Twistwalo love - 6 in Gujarati Fiction Stories by Ayushiba Jadeja books and stories PDF | ટ્વિસ્ટ વાળો લવ - 6

Featured Books
  • પ્રેમ સમાધિ - પ્રકરણ-122

    પ્રેમ સમાધિ પ્રકરણ-122 બધાં જમી પરવાર્યા.... પછી વિજયે કહ્યુ...

  • સિંઘમ અગેન

    સિંઘમ અગેન- રાકેશ ઠક્કર       જો ‘સિંઘમ અગેન’ 2024 ની દિવાળી...

  • સરખામણી

    સરખામણી એટલે તુલના , મુકાબલો..માનવી નો સ્વભાવ જ છે સરખામણી ક...

  • ભાગવત રહસ્ય - 109

    ભાગવત રહસ્ય-૧૦૯   જીવ હાય-હાય કરતો એકલો જ જાય છે. અંતકાળે યમ...

  • ખજાનો - 76

    બધા એક સાથે જ બોલી ઉઠ્યા. દરેકના ચહેરા પર ગજબ નો આનંદ જોઈ, ડ...

Categories
Share

ટ્વિસ્ટ વાળો લવ - 6

આજે મોક્ષિતા ના ઘરે સત્યનારાયણ ભગવાનની કથા હોય છે..... તેથી મોક્ષિતા આજે બહુ જ બિઝી .. હોય છે..... એન્ડ... મોક્ષિતા એ... માત્ર 2-3 વાર જ આભાસ જોડે વાત કરી હોય છે.... અને.... એ... પણ .. ઔપચારિક... રીતે.... સોરી અને થૅન્કસ ના... રૂપ માં.... બાકી... કઈ ખાસ વાત કરી હોતી નથી...... અને આભાસ સામે આવે એટલે તો..... મોક્ષિતા....... કઈ પણ ના કરી શકે....... એને ખબર જ ના પડે કે શું કરવું..... ને શું નય...... અને કોલેજ માં તો બસ એને દુર થી જ જોયા કરે બસ.... એટલુ જ..... પછી ભલે એ... એક ક્લાસ માં હોય .... કે... પછી.... પ્રોજેક્ટ માટે, 1 ગ્રુપ માં... પણ એની હિંમત જ ના થાય..... એની સામું બોલવાની..... અને આભાસ તો મોક્ષિતા.... સામું.. શું બીજી કોઈ પણ છોકરી સામે જોતો જ નહિ... કારણકે એના મનમાં તો..........

..... મોક્ષિતા ના ઘરે પૂજા હોય છે... ..એટલે.... આભાસ ને પણ તેના ભાઈ ફુલજીતે એને ત્યાં આવવાનું કહ્યું હોય છે...... અને આભાસ ને પણ.... કઈ પણ પૂજા ના કાર્ય માં એને આવવું ગમતું..... અને આફ્ટરઓલ... આ પૂજા તો મોક્ષિતા... ના ઘરે હતી એટલે... આવવું જ પડે ને... એન્ડ મોક્ષિતા ને પણ ખબર હતી કે... તે આવશે જ.....

મોક્ષિતા...પોતાના ઘર ના આંગણે... થોડી રંગોળી... બાકી હોય છે તે બનાવી રહી હોય છે....... અને બસ રંગોળી પુરી થવા જ આવી હોય .. છે.... અને ત્યાં જ આભાસ આવે છે.... અને મોક્ષિતા નું ધ્યાન હોતું નથી.... અને એ મોક્ષિતા ને જોઈને... દંગ જ રહી જાય છે.......

