Truth Behind Love - 10 in Gujarati Love Stories by Dakshesh Inamdar books and stories PDF | ટ્રુથ બિહાઇન્ડ લવ - 10

Featured Books
  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

  • मोमल : डायरी की गहराई - 47

    पिछले भाग में हम ने देखा कि फीलिक्स को एक औरत बार बार दिखती...

  • इश्क दा मारा - 38

    रानी का सवाल सुन कर राधा गुस्से से रानी की तरफ देखने लगती है...

Categories
Share

ટ્રુથ બિહાઇન્ડ લવ - 10

પ્રકરણ -10

અનારના ફોનમાં વીડીયો ક્લીપ અને ફોટાં જોઇને ત્રણે જણાં શ્રૃતિ, સ્તુતિ અને અનાર ફરીથી સ્તબ્ધ થયાં પણ અત્યારે પહેલીવાર જેવી અસર ના થઇ. અનારે ગુસ્સા અને નફરતથી ફોટાં -ક્લીપ્સ રહેવાં દીધાં પરંતુ મેકવાન અને નીલમને તુરંતજ પોતાનાં કોન્ટેક્ટમાં બ્લોક કરી દીધાં.

નીલમે કહ્યું સ્તુતિ તારાં મોઢેથી જીવનમાં શીખવા મળે એવી વાતો સાભળતાં હતાં અને ફરીથી આ લોકો...

શ્રૃતિએ કહ્યું "અનાર હવે તું આ લોકોને ભૂલી જ જા જે કરવું હોય તે કરવા દે અને મગજ શાંત રાખજે બીલકુલ પેનીક ના થઇ કે કોઇ રીતે એ લોકોને રીવર્ટના કરીશ.

સ્તુતિ કહે "અરે અનાર તું હવે શું કામ રીવર્ટ કરે ? તેં એ લોકોને બ્લોક કરી દીધાંને ? બસ.. પત્યું તારે તો ઇશ્વરનાં આભાર માનવો જોઇએ કે તું એનાં ચરિત્રહીન પુરુષની ચુંગાલમાંથી છૂટી ગઇ. તું હવે સાવ સ્વતંત્ર છે અને જૂની યાદો ભૂલાવી દેજે અને એની સાથેનાં સંસ્મરણનાં ફોટા વીડીયો કંઇ પણ હોય બધુ ડીલીટ કરી એ લોકોને તારી જીંદગીમાંથી ડીલીટ કરી નાંખજે.

અનાર કહે "અરે મને તો આજે સાચેજ ખૂબ સારું લાગે છે એની સાથેનાં બ્રેકઅપ પછી... એ જાનવર મને છોડત જ નહીં. કોઇ ના કોઇ રીતે હેરાન કરતા પણ હવે શાંતિ થઇ ગઇ હું મુક્ત થઇ ગઇ એને હવે જે લીલાઓ કરવી હોય એ કરે. મારી માં કાયમ કહે "કોઇ તકલીફ હોયને તો તું જલારામબાપાને યાદ કરજે તારી રક્ષા કરશે... માંને ખૂબ વિશ્વાસ છે.

સ્તુતિ કહે "ઓહો તારી મોમ એમને માને છે ? અનારે કહ્યું "અરે બહુ ચૂસ્ત છે એમનાં માટે આટલું આધુનીક જીવન જીવે છે ફાઇવ સ્ટાર જીવન શૈલી છે છતાં પોતાનાં ધર્મ અને સંસ્કાર ક્યારેય છોડ્યા નથી વર્ષમાં એકવાર વીરપુર જવાનું એટલે જવાનું જ ત્યાં જે કાંઇ સદાવ્રત ચાલે છે એમાં નાણાં આપવા લોકોની મદદ કરવી ક્યાંય પાછીનાં પડે અને પાપા પણ ક્યારેય વચ્ચે બોલે નહીં.. સહકાર આવે માગે એટલાં સાદવ્રત માટે પૈસા આપે. પાપાની શૈલી થોડીક પાશ્ચાત્ય ખરી.. એમની પાર્ટીસ કલ્યાન્ટ પરદેશની ટુર એવું બધું ચાલ્યા કરે પણ ઘરમાં વાતાવરણ ખૂબ સુંદર જ. સ્તુતિ કહે "કેટલું સાચુ કહેવાય.. મેં સાચી બને આજે જ ઓળખી તારી છાપ ખૂબ મોર્ડન અને વધુ બિન્દાસની હતી અને નીલમ સાવ ઘરરખ્ખું સાદી સીધી ભોળી લગાતી. આતો બધુ જ ઉલ્ટુ જ નીકળ્યુ અને ત્રણે જણાં હસી પડ્યાં.

