K.D RAJODIYA ni dayri - 4 in Gujarati Love Stories by KALPESH RAJODIYA books and stories PDF | K.D RAJODIYA ની ડાયરી - ૪

Featured Books
  • પ્રેમ સમાધિ - પ્રકરણ-122

    પ્રેમ સમાધિ પ્રકરણ-122 બધાં જમી પરવાર્યા.... પછી વિજયે કહ્યુ...

  • સિંઘમ અગેન

    સિંઘમ અગેન- રાકેશ ઠક્કર       જો ‘સિંઘમ અગેન’ 2024 ની દિવાળી...

  • સરખામણી

    સરખામણી એટલે તુલના , મુકાબલો..માનવી નો સ્વભાવ જ છે સરખામણી ક...

  • ભાગવત રહસ્ય - 109

    ભાગવત રહસ્ય-૧૦૯   જીવ હાય-હાય કરતો એકલો જ જાય છે. અંતકાળે યમ...

  • ખજાનો - 76

    બધા એક સાથે જ બોલી ઉઠ્યા. દરેકના ચહેરા પર ગજબ નો આનંદ જોઈ, ડ...

Categories
Share

K.D RAJODIYA ની ડાયરી - ૪

જાતિ ધર્મ - ધર્મ જાતિ

.... પ્લીઝ આકાશ તું બીજું ના વિચાર તો . મારા પપ્પાએ આપણાં સબંધ ની જાણ થઈ ગઈ છે.અને તે આપણા સબંધ ની ચોખ્ખી ના પાડી દીધી છે. આપણી કાસ્ટ (જાતિ) અલગ છે. એટલે એમણે સખત વિરોધ કર્યો છે. અને કહ્યું જો તે આની સાથે કોઈ સંબંધ રાખ્યો છે તો તું મારું મરેલું મોં જોઇશ. એટલે હવે હું એમને દુઃખી કરવા નઈ માગતી એટલે એમની પસંદ ના છોકરા સાથે હું લગ્ન કરી રહી છું. સોરી, માફ કરજે મને. ભલે હું તારી સાથે લગ્ન કરી નઈ શકુ પણ પ્રેમ તો તને જ કરતી હતી અને તને જ કરીશ. આટલું કહી ને ધરતી એ ફોન કાપી નાખ્યો.


ફોન કટ થાય પછી એના ફોન કટ થયો એ બીપ નો અવાજ કાન પર થી હટાવી નતો શકતો.



આકાશ ફોન પર નિ વાત સાંભળ્યા પછી, એ પોતાને સમજાવી ના શક્યો કે જે મે સાંભળ્યું છે એ ધરતી ના જ શબ્દ હતાં??? શું ધર્મ અને જાતી અલગ હોય તો શું પ્રેમ ને ભૂલી જવાનું??? આટલું વિચાર કરતા કરતા આભ માંથી જોર માં વરસાદ પાડ્યો હોય એમ આકાશ ની આંખો માંથી ધાડ ધાડ આંસુ ઓ ની ધારા વહી રહી હતી. આખરે આભ અને આકાશ એકબીજા ના સમનવય જ હતા .એટલે સ્વાભાવિક છે કે આકાશ નું રડવા નું.!


આકાશ રડતા રડતા ક્યારે મન ના વિચારો માં ખોવાઈ ગયો એ ખબર ના રહી. અને એ એના અને ધરતી ના જુના વિતી ગયેલા દિવસો ને યાદ કરવા લાગ્યો . જ્યારે એ બન્ને નિ પેહલી વખત મુલાકાત થઈ તી એ.

આકાશ અને ધરતી બન્ને એક જ કંપની માં કા કરતા હતા જે એક નાના પાયા પર દવા નું ઉત્પાદન કરતા હતા.આકાશ અને ધરતી બન્ને અલગ અલગ જગ્યાએ ટ્રેનિંગ લઈ રહ્યાં હતા.એક વખતે બંને ને પ્રમોશન મળ્યું અને એ બંને ને સાથે કામ કરવા નું થયું. આ એમની પેહલિ મુલાકાત હતી.

આકાશ ધરતી ને જોઈ ને ભાન ભૂલી ગયો હતો અને ધરતી આકાશ ને જોઇ ને. અને એ બંને ને ખબર ના રહી કે તેઓ ઓફિસ માં છે .


સમુંદર ની જેવી એની આંખો , અને આખો માં હીરા જેવી ચમક,ગોરો વર્ણ, ગાલ પર તલ, સિલકી લાંબા એના વાળ અને મોં પર આવતી એની લટ એ ચેહરા ને વધુ આકર્ષક બનાવતી હતી.જ્યારે આકાશ પણ ઉંચો પર્વત જેવો અને કસાયેલ શરીર વાળો હતો .
બન્ને એક બીજાને જોઈ રહ્યા .પછી થોડી વાર પછી ખ્યાલ આવ્યો. અને બન્ને એ એક બીજા થી આંખો છૂપાવી લીધી.
અને આકાશ મન માં વિચાર વા લાગ્યો કે એક દિવસ આ આકાશ ધરતી ની સાથે હશે. અને પેલી બાજુ ધરતી પણ વિચારી રહી હતી કે એક દિવસ આ આકાશ ને ચૂમવું (પામવું)છે.