... એના કાળા એન્ડ સિલ્કી લાંબા વાળ..... કાજલ થી રંગાયેલી કામણગારી એની આંખો.... તદ્દન કમલ જેવો ખીલતો એનો ચહેરો..... ગુલાબ ની પાંખડી જેવા...ગુલાબી એના હોઠ.. અને એ હોઠ પર એક સરસ મજાની કોઈ ને પણ ઘાયલ કરનારી એની... સ્માઈલ..... અને... સિમ્પલ એન્ડ ટ્રેડિશનલ ડ્રેસ માં એ કેટલી સુંદર લાગે છે....... તે એને બે ઘડી જોતો જ રહી જાય છે.....
......ત્યારે ફળિયા માં કોઈ હોતું નથી......

આભાસ.... મોક્ષિતા જ્યાં રંગોળી બનાવી રહી હોય છે.... તરત જ ત્યાં જાય છે.....
અને જાણે....એ ફોન પર વાત કરતો હોય....... તેવી એક્ટિંગ કરતા બોલે છે....
કારણકે એ બંને નું એક જ ગામ હોય છે.... તેથી તે બને ને સારી રીતે ખબર હોય છે કે..... એના ગામમા માં કોઈ 1 છોકરો એન્ડ કોઈ 1 છોકરી સાથે વાત ના કરે..... અને જો કરે... તો... તમે જાણો જ છો... શું થાય.... !!!!!.......એટલે તે... ફોન પર વાત કરતો હોય એવી એક્ટિંગ કરતો એની જોડે વાત કરે છે.....

"wow...it is so amazing...... બહુજ મસ્ત બનાવી છે .. !.- આભાસ

ત્યારે મોક્ષિતા નું ધ્યાન.... આભાસ તરફ જાય છે...... અને.... એ આજે કેટલો સરસ લાગે છે..... મોક્ષિતા એને બે ઘડી જોઈ જ રહે છે..... પછી.... તેને એવુ લાગે છે કે
આભાસ કોઈ જોડે ફોન પર વાત કરી રહ્યો છે ...... એ મારી જોડે શું વાત કરે..એમ વિચારીને....... એ તરતજ ......પોતાના કામમાં વળગી રહે છે.........

" અરે........ તમને કહું છું... મિસ વર્લ્ડ.. મસ્ત બનાવી છે...રંગોળી..... . " - આભાસ
ત્યારે મોક્ષિતા... આશ્ચર્ય ની સાથે તેની સામું જોવે છે.... એન્ડ.... એને એવુ લાગ્યું કે એ બીજાને કહે છે.... તેથી.. તે... ફરીવાર આજુબાજુ જોવે છે..... ત્યારે.....

" અરે...... આજુબાજુ ડાફોડ્યાં. ના મારો...... તમને જ કહું છું.... મિસ મોક્ષિતા શર્મા... !!"- આભાસ...

આજે પેલી વાર... એ... એનું નામ બોલ્યો..... પેલી વાર..... એને પોતાનું નામ ઘણી- વાર સાંભળ્યું પણ .. આજે કંઈક અલગ લાગ્યું...... અને લાગે કે મ નય... આજે આભાસ પેલી વાર એનું નામ બોલ્યો હતો...... " મિસ મોક્ષિતા શર્મા ".......વાહ !!! આજે એને એ... અવાજે.... સાંભળેલુ પોતાનું નામ... કેટલું...વહાલું એન્ડ આનંદ થી ભરપૂર લાગ્યું...... એતો આભાસ સામું જ જોઈ રહી...... એના કાન માં બસ એજ અવાજ સંભળાતો હતો... જે એના નામ નો ચયન કરતો હતો.....

.... અને પછી પણ... કંઈક એવોજ અવાજ સંભળાયો.... અને એ વિચાર માંથી બહાર આવી.....

" ઓ .. હેલો... ક્યાં ખોવાય ગયા.... તમને જ કહું છું.... કે મ વાત નથી કરવી.. જો ના કરવી હોય તો..... હું....... "- આભાસ...

એ પણ જાણે ફોન માં વાત કરતી હોય તેમ.... ફોન હાથ માં લઇ અને કાન પાસે રાખી વાત કરે છે.....

