Agnidaah in Gujarati Short Stories by Ashuman Sai Yogi Ravaldev books and stories PDF | અગ્નિદાહ

Featured Books
  • Krishna

    **The Story of Krishna: The Divine Play of Life**In the vast...

  • Rain Flower - 20

    Rain Flower Kotra Siva Rama Krishna After that she had seen...

  • Too Much is Too Bad

                                               Too Much is  Too...

  • You, Me and Desert - 4

    There were no remnants of the past left here anymore. Neithe...

  • Struggle of Life

    Struggle of Life  In a small, dusty village nestled amidst r...

Categories
Share

અગ્નિદાહ

"દિકરી તો સાપનો ભારો"
"ના હવ માર ત્યો નઈ મોકલવી એન.ઈના રોટલા તોડવા થોડી મારી દિચરી જાય સ.!
સાપના ભારાની આવેલી મુશ્કેલીથી સિંતેરે પહોંચેલો હરતન ડોસો વિજળી ઝડપે ઊંચા હાદે બોલ્યો.
તેની વાતમાં થોડી અસમર્થતા બતાવતી સાઠેક ફટાકડા ફોડેલી રઈ ડોસી બોલી....
પણ. હું કઉ સુ ચ્યો લગી ઓમને ઓમ આપણ આ મુઈનો બચાવ કરતા રૈયશુ?
જો લાભુની બા હવ મન તું વધુ બોલાવતી નઈ.તારા લીધ્યજ આ બધી રોમેણ થૈયસ.મનખો આખો મારી દિચરીનો તે અન તારા ઓલ્યા જમ એ બગાળ્યો.અન હજુય તારા પંડમાં ટાઢક નથ થૈ.તે તું ન્યાં હજુય હૂળીયે ચડાવવા મેલી આવવાનું કૈસ.
ઓરડીના કમાડે ઉભી-ઉભી નીચો મુંડો કરીને જમીન પગ વડે ખોતરતી ઉભેલી લાભુથી ડસકું મૂકાઈ ગ્યું.
ડસકાનો રવ સાંભળીને બાપે" લાભુ બેટા"! એટલું કે'તા કે'તા તો ડહ ડહ વરસાદના ફોરાં સમાં આંસુડાની ધાર થઈ.....ખોતરેલી અંગુઠેક ઊંડો જમીનનો ખાડો બળતા બપોરે પણ ભરાઈ ગયો.
વીહ વીહ વરહના વ્હાણા વીતી ગયા.છોરીના હાથ પીળા કર્યે.કેવો રૂડો માંડવો શણગાર્યોતો,નાનકડી ઓસરી હેઠે ગામના હંધાય લોકોને ન્યોતું આપીને તેડાવ્યાતા.સઘળા નાતીલા ખુશ થ્યાતા.ગોમની પહેલી એવી દીકરી હતી જેને શહેરમાં પરણાવવાની હતી.
ગોમમાં પોચ ખોરડે માન મોભે વખણાતો હરતન ડોસો પણ ખુશ થ્યોતો.ગોમ આખું શહેરના લાડાને ને ગામડાની લાડીને જોવા ઓસરીના નાનકડા માંડવે કીડીયારુ પેઠે હમાતું ન્હોતું.
હરતનને પણ શહેરમાં દિકરી ખુશ થશે ને શહેરી લોકોને તકલીફ ના પડે માટે તલાવડી પડખે આવેલ ને સૌથી વધુ આવક ને પેટીયું રળી આપતી વીઘેક જમીન સાવ સસ્તા ભાવે મુખીને આપીને દીકરીનો અવસર તાત્કાલિક લીધોતો.
