તારો સાથ 6
અગાઉ પ્રકાશિત ભાગમાં ધરતીને જન્મદિનની ઉજવણી કરવામાં આવી હોય છે એક સરપ્રાઈઝ ફેમિલી આપે છે.ને ધરતી ના પપ્પા ફોન ગિફ્ટ આપે છે ને આકાશ ને msg કરે છે.
હવે આગળ
ધરતી આકાશ સાથે ની યાદોને યાદ કરે છે ને ક્યારે એને ઊંઘ આવી જાય છે ને સુઈ જાય છે.
નવી સવાર એના માટે અલગ જ ઉંમગ લાવે છે. જોબ પર આવી જાય છે.ધરતી પોતાના કામમાં વ્યસ્ત રહે છે . જેથી
એ આકાશને ફોનની વાત કહેવાની રહી જાય છે. ને એ આકાશને પોપટ બનાવે છે..
આ બાજુ આકાશ મિટિંગ પુરી કરી આવી ને ફોનમાં અજાણ્યાં નમ્બર થી msg જોય છે. ને વિચાર કરે છે. ને ચેહરા પર હાસ્ય આવી ગયું ને યુક્તિ સુજે છૅ. ને msg નો રીપ્લાય નહિ કરતાં. પણ નવી તક મળે તેની પર નજર કરે છે.
ને ઓફીસ ની બહાર આવી કોઈ ન હોય તે સમયે ધરતી પાસે આવે છે.. ને પાછળથી ધરતી ને ભેટે છે. ને ખુશી થી પર્સમાંથી ન્યૂ ફોન આપે છે.
ને ધરતી શોક થઈ જાય છે કે ફોન ને આકાશને જોતી રહી જાય છે ત્યારે આકાશ :તારા માટે ગિફ્ટ
ધરતી : પણ જરૂર છે આની
આકાશ : હમ્મ.... હા તારી સાથે વાત કરવા માટે
ધરતી : હવે તો હું તારી સાથે છું.
આકાશ : તો શું કામ પડે તો મને
ધરતી : અર અંબર.. શુ તમે પણ
આકાશ ધરતીને ટાઈટ હગ કરે છે કપાળ ચૂમી લેય છે.
ધરતી આકાશથી અલગ થવા જાય છે. ને આકાશ ને મજા પડી જાય છે ને આકાશના ફોનની રિંગ વાગે છે ને ધરતીને છોડે છે. ફોન રિસિવ કરે છે. હલકટ હાસ્ય સાથે તે પોતાની ઓફિસમાં જાય છે..મનમાં બોલે છે
હવે શરૂ થાય છે તારો સાથ ની ગાથા..
તું પણ શું યાદ રાખશે મારી વાતની જાત્રા..
હાહાહાહ..
મારી જાનુડી..
my dream girl....
ને ધરતી નવા ફોન પર ફોન કરે છે..
ધરતી : હેલો આકાશ
આકાશ : ઓહો ખબર પડી ગઈ કે જાનુડી.. ને હશે છે
ધરતી : ગુસ્સામાં.. હા તો તે આપેલા ફોનમાં નમ્બર સેવ કરે પોતે જ..
આકાશ : શાંત બાલિકે શાંત..
ધરતી : અંબર ..
આકાશ : બોલને જાન..
ધરતી : ફોન નું શું કરું હું
આકાશ : કેમ શું થયું ફોનને
ધરતી : અરે ભાઈ બધા પૂછશે તો
આકાશ : કહી દેજે કે મેં આપ્યો.
ધરતી : સારું હવે કામ કરું.
આકાશ : ok ..બોલ
ધરતી. : શું
આકાશ : આઈ લવ યુ..
ધરતી : મી ટૂ...
આકાશ : હમમ cyu ને..મમમ
ધરતી..મમમ2
ફોન પર વાતો કર્યા પછી પોતાના કામમાં વ્યસ્ત થઇ જાય છે ..
જોબ થી ઘરે જવા રવાના થાય છે .
હવે શરૂ થાય છે ફોનની મથામન...
નવા ફોનની વાત...ધરતીને સાથ..
લાવે નવીન રાત.. કરવા માટે ઘાટ
ઘરે આવી ધરતી ફ્રેશ થાય છે.. પછી પોતાના કામો કરી ફ્રી થઈ ને ફોનનો વિચાર કરે છે કે વિશાલનો ફોન આવે છે ..
પોતાના રૂમમાં આવી ને લોક કરી દેય છે..
પછી ધરતી આકાશ સાથે વાત કરવા લાગે છે..ઘણાં દીવસો બાદ બંને મન મૂકી ને વાતો કરે છે. ને એકબીજાના મનને શાતા આપે છે પ્રેમથી ભરપુર આનંદ મળે છે ને આકાશ આજ વાતની ફિરાકમાં હતો..ક્યારે પળ મળે કે ધરતી જોડે જ રહે વાતોમાં કામમાં .સપનામાં ..ખુશીમાં.. દરેક કાર્યમાં દરેક ઘડી એ ધરતી ને યાદ કરતો હતો હવે એની ધરતી એની પાસે એનિ નજીક આવી ગઈ છે...
હા નજીક તો છે સાથે પણ .....
પાસે ?...
નહિ..
જોઈએ હવે આગળ ધરતી ના ફોનની વાત. ને આકાશ તરફ ધ્યાન ની રાત..જોઈએ આવતા અઠવાદીયામાં..
બે ફોન ની વાત પ્રેમમાં લાવે શી નવીન વાત...
ધન્યવાદ મારા વાચક મિત્રો મારી આ નૉવેલ ને તમારો પ્રેમ ને પ્રતિસાદ મળ્યો એ બદલ આભાર.
આમજ મારી નોવેલ વાંચતા રહો શેર કરતા રહો.
ને ખુશીઓ વહેંચતા રહો..