"અરે.... ના... ના... એવુ કઈ નથી... પણ.. મને લાગ્યું કે તમે ફોન પર બીજા કોઈ જોડે વાત કરો છો એટલે.... બસ.... " મોક્ષિતા... એની વાત કાપતા બોલે છે...

" anyway...thanks for your compliments " - મોક્ષિતા

" wc"-આભાસ

" ખુબ જ સરસ લાગો છો આજે... તમે... you look very party.. today ".. - આભાસ

" tx but.... તમે પણ કઈ કમ નથી લગતા આજે..... હંમેશા ની જેમ આજે પણ ખુબ જ સરસ લાગો છો... "- મોક્ષિતા.... બોલતા તો બોલી ગઈ..... પણ બોલ્યા પછી એને ખબર પડી કે એ શું બોલી ગઈ છે.... " હંમેશા ની જેમ " ઓહોહો.... એને વિચાર આવે છે....

" થૅન્ક્સ....અ મ.... બટ .. હંમેશા ની જેમ.....?...... " - આભાસ

" અ..... અ.... ના કઈ નય.... " - મોંક્ષિતા

"અ.... બીજું... હું કેતો... હતો કે.... "- આભાસ

આભાસ બીજુ કઈ પણ બોલવા જાય ત્યા જ.... .

" અરે... આવી ગયો તું.....આવને .. અંદર તો આવ.... અને આ શું હજુ તું ફોન પર જ વાત કરસ..... ફોન મૂક એન્ડ ચાલ અંદર.... પૂજા નો સમય થઇ ગયો છે.... " - કુલજીત આવી ને બોલે છે....

" ઓહ... માય ગોડ ...કબાબ માં હડ્ડી.... " આભાસ થોડું ધીમે થી બોલે છે....

" આવ આવ.... તારી જ કમી હતી હવે..... !!!!"- આભાસ કુલજીત ને કટાક્ષ માં બોલે છે....

" કેમ શું થયુ.... "??? - કુલજીત

" અરે... કઈ... નય... તું થોડી વાર રાહ ના જોઈ શક...... મારે વાત કરવી હતી.... !!"- આભાસ...

"હવે જાણે વાયડા.... વાત કરવા વાળા..... ફોન મૂક હવે.... મને ખબર છે કે તારે ફોન પર વાત કરવી હતી....હવે પછી કરી લેજે... એન્ડ ચાલ અંદર.... "- કુલજીત આભાસ ને અંદર લઇ જતા બોલે છે.....

" અને હા... મોક્ષિતા.... તું પણ... ચાલ હવે.... અંદર પૂજા શરુ થઇ ગઈ છે... " અંદર જતા જતા.... પાછળ ફરી ને મોક્ષિતા ના કહે છે...

" હા.... હા... ઓકે ભાઈ આવી.... હો... "- મોક્ષિતા...
.....
....
.પૂજા પતિ ગઈ.......

આભાસ પોતાના ઘરે બેડ પર શુતો શુતો વિચારતો હોય છે.... આજે એ પૂજા માં કેટલી સરસ લગતી હતી...... બિલકુલ પેલા ની જેમ....... કાસ આજે હું એને કહી શક્યો હોત.... પણ ના પૂજા પેલા વાત થઇ કે... ના પછી.... બને વખતે.... કુલજીત આવી ગયો.... વર્ષોથી જે કહેવા માંગુ છું તે આજે પણ ના કેવાણુ.... કેમ એવું થાય છે.... જયારે હું એને... કહેવા ની ટ્રાય કરું છું .... ત્યારે જ નથી હી શકતો.... હું.....

આભાસ..... ના મન માં પેલે થીજ મોક્ષિતા વસેલી હોય છે....... પેલે થી એટલે છેક 2 ધોરણ થી જ....... આટલો જૂનો પ્રેમ હોય છે એટલે જ તો.... આભાસ કોલેજ માં કોઈ ભી છોકરી ની સામે એ રીતે જોઈ જ નથી શકતો..... કારણકે... એના દિલ... એન્ડ દિમાગ.... માં... મોક્ષિતા એ પેલે થી જ ઘર કરેલું હોય.... છે.........