શહેરના લોકોમાં કેવા આગતા-સ્વાગતાને જમણ ને સગવડો હોય છે તે,થોડા દિ અગાઉ રૂબરૂ એક દૂરના સંબંધીને ત્યાં વગર ન્યોતે જોઈ આવ્યોતો.....અને બધી માહિતી પણ લેતાવ્યોતો.
દીકરાનું સુખના ભારનાર પોતે દીકરીને જ સર્વે સર્વા માનીને બધું ન્યોછાવર કરવા તૈયાર હતો.
જાનૈયાને વરપક્ષવાળા પણ નાના એવા ગોમડામાં શહેરને પણ શરમાવે તેવી સુવિધા જોઈને અચંબો પામી ગયા હતા.બહું રૂડા- રૂપાળા ઠાઠ-માઠથી તોરણ પૂરા કર્યાતા.જમાઈને પણ ગામમો કોઈએ પહેલા નહોતું આપ્યું એટલું કળિયાવર-દહેજ બાંધી આપ્યુંતું.આજ લગી હૌથી હારા લગ્નની વાતોમાં લાભુના લગ્નનીજ વાતો કરેછે.
પણ વિધિની વક્રતા,નસીબની બલિહારી કહો કે લાભુના કર્મો કહો.પોતે પણ મૈયરમાં એકલી હતી તેમ પોતાની કૂખે એક દીકરી અવતરીને વાંઝણી બની ગઈ હતી.તેના પછી આજ લગી તેની કૂખ વાંઝણી રહી ગઈ હતી.પંડે અવતરેલી એક દીકરી પણ ચારેક મહિનાની થઈ હશે ને કોઈ મહામારી રોગના વાયરામાં આવી જતા સાતેક જમણ કાઢીને ચીર શૈયામાં પોઢી ગઈ હતી.લાભુના કર્મોજ એવા કે તેની પહેલી સુવાવડેજ ગર્ભાશયના કોઈ રોગમાં આવી જતા આજ લગી કૂખ નહોતી નવું સર્જન કરી શકી.કેટલાએ ડૉક્ટર,વૈધ,દવા-દારૂ,ભુવા-ધૂપને દોરા-ધાગા કરી જોયા પણ ફરક નો પડ્યો તે નોજ પડ્યો.બે-ત્રણ વરહ તો બધું બરાબર ચાલ્યું પણ બધે વાતો થવા લાગતા તથા કોઈ સારી આશા ના દેખાતા સાસરીયાઓ પોતાના અસલી સાસરવટમાં આવી ગયા.રોજ કોઈને કોઈ વાંકે સાસુ જીવી અને સસરો રાયમલ લાભુને ઘા માં લેવાનું રખે જો ચૂકતા.
પહેલા તો બોલચાલ કે ગાળો થીજ તેમને સંતોષ થઇ રહે તો પણ પછી પરેશાની કેમ વિતાડવાનું જોઈએ તેવો ઓડકાર ના મળતા મારઝૂડ પર ઉતરી આવ્યો. ભેલો દીકરા મફાનો એ સથવારો મળી રહેતા વિતાડવામાં કંઈ આનાકાની ના બાકી મૂકી આટલા વર્ષોમાં નગન્યા કઇ સકાય એટલી વાર લબાચા લઈને લાભુ રિહામણે આવતી પણ હર વખતે. દીકરી સાસરે શોભે કે. દીકરી એટલે સાપનો ભારો કે સમાજની આબરૂની બીકે તેને ગમે તે રીતે કરીને વળાવી આવતાં. પણ હર્તન ડોહાનો જીવના જાણે કેમ આ વેલાઓ ડાબી આંખ એ અમંગળ ભાવિના એંધાણ થી ધબકતો હતો કે તેને દીકરીને ના મોકલવાનો નિર્ણય કર્યો. હતો.
દિવસોના દિવસો અને મહિનાઓ વિતવા છતાં કંઈ સાસરીયા ના કહેને નહોતા આવ્યા.....
આવીજ એક અમંગળ ભાવિના એંધાણ સમી હરતન ની ડાબી આંખો ફડફડ તી વેળાાએ ખોરડે આવીને જીવી અને જમાઈ મફા આવી પૂગયા.
