Twistwalo love - 8 in Gujarati Fiction Stories by Ayushiba Jadeja books and stories PDF | ટ્વિસ્ટ વાળો લવ - 8

Featured Books
Categories
Share

ટ્વિસ્ટ વાળો લવ - 8

" અરે તું એમ કેમ આજે ઉદાશ છે..... કઈ થયું છે... અરે.. મામાં ના ઘરે જઈએ છીએ.... તને તો બહુજ ગમે ને જવું..... ત્યાં... તો કેમ આટલી શાંત છો... નહિ તર આખા રસ્તા માં..... ખુશ.... થતી થતી... જા.... " - કુલજીત


" અરે ના ભાઈ એવુ કઈ નથી.... બસ....મારે આ વખતે... નોતું આવવું.... "- મોક્ષિતા


" કેમ.... શું થયું "- કુલજીત..


" કઈ નય.....બસ આ વખતે મમ્મી જોડે રેવું હતું... પણ કઈ નય.. ચાલો હવે તમે..... ગાડી ચલાવવા માં ધ્યાન આપો.... ઓકે.... "- મોક્ષિતા...


" ઓકે...તો મારી વહાલી સિસ્ટર... તો અલે તારી ફેવરેટ..... ચોકલેટ......... અને આ. લે.... તારું ફેવરેટ સોન્ગ.... વગાડ્યું..... મજા આવી... . "- કુલજીત...


.... " અરે.. વોવ..... થૅન્ક્સ ભાઈ ...યુ આર ગ્રેટ..... " - મોક્ષિતા... પરાણે હસી ને બોલે છે... જો એ હશી ને ના બોલે તો એ ભાઈ ને શું જવાબ આપે.... એટલે એ... હવે.... હશે છે... એન્ડ પરાણે પરાણે બોલે પણ છે.....


.......


બને ત્યાં પોચી જાય છે... ત્યાં જઈ... ફ્રેશ થઇ ને બેસે છે...........ત્યારે પાછળથી અવાજ આવે છે


" ઓહોહો..... હાય માય સ્વીટ હાર્ટ.... "- રુહી.. ( મોક્ષિતા ની મામાં ની દીકરી )


" ઓહ... હાય દીદી કેમ છો.. ઘણા વર્ષે મળ્યા... નઈ.... " - મોક્ષિતા


" હા... તું વય ગઈ તી ને હોસ્ટેલ માં એટલે... ત્યાર ની આજે આવી... છો... 3 યર થયા આપડે મલ્યા તેના.... આ વખત તો તને વેલી નઈ જવા દવ...... સમજી... ને... " - રુહી


"અરે આ વખતે તો મારે અહીં આવુંજ નોતું.... "- મોક્ષિતા મનમાં બોલે છે...


" અરે ક્યાં ખોવાય ગઈ... ચાલ આપડે પકોડી ખાવા જઈએ.... "- રુહી... ચપટી વગાડી ને બોલે છે....


અને મોક્ષિતાનું મન હતું નઈ.... પણ પરાણે રુહી તેને પકોડી ખાવા લઇ જાય છે....


પણ રુહી ને ખબર પડે છે કે.... આ ઉદાસ તો છે જ... કંઈક તો વાત છે..... પછી ઘરે જઈને.. રાત્રે અગાશી પર સુતા સુતા... રુહી... તેને પૂછે છે


" શું થયું... "- રુહી


" સે.... નું..... શું થયું.... શું બોલો છો... તમે... "- મોક્ષિતા.. જરાક અચકાતા બોલે


છે


" જો તું વધારે ભોળી ના બન.....યાર.. હું તને ઓળખું છું.... યાર... તું આવી ને ત્યાર ની તું ઉદાસ છે... હું તને નોટિસ કરું છું... " -રુહી મોક્ષિતા ના હાથ પર હાથ મુકતા કહે છે


" અરે.... એ... એ... તો કઈ નય.... એતો હું થાકી ગઈ છું... એટલે... બસ... બી... જુ.. કઈ નથી " મોક્ષિતા રુહી થી નઝર બીજી બાજુ લઇ જતા અચકાતા બોલે છે


" જો... આ વાત તું મારી સામે જોઈને બોલ... તો.. " - રુહી


" ઓકે.... ફાઈન.... કહું છું.... રો... તમે... "- મોક્ષિતા.


પછી મોક્ષિતા શરૂઆત થી બધી વાત રુહી ને કહી દે છે....


"હવે તમે જ કહો કે હું શું કરું.... બહુજ યાદ આવે છે... એની.... એકપલ વાર પણ હે મારાં માંથી જતો નથી.... " - મોક્ષિતા


" ઓહો..... તો આ પ્રેમ ની વાત છે... એમ ને.... "- રુહી મસ્તી કરતા...


" અરે દીદી. પ્લીઝ ... મસ્તી ના કરો.... હું.... મને.... કઈ.... " મોક્ષિતા. કેહવા જાય છે પણ કહી શક્તિ નથી..


" ઓહો.... તું એમ ઉદાસ ના થઇસ.. ઓકે.... અત્યારે શૂઈ જા.... આપડે કાલ કંઈક કરશું.... ઓકે.... "- રુહી.


"ઓકે... ઓકે... ગુડ નાઈટ "- મોક્ષિતા


" ગુડ નાઈટ... ડિયર.. " - રુહી...


