Sorry sorry sorry plessss my all favorite people થોડા પર્સનલ પ્રોબ્લેમ ના લઈને story થોડી લેટ છે પ્લીઝ તો ન્યૂ યર ના દિવસથી ફરી સ્ટાર્ટ કરીશું.
વહેલી સવારે થ્રી આઈ નો બેલ રીંગ થાય છે જે બધાના રૂમમાં લગાવવામાં આવ્યો હોય છે બધા બેલ વાગતા જ જાગી જાય છે.
રોની કાર્તિક અને શ્યામને જગાડીને ફ્રેશ થઈ જાય છે કાર્તિક અને શ્યામ પણ રેડી થઈને રોની ની સાથે ગ્રાઉન્ડ તરફ જાય છે જ્યાં અભય સર પહેલાથી જ ટાઈમ માટેની stopwatch લઈને ઊભા હોય છે બધા ત્યાં પહોંચે છે.
હેલો એવરીવન.
હેલો સર.
તો આજથી તમારી બધા ની ટ્રેનીંગ સ્ટાર્ટ થાય છે. તમારા ફિઝિકલ ટ્રેનિંગ એક્સપોર્ટ કેપ્ટન સૂર્ય વીરસિંહ રહેશે.
એ તરફ એક પડછંદ શરીર ધરાવતા કેપ્ટન સૂર્ય વીરસિંહ ઉભા હોય છે તેમને જોતાં જ એવું લાગે છે કે તેઓ ખુબજ કડક સ્વભાવના હશે સાડા છ ફૂટ ઉચી હાઈટ અને ચહેરા પર મોટી મૂછો ધરાવતા હતા તેમના ક્લીન સેવિંગ ચેહરા પર તેજ હતું તેઓ ની ઉમર આશરે ૪૫ વર્ષ હશે.
હેલો આજથી તમારે બધાને સવારે પાંચ વાગ્યે ગ્રાઉન્ડ પર આવવાનું રહેશે ગ્રાઉન્ડ પર આવીને તરત જ તમારે ગ્રાઉન્ડ ના ૫ રાઉન્ડ દોડવાનું રહેશે તો ચાલો આજે જ જોઈ લઈએ કેટલી સ્ટેમીના છે તમારી લેટ્સ ગો બોયઝ.
બધા દોડવાનું સ્ટાર્ટ કરે છે રોની કાર્તિક અને શ્યામ બધા એકસાથે ૩ સફેદ પટ્ટા ઉપર સૌથી આગળ દોડે છે તેની પાછળ અમિત અને શ્યામ દોડતા હોય છે તેની પાછળ મીરા અને દ્રષ્ટિ દોડે છે દ્રષ્ટિ અરે મીરા આટલું વહેલું પાંચ વાગ્યા માં ઊઠીને દોડવાનું મારી તો કોફી પણ બાકી છે મીરા દ્રષ્ટિ આપણે અહીં કોફી પીવા નહિ એજન્ટ બનવા આવ્યા છીએ દ્રષ્ટિ હા એ તો ખબર જ છે અને બંને દોડતા દોડતા હશે છે રોની બધાથી આગળ નીકળી જાય છે તે પોતાનો પાંચમો રાઉન્ડ ફાસ્ટ દોડીને બધાથી first પૂરો કરે છે અને સર પાસે આવીને ઉભો રહે છે.
વેલ ડન બોયસ તારી પાસે ખુબજ સ્ટેમીના છે અને પછી બીજા કન્ટેસ્ટન્ટ તરફ જુએ છે અમિત અને સૌરવ ચાર રાઉન્ડ પછી ઉભા રહે છે અને કાર્તિક શ્યામ મીરા અને દ્રષ્ટિ ત્રણ રાઉન્ડ જ પૂરા કરી શકે છે સર બધાને પોતાની પાસે બોલાવે છે અને કહે છે બધાને સ્ટેમીના વધારવા ની જરૂર છે પણ આજના માટે આટલું કાફી છે પછી બધાને એક લાઈનમાં ઉભા રાખીને થોડું હોમ અપ કરાવે છે.
