આગળ આપણે જોયું કે પ્રોફેસર શ્રીકાંત બધાં ને રાત પણ પર્વત પર રહેવું પડશે એવું જણાવે છે . બધાં ને સર ની વાત માં તથ્ય લાગે છે. એમની સાથે આવેલો ગુરખો સારી જગ્યા જોઈ ટેન્ટ બાંધવાનું કામ ઉપાડી લે છે . શેખર , સચી , કાવ્યા , વિહાન, દિપ, જિનામેમ, ધૃવી, ચિનાર,શહેનાઝ, ૠચા, ફોરમ,મધુ, શૈલ, લવ,પંડ્યા સર , રુહી,બંદગી,વિશ્વાસ આટલાં જણા ફટાફટ કામ પર લાગ્યા . નિનિયા ને ટેન્ટ માં સુવાડી ..બધાં ઓલમોસટ ટેન્ટ માં . બધાં ના મન માં એ જ ફફડાટ હતો કે રાત માં કોઈ તોફાન ના આવે .સવાર પડે ને વાતાવરણ ખુલ્લુ જોવાં મળે.
કોઈ ને આંખ માં ઊંઘ નહોતી .બધાં ને ડર પણ લાગતો ને બહાદૂરી પણ બતાવતા. એવાં માં શેખર બધા ને ગેમ રમવાનું કહે છે . બધાં ને એ જ સારું લાગે છે. નાહક ના વિચાર કરી કરી ને મરવું એના કરતાં બધાં સાથે તાપણું કરી ગેમ રમવી સારી એવું નકકી થાય છે.
ક્રમશ:આપણે આગળ જોયું કે સચી લોકો એ જ પર્વત પર હોય છે જયાં ગુંડા લોકો ની મિટિંગ હોય છે.
બધાં તાપણું કરી ને ગેમ રમતાં હોય છે રમત રમત માં વિહાન ચેલેન્જ આપે છે કે કોણ થોડે દૂર સુધી જશે રાતે બરફ માં.. કોઈ ની હિંમત તો જરા પણ નહતી પણ તેવે વખતે સચી હિંમત કરે છે. સચી ની હિંમત તો જોઈ પણ શેખર ને સચી ને એકલી જવા નથી દેવી એ પણ જોડે જવા કહે છે.
એવું કંઈ દૂર નહતું એટલે સરે પણ હા પાડી. સચી માટે તો આ ચેલેન્જ એકસેપટ કરી એટલે એક અલગ આત્મવિશ્વાસ આવ્યો. શેખર ને એ બંને ચાલવાનું શરું કરે છે. લાગ્યુ નજીક પણ હતું નહી .
અચાનક ચાલતાં ચાલતાં સચી ને એક ચહેરો જોવાં મળે છે અને એ બરોબર એ ચહેરા ને ઓળખી જાય છે.. એ જ ચહેરો હોય છે જે એને ટ્રેન માં અથડાયો હોય છે. પણ સચી ને શું લેવા દેવા એમ વિચારી એ શેખર ને કશું કહેતી નથી.
શેખર કંઈક અલગ મુડ માં હતો એ સચી ને એના મન ની વાત કરવા લાગે છે. શેખર શરુ કરે છે કે...સચી તું કોલેજ માં એન્ટર થઈ એ દિવસ થી તું મને ગમે છે . પણ હુ કદી તારી સાથે વાત પણ ના કરી શકયો. મને જેવી છોકરી ની ઝંખના હતી એવી જ તું હતી અને છું. પણ મારી પાસે એવી હિંમત નહોતી . અત્યારે પણ ઘણી હિંમત ભેગી કરીને કવ છુ. પણ સચી મારું વરસો જૂનું સપનું રહ્યુ હતું કે હું એક ફેમસ ચિત્રકાર બની જવ ને પછી તને મેરેજ માટે તારા ઘરે આવવા ની હિંમત કરવાની હતી. પણ કુદરત ને કંઈ બીજું મંજૂર હશે તો આજે આપણે સાથે અને એકલાં છીએ..
સચી ની હાલત તો પૂછવી જ શું? એક તો ઠંડી
ને ઉપર થી ક્યારે આવું કંઈ વિચારયુ પણ નહતું.શેખર માં નાગમવા જેવું કંઈ હતું નહી પણ છતાં સચી વિચારવા માટે સમય લેશે એવું મનોમન નકકી કરે છે.શેખર એના જીવન ની દરેક વાત સચી ને કહેતો જાય છે ને એ લોકો આગળ વધતાં જાય છે.સચી નું ધ્યાન અચાનક જ ટોચ પર જાય છે. ....
આપણે આગળ જોયું કે સચી લોકો એ જ પર્વત પર હોય છે જયાં ગુંડા લોકો ની મિટિંગ હોય છે.

ક્રમશ: