" શું થશે... હવે ...... ભાઈ શું કરશે..... એને કેસે. બધું જે થયું એ.... ... કે....નય.... ઓહ.... હવે હું શું કરું.... યાર... મારે દરવાજો ખોલવાનો જ નોતો... .... " મોક્ષિતા પોતાના મનમાં ઘરમાં એકલી એકલી વિચાર કરતી હોય છે...
......
અને ત્યાં એને.... થોડો થોડો... બહાર થી અવાજ આવતો સંભળાય છે... કોઈ બોલતું હોય છે.....ત્યાં એ પોતાના ઘભરાટ ભરાયા વિચારો થી બહાર આવે છે.... અને... બહાર આવી ને સાંભળે છે તો..... ભાઈ જ બોલતા હતા કોઈ સાથે...... અને બહાર જઈ ને જુવે છે... તો...
" મેં તને કીધું ને...... કે..... તારે...બસ ખાલી... મારવાનો જ છે એને.... એટલે પછી કોઈ દિવસ... એ એવું કરવાનું વિચારે પણ નઈ...... "- કુલજીત....
" ઓકે.... ભાઈ.....ટાંટિયા જ ભાગી નાખાવા છે... એના.... "- સામે થી આવો પ્રત્યુત્તર મળ્યો...
" હા..... ઓકે... ચાલ હવે.એ કામ આપડે 2 દિવસ... પછી કરવાનું છે ઓકે.. અત્યારે તો એ અહીં નથી .2 દિવસ પછી આવશે...એ આજે જ બહાર ગયો છે.. . અને અવતા ની સાથે... જ એના ટાંટિયા ભાંગી નાખવાના છે.... ઓકે... . " - કુલજીત
મોક્ષિતા આ બધું જ અંદર ના દરવાજે ઉભી ઉભી સાંભળી રહી હતી અને ... મોક્ષિતા ને ખબર પડી ગઈ..... કે..... આ ભાઈ આભાસ ની જ વાત કરે છે.....પછી કુલજીત ત્યાં થી ચાલ્યો જાય છે.... એન્ડ મોક્ષિતા ને એના ભાઈ ની વાત સાંભળીને શું કરવું અને શું ના કરવું.... એ કઈ સમજાતું જ નોતું..... એની આંખ માંથી આંશુ એક પછી એક.... આવવા લાગ્યા.... એન્ડ... એ જમીન પર બેશી ગઈ..... એને થયું.. કે.. મારાં પ્રેમ.. ની આવી દશા.... મારો જ ભાઈ કરાવશે..... ના... ના... હું નહિ થવા દવ એવુ કઈ....... કઈ પણ.. નઈ......
એમ કહી ને.... એ પોતા ના આંશુ લૂંછી ને જમીન પરથી તરત જ ઉભી થઈ જાય છે.. અને... તરત જ રિયા ને કોલ કરે છે.... રિંગ વાગે છે... અને...
" હાય.. યારર... ઘણા દિવસે ફોન આવ્યો... તારો... "- રિયા
" એ બધું અત્યારે મૂક તું.... અને મારી વાત સાંભળ "- મોક્ષિતા ના અવાજ માં. ..થોડી ગભરાટ હતી....
" કેમ શું થયું.. કઈ થયું છે.. યાર.. "- રિયા
" અરે તું... સંભાળ ખાલી.... તું...અત્યારે નીકળ હોસ્ટેલ જવા માટે.... ઓકે... બસ બીજું કઈ ના પૂછતી.. એને હુંય નીકળું છું હોસ્ટેલ જવા માટે.... ઓકે બાય... "- મોક્ષિતા
" હા... પણ... " - રિયા કઈ બોલવા જાય તે પેલા જ ફોન કટ થઇ ગયો....
રિયા ને થયું કે નક્કી જ કઈ મોટી પ્રોબલમ થઇ છે નહિ તર આવી રીતે મોક્ષિતા એમ હોસ્ટેલ આવવાનું ના કે... એન્ડ હજુ તો વેકશન પૂરું થવાને પણ બે દિવસ ની વાર છે.... ઓકે કઈ વાંધો નઈ.... મારે જવું જોઈએ.... એમ વિચારી ને તે.. ફટાફટ હોસ્ટેલ જવા માટે... એની ફેમિલી.. ને આજે જ જવાનુ છે હોસ્ટેલે માં એમ કહી ને રિયા ત્યાંથી નીકળી ગઈ.... અને મોક્ષિતા... પણ નીકળી ગઈ...
..........
અને... સાંજના 6 વાગ્યાં અને... રૂમ નો દરવાજો ખખડ્યો..... . અને... એને ખબર જ હતી કે... મોક્ષિતા આવી ગઈ.... એટેલે... એ જલ્દી ઉભી થઈ ને... દરવાજો ખોલવા ગઈ..... દરવાજો ખોલતા જ... મોક્ષિતા રિયા ને.... ભેટી પડી..... પછી... એ રૂમ ની અંદર આવી.... અને રૂમ માં બેઠી.....
"આલે.. થોડું પાણી પીલે.... !!"- રિયા
મોક્ષિતા એ પાણી પીધું....
