Truth Behind Love - 41 in Gujarati Love Stories by Dakshesh Inamdar books and stories PDF | ટ્રુથ બિહાઇન્ડ લવ - 41

Featured Books
Categories
Share

ટ્રુથ બિહાઇન્ડ લવ - 41

સ્તુતિએ લેમન જ્યુસની બે બોટલ છે મોટી 1-1 લીટરની હતી ત્થા મોટો ગુલાબની ભરેલો મોટો બુકે.. આ બધુ મેળવીને તે ખૂબ ખુશ હતી. વળી મનમાં વિચારી રહેલી કે કહેવું પડે પ્હેલી જ મીટીંગમાં કામ પાર પડી ગયું. મને પણ વિશ્વાસ બેસી ગયો કે કોઇ ચિંતાનું કારણ નથી કોઇ જોખમ નથી. શ્રૃતિને હવે કહી દઇશ કે નિશ્ચિતતાથી કામ કરે.. અનારે કીધેલું એને કહીશ જ નહીં. એણે ખીસામાંથી ફોન કાઢીને જોયો કોઇ ફોન કોલ્સ છે કે કેમ ? બધી વાતચીત ટેપ થઇ ગઇ હતી એણે ફોન પાછો ખીસ્સામં મૂકી દીધો. આગળ ચાલી રહેલો વિક્રમ લોબીનાં ટર્નિંગ પર ઉભો રહી ગયો એ ત્યાં સુધી પહોંચી ત્યાં જ પાછળથી જાબાન આવ્યો અને સ્તુતિનાં નાક પર રૂમાલ મૂકી દીધો.
સ્તુતિ કંઇ સમજે વિચારે પ્હેલાં જ બધું બની ગયું. વિક્રમે કહ્યું અરે બોસ ને કોઇને ખબર નથી ને ? ઓલ ઓકે ? જાબાને કહ્યું અરે બોસને એમ કે આ નીકળી ગઇ.. એ લોકોતો ટેરેસ પર ગયાં પાર્ટીમાં કોઇ જ નથી. આપણે બે જ છીએ સાલી આ આવી ત્યારથી મારી નજરમાં હતી મારાં હાથ અને હોઠ બન્ને સળવળતાં હતાં. ગઇ કાલે બોસે મને કહ્યું હાજર રહેવા હું તો પાગલ થઇ ગયો. વિશ્વનાથન સરની ચાપલૂસી કરીને થાકેલો કે ક્યારે આ બુઢ્ઢો કામ પતાવે અને હું આની ગેમ કરું. માંડ ચાન્સ મળ્યો છે.
વિક્રમે કહ્યું પણ બધું સલામત છે ને રુમમાં કોઇ છે નહીંને આને હું ઊંચકીને જ રૂમમાં લાવુ છું તું આ બાજુ રહેજે ધ્યાન રાખ હું રૂમમાં જઊ છું લઇને.
જાબાન કહે એ બાજુ નહીં બધે કેમેરા છે આજ તરફ આવ. કહી પોતાનાં પાછળ રાખીને એ રૂમ તરફ ગયાં.
વિક્રમે સ્તુતિને રૂમના પલંગ પર સુવાડી દીધી. જાબાન અને વિક્રમ બંન્ને જણાંએ બોટલ ઓપન કરીને સીધી મોઢે માંડી અને લાલચી નજર સ્તુતિ તરફ જોવા લાગ્યાં.
સ્તુતિ પ્લંગ પર સૂઇ ગયેલી હતી એને ભાન નહોતું કલોરોફોર્મની અસર હતી. એની છાતીનો ઉભાર શ્વાસોશ્વાસથી ઊંચો નીચો થઇ રહેલો. આ બંન્ને બદમાશ એ જોઇને વધુ લલચાઇ રહ્યાં હતાં. વિક્રમથી ના રહેવાયું એક મોટો ઘૂંટ લઇને એ સ્તુતિ પાસે આવ્યો.

વિક્રમે આવીને સ્તુતિની બાજુમાં જ બેસી ગયો અને હળવે હળવે સ્તુતિના હોઠ ઉપર આંગળી ફેરવવા માંડ્યો અને પોતાનાં હોઠ પર જીભ ફેરવીને બોલ્યો "શું મસ્ત માલ છે વાહ આજે મજા આવી જવાની છે એમ કહીને સ્તુતિનાં ડ્રેસમાં ગળા પાસેનાં બટન ખોલી નાંખ્યા અને નેક નાં ભાગને પહોળો કરીને અંદર જોવા લાગ્યો. પીંક કલરની મુલાયમ બ્રા બે પયોધરને ઢાંકી રહી હતી બંન્ને ગોળ માંસલ પયોધરો આ રાક્ષસોને પીગળાવી રહેલાં. વિક્રમે જાબાન તરફ ઇશારો કરીને કહ્યું "હું ચાલુ કરુ છું પછી તારો ટર્ન... જાંબાને કહ્યું જલ્સા કર ત્યાં સુધી હું થોડું પેટમાં પધરાવું.