પણ મોક્ષિતા ના મનમાં આભાસ નો એ ચેહરો એની એ હશી... વારંવાર એની સામે આવે છે અને એ આભાસ ના વિચારો માં વધારે ને વધારે એ ઊંડી ઉતારતી જાઉં છે.... અને ક્યારે એને ઊંઘ આવી ગઈ એની પણ સુધા એને ના રહી.......


..................



એન્ડ અહીં.... આભાસ ને કઈ ગમતું નથી.... એના માટે જ તો હું અહીં આ વખતે આવ્યો છું.... અને એ જતી રહી.... એવા વિચાર એ કરતો હોય છે... ત્યાં જ કોક અજાણ્યા નંબર પરથી કોકનો ફોન આવે છે..... અરે કોનો નંબર છે... પછી આભાસ ફોન ઉપાડે છે...


" હાય.. તું તો અમને ભૂલી જ ગયો.... ને... યાર...ઓળખસ કે નય... " -રોહિત


"ના.... કોણ.... " - આભાસ


" અરે... હું બોલું છું રોહિત.... યાર તું મને ભૂલી ગયો ને..." - રોહિત નિરાશ થઇ ને


"અરે હા.... રોહિત..... યાર.... i m so so sorry યારર..." - આભાસ


રોહિત આભાસ નો નાનપણ નો જીગરી જાન દોસ્ત... જેને મોક્ષિતા ને લેટર આપેલો... એ... રોહિત... હતો... અને તેને ત્યાર થી ખબર હતી કે... આભાસ મોક્ષિતા ને પ્રેમ કરે છે... પણ એને એ ખબર નોતી કે... તે હજુ પણ એને જ લવ કરે છે.... કારણકે જયારે થી આભાસ એના મામાં ના ઘરે ગયો... છે... ત્યાર થી... રોહિત એન્ડ આભાસ ની કોઈ જ વાત થઇ નોતી.... ના એ મળ્યા હતા... મેસેજ પર પણ નઈ એન્ડ કોલ પર પણ નઈ.... આજે છેક વાત થઇ.... જયારે રોહિત નો ફોન આવ્યો ત્યારે......


" હા... પણ મને તો તું યાદ જ છે... " - રોહિત...


" અરે હું પણ તને ભુલ્યો... નથી..... આતો બસ ખબર નોતી કે.. આટલા વર્ષ પછી આવી રીતે તારો ફોન આવશે.... એન્ડ નાના હતા ત્યારે તારો અવાજ સાંભળેલો... એટલે.... બોલ બીજું....શું કરસ તું... એન્ડ ક્યાં છે... તું.. કેમ છે તને.." આભાસ


" હા... અરે... હું મજા માં છું... તું મામાં ના ઘરે ભણવા ગયો ને પછી.... હું જયારે કોલેજ માં આવ્યો.. ત્યારે હું પણ... હોસ્ટેલ માં ગયો... એન્ડ આજે જ આવ્યો છું તો ખબર પડી કે.. તું ભી અહીં જ છે ગામ માં.... એટલે તારા નંબર લીધા એન્ડ તને કોલ કર્યો.... " - રોહિત


" ઓ વોવ.... તું ગામ માં જ છે એમ ને તો ચાલ ને આપડે મળીયે..... મારે તને મળવું છે... યાર .. " - આભાસ


" હા હા.... મારે પણ... એટલે જ તો તને મેં અત્યારે કોલ કર્યો... કારણકે રેવાણુ જ નહિ તારી જોડે વાત કર્યા વગર... "- રોહિત


" અરે... અત્યારે એટલે.... હજુ ક્યાં... રાત પડી... છે.. "- આભાસ ઘડિયાળ માં જોતા જોતા.... બોલે છે


..


" શું.... જો ઘડિયાલ જો રાતના 12 વાગ્યાં છે..... ક્યાં ધ્યાન છે તારું... "- રોહિત


" ઓહ . મને એમ કે હજુ 9 જ વાગ્યાં છે... ધ્યાન જ નથી મારું મારી પાસે... એતો એ લઇ ગઈ.... એના વગર કેવો બની ગયો.... હું... અને એને .એટલા વારસો પછી મળ્યા પછી તો સાવ... હું.... "- આભાસ મનમાં બોલે છે


" અરે ક્યાં ખોવાય ગયો તું.... યાર.. " રોહિત ફરીવાર બોલે છે....


" ના... ના... કઈ નય.... તો કાલે માળીયે આપડે... ઓકે... "આભાસ


" તો કાલે મળીએ... ઓકે.... ગુડ નાઈટ... " રોહિત


" ગુડ નાઇટ... "- આભાસ


ફોન કટ થાય છે... પણ આભાસ ના મનમાં ચાલતા મોક્ષિતા ના વિચારો.. અવિરત પણે ચાલ્યા જ કરે છે.... અને એ વિચાર માં... ને વિચાર માં.. એની આંખ માં મોક્ષિતા નો એ હસતો ચેહરો જ દેખાય છે.... એ તરતજ પોતાની આંખ બંધ કરી દે છે... જાણે એ હંમેશા માટે એને પોતાની પાસે... જ એ ચેહરો જોવો છે.... એવા ભાવ માં.... પછી એને ક્યારે ઊંઘ આવી જાય છે તેની તેને પણ ખબર હોતી નથી............


.......