શ્રૃતિએ કહ્યું સાચુ કહ્યું અનાર અમે પણ મીડલ કલાસ ફેમીલીમાં છીએ પણ માં-પાપા અને દીદીને મને ખૂબ લાડ જ લડાવ્યા છે મને કામપણ નથી કરવા દીધું મારી બધી જ માંગ અને જીદપુરી કરી છે એમાં મારી દીદીનો હાથ છે એણે જ મને બગાડી છે. કહી હસવા લાગી પછી બોલી- ઘણીવાર મને યાદ આવે છે કે મંમીને કોઇવાર સુપરવિઝનમાં જવાનું હોય તો મંમી કુકર મૂકીને જતી રહે.. પાપા- દાળ શાક બનાવે અને જાય પછી દીદી રોટલી બનાવે અને હું પછી જમુ.. આવું કેટલીયે વાર થયું છે. એમ બોલીને શ્રૃતિ ભાવશભર થઇ એની આંખો નમ થઇ અને સ્તુતિને વળગી ગઇ... આઇ લવ યુ દીદી... તમે મને ખૂબ સાચવી છે... લવ યું.

સ્તુતિની આંખો પ્રેમથી ભરાઇ આવી એણે શ્રૃતિનાં માથે હાથ ફેરવીને આનંદ અને વ્હાલ વ્યક્ત કર્યું અનાર બંન્ને બહેનોનો પ્રેમ જોતી જ રહી અને ભાવ વિભોર થઇ ગઇ એનાંથી બોલાઇ જવાયું મારે પણ કોઇ દીદી હોત... તો આજે એનાં ખભે માથું મૂકીને રડી લીધું હોત હૈયું ખાલી કર્યું હોત.

સ્તુતિએ એને પણ ખભે વળગાવી અને પ્રેમથી હાથ ફેરવી બોલી મારાથી ખાસ મોટી નથી છતાં બંનને મારી બહેનો છો તમારા બન્નેનો ખ્યાલ રાખીશ... અને અનારની આંખો ભરાઇ આવી અને એ સ્તુતિનાં ખભે ધુસ્કે ધુસ્કે રડી પડી પડી અને ભરાઇ આવેલો ડૂમો ખાલી કર્યો... સ્તુતિનો ખભો એનો ડ્રેસ અનારની હૃદયનાં દુંખનો આંસુથી આખોજ ભીનો થઇ ગયો.

થોડીવારે ત્રણે જણાં સ્વસ્થ થયાં. અત્યારે ત્રણે ઘણાં જાણે એકદમ ફ્રેશ અને પ્રફુલિત લાગી રહેલાં કોઇક અગમ્ય હાશ... અનુભવાતી હતી. શ્રૃતિએ અનારને કહ્યું એકવાતતો જાણવી પડશે જ કે નીલમને શું થયું ચે કોના રવાડે ચઢી છે ? મેકવાન ક્યાંથી મળી ગયો ? અને તું છૂટી પડ્યા નાં થોડાંક જ વખતમાં સાથે ?

સ્તુતિએ કહ્યું "તરી વાત સાચી છે પણ એક વાત ધ્યાનમાં રાખજો અત્યારે વીડોઓ ક્લીપ આપણે અખી જ જોઇએ એ બધું ખરું પણ નીલમને મળીને ખુલાસો કરો એ પહેલાં એનાં માટે કોઇ પ્રેજ્યુડાઇઝ ના બનાવશો પહેલાં એને શાંતિથી સાંભળજો અથવા કોઇ રીતે માહિતી કઢાવજો પછી બધું પૂછજો અને આખરી નિર્ણય લેજો. એ ખાસ કાળજી રાખજો.

અનારે કહ્યું "સ્તુતિ- આ ફોટાં અને વીડીયો બધું સ્પષ્ટ તો કહી દે છે પછી પ્રેજ્યુડાઇઝનો સવાલ જ ક્યાં રહ્યો ? અને એ પણ મેકવાન સાથે ? આઇ હેટ ઓલ ઓફ ધેમ.

સ્તુતિ કહે "ભલે તારી વાત સાચી છે પણ ઘણી વાર નજરે દેખાય એ સત્ય નથી હોતું. મારી વાત માનો મેં પ્હેલાંજ માં ની વાત કરીને સમજાવ્યું છે કે માંએ મને ઘણું શીખવ્યું છે. , ગંભીરતા ઉતાવળના કરવી કોઇ કારણ પકડવા - મદાર બાંધવા - જલ્દી પર કોઇ ઉપર વિશ્વાસ ના કરી દેવો... કોઇનાથી ક્યારેય અનુભવ વિના પ્રભાવીત ના થઊં.... દેખાડવાનાં અને ચાવવાનાં માણસોના કાયમ જ જુદા હોય છે કોઇનાંમાં સાવ પેસી નીકળ્યા વિના ક્યારેય સાચો અંદાજ નથી આવતો એટલે સાવધાન રહેવું આપણી જાત પર જ વિશ્વાસ કરવો બીજા કોઇ ઉપર નહીં જ.

