Sambandh:Ek sapanu - 5 in Gujarati Fiction Stories by VANDE MATARAM books and stories PDF | સંબંધ:એક સપનું - 5

Featured Books
Categories
Share

સંબંધ:એક સપનું - 5

સંબંધ:એક સપનું-5





1ઓક્ટોબરે નવરાત્રી છે.આપણે બધા મળીને શોપીંગ કરવા જઈએ. યાત્રી બોલી...

સારીકા બોલી હા મજા આવશે..

હા હા મજા આવશે.છોકરીઓ ને શોપિંગ હોય એટલે ખાવાનું પણ ન માંગે સુમિત બોલ્યો.

નિશા બસ લો ડાયો થા માં

નૈતિક બોલ્યો ઓહો...એ ડાયો જ છે એટલે જ ડાહી ડાહી વાતો કરે છે....


હવે ચુપ થાવ ક્યાંય જવું નથી વિહાન બોલ્યો.

કરણ બોલ્યો જવું છે કેમ નહીં જવું? એ બહાને બહાર જવાય આપણે બધાને


વિહાન મનમાં વિચારી રહ્યો હા,તને તો નિલમનો સાથ મળશે,હાથ મળશે, નખરા કરવા મળશે....


ત્યાં જ નિલમ આવે છે...


સફેદ પટિયાલા સલવાર ઉપર વ્હાઈટ માં બ્લુ લાઇનિંગ વાળી લોગ કુર્તિ જોડે મેચિંગ દુપ્પટ્ટોને કોરાવાળ. હાફ પોનીને મેચિંગ બટરફલાઈ. ડાબા હાથમાં વોચને જમણા હાથમાં કરણનો બાંધેલો બેલ્ટ.વેલક્રોવાળા સેન્ડલ.ને ચહેરા પર તાજગી.આગળના ભાગે ઊડતી એક નાનકડી લટ.જે ટૂંકી હોવાથી ફિટ થઈ શકી ન્હોતી બાકી વાળની લટને હવામાં ઉડાડવાનો બિલકુલ શોખ નહીં. બીજું જાનવી બેન એવા ફરફરિયા કરવા પણ ન દે...

કરણ ઉભો થઇ ગયો...



વિહાને નિલમને જોઈને પછી વિચાર્યું ઓહ ભાઈ એટલા માટે બ્લુ શર્ટ પહેરીને આવ્યા કે નિલમ પણ...



મેઇનગેટ, ગેટ થી ચાલી આવતી નિલમ પર હરેક છોકરાઓની નજર પડીને સૌ કોઈ હસ્યાં પણ નિલમ એ કોઈની સામે જુવે તો એ દેખાઈને.

નિલમ નજીક આવીને બોલી hi frds.

સુમિત બોલ્યો hi

સારીકા ને પછી બીજા બધા મિત્રો એ hi કહ્યું.. એક કરણ સિવાય...


ત્યાં જ કરણને કોલ આવ્યોને એ થોડે દુર જતો રહ્યો...


કરણે કોલ રાખ્યો કે ત્યાં જ સ્વીટી આવીને બોલી hi sweet heart આજકલ તો બોવ જ વ્યસ્ત છે.તને બોલવાનો પણ...


ત્યાં જ નિલમ કરણ નજીક આવીને કરણ સામે ફરેલી સ્વીટી પાછળ ફરી એટલે કે નિલમ બાજુ ફરી...

સ્વીટી બોલી hi

નિલમ બોલી hi

સ્વીટી બોલી નિલમ તું તો કરણ જોડે જ તેના ગ્રુપમાં છે.પણ મારે થોડી personal વાત કરણ જોડે કરવી તો...


ok no. p એ જતી રહી..નિલમ જતી રહી


oh નો.. માથા પર હાથ ફેરવતો, કમર પર હાથ રાખીને ઉભેલો કરણ બોલે કે સ્વીટી બોલી

તો કરણ...
તને શું થયું ?કે આમ મારા જોડે બોલતો નથી.

જી સ્વીટી...પોતાના બન્ને હાથને સાંમ સામે રાખવાની એક્શન કરતા બોલ્યો ..

ઓહ dear શુ થયું તે?

કરણ બોલ્યો સ્વીટી પલીઝ ..મારે જવું છે



કરણનું ધ્યાન નિરાશ થઈને ધીમા પગલે ચાલી ગયેલી નિલમમાં છે.નિલમને ખોટું લાગશે એ નહી બોલે, મનાવવી પડશે.હું શું કરીશ? સ્વીટી પણ ક્યાં વચ્ચે આવી. આ બધા વિચારમાં તે ગૂંચવાઈ ગયો.

કરણ બે પગલાં ચાલ્યો કે સ્વીટી એ હાથ પકડી લીધો...

કરણે સ્વીટી બાજુ ફરી મુસીબતે હાથ છોડાવ્યો...