વિક્રમે સ્તુતિની છાતી પર હાથ ફેરવવા માંડ્યો એનાથી એ વધુ ઉત્તેજીત થઇ રહેલો એણે સ્તુતિનાં હોઠ પર હોઠ મૂકી દીધાં અને ચૂસવા લાગ્યો. એ ભાન ભૂલવા માંડેલો એ બસ મજા લૂટવામાં મશગૂલ થયો. જાંબાન બોટલ લઇને બાલક્નીમાં જતો રહ્યો.
સ્તુતિ નિશ્ચેતન જેવી પડી રહેલી પણ એનામાં સળવવાટ થયો અને એને થયું મને કોણ સ્પર્શે છે ? મારાં હોઠ.. અને એણે ધીમે રહીને આંખો ખોલી તો એ એકદમ ગભરાઇ ગઇ. એની કલોરોફોર્મની અસર ઓછી થઇ ગઇ... પેલાએ વાસનાની લાલચમાં જેમ તેમ સુંધાડ્યું હતું અને એણે વિક્રમને જોરથી હાથથી ધક્કો માર્યો અને રાડ પાડી યુ રાસ્કલ, હાઉ ડેર યુ ? એણે જોયું પોતાનાં બટન ખુલ્લા છે અને આ પિશાચ એને રગદોળવા જ તૈયાર થયેલો. એણે ખૂબ હિંમત કરીને વિક્રમનાં પેટમાં જોરથી લાત મારી અને વિક્રમ અચાનક થયેલાં હુમલાથી ડધાઇને દિવાલ તરફ પડ્યો એણે એનાં પેન્ટનાં બટણ ખોલી નાંખેલા એનું પેન્ટ પણ કેડથી ઉતરીને છેક નીચે સુધી આવી ગયું અને ઓહ કરતો બેવડ વળી ગયો. સ્તુતિ સ્ફુર્તીથી ઉભી થઇ ગઇ બટન વાસવા પ્રયત્ન કરવાં લાગી.
વિક્રમની રાડ સાંભળીને બાલ્કનીમાં ગયેલો જાંબાન દોડી આવ્યો એણે જોયું વિક્રમ બેવડ વળીને પડ્યો છે અને સ્તુતિને ભાન આવી ગયું છે અને માં કાલકાની જેમ ખુબ ગુસ્સમાં ઉભી છે સ્તુતિની આંખો વિસ્ફરીત થયેલી આંખમાં ડોળા બહાર નીકળી આવેલાં ખુબજ ગુસ્સામાં હતી અને ક્રોધ અને ભયથી થર થર ધૂજતી હતી. અને જાંબાને પણ સમય ગુમાવ્યા વના સ્તુતિને કંટ્રોલ કરવા પ્રય્તન કરવા માંડ્યો એ પલંગ પર ચઢી ગયો ઉંચકીને ફરીથી બેડ પર પછાડી અને એનાં પર ચઢી ગયો. એણે સ્તુતિનાં કપડા ફાડવા પ્રયત્ન કર્યો. સ્તુતિએ એને લાતો મારવી શરૂ કરી અને બાજુમાં પડેલો કાચનો ગ્લાસ એનાં માથામાં મારી કહ્યું. "યુ બાસ્ટર્ડ આઇ વીલ કીલ યુ. અને એણે જાબાનને પણ પેટથી ધક્કો મારી ફરીથી ઉભી થઇ ગઇ.
વિક્રમનું પેન્ટ નીચે આવી ગયું હોવાથી એ ચાલી શકતો નહોતો. એણે પગમાં ભરાયેલું પેન્ટ કાઢી નાંખ્યુ અને ફરીથી સ્તુતિ તરફ આવવા લાગ્યો.
સ્તુતિને લાગ્યું કે હવે આ પાર કે પેલે પાર એણે આવેલા વિક્રમને હટાવવા જોરથી કૂદકો માર્યો અને બેડની નીચે આવી ગઇ ફક્ત અંતવસામાં રહેલો વિક્રમ વધુજ જંગલી અને વાસનામય થઇ ગયો એણે સ્તુતિ તરફ દોટ મૂકી અને પકડી લીધી અને ચૂમવા લાગ્યો સ્તુતિએ એનાં મોઢાં પર એનાં અણીદાર નખ ભોંકી દીધાં અને આંખમાં ગોદો માર્યો પેલો થોડો પાછો થયો અને એણે બરાબર એનાં ગુપ્તાંગ પર જોરથી લાત મારી દીધી પેલો ઓય કરતો નીચે બેસી ગયો.
