Adhuri astha - 11 in Gujarati Horror Stories by PUNIT books and stories PDF | અધુરી આસ્થા - ૧૧

The Author
Featured Books
  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

  • સંઘર્ષ જિંદગીનો

                સંઘર્ષ જિંદગીનો        પાત્ર અજય, અમિત, અર્ચના,...

  • સોલમેટસ - 3

    આરવ રુશીના હાથમાં અદિતિની ડાયરી જુએ છે અને એને એની અદિતિ સાથ...

Categories
Share

અધુરી આસ્થા - ૧૧

અધુરી આસ્થા - ૧૧

જુના અંકોમાં તમે વાંચયું તેમ.
ભુતીયા બંગલામાં પ્રેમી યુગલની અદ્રશ્ય શક્તિ દ્વારા હત્યા થઈ.ગુડાઓએ નેત્રહીન રાજેન્દ્રનું અપહરણ કર્યું પણ અજ્ઞાત સ્ત્રી દ્વારા તેને બચાવવામાં આવ્યો. માર વાગેલા ગુડાઓ રઘુ અને પોકીયો ભુતિયા બંગલાની અંદર પહોંચે છે. ત્યાં તેઓને માનવ અને મેરી ની મુલાકાત થાય છે.રાત્રે પકીયાનો મેરી ચુડેલ સાથે સંઘર્ષ થાય છે‌.રાત્રે માનવ રઘુ ને મેરીના પ્રેમમુ દગાની વાત કરી રહ્યો છે.

હવે આગળ

રઘુ " લેકિન આપ અભી ભી ભાભી કે સાથ હો ઈસકી કોઈ સોલીડ વજહ જરૂર હૈ.બતાઓ કુછ હમેં ભી હૈય"
માનવ "હાં ભાઈ ઉસમેં જો ખુબીયા હૈ વો દુનિયા કી કિસી ભી લડકી મેં નહીં થી."
રઘુ "દેખો બોસ દારૂ ગમ ભુલાને ઔર ખુશી પાને કે લિયે હોતી હૈ,
અગર ઈતની મહેંગી દારૂ પિ કે ભી દુઃખી હોના હૈ તો જીંદગી મેં દુઃખ તો ફોકટ મેં ભી બહોત સારા હૈ."
માનવ"સહી બોલા દોસ્ત તું મેરા સચ મેં સબસે સયાના ઔર સમજદાર છે."
મેરી દાદી અનપઢ-ગવાર ઔર પુરાને ખ્યાલો કી થી કોલેજ મેં ફર્સ્ટ યર કે દો મહીને બિતને કે બાદ હી મેરે દાદા કી ગેરહાજરી મેં વો મુજે લડકી દીખાને લે ગઈ
ઉસ દીન મેં કોલેજ દૈર સે પહોચા તો પતા ચલા કી મેડમ પ્રોફેસર કીસી લડકે કે સાથે ભાગી ગઈ તો લેક્ચર કેન્સલ થા.
ટાઈમપાસ કરવા કોલેજ કેન્ટીનમેં મેરી ઔર મેં પહેલે અંતાક્ષરી ઔર બાદ મેં નવરાત્રી મેં ગરબા ખેલે.વો લડકી વેસ્ટર્ન ડાન્સ હો યા દેશી ગરબા, ગુજરાતી ગઝલ હોય કે સેલેના ગોમ્સ કે પોપ સોંગસ બધા જ માં નંબર વન છે.
ગરબા ખેલતે ઔર હીપ હોપ ડાન્સમેં ઝુમતે હમારી પ્યાર કી ગાડી ચલ પડી, બાદ મેં હમલોગ ૨ સાલ તક એક દુશરે કે પ્યાર મેં ખોયે રહે.
રઘુ" બાદ મેં ભાભીને આપકો ધોખા દિયા ઔર અમિર બિઝનેસમેન કે સાથ શાદિ કર લી, આપને કોલેજ છોડ દિયા અંગે બતાઓ ફીર આપ ને ક્યાં કિયા ?"
માનવ"મેં અપને દાદા કિ બાત સમજ ગયા થા કે હમ લોગ ધંધા વેપાર કરને કે લિએ બને હૈં,ફિર મેં ૨-૩ મહીને પાપા કી દુકાનમાં કામ કરતા રહા, જબ ભી મેં પાપા કો ધંધા બઢાને કી બાત કહેતા તો વો મેરે સામને સંતોષમે જીને કી પેપડી બજા દેતે.
ફીર મુજે લગા યે થાલી મેરી ભુખ સે કઈ ગુના છોટી હૈ , મુઝે બસ મેરી ઔર પુરી દુનિયા કો દિખા દેના થા. કી મેં કિસી સે કમ નહીં"
"ફિર મૈંને શહેર છોડ કે મુંબઈ કંપની મેં જોબ શુરૂ કર દિયા,તા કી સમય રહતે મેં અપની કંપની શરૂ કર શકું,લેકીન બાદ મેં મુજે માલુમ પડ ગયા કી મેરા બાપ સંતોષ કા ડમરું કભી નહીં છોડેગા ઔર નાં હી મુજે બિઝનેસ કે ખાતિર પૈસા દેગા."
***આશ્ચર્યની વાત એ છે કે વૃદ્ધો એ હંમેશા યુવાનો કરતાં વધુ જીવનનાં વર્ષ જોયેલાં હોય છે અને જીવન ગમે તે રીતે પોતાનો રસ્તો જાતે શોધી લે છે તો પણ જેમ જેમ ઉંમર વધતી જાય તેમ તેમ ઘરડાઓ પોતાની વ્યક્તિગત સંપત્તિ અને સંતાનો વિશે વધુ ને વધુ ડર અને અસુરક્ષામાં જીવતા હોય છે.મોટા ભાગના વ્યવસાયીક વૃદ્ધો પોતાનાં ડરને છુપાવી જીવનને સંતોષનું નામ આપીને જીવન કાઢી નાખતા હોય છે.
રઘુ"ફિર"
માનવ"ફિર ક્યા જહાં ઈમાનદારી સે કામ નહીં નિકલા વહાં મૈંને ચાપલૂસી ઔર ચાલાકી સે કામ લિયા કંપની કે શેઠ કી ૪૦-૪૫ સાલ કિ ડિવોસૅઈ બેટી મેરે પર લાળ ટપકાતી થી ઉસ સે શાદી કર લીયા ફિર મૈંને છે મહીને મેં મેરી બિવી ઔર સસુર કો તિથૅ યાત્રા મેં ભેજા ઔર ઉધર હી સુપારી દેકર મરવા દીયા. હૈં હૈં હૈં"
રઘુ નશા માં"ભાઈ લેકિન બુરા મત માન નાં હો હો હો
લેકીન લેકિન આપ ઈતને ચિકને હો કી આપકો હર જગાહ લાળ ટપકાને વાલી મીલ જાતી હૈ, ઔર મિલતી હી રહેગી, કભી ઈસસે યા કિસી ઔર સે છૂટકારા ચાહીએ તો બોલના મેં આપકો છુટકારા દિલા દુંગા.
અપુન આપ કો ભી આપના એક સિક્રેટ બતા તા હું કે અપુન સુપારી કિલર હૈં.પૈસે લેકર લોગોં કો માર ડાલનાં અપુન કા કામ હૈ.લેકીન આપ કે લીયે પહેલાં ખુન ફ્રિ મેં કરેગા ભાઈ આપ બોલો બસ મેં ઔર પકીયા આપકો ઈસ લાળ ટપકાને વાલી સે મુકિત દિલાઉગા એ હે હે
ચલો બોસ બહાર હવા મેં ચલો મેં ભી આપકો અપની લવ સ્ટોરી સુનાતા હું ,
ટેન ટે ણે ટેણે ટે ણે ણે