પછી આભાસ પોતા ના બેડ પર સૂતો શુતો.... એના નાનપણ ના કિસ્સા ને યાદ કરતો હોય છે .... ...........

નાનપણ માં.... એ કેટલી સરસ લાગતી.... ગોળ ફેસ વાળી.... બે ચોટલી વાળી.... હાથ માં ગમે તે વસ્તુ હોય પણ એ પિન્ક કલર ની જ હોય... જીદીલી... પણ કઈ ખબર ના પડે એવી ભોળી..... અને નાની નાની વાત માં..... ચિન્ટુ . ચિન્ટુ....એમ 1 જ વાર બૂમ પડે.... એટલે.... ચિન્ટુ.. દુનિયા ના ગમે તે છેડે હોય .. તરત જ હાજર થઇ જતો.... અને થાય કેમ નઈ... આફ્ટરોલ...એને .પ્રેમ જો કરતો હતો..... અને ચિન્ટુ ની ચકલી ને કોઈ ભી હેરાન કરે.... એની ચિન્ટુ વારો પાડી દેતો......

એની ચકલી એટલે મોક્ષિતા . એન્ડ... એનો ચિન્ટુ એટલે આભાસ.... નાનપણ થી જ બંને માં ગાઢ મિત્રતા હતી.... અને આભાસ એને ત્યાર થી જ લવ કરતો........ પણ જોકે ત્યારે મોક્ષિતા ના મનમાં એવુ કઈ નોતું..... પણ હા આભાસ નાનપણ માં દેખાવ માં ખુબ જ સરસ હતો.... અને એના ગાલ મોક્ષિતા શિવાય કોઈ ખેંચે તો એ મોક્ષિતા ને જરાં પણ ગમતું નઈ . .... અને એ વાત આભાસ ને બહુ ગમતી........

એ પોતાની ચકલી ની નાની નાની... વાતો યાદ રાખતો.... જેમ કે... એને દરોજ સ્કૂલે થી ઘરની થોડી આગળ છોડવાની.... અને ત્યાં થી જ લઇ જવાની.....એનો બિર્થ ડે એની ચોકલેટ..... એને પોતાની સાઇકલ ની સવારી કરાવવાની.... એન્ડ દર રવિવારે બગીચા માં લઇ જવાની..... બધી ખબર રાખતો....અને એને કોઈ પરેશાન કરે તો એનો વારો પડી દેવાનો... અને ખાસ તો જયારે બીજો કોઈ છોકરો એની સામું વધારે પડતી વાત કરે... તો એનું આવી.... બનતું...

એમ ને એમ... એ બને ની ક્યુટ એન્ડ સ્વીટ લવ સ્ટોરી ચાલતી હતી અને..... ત્યાં એને ખબર પડી કે હવે તેને..5 ધોરણ થી . મામાં ના ઘરે જવાનુ છે ભણવા માટે........ એને તો જાણે દિલ માં તિરાડ પડી... કે હું મારી ચકલી વગર કેમ રહી શકીશ ...... પણ હવે શું..... થાય.... આભાસ ત્યારે બહુ જ ડાહ્યો... એન્ડ સાન્ત હતો... અને એના પાપા થી થોડો બીતો... પણ... તેથી પાપા ને કહી શક્યો નય કે મારે મામાં ના ઘરે નથી જવું..... પણ થોડી હિંમત કરી... પણ... પાપા એ સિધી ના પાડી દીધી..... પણ એને એની ચકલી ને છોડીને ક્યાંય પણ નથી જવું... પણ પાપા ના માન્યા... એટલે એ તરત... સ્કૂલ ઇવેન્ટ ના ફોટો માંથી મોક્ષિતા નો ફોટો ... લઇ જાય છે.... અને પછી.. એક લેટર લખે છે... એન્ડ પોતાના બેસ્ટ ફ્રેન્ડ ને આપીદે છે... અને કહે છે કે આ લેટર...મોક્ષિતા ને આપી દેજે... ઓકે... હવે હું જાવ છું બાય.... એટલું કહી એ તે ત્યાં થી મોક્ષિતા ને છેલ્લી વાર મળ્યા વગર જતો રહે છે એને મળવું હોય.. પણ પાપા ની આગળ કોનું ચાલે..... એ ટ્રાય કરે છે પણ સફળ નથી.. થતો.. અને ચાલ્યો જાય છે.....