વાંઝણી થયા બાદ પહેલીવાર "વહુ લાભૂ બેટા" કહીને જીવીએ ઘણા વર્ષોના કોળિયા ગળ્યા બાદ ઓવરણ (દુ;ખડા) લેતા કહ્યું.હડો અમારા કર્યા નો બહુ પસ્તાવો થયોસે ભગવાનની મરજી આગળ રહ્યો કોઈનું ચાલ્યું .સ. એમ વિચારી તારારા બાપુજી એ તેડાવા-મોકલ્યા સ.
કેટલીયે દલીલોને રકઝક થઈ. બંને પક્ષે મફો અને જીવીએ પાછલું બધું. ભૂલીને નવેસરથી આવું નહીં થાય નું વેણ આપીને રહી વેવાણ ને મનાવી લીધા પણ હરતન.ડોહાનુ મન આ વખતે નહોતું માનતું.(૪)......પણ .રહી ડોશીની જીદ ને કડવીવાણી આગળ હરતન ડોહા નું પલૂના ઊંચું થયું એ મને-મને લાભુ ને મોકલવા મજબૂર થયો......
લાભુ તો મનોમન ઘણા વર્ષો બાદ-સાસુ જીવીમાને ઘણી મફા માં આવેલા પરિવજને થી ખુશ થતી બાઈ ના કિધા પહેલા તૈયાર થવા પણ મંડી પડતી. અને દીકરીને તૈયાર થતી જોઈને. તેના મુખ પરની ખુશીની લાલીમા જોઈ ને પરાણે ખુશ થઈને લાભુ ને રોકી ના શકયો.
લાભુ જતા-જતા બાય અને માને બાથે પડી ને-ઢાગલે રોઈ પડી. લગ્ન વેનાની વિદાય જેવું રોઈતિ તેવુંજ રુદન આજ હતું. હરતન પણ જાણે આજે છેલ્લી વાર લાભૂ ને બાથ ભરિને બાથ ભીડી પડી ત્યારે રહીને પણ વિધિના અ મંગળની કંઈક ગંધ આવ્યાની અનુભવ કરી રહી. પણ દીકરીતો સાપનો ભારો કહેવાય એ યાદ આવતા બેટા-ચિંતા ના કર અમે એમ કહીને મોડું ના કરો જટન ભો હવે. વેલાથતા આવી એમ કહીને કાળજા ના ટુકડાને પરાણે અલગો કર્યો.
ટોડલે ચીતરેલા મોરલા નો રંગ ઊડી ગયેલો લાગતો તો. પીઠ પાછળ સાંજની પહેલી વેળા ઓ કયાક ચીબડી બોલિ ઉઠયુ. ફરીએ હતો કુતરો મરણ વેળાએ રડતો હોય તેમ ઊં....ઊં....ઉં....કરતો લાંબી રાડ પાડી ઊઠ્યો. એક એક વાદળોએ રૂપ રંગ બદલીયા.ના વર્ષે તેને તેવા કાળાડિબાંગ વેહ ધારણ કર્યા. સુકો-સુકો વાયરો એકદમ વા.વા.લાગ્યો.અડધી અમંગળ અધાણી ઓ વચ્ચે લાભૂ એ વિદાય.લીધી.લાભૂ પણ ગામનું પાદર વડી ત્યાં લગી માં-અને બાપ ને ઉદાસ ને છેલ્લી નજરે પૂછ્યું નાખીને જોતી રહી. હરતન અને રહી પણ લાભૂ ક્ષિતિજની(૫)ઓલે પાર ઓજલ થઈ ત્યાં લગી તેને બૂજતિ જોઈ રહ્યા. ગાડા માં બેહતાજ જીવીને વફાના મનમાં નવી વહુના હાપોલિયા ફરવા લાગ્યા. અને નવોઢાની જેમ પરણ્યા બાદ પહેલીવાર સજેલી લાભુ ના મનમ ની મન પણ નવી જિંદગીના સાપોલિયા રમવા. લાગ્યા. અદલ વિશ વરસ પહેલા સજેલી તેવિ લાગતી હતી. વાર્હાણે ખાયને તેને પોતાનું યોવન જાળવી રાખ્યું હોય તેવી આજના તેને સાંજ- સણગાર પરથી લાગતું હતું. માથે ટીકો. કાનમાં લાબી. મોટી ગોળ કડીઓ. આંખોનું અનિ ખેંચેલું કાજલ. પાવડરથી થી મહેકતો ઊજળો વાન, સહાગરાત નિ ચાડી પૂરતો સેઠીઓ સનગાર મગળ સુત્ર, જુલથી જુમતો ભરત ગૂથેલો નકાસીદાર ભરાવદાર ઘાઘરો ને રબારણ ના રુપ ને દેખા દેતો હાડલો ને હાડલિ પાડેલી ભાત તેને આજે કઈક અલગ રૂપ માં ઢળતા હતા.
