chahat -ek love story - 3 in Gujarati Love Stories by Kumar Akshay Akki books and stories PDF | ચાહત - એક લવ સ્ટોરી - 3

Featured Books
  • स्वयंवधू - 31

    विनाशकारी जन्मदिन भाग 4दाहिने हाथ ज़ंजीर ने वो काली तरल महाश...

  • प्रेम और युद्ध - 5

    अध्याय 5: आर्या और अर्जुन की यात्रा में एक नए मोड़ की शुरुआत...

  • Krick और Nakchadi - 2

    " कहानी मे अब क्रिक और नकचडी की दोस्ती प्रेम मे बदल गई थी। क...

  • Devil I Hate You - 21

    जिसे सून मिहींर,,,,,,,,रूही को ऊपर से नीचे देखते हुए,,,,,अपन...

  • शोहरत का घमंड - 102

    अपनी मॉम की बाते सुन कर आर्यन को बहुत ही गुस्सा आता है और वो...

Categories
Share

ચાહત - એક લવ સ્ટોરી - 3

હવે આગળ, સ્ટોરી પહેલા બધા ના નામ તમને જણાવી દવ,
યુવક નું નામ =જોન સિબાસ્ટિયન,
સ્ટેશન માસ્ટર = પૉલ મિશેલ બોન્ડ,
ચા વાળો છોકરો = મયંક રમેશ,.

સ્ટેશન માસ્ટર ની ઓફીસ માં તે (પૉલ )અને મયંક વાતચીત કરી રહ્યા હતા ત્યારે ઓફીસ ના દરવાજે નોક થઈ અને અવાજ પણ આવ્યો કે 'mey i coming sir' જોયું તો તે યુવક નો અવાજ હતો, તે જોતા જ પૉલ એ (સ્ટેશન માસ્ટર ) તેમને તરત જ એક નાની સ્માઈલ આપતા સામે વાળી ખુરશી પર બેસવાનું કહે છે, અને પૉલ (સ્ટેશન માસ્ટર )એ મયંક (ચા વાળો છોકરો ) તરફ જોતા જ મયંક સમજી ગયો ને તે તરત જ મારે દુકાને કામ છે અને તમારા બન્ને માટે કડક મીઠી ચા બનાવતો આવું એમ કહીને ત્યાં થી વયો જાય છે, પછી સ્ટેશન માસ્ટર (પૉલ )તે યુવક ને બોલ કહીને તેને બોલવાનું કહે છે, તે છે કે ' સર મારુ નામ જોન છે જોન સિબાસ્ટિયન હું એક વ્યસાયે ડોક્ટર છે, મારી વાઈફ પણ ડોક્ટર છે, હું તેમને ગોતવા જ આવ્યો છું અમે મુંબઈ રહીયે છીએ, અમે બન્ને એકબીજાને ખુબ પ્રેમ કરતા હતા મારી પત્ની નો સ્વભાવ ખુબ જ દયાળુ છે, અમે એક વાર હોલી ડે માટે ગયા હતા, ત્યાં મારી વાઈફ ને એક કોલ આવ્યો તે એક સંસ્થા નો હતો કે અમે એક આ અનાથ બાળકો માટે એક ટ્રીપ નો પ્લાન કરી રહ્યા છીએ તો શું તમે તમારી ડોક્ટરો ની ટીમ જોડે અમારી સાથે આવી શકશો ? ત્યારે મારી પત્ની એ તરત હા પડી દીધી ત્યારે તેણી એ મને કઈ કીધું નઈ અને કંઈક બહાનું બનાવીને મને ઘરે આવવા મજબુર કરી જ દીધો!, પછી અમે ઘર તરફ આવ્યા ઘરે આવીને તેણે તરત સમાન પેક કરવા લાગી, ડોક્ટરો ને લગતી બઘી જ વસ્તુ એક બેગ માં ભરવા લાગી મેં તેમને પૂછ્યું કે ક્યાં જવું છે તને તો મજા નોતી ને ? ત્યારે તેણી એ કહ્યું કે આપણે હોલીડે પર હતા ત્યારે જ મને એક સંસ્થા માંથી ફોન આવ્યો કે અમે આ અનાથ -બાળકો ને બહાર ટ્રીપ માટે લઈ જવા માંગીએ છીએ તો શું તમારી ડોક્ટરો ની ટીમ અમારી સાથે આવશે ? તો મેં તરત હા પડી દીધી, ને ત્યારે જ અમારી વચ્ચે ઝગડો થયો પછી થોડોક સમય થતા તેમને મને કોઈક વાત પર મનાવી લીધો ને અંતે તે બેગ પેક કરીને તેની ટીમ સાથે ટ્રીપ ની બસ માં ગઈ મેં તેમને કહ્યું 'પહોંચતા જ મને ફોન કરજે ' તેમને જવાબ માં ધીમું સ્મિત ફટકારતા હા પાડી,.

2-3 દિવસ તો અમારે બન્ને ને રોજ વાત થતી હતી પછી અચાનક જ ફોન આવતો બંધ થઈ ગયો હું ફોન લગાડું તો નેટવર્ક નો મળે હું -ચિંતીત થઈ ગયો હું પછી તરત જ ટાઈમ બગાડ્યા વિના શિમલા જવા નીકળ્યો કારણ કે મારી પત્ની એ મને ફોન માં કહ્યું કહ્યું તું કે અમે પહેલા શિમલા જવાના છીએ ત્યાંથી અમે 2-3 દિવસ પછી મનાલી તરફ જશુ, તેથી હું પહેલા શિમલા ગયો ને ત્યાંના બસ સ્ટેશન માં મેં પૂછ પરછ વિભાગ માં મેં એક માણસ ને પૂછ્યું કે શું અહીં એક 2-3 પહેલા એક સંસ્થા ની બસ મનાલી જવા નીકળી હતી ? તો તેણે કહ્યું કે 'હા, અહીં એક બસ ગઈ તો હતી, પણ તે બસ ગુમ થયેલ છે, ને તે બસ નો ક્યાંય પતો નથી એમ કહી કઈ વધારે નો કહેતા તે ત્યાંથી ચાલ્યો -ગયો
વધુ આવતા અંકે,.