થોડીવાર રહીને ત્યાં આર્મીના ૪ કમાન્ડો આવે છે જે બધાને અલગ-અલગ ફિલ્ડમાં એક્સપોર્ટ હોય છે બધા કેપ્ટન ને સેલ્યુટ કરેછે. કેપ્ટન suryaveer સિંહ બધા કમાન્ડો ને કહે છે આ ૭ new સિલેક્ટેડ કેન્ડિડેટ છે તમારે તેમને અલગ અલગ યુદ્ધકળા ઓ શીખવવાની છે પછી સર અમારા તરફ ફરીને તમારે કરાટે kunfu માર્શલ આર્ટ્સ અને દેશી યુદ્ધ ટેકનીક શીખવાની છે આ બધા અલગ-અલગ ટેકનિકમાં ભારતમાં બેસ્ટ કમાન્ડો છે જે તમને આ બધી ટેકનીક શીખવશે તો આજે તમારે આ ટેકનીક શીખવાની સ્ટાર્ટ કરવાની છે પછી તમારી સાત દિવસ પછી બેસ્ટ ફાઈટર સાથે લડાઈ થશે તો તમારે સાત દિવસમાં સ્ટેમીના અને ટેકનીક બંને શીખવાનું છે જેની પરીક્ષા પછી હું નંબર આપીશ જે તમારા એજન્ટ રેન્કિંગમાં ઉમેરાશે લેટ્સ સ્ટાર્ટ .
રોની બધા કમાન્ડો સાથે હાથ મિલાવે છે અને પોતાનો intro આપે છે બીજા બધા પણ તેને જોઈને કમાન્ડો સાથે હાથ મિલાવે છે અને પોત પોતા નો ઇન્ટ્રો આપે છે.
બધા ની ટ્રેનિંગ શરૂ થાય છે અને બધા પોતપોતાની પસંદગીઓ ની ટેકનિકથી શરૂ કરે છે રોની માર્શલ આર્ટ થી શરૂ કરે છે રોની ઓલરેડી બધી ટેકનીક વિશે થોડું જાણતો હોય છે તેને તેના કર્નલ સર પાસેથી થોડી ટેકનિકો શીખ્યો છે.
રોની કમાન્ડો ની પાસે થોડા દાવપેચ પ્રેક્ટિસ કરતો હોય છે પછી તેને ફાઇટમાં કઈ રીતે use કરાઈ તે શીખવાડે છે એક કલાક પછી બધા કન્ટેસ્ટન્ટ અલગ-અલગ ટેકનીકના અલગ-અલગ કમાન્ડો પાસે જઈએ બધી ટેકનિકો શીખવા લાગે છે આમ ચાર કલાક સુધી પ્રેક્ટિસ ચાલે છે પછી બધા લંચ માટે કેન્ટીન તરફ જય છે રોની મીરા પાસે આવી ને કહે છે બહુ જ ભૂખ લાગી છે ફટાફટ જમવાનું મળે એટલે આપણે તો તૂટી પડવા ના દ્રષ્ટિ હા આપણે પણ મીરા બંનેને કહે છે ભુખડ છો રોની ઓકે તો તારી પ્લેટ પણ અમને આપી દેજે અને રોની અને દ્રષ્ટિ હસી પડે છે મીરા ખુબજ ચિડાઈ જાય છે બધા કેન્ટીનમાં ફટાફટ લંચ પતાવી ને અભય સરની ઓફિસમાં જાય છે.
