફરી થી એને એજ વિચારો ઘેરી લે છે... કે એ કોણ હતી.... ને... એ બધું... વિચારવા લાગે છે... ત્યારે તેના વિચારો થી બચવાં... પોતાના બેગ માંથી પોતાની ડાયરી કાઢે છે.. તો એક પિન્ક કલર ના પૂઠા વાળી બુક નીકળે છે.. તે બુક મોક્ષિતા ની છે... મોક્ષિતા ત્યાં ભૂલી ગઈ હતી..... ત્યારે એ બુક આભાસ લે છે...

એને એ બુક ખોલીને જોવાનું મન પણ થાય છે... પણ.. એને થાય છે કોઈની બુક એને પૂછ્યા વગર.. ખોલવી ન જોઈએ..... પણ.. પેલા વિચારો ને કારણે તે રહી શકતો નથી.. એને જાણવું હોય છે.. કે એ કોણ છે... એન્ડ એણે એમ કેમ કીધું કે તારા કારણે જ બધી પ્રોબ્લેમ આવે છે એન્ડ એ મને કેવી રીતે ઓળખે છે.....તે બુક બહાર થી તો નવા જ પૂઠા ચડાવ્યા હોય....એટલે નવી જ લગતી હતી... પણ... અંદર શું છે તેને જાણવું હતું... એટલે એ તેની બુક ખોલે છે.. તો.. તે.. એકદમ જ દંગ રહી જાય છે.........

કારણકે.. બુક ના પેલા જ પતે નાનપણ ના વાંકા ચુકા અક્ષર થી "ચિન્ટુ એન્ડ ચકલી" લખેલુ હોય છે.... આભાસ દંગ જ રહી ગયો... એન્ડ પછી બીજું પાનુ ફેરીવ્યું તો આભાસે જે એને નાનપણ માં લેટર લખ્યો હતો... એ લગાવેલો હતો........ આ જોઈને તો આભાસ ના આંખ માં દળ - દળ.. આશુળા ની ધાર થઇ ગઈ.... એન્ડ. પછી એ પછી એ બુક માં.... મોક્ષિતા એન્ડ આભાસે જે ચિત્રો દોર્યા હતા એ બધા દોરેલા હતા....એન્ડ પછી ના 15-20 પછી.. તેમા નાનપણ ના.... વાંક ચુકા.. અક્ષર... નાનપણ ના ચિત્રો.. નોતા.... એમાં હવે.. સરસ ઘાટીલા.. અને મરોડદાર.. અક્ષરે કંઈક લખ્યું હતું... તે આભાસ વાંચે છે....

" મને ખબર નથી કે ચિન્ટુ કોણ છે....પણ... ચકલી તો હું જ છું... એવુ મને..ક્યારેક રાત્રે આવતા સપના.... એન્ડ.. અમુક વસ્તુને જોઈને દિલ ને કોમળતાથી સ્પર્શ કરતા અનુભવો...... એ બધા પરથી તો મને . એવુ લાગે છે... કે... હું જ ચકલી છું... પણ... ચિન્ટુ...... કોણ.... અને ક્યાં છે... એ નથી ખબર.... પણ.. મારી આ બુક..અને એમાં રહેલો.. આ ચિન્ટુ નો લેટર.... મને એની હંમેશા યાદ અપાવે છે..... ભલે હું એને નથી ઓળખતી.... પણ.. જાણે.. એની સાથે.. મારે બહુજ ગાઢ સંબંધ હોય એવુ મને લાગે છે... હજુ.. આ લેટર માં લખ્યું છે... કે... "હું પાછો આવીશ.. . " પણ તું તો હજુ પણ ના આવ્યો.... મારી યાદાસ... ખોવાય ગયા પછી.. પણ મને... તારી યાદ આવે છે...હજુ પણ... આ લેટર.... એન્ડ.. આ બુક.... અમુક એવી વસ્તુ... મને તારા વિશે પૂછે... છે... કે... તું કોણ છે.... ચિન્ટુ... જો તું મારી સામે એક.. વાર આવે ને.. તો... મારે તને ઘણું બધું પૂછવું... છે.. પણ.. શાયદ... હવે.. તું... નહિ આવે.... એવુ મને લાગે છે.... શાયદ હવે.. આપણા નશીબ આપણને હવે બીજી વાર ક્યારેય નહિ મળાવે.............