શ્રૃતિ કહે સમજી ગયાં દીદી તમે તો આખું લેક્ચર આપી દીધું બધું સમજાઇ ગયું. અનાર શ્રૃતિનો બોલવાની સ્ટાઇલ પર હસી પડી...

શ્રૃતિ કહે ચાલ ફોટા અને વીડીયો ક્લીપ બતાવને અને અનારે ફોન ઓન કરીને ફોટા જોવા માંડ્યાં. ફોટામાં નીલમ અને મેકવાન પ્હેલાં સાથે બારમાં બીયર પીતાં મસ્તી કરતાં દેખાવ છે બીજા ફોટામાં મેકવાન નીલમનો હોઠ પર કીસ કરતો હોઠ ચૂસો દેખાય છે. બીજા ફોટામાં નીલમની કેડમાં હાથ નાંખીને એની તરફ ખેંચતો ફોટો છે... અને અનારે બીજા ફોટા બાજુમાં રાખીને વીડીયો ચાલુ કર્યો.

વીડીયો કોઇક જગ્યાએ મૂકેલો ફોન હતો જણાઇ આવતું હતું તે ફોન ક્યાંક મૂકી બેડ પરનો પૂરો વીડીયો ઉતાશય એવી રીતે સેટ કરેલું લાગ્યું અને પ્હેલાં રૂમની લાઇટ ફુલ હતી પછી એકદમ ઓછી કરી નાંખી

અનાર ભડકી સાલો રાસ્કલ લાઇટ સાવ ડીમ કરી દીધી. નીલમ બેડ ઉપર પડી હતી એને દારૂ ખૂબ ચઢેલો હતો એ ભાનમાં જ નહોતી અને કંઇક બબડી રહી હતી પણ એના શબ્દો કાંઇ સ્પષ્ટ સંભળાઇ નહોતાં રહ્યાં. થોડીવારમાં નીલમ બેડ પરતી ઉઠી ઉતરી જવા પ્રયાસ કર્યો પણ મેકવાને એને બાહોમાં જકડી ફરીથી કીસ કરીને સૂવાડી દીધી અને બીજા હાથમાં પેગ હતો એ નીલમને ટેકો આપી સીપ લેવરાવી અને પછી નીલમને બેડ પર નાંખીને ધીમે ધીમે નીલમનાં શરીર ઉપર પોતાની જાતને રાખી દીધી એણે ફરીથી નીલમનાં હોઠ ચૂસવા માંડ્યાં.

એણે વચ્ચે મોબાઇલની સીસ્યુએશન જોઇ ઓકે છે તે વીડીયો ઉતારવા જ કરી રહ્યો હોય એવું લાગ્યું એણે ફરીથી નીલમનું ટી શર્ટ જ ઉતારી નાંખ્યું એને એનાં ગળામાં અને છાતીમાં ચૂમીઓ ભરવા લાગ્યો શરૂઆતમાં નીલમ એને અટકાવતી હોય એવું લાગ્યું પેલી એનાં ગળામાં છાતી ઉપર અને પછી એનાં બૂબ્સ ચૂસવા લાગ્યો અને ચાટવા લાગ્યો નીલમ ધીમે ધીમે વિવશ થતી જાણે એનાં વશમાં થઇ ગઇ અને પછીતો પેલાએ એવું ચારિત્ર્ય બતાવવા માંડ્યુ અને નીલમનાં નીચેનાં વસ્ત્રો ઉતારી નાંખ્યા પછી એજ નીલમને મસળીને જાણે તબાહ કરવામાં મશગૂલ થયો અને એણે છેલ્લે... અને વીડીયો અચાનક બંધ થઇ ગયો.

અનારનાં ફેસ પર ગુસ્સો - નફરત દેખાઇ રહેલાં એનાં કપાળે - ચહેરાં પર પરસેવા આવી ગયેલો - શ્રૃતિ પણ કોઇ ભયાનક અનુભવમાંથી બહાર નીકળી હોય એવી થઇ ગઇ હતી. સ્તુતિએ અકળામણ સાથે કહ્યું "આ નિર્લનજ માણસ સાબિત શું કરવા માંગે છે ? આતો નીલમની જીંદગી જ બરબાદ કરી આવી વીડીયો ક્લીપ બનાવીને આપણને મોકલી શી ખબર બીજે નહીં મોકલી હોય ?

નીલમને ખબર છે એણે શું કર્યું છે ? કંઇ નહીં કાલે તમે લોકો તપાસ કરજો. હમણાં આ ફોટા વીડીયો અનાર તું રહેવા દેજે પછી નક્કી કરીશું આગળ શું કરવું વિચારશું. અને ત્યાંજ માંની એન્ટ્રી થઇ... બધાને આમ આધાતમાં જોઇ બોલી "અલી છોકરીઓ શું થયું ? ઘરમાં આવી તોય તમને ખબર ના પડી. શું વાત છે ?

પ્રકરણ -10 સમાપ્ત.