ગામડું વટીને શહેરની સીમા ચાલુ થઈ. અગન ધબકારા ધબકિ તેના વાજણી માં હોવા છતા વાજાણી બનેલી ઊર- વક્ષ;સ્થળ ધમણ માફક ઉલાળા લેતી ખોરડું મોટી ને ઘેર આવી પહોંચ્યા મેયર નિ માયા મેલી .ઘણા માહીનાના ઘાસહી ને સપર માં આવી પુગ્યા. હતા લાભૂ બા....
સોનુ વાળું બનાવીને વાળું કર્યા બાદ ઘરની માલિયા બે ધબક તા દેહઆપી દિના થાકેલા- પાકેલા હતા.......બહાર નિ ઓસરીમાં કાળી મેજજર આખો કઈક અજુગતુ કરવાના ઈરાદે જાગી રહીતી.મલીયા ધબકતા બે દેહ એક મેક થાયગયા તા.....ઘડિયાળ ના ટકટક અવાજ શાથે બનેના ઉહ- આહ ....ના શબ્દો ઓગળી જતાતા. ચરરર...... ચરરર......
અવાજ રાતના અમગલ ઓશાપામાં વિલોપ થય જતો. બે દેહ વર્ષી બાદ જાણે સુહાગારાત માનવતા હોય તેમ હાફતા હતા. ચાર પન આજ એક એક માં ઘણા ઘશોના વાણા વાયાબાદ(૬)એવા ઓથપ્રોત થઇ ગયા કે ભયંકર રાત્રિને પણ પોતાના સાથે અમંગળ વેળા ઓઢવાનું મન નહોતું થયું મૈયરમા સેતા કૂતરા જેવું રદન શેરીમાં પણ રડતું સ્વ વગર રહ્યો નહીં સેપા સુખામાં રત પોતે પણ કંઈક હવે અમંગળ એંધાણ ભાલિ આંખે કંઈક નવું કરવા પરાણે સુખને નવસર્જન ને નવો દેહ પોતાના દેહ માં મુકવા ભગવાનને, માં રાંદલ ની છેલ્લી વાર વિનવિ રહ્યો હતો તેવું લાગ્યું ......અને ઘડી માનતો મીંચાઈ ગઈ તેની અભરખા પરથી આંખ્યો......
ટક......ટક.....કરતો કાટો સવારનો પહેલો પહેલો ભારતો તો......સવારનો કૂકડો આજે કંઈક જુદુંજ ગાનગાતો-હતો મંદિરમાં સવારની ઝાલર વાગવા લાગી હતી.સાથે તાલ-આબતિ અંધકારને ચીરતી ભડ- ભડ ઊઠવા લાગી........
મંદિરના છટાનુંવને ચીરતો ને કૂકડાની બાગને વિગતો ,શેરી આખાનિ નિંદાને ભગાડતો બચાવો.......બચાવો.......નો સ્વ- કારવ......શીખી ઉઠ્યો મલ્હાર રોગનો મેહ પણ ના સમાવી શકે તેવો દાહ હતો આ.......
સવારના પહોળે દાતણ નો કુચો ઘસતા હરતન ડોહાને હદેહો મળ્યો કે પ્રાઈમસ ફૂટતા તેની જ વાળાઓમાં લાભુ હળગી મુેઈ.......
કુચો ઘસતા-ઘસતા હરતન ડોહો ભાન ભૂલ્યોઅને મ્હો માંથી દાતણ પડતાં જ "ઊંચા હોદ્દે" ડોહી આપનો હાય નો ભારો હળગિ ગયો. (સાપનો ભારો સળગી ગયો)....... પોક મૂકી........ ...............



આશુમન સાંઈ યોગી રાવળદેવ
આપના પ્રતિભાવ આપો
Whatsapp 8469910389
આભાર..