તો હવે તમારે ફિઝિકલી ટ્રેનિંગ પછી આજે તમને વેપન્સ ઇન્ફર્મેશન અને તેને કઈ રીતે ટ્રેનિંગથી ચલાવી શકાય તે શીખવાનું છે તેમાં તમને બધી પ્રકાર ની ગન્સ રાયફલ ઓટોમેટીક ગન્સ સ્નાઈપર કઈ રીતે ચલાવી શકાય તેની ઇન્ફર્મેશન અને ટ્રેનિંગ થશે જે પછી તમારી પ્રેક્ટીકલ એક્ઝામમાં પરફોર્મ કરવાની રહેશે પછી અભય સર બધાને પોતાની સાથે લઈ જાય છે તેઓ લિફ્ટ માં પોતાના ફિંગર પ્રિન્ટ અને આઈ સ્કેનર સ્કેન કરીને બધાને બતાવે છે અને બેઝમેન્ટમાં જ્યાં બધા હથિયાર હોય છે ત્યાં લઈ જાય છે ત્યાં કેપ્ટન આકાશ સાથે બધાની મુલાકાત કરાવે છે અને કહે છે અહીં તમારે હથિયારો ચલાવવાની ટ્રેનિંગ લેવાની છે.
કેપ્ટન આકાશ હેલો હું તમને બધાને આ ડિપાર્ટમેન્ટમાં હેલ્પ કરીશ પછી બધા કેપ્ટન આકાશ સાથે અંદર જાય છે.
અંદર જતાં જ રોની ચારે તરફ જોવે છે બધી જગ્યા પર અલગ-અલગ હથિયારો ગોઠવીને મૂકવામાં આવ્યા છે જ્યાં minigun થી લઈને મોટી રાઇફલ ગોઠવીને રાખવામાં આવી છે આગળ જતા તલવારથી લઈને સાદા હથિયારો પણ ગોઠવવામાં આવ્યા છે આગળ એક લોખંડની એંગ્લો થી એક સ્ટેન્ડ બનાવવામાં આવ્યું છે અને એકદમ તેની સામે નિશાન સાધવા માટે એક મોટા રાઉન્ડમાં નાના નાના સાત રાઉન્ડ બનાવવામાં આવેલા હોય છે કેપ્ટન આકાશ બધાને કે ઊભા રાખીને એ સ્ટેન્ડ પર રાખવામાં આવેલી રાયફલ થી સામેના નિશાન પર શૂટ કરે છે નિશાન બરાબર બધાથી નાના રાઉન્ડની વચ્ચે જઈને લાગે છે બધા પહેલા તો મોટા અવાજથી ચોકી જાય છે અને પછી આકાશ સરના નિશાના ને જોઈ આચાર્ય શકિત થઈ જાય છે પછી આકાશ સર બીજી નાની ગન લઈને તેને હાથથી જ લોડ કરીને ટ્રિગર દબાવે છે અને તેનાથી છૂટેલી ગોળી સીધી જ નિશાના પર રાઉન્ડની એકદમ વચ્ચે લાગે છે બધા આકાશ સરની સામું જુએ છે આકાશ સર કહે છે તમે પણ આમ જ ગન્સ ચલાવી શકો છો તમારું માઈન્ડ નિશાના પર કેન્દ્રિત અને આંખો અને બોડી એક જ દિશામાં એક સાથે હોવા જોઈએ પછી આકાશ સર બીજા હથિયારો વિશે બધી માહિતી આપે છે અને પછી પ્રેક્ટીકલી બધાને અલગ અલગ વેપન છો શીખવે છે ત્યાર પછી બધા ટેકનોલોજીમાંથી ઇન્ફર્મેશન કઈ રીતે લેવી તેના માટે અભય સર બધાને કેપ્ટન અંજલી સાથે મુલાકાત કરાવે છે કેપ્ટન અંજલી કોઈપણ કોમ્પ્યુટર હેક કઈ રીતે કરી શકાય અને ટેકનોલોજી માં માઇક્રોફોન cheap અને અલગ-અલગ બધી ટેકનોલોજીકલ એક્સપર્ટ હોય છે કેપ્ટન અંજલી બધાને અલગ અલગ ટેકનોલોજીકલ ક્લાસ લે છે અને બધાને હેકિંગ અને ઇલેક્ટ્રોનિક ચીજ વસ્તુ ઓ ના ઉપયોગ કઈ રીતે કરવો તે શીખવાડે છે આમ ધીરે ધીરે સમય ફટાફટ જતો રહે છે અને સાત દિવસ પછી બધા ની પ્રેક્ટીકલ એક્ઝામ આવી જાય છે તે દિવસે સવારે બધા જ ગ્રાઉન્ડ પર મળે છે અને વાતો કરવા લાગે છે.