આ બધું જોઇ જાંબાન દારૂની બોટલ બાજુમાં મૂકીને ટેબલ પરથી છરી લઇને આવ્યો સ્તુતિને કોઇ રસ્તો સૂઝતો નહોતો આવાં પડછંદ જોંબાનને કેવી રીતે રોકશે ? બંન્ને જણાંએ પીધેલું હતું પેલો એની પાસે આવવા ગયો અને સ્તુતિ રૂમની બહાર બાલ્કનીમાં જવા દોડી તો પેલાએ ગળામાં ચાદર નાંખી પાછી ખેચી એનાં ગળામાં જાણે ગાળીયો ભરાયો અને એનાં શ્વાસ રૂંધાવા લાગ્યા.
સ્તુતિએ બચવા માટે મરણિયો પ્રયાસ કર્યો જાંબાનથી છૂટવા એણે બાલ્કનીની પેરાપેટ કૂદીને સીધોજ નીચે ભૂસકો મારી દીધો. જાબાન તો ગભરાઇને આંખ ફાડીને નીચેજ જોઇ રહ્યો. પાછળ વિક્રમ આવી ગયો એણે જોયું સ્તુતિતો સ્વિમિંગપુલનાં પાણીમાં જ જઇને પડી છે અચાનક ઘબાકો થયો ત્યાં બધાં દોડી આવ્યા છે એ બંન્ને જણાં ગભરાઇને રૂમમાં આવી ગયાં દરવાજો બંધ કરી દીધો. બંન્ને જણાનો નશો એક ઝાટકે ઉતરી ગયો.
વિક્રમ બેડ સરખો કરવા માંડ્યો બધુ ઓકે કરી સરખુ ગોઠવી દીધુ અને બંન્ને જણાં ચૂપચાપ રૂમમાંથી બહાર નીકળીને ટેરેસ તરફ જતાં રહ્યાં.
*****************
આ પંચતારક હોટલનાં સ્વીમીંગપુલ અને સ્નેકબાર વચ્ચેનાં ભાગમાં સ્વીમીંગપુલમાંથી બેભાન અવસ્થામાં રહેલી સ્તુતિને ત્યાંના કોચ જોસેફે બહાર કાઢી. એની સ્થિતિ સારી નહોતી. એને બેઠો માર લાગેલો અને માથામાંથી લોહી નીકળી રહેલું બધાં પ્રવાસીઓ મોટો અવાજ સાંભળીને દોડી આવ્યાં હતાં અને હોટલ સ્ટાફ સીક્યુરીટી બધાં જ દોડી આવ્યાં.
બધાં આશ્ચર્યથી સ્તુતિ તરફ જોઇ રહેલાં અને ત્યાંજ હોટલ મેનેજર દોડી આવ્યો એણે તાત્કાલીક પોલીસને ફોન કરીને વિગત જણાવી. પોલીસ થોડીવારમાં જ આવી પહોચીને સ્તુતિની હાલત જોઇ પહેલાં તાત્કાલીક સારવાર માટે એબ્યુલન્સમાં સીટી હોસ્પીટલ મોકલી દીધી.
પોલીસ ચીફ સિધ્ધાર્થ હોટલ મેનેજમેન્ટ અને બાકીનાં કર્મચારી તથા પ્રવાસીઓ સાથે ચર્ચા કરી અને આ ઘટનાની માહિતી એકઠી કરવા માટે બીજા સ્ટાફને પણ હુકમ કર્યા. સિધ્ધાર્થ સીસીટીવી કેમેરા ફૂટેજ બધુજ તાત્કાલીક પોલીસ સ્ટેશને પહોચાડવા તાકીદ કરી..
********
સ્તવને ફરીથી સ્તુતિનાં નંબર પર ફોન કર્યો અને ઘરે પહોંચેલી શ્રૃતિએ ફોન ઉપાડ્યો. સ્તવન રીતસર વરસી જ પડ્યો. ક્યાં છે તું ? શું કરે ? તને કેટલા સમયથી - કાલથી જ ફોન કરુ ? કેમ ઉપાડે નહીં ?
શ્રુતિએ કહ્યું "જીજુ શું થયું ? કેમ મારાં પર આટલો ગુસ્સો કરો ? સ્તવને કહ્યું શ્રુતિ તું ? સ્તુતિ ક્યાં ?
વધુ આવતા અંકે --- પ્રકરણ -42
"""""""""""""""""""""""""""""""""""""""""""""