સીધી ભાષા માં flirting એટલે શું ? આપણે પહેલાં કહેશું , ખરાબ છે. flirting કરવાં વાળા લોકો ખરાબ હોય એવું આપણે માની પણ લેતા હોય છે.
જેમ આપણને કોઈ હીરો, હિરોઈન,સિંગર, ડાંસર ગમેં છે. એમજ આપણા રોજિંદા જીવન માંથી પણ અમુક લોકો આપણને ગમે છે. આ લોકો નું કામ ગમે છે. બીજી બાજુ એક સાચો વાસ્તવિકતા વાળો માણસ ગમે છે.
કોઈને પસંદ કરવું ખોટું નથી, આપણને ઘણાં માણસો ગમે, અને ગમે છે એટલાં માટે અે લોકો આપણાં જીવનનો એક હિસ્સો છે. ભાઈબંધ ,બેનપણી નાં નામના સબંધ થી.!!!
કોઈને કહેવું તું સુંદર લાગે છે યાર. એમાં ખોટું નથી અે સારી પોઝિટિવ કોઈને પસંદ કરવું ખોટું નથી.આવી fluteing સારી છે. કોઈને તારીફ કરવું ખોટું નથી. તમને કોઈ અચાનક અજનબી મળે અને સફર માં વાતો થાય, તો તમે કહી શકો "અરે યાર બહુજ મજા આવી તારા જોડે વાત કરવાની.". તમારા મન માં જ્યારે વાત કે વિચાર ગુંગળાઈને રહી જાય છે.લોચા ત્યારે પડે છે. કહેવાઈ ગયેલી વાત આપણે વાગોળતા નથી.અને બીજું કે અે વ્યક્તિ વિશેષ નો વિષય ખતમ થઈ જતું હોય છે.
કોઈ પ્રેમાળ વ્યક્તિ છે, તો એનાથી તો બધાને પ્રેમ થઈ જવાનો.પણ એના માટે અે બધામાંથી કોઈ એકજ ખાસ હોય શકે.નદીના પ્રવાહ ની જેમ વહેતા રહો. નદી હંમેશા સાગર ને જઈને મળે છે. અને સાગર પણ કચરા ને કિનારા પર લાવે છે.
flirting થાય નાં થાય એમ નથી. કોઈ ગમે પણ એને પામી લેવાની માગણી તમે પોતાના જાત પાસેથી પણ નઈ રાખો.કારણ કે જીવનમાં બધાને પોતાનાં પ્રમાણે મળે છે અને મળી ગયું હોય છે.બીજું કે કોઈ સારી રીતે વાત કરે તો એમ માની લેવું કે તમે એણે ગામો છો.પણ લોકો ની ટેવ છે. " નાં કહેલી વાતો માની બેસે છે, અને કહેલી વાતો ને ઇજ્ઞોરે કરે છે."
આપણે જીવનમાં એવા લોકો મળે છે કે જે બોલવામાં ફ્રી છે! એનો મતલબ એ નથી અે બધાં પર આપણે ખરાબ માણસ નું લેવલ લગાડી દઈએ. પેટમાં પ્રોબ્લેમ થાય ત્યારે માણસ પદામ થાય છે, ત્યારે શું થાય છે વાસ આવે છે. આવા નાં બનો. બોલી ને છુટા થઈ જાવો. એટલે એના વિચારો પણ નઈ આવે.
પણ જ્યાં સુધી બધું મન નાં ભરેલું રેવાનું, અને મન માં રહેવાનું, ત્યારે વાસ આવશે સડો થશે.પણ વહેતા નદી ના પાણી જેવા બનવાથી કઈ પ્રોબ્લેમ નઈ થાય.
હા મને ફલાણી કે ફલાણો ગમતો હતો મે પૂછ્યું એણે નાં પાડી. આગળ વધો જીવનમાં એક જગ્યા અે ભરાઈ નાં રહેવાનું. વરસાદમાં એક જગ્યા અે ભરાયેલું પાણી કેટલું ગંદુ હોય છે, મચ્છર ને બધું. એક્સપ્રેસ કરતા શીખો પોતાની જાત ને.!
એક સાદી ભાષા માં કોઈને એમ કહેવું ખોટું નથી કે " મને તું ગમે છે." ખોટું છે સામેવાળા પાસે આશા કરવી કે અે પણ તમને ગામડે."
જ્યારે તમને ખબર પણ હોય ને કે સામેવાળા નો જવાબ નાં છે, તે છતાં એક વાર કહેજો મને તું ગમે છે.કારણ કે જીવન કોને જોયું, કોઈ મળ્યું નાં મળ્યું અે દૂર ની વાત છે બહુજ, પણ આપણને .
જીવનમાં અે અફસોસ નઈ રહે કે એક વાર તો સાલું બોલવું તું🤟😜 મને તું ગમે છે, બહુજ ગમે છે.અે ફિલિંગ અે ખુશી નીં અનુભૂતિ
કઈક અનેરી હશે. અે તમારા જીવન નો યાદગાર બની રહેવાનો.
flirting એની જોડે થાય જ્યાં બે માણસ વચ્ચે એટલી સમજદારી હોય.
પોતાની લાગણીઓ ને વ્યક્ત કરીને નિર્ણય સામે વાળા ને કરવાદો, જો તમારું વજુંદ સારું છે તો એ નાં એટલે શું એમ ભૂલી જાશે.
જીવન સરળ છે, પણ એને આગરું આપણે આપણી રીતે બનાવી લઈએ છે.
flirting પણ લઘણી નો એક ભાગ છે, પણ આ લાગણી માં કોઈ આશા નિરાશા જેવું નથી હોતું. બસ કોઈના માટે કઈ સારું ગમ્યું અને ને શબ્દો કહ્યા એને કે મને તારા આવા ગુણો ગમે છે.
.....
નોંધ ; તમારા અભિપ્રાય ખાસ જણાવજો.🙏😍😉💁