તારો સાથ
આ નવલકથા પ્રેમના નશા પર છે.
સામાજિક દ્રષ્ટિએ પ્રેમ પામવો..
નિભાવવો બંને અલગ વાત છે..
શું પ્રેમ કરવો એ ગુનો છે.?
જો ગુનો હોય તો રાધા-કૃષ્ણનો પ્રેમ પણ ગુનો જ કહેવાય ને..
તો આજ નવલકથા લઈને હું આવી રહી છું ..
તારો સાથ... ની વાત જ અલગ છે. પ્રેમની અભિલાષા પ્રેમની જિજ્ઞાસા બંનેની મજા જ અલગ છે તો શરૂઆત થાય છે પહેલા પાર્ટની..
તારો સાથ..
પાર્ટ -1
❤તારો સાથ❤
આ નવલકથા ધરતી અને આકાશની છે.
સાંભળીને નવાઈ લાગે ને કે શું
તમે કોઈ દિવસ જોયું છે કે ધરતી અને આકાશ નો મિલાપ થયો હોય?
શું મિલાપ થશે તારો સાથ માં ....
ધરતી કેરો અંબર અને અમલ કેરી ધરતી
વરસાદમાં વિસરાય ધરતીની ઓઢણી
ન જાણે સુંદરતામાં અજબ ની લહેર
મન મળી જાય મોસમની વરસાદમાં ધરતી
ધરતી કેરો મિલાપ આકાશ ગગનમાં ..
તો હવે શરૂઆત થાય છે આપણા નવલકથા તારો સાથ
આમ જુઓ તો શરૂઆતમાં જ છોકરા ની એન્ટ્રી પડતી હોય છે
પણ મારી આ નવલકથામાં એન્ટ્રી પડે છે
છોકરીની
જેનું નામ છે ધરતી ...
ધરતી નામ તેવું જ કામ....
સિમ્પલ.. બિન્દાસ attitude..
મુહ ફેંત.. બોલ.. ન કાલ ની ચિંતા ..ન આજ ની..
કહવેત :" ચિંતા...
ચિતા સમાન છે".
આ બોલ છે ધરતી ની વાતમાં અને અવાજ આવે છે..
ધરતી પટેલ. u are selected in job..
ધરતી-thank u. sir.. nd smile સાથે હેન્ડ શેક કરે છે.
admin-welcm. u join us as a 1st octber..
ધરતી-ઓકે સર ..જય શ્રી કૃષ્ણ.
admin-હમમ. see u soon
ધરતી ખુશ થતાં.. ગીત ગાવા લાગે છે..
આજ મેં ઉપર આશમાં નીચે....?
......લા...લા..લા...
?જમાના હે પીછે..? ટેલમી ઓ ખુદા....?
yeap.. waw.. i got the job..
ઓહ તું ધારે ને તે ન થાય એવું બને કે ધરું..કૉમલ
ધરતી-હા કોમલ તારી સાથે જોબ કરવાની મજા અલગ આવશે..
23 ઉંમરે જોબ ..waww.. મજા અલગ છે..
.
..બિચારા છોકરા ... તો જોતા રેહશે કે ભણે કે લાઈન મારે..
હાહાહાહ???...
આમ વાત કરતા બંન્ને સખી નીકળી જાય છે. ને સીધા જાય છે પાર્ટી કરવા ઘરે ફોન કરીને કહે છે કે આવતા વાર લાગશે..
આટલુ બોલતાં જ ધરતી ફોન કટ કરી દૈય છે
કુદરતી વાતાવરણમાં ખોવાય જાય છે.
. ને બોલે છે..
આ તો સુરજરૂપી પ્રભાત છે.
જીવનને રંગીન બનાવે તે પ્રકાશ છે..
મારા મન તું તો આ એક આકાશ છે.
સાહીત્ય માં મારા પ્રેમનું અવકાશ છે..
શજનીના બોલમાં સાજનનો સાથ છે..
માત્ર મિલનમાં જ બાકી આશ છે..
જ્યારે તું જ મારો અરીસો છે..
ત્યાં જ કોમલ આવી ધરતીને જોતા જ કહે છે કે આ શાયર કોઈ પર ઘાયલ થઈ કે નહીં...
ધરતી વિચારોમાં ખોવાય જાય છે..
કે
આગળ ના પાર્ટ માટે જોતા રહો તારો સાથ..2
શુ? હશે ધરતીની જોબ.
જેના માટે બન્ને સહેલી મજાક કરે છે.
જોબ નો ઇન્ટરવ્યુ એવું તો શું થયું
ઇન્ટરવ્યુ પછી કે સીધી જ સિલેક્ટ થઈ ગઈ..
શુ ટર્ન આવે છે આ જોબના સાથમાં..
તો વ્હાલા દર્શક મિત્રો વાંચવાનું ન ભૂલતા.
તારો સાથ.?
ભાઈઓ અને બહેનો પોતાનો અભિપ્રાય આપવાનું ન ચુકતા ..
જરૂરી થી તમારી કોમેન્ટ કે મેસેજ કરજો ...
જેના થી હું આગળની સ્ટોરી સારી રીતે રજૂ કરી શકું..
આ મારી 1st પ્રેમ નવલકથા છે આપની સમક્ષ રજુ કરી રહી છું.. લેખન શબ્દોમાં ભૂલ થઇ હોય તો માફ કરજો..
આગળનો ભાગ બહુ સારી રીતે રજૂ કરીશ..
આતો તમારા મનની ફરિયાદ છે..
અમે તો શરૂઆતથી સાથે તમારી યાદ છે..