પછી એનો ફ્રેન્ડ... મોક્ષિતા ને લેટર આપે છે... એમાં લખ્યું હોય છે કે.......


ઓય મારી વહાલી ચક્કી...

મારી ચકલી હવે હું મારાં મામાં ના ઘરે ભણવા માટે જાવ છું....
મને ખબર છે કે તને જયારે આ લેટર મળશે ત્યારે હું ચાલ્યો ગયો હઈસ.... સોરી હું તને છેલ્લી વખત ના મળી શક્યો.... મારે મળવું તું પણ .. જલ્દી જ જવાનુ થયું એટલે આ લેટર લખીને તને જાણ કરું છું.... મેં પાપા ને મનાવવાની કોસીસ કરી પણ પાપાએ ના જ પાડી ને કહી દીધું કે હવે તારે તારા મામાં ના ઘરે જ ભણવાનું છે
....એટલે હું જાવ છું.... પણ તું તારું ધ્યાન રાખજે ઓકે.... હું તને બહુ જ યાદ કરીશ ... અને મને પણ ખબર છે કે તું પણ મને બહુજ યાદ કરીશ..... હું જેમ બને તેમ પાછો જલ્દી આવવાની ટ્રાય કરીશ... ઓકે... મારી વહાલી ચકલી....

તારો વહાલો ચિન્ટુ....


આ લેટર વાચી ને મોક્ષિતા ખુબ જ રડે છે અને દુઃખી પણ બહુજ થાય છે... કારણ કે એનો પાકો મિત્ર એન્ડ અત્યાર શુધી સૌથી વધુ એને સમજનાર જ એ એક જ હતો.... પછી... જેમ જેમ દિવસો વીતતા ગયા એમ એમ એની વધુ યાદ આવતી ગઈ.....

આખરે આભાસ આજે ખુશ હતો કારણકે આજે એ એની ચકલી ને ઘણા વર્ષો પછી મળવાનો હતો...અને આ વખતે એ નક્કી કરીને જ આવે છે કે.... તે... એને આ વખતે એના દિલ ની વાત એ કહી ને જ રેસે... પણ... તે 12 મુ ધોરણ કમ્પ્લીટ કરી ને આવે છે તો... એને ખબર પડે છે કે... મોક્ષિતા તો... 7 ધોરણ થી જ હોસ્ટેલ માં ભણવા જતી રહી હોય છે... પછી તે ખુબ જ નિરાશ થઇ જાય છે..... અને પોતે પણ પછી હોસ્ટેલ માં જતો રહે છે... કારણકે હવે તે પોતાના મામાં ના ઘરે નય... પણ હોસ્ટેલ માં જ ભણતો હોય છે......

આ બધી વાત વિચારતા વિચારતા . સવાર ના 4 ક્યારે વાગી ગયા એની પણ તેને ખબર ના પડી.... તે ઘડિયાળ સામું જોવે છે..... તો...

" ઓહોહો... 4 વાગી ગયા ... ચાલો હું હવે શું જાવ ..અને હા કાલે તો..... હું મોક્ષિતા ને કહી ને જ રહીશ પછી ભલે ગમે તેમ થાય..... " આભાસ એવુ દ્રઢતા થી નક્કી કરી.....

આખરે એ સવાર ના 4 વાગ્યે શૂઈ જાય... છે...........

.......