અફસોસ કે હું ના જાણી શકી તું કોણ છે...??
દિલના ખૂણામાં તું આજ પણ અકબંધ છે...
તું તો જાણે છે.. કે.. હું કોણ છું...
છતાં તું કેમ આવે નહિ..??
એ સવાલ મારાં દિલ માં આજેય પણ મોજુદ છે...
તું ના આવ્યો...અને ના મને યાદ આવ્યું....
એક વાર છુટા પડ્યા પછી મળ્યા નહિ...
શાયદ આપડી તકદીર ને આ જ મંજુર છે...
અફસોસ કે.. હું ના જાણી શકી.....કે તું કોણ છે...??

તારી ચકલી....

આ બધું વાંચ્યા પછી..... આભાસ ખુબ જ રડ્યો.... ખુબ જ રડ્યો... એને સમજાય ગયું... કે.. એની યાદાસ વઇ ગઈ છે... છતાં એને મારી યાદ આવે છે..... એ હજુ પણ મને લવ કરે છે.... પછી થોડી વાર પછી સ્વસ્થ થઈને.. બુકનું છેલ્લું પંતુ ખોલે છે તો... એક.. લોકેટ હોય છે... જે.. લોકેટ.... આભાસે મોક્ષિતા ને આપ્યું હતું અને એ લોકેટ.. ક્યારે ય મિક્ષિતા એ ખોલી ને જોયું જ નોતું.... કારણે કે.. એ લોકેટ લોક વાળું હતું... એન્ડ એની ચાવી... તો આભાસ પાસે હતી....પછી આભાસ ને યાદ આવે છે કે... આ લોકેટ ની ચાવી મારી પાસે છે પછી એ ફાટફાટ પોતાના બેગ માંથી... એ ચાવી કાઢે છે... અને એ લોકેટ ખોલે છે... તો... તે બંનેએ મુકેલા પોત પોતાના નાનપણ ના ફોટોસ નીકળે છે... એન્ડ એ ફરી થી પોતાની નાની ચકલી ને જોઈ ને એ બુક અને એ લોકેટ ગળે લગાડી ને ખુબ જ રડે છે.............

પછી.... તે વિચારે છે... કે... જેનું હું ગોત તો હતો... તે બીજું કોઈ ને એ જ ગર્લ છે જેની હું કોલેજ ના પેલા જ દિવસે અથડાનો હતો... એ તેજ હતી જેની સાથે હમણાં હું.. 5 કલાક.. લાયબ્રેરી માં રહ્યો.... એ જ હતી એ..

" એજ હતી એ.. પણ હું ના ઓળખી શક્યો...
નશીબે ઘણો ઈશારો કર્યો પણ હું ના સમજી શક્યો....
તને એક વાર પણ મળવા આવી ના શક્યો...
એજ હતી તું.... પણ.. હું ના ઓળખી શક્યો............"

પછી તે વિચાર કરે છે... કે... તો એને મને લાયબ્રેરી માં એમ કેમ કીધું કે.... હું એની પ્રોબ્લેમ નું કારણ છું.... મને કઈ જ નથી સમજાતું.... એન્ડ.. એ એવા લૂક માં કેમ રહે છે.... શું છે... શું નહિ.... ઓહ.......

હવે જલ્દી સવાર પડે... પછી.. હું એને મળી ને.. બધું જ સરખું કરી નાખીસ.... હું સમજી ગયો.. બસ હવે એને સમજાવી દઈશ..... એન્ડ.. હું બધું જ સરખું કરી નાખીસ.... એન્ડ મારી ચકલી... ને હું ચિન્ટુ બનીને... જ મળીસ... કાલે બધું જ ઠીક કરી દઈશ... પછી.. તે આખી રાત એ લેટર અને.. એ લોકેડ લઈને બેઠો... એન્ડ એને ઊંઘ જ ના આવી.... આવે પણ નઈ.. ને હવે વાત ચકલી ને હતી..... એન્ડ એ બેડ પર શુતો શુતો બસ પોતાની એન્ડ એની ચકલી ની નાનપણ ની યાદો માં ખોવાય ગયો...............

.........