અ ટેન્શન ,વન ટુ વન ટુ , લેફ્ટ રાઈટ લેફ્ટ રાઈટ
*****ધણાં વિશેષજ્ઞો નાં મતે દારૂ એક ટ્રુથ સિરમ છે કે જેનાથી લોકો સાચું બોલે છે.પરંતુ ખરેખર તો લોકો મનમાં દાટી દીધેલાં "લાગણીઓ/વિચારો/તથ્યો/ધ્યેય (ગોલ્સ) " વગેરેનાં આવેગને છુપાવી રાખવાની ક્ષમતા ગુમાવી બેસે છે અને મનનો ઉભરો ઠાલવાઈ જતાં મળતી હળવાશને લોકો ખુશી નો એહસાસ સમજી લે છે.
*****

વિરામ

શું આસ્થાનું મળવું રાજેન્દ્રનું સપનું હતું કે સાચી ધટના ?આસ્થા નામની સ્ત્રીનું કોઇ અસ્તિત્વ છે કે નથી? રાજેન્દ્રનું અપહરણ કયા કારણોસર થયું ? રાજુ અને તેની બહેન આગળ શું કરશે
શહેરના પશ્ચિમ વિસ્તારમાં ભુતિયા બંગલાનું શું રહસ્ય છે? માનવ અને મેરીના ગોડફાધર સરજી કોણ છે? મેંગો ભાઈ ડોન કોણ છે?ભુત બંગલાને ગજવી નાખતી ચિસો શું પકીયાની હતી?માનવ અને રઘુનો શું અંજામ થયો ?


રઘુ ની લવ સ્ટોરી નો આપણી સ્ટોરી સાથે શું નિસ્બત છે?
આ બધા જ રહસ્યો જાણવા માટે વાંચતા રહો અધુરી આસ્થા સીરીઝ.
વાચકમિત્રો, તમારા સજેશન મારા માટે હીરા-મોતી સમાન છે.તમારા સજેશન મને માતૃભારતી એપ પર મેસેજ કરો.