" ચાલ આપડે.. સામે આવેલા બીચ પર જઈએ.... ચાલ... પ્લીઝ "- મોક્ષિતા
" અરે... એમાં પ્લીઝ પ્લીઝ... શું કરસ.... હું પણ તને એજ કેવાની હતી..... કારણકે... મને ખબર છે... કે તને ત્યાં જવું ગમે છે... ચાલ... "- રિયા
બને બીચ પર જાય છે.... ત્યારે સાંજના.. સમયે વધારે કોઈ હોય નઈ... બસ... 2-3 નાના બાળકો આ મોટી દુનિયા દારી થી દૂર પોતાની ધૂન માં.... રેતી નો મહેલ બનાવવા માં વ્યસ્ત હતા... અને.. બીજું કોઈ નોતું... ત્યાં.... ત્યારે... મોક્ષિતા તેમને જોઈ ને બોલે છે......
" નાના.... બાળકો ને કેવું સારુ..... દુનિયા ની કઈ ખબર ના હોય પોતાની જ ધૂન માં મસ્ત રેવાનું.... "- મોક્ષિતા
" તું... ઠીક... તો છેને... યાર....શું થયું છે....? પુરી વાત તો કર..... "- રિયા
" ના.. યાર હું જરાં પણ ઠીક નથી....હા... તને.. કેવા જ તો હું અહીં આવી છું.... "- મોક્ષિતા
" હા... હું જાણુ છું... બોલ... હવે... "- રિયા...
મોક્ષિતા... પેલે થી બધી વાત... રિયા ને કરી દે છે...... અને.. રડી... પડે છે.... જાણે...ક્યારના બહાર આવવા માંગતા... હતા.. આવી ગયા.... અને તે આજે ખુબ રડી...... હવે તેને થોડું ળવું લાગ્યું....
.....
અને આ બાજુ... કુલજીત ઘરે આવે... છે... અને મોક્ષિતા ને બૂમ પાડે છે... પણ.. મોક્ષિતા નથી આવતી.... તો તે.. તેના રૂમ માં જાય છે.... તો ત્યાં એક લેટર પડ્યો હોય છે..... અને એ કુલજીત વાચે છે.... તેમાં લખ્યું હોય છે...
હાય ભાઈ...
i m sorry... ભાઈ... હું તમને બધા ને કહ્યા જ હોસ્ટેલે આવતી રહી... પણ ભાઈ મારું આવવું જરૂરી હતું.... અને...મેં જે કામ કર્યું છે... એના.. માટે.. સોરી... પ્લીઝ મને માફ કરિ દેજો.... અને હા.. પ્લીઝ... હવે હું.. એની જોડે નહિ બોલું.... મળીશ .. પણ નઈ... પણ ભાઈ પ્લીઝ આભાસ ને કઈ ના કરતા પ્લીઝ... પ્લીઝ... મેં તમારી વાત સાંભળી લીધી હતી....કે.. તમે એને.... પ્લીઝ.. એને કઈ ના... કરતા.. એટલે જ હું અહીં આવતી રહી...... ભાઈ.... હું.. બસ.. એટલું ઈચ્છું છું.. કે... તમે એન્ડ મમી પાપા ખુશ રહો... એન્ડ હું એને ભુલાવી દઈશ... બિલકુલ... પણ તમે જે મારી જોડે વાત નથી કરતા એ નથી ગમતું... હું તમારા વગર ના રહી શકું ભાઈ..આભસ પેલા.. તમે એન્ડ મમી પાપા છો મારી જિંદગી માં.... પ્લીઝ.. મને માફ કરી દેજો...
તમારી સિસ્ટર..
મોક્ષિતા
આ લેટર વાચી... ને... કુલજીત... પણ ખુબ જ રડ્યો.... ત્યારે કોઈ ઘરે નોતું.. એટલે એ ખુલે થી રડી શક્યો... એને પણ અહેસાસ થયો... કે... મેં ખોટું કર્યું છે... પણ શું કરું... હવે.... ચાલ કોલ કરી લવ.... એને....
મોક્ષિતા.. અને.. રિયા.. બીચ થી.. હજુ રૂમ માં પોંચે છે.. ત્યાં જ ફોન આવે છે
" અરે ભાઈ... "- મોક્ષિતા
" હા શાયદ.. તારો લેટર વાચી લીધો હશે... "- રિયા
" હા... પણ કઈ બીજું તો નહિ થયું હોય ને.... "- મોક્ષિતા...
" ના. ના... તું પેલા કોલ તો રિસિવ કર... "- રિયા..
", હા હા.. ઓકે. "- મોક્ષિતા
...
" હા.... હા... ભાઈ... "- મોક્ષિતા.. અચકાતા બોલે છે...
" કઈ નય... મોક્ષિતા... તું ઠીક તો છે ને... મને માફ કરીદે.... પ્લીઝ... મેં તારી જોડે સારુ નથી કર્યું.... સોરી .... અને.. હા.. તું મને મળ્યા વગર જ આવી ગઈ....?? અને હા.. હું નહિ.. કઈ કરું.. એને.... ઓકે.. તું પ્લીઝ ખુશ રેજે.. અને મને માફ કરી દેજે.. " કુલજીત
" અરે... તમે માફી ના માંગો... ભૂલ મારી છે.... ઓકે.. પ્લીઝ... "- મોક્ષિતા...
" હા... ઓકે.. હવે.. જે થયું છે.. એ ભૂલી ને.... ભણવા માં ધ્યાન આપજે... ઓકે.. બાય પછી વાત કરું... "- કુલજીત
" હા ઓકે... ભાઈ... "- મોક્ષિતા
ફોન કટ થાય છે.... અને મોક્ષિતા.. રિયા.. ના ખોળા માં.. માથું રાખી ને શૂઈ રહે છે..... અને હજુ... રડે.. જ છે...
.....