મીરા અને દ્રષ્ટિ કહે છે રોની પહેલા તો એક્ઝામમાં ફર્સ્ટ આવ્યો હતો પણ હવે તો બધાની એક સમાન ટ્રેનિંગ થઈ છે તો કોણ બેસ્ટ એજન્ટ બનશે અને આ તરફ અમિત અને સૌરવ પણ પોતાની ટ્રેનિંગથી પોતે બેસ્ટ બનશે એવું વિચારે છે અમિત સૌરવને કહે છે હું જ બેસ્ટ એજન્ટ બનીને બતાવીશ કારણકે ટ્રેનિંગ મા બધાને એક સમાન જ શીખવ્યું છે.
રોની કાર્તિક અને શ્યામને પોતાનું બેસ્ટ પર્ફોર્મન્સ આપવાનું કહે છે અને કોઈપણ ફિલ્ડમાં હંમેશા પોતાનું કોન્ફિડન્સ અને પોતાની ક્ષમતા ઉપર વિશ્વાસ રાખવાનું કહે છે તમે બંને બેસ્ટ એજન્ટ બનશો તેઓ વિશ્વાસ છે રોની ની વાત સાંભળીને કાર્તિક અને શ્યામને પણ કોન્ફિડન્સ આવી જાય છે.
ભરત સર અને અભય સર આવે છે બધા કમાન્ડો તેમને સેલ્યુટ કરે છે ભરત સર સ્ટેજ પર જાય છે ત્યાં ની આકાશ સર અને અંજલી મેમ અને કેપ્ટન સૂર્ય વીરસિંહ પહેલાથી જ ત્યાં હોય છે ભરત સર માઈક હાથમાં લઈને બોલે છે હેલો એવરીવન બધા રેડી છો આજે તમારે પ્રેક્ટીકલ આપવાની છે તમારી સામે બેસ્ટ ફાઇટરો છે જે આપણા દેશમાં નામના ધરાવે છે તમારે બધાને સિંગલ ફાઈટિંગ ,ટીમ ફાઈટિંગ અને બે વ્યક્તિઓ ની ટીમ ફાઈટિંગ આમ ૩ રાઉન્ડ આવશે જેના આધારે તમને points મળશે અને જેના પોઇન્ટ્સ વધારે થશે તેને બેસ્ટ એજન્ટ તરીકે ઘોષિત કરવામાં આવશે અને આગામી મિશનમાં ટીમ લીડર બનાવવામાં આવશે તો રેડી છો તમે તમારી સામે ભારતના બેસ્ટ ફાઈટર છે પણ તમે પણ ઇન્ડિયા માંથી સિલેક્ટ થયેલા થ્રી આઈ ના ૭ એજન્ટો છો.
આગળ શું થશે જાણવું છે બેસ્ટ ફાઇટરો મીરાને અને શ્યામને ઘાયલ કરી દેશે રોની શું કરશે તે જાણવા તમારે મારી સાથે જોડાયેલું રહેવું પડશે હવે આટલું બધું લેટ નહીં થવા દવ એના માટે એકવાર વધારે રોની ની જેમ એક હાથથી એક કાન પકડીને રીયલી સોરી પ્લીઝ વાંચતા રહો રાઘવ પંડીત ની બેસ્ટ સફર પ્લીઝ કમેન્ટ કરીને રીવ્યુ આપશો.
"instagram id:- pratik 7149 "