સમય જતો રહ્યો અને સમય ની સાથે ધરતી ને આકાશ એક બીજા ની નજીક આવી ગયા. બંને એક બીજા સાથે લઘતાગ્રંથિથી જોડાયા એક બીજાને ચાહવા લાગ્યા હતા.
એક વખતે આકાશે ધરતી ને પ્રેમ નો ઈઝહાર કર્યો.અને વળતા જવાબમાં માં ધરતી એ કંઈ જ વિચાર્યા વગર હા પાડી દીધી.

હવે બંને એક બીજા ની સાથે રેહવા લાગ્યા , બંને સાથે ફિલ્મ જોવા જતા ક્યારેક બગીચા માં બેસવા જતા આવું બધું ચાલતું રહ્યું અને સમય પસાર થતો રહ્યો. પણ એક વખત બન્યું એવું કે ધરતી અને આકાશ કંપની માંથી છૂટી ને ફિલ્મ જોવા ગયા હતા એ વખતે અચાનક ધરતી ના નજીક ના પરિવાર ના કોઈ સગા સંબંધી હતા એમને જોઈ લીધા.

એ સબંધી એ ધરતી ના પરિવાર ને જાણ કરી દીધી.કે તમારી દીકરી ને અમે થીએટર માં જોઈ હતી અને આ એનો ફોટો છે.


સાંજે જ્યારે ધરતી ઘરે આવી ત્યારે એમના પપ્પા એ ધીમે રહી ને વાત કરવા ની શરુ કરી.વાત વાત માં છોકરા નું એ બધું પૂછ્યું. ધરતી એ બધું કહી દીધું પપા ને કે એ મને ગમે છે. તો પપ્પા એ બધું પૂછ્યુ કે છોકરો શું કરે છે .અને જાત પાત ધર્મ શું છે એ. ધરતી એ બધી વાત કરવા લાગી.

બધું બરાબર જાણતા પછી ધરતી ના પપ્પા બોલ્યા કે દીકરી બધું બરાબર છે પણ એની જાત પાત ધર્મ અલગ છે એટલે એ વાત માટે હું ક્યારેક હા નઈ પડું પણ જો તને કોઈ આપણી નાત નો છોકરો ગમતો હોય તો કે હું તને રાજીખુીથી હા પાડી દઈશ.તો ધરતી બોલી કે પપ્પા હું લગ્ન કરીશ તો આકાશ જોડેજ. નહિ તો હું લગ્ન નહીં કરું. ધરતી ની આ વાત સાંભળ્યા પછી ધરતી ના પપ્પા અકળાઈ ને બોલ્યા કે જો તું એની સાથે લગ્ન કરીશ તો તું મારું મરેલું મો જોઇશ.

આ સાંભળ્યા પછી ધરતી થોડી ઢિલી પડી ગઈ. પપ્પા ની જીદ ની સામે એમને એના પપ્પા ની પસંદ ના છોકરા જોડે લગ્ન કરવા માટે મની ગઈ.પણ અંદર થી તો આકાશ જ માટે પ્રેમ હતો. એટલે રાતે મોડે થી આકાશ ને બધું જણાવ્યું અને એને ભુલી જવા કહ્યું. . ....પ્લીઝ આકાશ તું બીજું ના વિચાર તો . મારા પપ્પાએ આપણાં સબંધ ની જાણ થઈ ગઈ છે.અને તે આપણા સબંધ ની ચોખ્ખી ના પાડી દીધી છે. આપણી કાસ્ટ (જાતિ) અલગ છે. એટલે એમણે સખત વિરોધ કર્યો છે. અને કહ્યું જો તે આની સાથે કોઈ સંબંધ રાખ્યો છે તો તું મારું મરેલું મોં જોઇશ. એટલે હવે હું એમને દુઃખી કરવા નઈ માગતી એટલે એમની પસંદ ના છોકરા સાથે હું લગ્ન કરી રહી છું. સોરી, માફ કરજે મને. ભલે હું તારી સાથે લગ્ન કરી નઈ શકુ પણ પ્રેમ તો તને જ કરતી હતી અને તને જ કરીશ. આટલું કહી ને ધરતી એ ફોન કાપી નાખ્યો.

આકાશ આ બધું સાંભળી ને રડવા લાગ્યો ને જોર થી ચિલ્લાઈ ઉઠ્યો કે શું પ્રેમ માં પણ ધર્મ જાત પત જોવો પડશે.?????? પછી આકશ ઉપર માંથી કરી ને જોયું અને બોલ્યો....


"યે આસમાં કભી .....
યે આસામાં કભી.... જમી કો છું નહિ સકતા."

"વેસે યે આકાશ ભી......
વેસે યે આકાશ ભી .....ધરતી કો નહી પા સકતા"


( મન ના વિચારો.... સત્ય?? કે અસત્ય???)