કરણની ટોળકી આ બધું નિહાળી રહી. આ જોઈને બધા એ નિલમ સામે જોયું પણ નિલમે બધા ને નિર્દોષ હાસ્ય આપ્યું છતાંય બધાને ખબર પડી ગઈ કે નિલમ માટે આ અસહ્ય જ છે.એકાએક કોઈ વીજળી પડી હોય એવું નિલમને લાગ્યું..કોઈ કરણના હાથને ખેંચીને લઈ જાય છે ને નિલમ અસહાય નિરાધાર બની ગઈ એવી જ ઉભી.




કરણ બોલ્યો...સ્વીટી આ છેલ્લી વાર.હવે નહીં, ક્યારેય નહીં. તારે મને touch નહિ કરવો.તું બીજાને જે કરતી હોય તે પણ મને પસંદ નથી.



oh
પોતાના ગુલાબી હોઠ ને દાંત નીચે દબાવીને એક આંખ મારીને બોલી oky...
i like u frd



શર્ટપ કહી એ આવતો રહ્યો.

કોઈ કશું બોલ્યું નહીં સુમિતે કહ્યું ચલો ક્લાસમાં ને સૌ ઉપડ્યા. શોપિંગ કરવા નહીં જવાનું થાય એમ વિચારતો સીડી ચડવા લાગ્યો 3જ માળ પર છે કલાસ.



નિલમને ખૂબ જ ખોટું લાગ્યું. આમ સ્વીટી એ તેનો હાથ પકડ્યો એટલે....




ક્લાસમાં કરણે બોલવા પ્રયત્ન કર્યો પણ વ્યર્થ...
નિલમે ધમકી મારી હવે મને બોલાવીશ તો હું સર...ને કહીશ.




કરણે નિલમેની આંખોમાં એવી સચ્ચાઈ જોઈને ઉશ્કેરાટ જોયો કે તેનું માનવામાં નહિ આવે તો સાચે જ બોલશે!!! છતાંય તેણે છેલ્લો પ્રયત્ન કર્યો જ..નિલમ

નિલમ બોલી "સર"

સર બોલ્યા "બોલો કોને પ્રશ્ન છે"

કોઈ કશું ન બોલ્યું....


સર કામમાં લાગી ગયા.


કરણે કશું ન કર્યું જોડે વિહાને પણ ઇશરો કરી ના પાડી...


રીસેસ પડી નિલમ સારીકા નિશા યાત્રી જોડે જઇ રહ્યા ત્યાં જ કરણ દોડીને આવી રહ્યો નિલમ...


નિલમ કશું ન બોલી.

પણ જોડે રહેલી સહેલીઓ બે મિત્રો વચ્ચે થી ખસી ગઈ...



નિલમ જો સાંભળ ખરેખર હું શરૂઆતમાં સ્વીટી જોડે બોલતો એ પછી....

નિલમ બોલી બસ...


શુ છે સ્વીટી સ્વીટી સ્વીટી?...તું શું સમજે છે કે સ્વીટી તારા જોડે બોલી કે તારો હાથ પકડ્યો તેનાથી તારીને મારી દોસ્તી ખતમ,પ્રેમ ખતમ.નહિ, ક્યારેય નહીં.મેં તને પ્રેમ કર્યો છે ને કરતી રહીશ.આપણી વચ્ચે ગેરકાયદેસર ગેરસમજ કોઈ સ્વીટી નહિ કરાવી શકે..




અરે યાર,ઊંડો શ્વાસ લઈ,ખુશ થઈ, અનબિલિવિબલ યાર
ખરેખર, હે ઈશ્વર thnk u...


નિલમ હસી....i love u


કરણની આંખમાં જળજળીયા આવી ગયાને બોલ્યો i love u


બન્ને વચ્ચે થતી વાતચીત પર આજુબાજુમાં ગ્રુપમાંથી બધાની નજર. બન્ને આવ્યા

સુમિતે વાતને આગળ વધારી તો કરણ કાલ પાક્કુ ને?



કરણ શેનું?


નવરાત્રી માટે શોપિંગ જોડે.

અરે હા ...ડન...હે ને નિલમ?


નિલમે મો મચકોડયું.


વિહાન ખુશ થયો.નિલમે મો મચકોડયું એટલે. બન્ને વચ્ચેની સમજદારીની તો વિહાનને ખબર જ ન્હોતી.


કાલે આપડે 1વાગે લેક્ચર છે તો 10 થી 1 શોપિંગ.કરણ બોલ્યો.


નિશા yes
સારીકા good
સુમિત બોલ્યો હુંહુહુ

★★★★★★★★★★★★★★★★★★★★★

સાંજના સમયમાં બધા એ ડન કર્યું.

વિહાને પણ..નિલમ વિહાનની પાછળ બાઇક પર ગોઠવતા બોલી
"કરણ મારૂ નક્કી નહિ..."
વિહાનને 3 લોકની ખુશી મળી...

★★★★★★★★
નિલમ બાઇક પરથી ઉતરી વિહાનને bye કરી નીકળી ગઈ.

વિહાને ગાડી ફળિયામાં લેતા લેતા એક કોલ કર્યોને કહ્યું
thank you.



wel come

આપણા બન્નેનુ કામ થયું....

bye

bye

બન્ને બાજુથી કોલ cut થયા....