નમસ્તે વાચકમિત્રો, મારી આ માતૃભારતી પરની પ્રથમ સ્ટોરી છે જેના વડે તમને જૂના કોલેજ ના દિવસો યાદ આવવા લાગશેં મારૂ નામ જય પટેલ. તૌ ચાલો આપણે જઇએ પ્રેમી પંખીડા ની લવસ્ટોરી ની રૌમાંચક સફર પર.... એ સાંજે ધ્રૂવ પાલનપુરના એરોમા સર્કલ પર ઘડિયાળ જોતો ઉભો હતો ત્યા જ અચાનક પાલનપુર અમદાવાદ વાળી ફૂલ એસી બસ આવતા જ તેની રિઝર્વ સીટ પર બૈસી ગયો અને પોતાની ટેવ મૂજબ ગીતો સાંભળવા લાગ્યો, પણ તેને કયા ખબર હતી કે આ મુસાફરી તેની જીંદગી બદલી નાખવાની હતી ધ્રુવ એક સામાન્ય પરિવારમાથી હતો કૈ જૈણે એન્જીનિયરીગ પૂરુ કર્યુ હતુ અને અમદાવાદમા સારા પગાર પર નોકરી કરતો હતો . હવે બસ પુરપાટ ઝડપે જઇ રહિ હતી ત્યા જ ઉંઝા આવતા એક છોકરી બસમા ચડીનૈ તેની તરફ આગળ વધી અનૈ તેની બાજુનિ રિઞર્વ સીટ પર બૈસી. તૈનૈ જોતા જ ધ્રુવના હાથમાથી બાલાજી વેફર પડી ગઇ , શૂ એના લાલ ગૂલાબી ગાલ, હોઠ પરની હળવી લીપસ્ટીક ,આંખોમા કાજલ નાખેલી તે પોતાની જુલ્ફોને કાન પાછળ ગોઠવી રહી હતી ધ્રુવ તો તેને જોઇને અવાક જ બની ગયો , ત્યા જ તે છોકરીઐ પરીચય આપતા કહ્યુ, હાય મારુ નામ રિયા પટૈલ . આટલુ સાભળતા ધ્રુવના શરિરમાં તેના એ મધથી મીઠા શબ્દૌએ કરંટ દોડાવી દીધો, ધ્રૂવને શુ બોલવૂ તે સૂજતુ નહોતું તે પોતાની જાતને સ્વસ્થ કરતા બોલ્યો , હાય, મારુ નામ ધૃવ પટેલ . આમને આમ તેમની વચ્ચે વાતો વધતી ગઇ કૈ રિયા વડૌદરા થી m.sc. થયેલી છૈ અને અમદાવાદમા પોતાના પરીવાર સાથે રાણિપમા રહે છૈ . ધ્રુવ આ જાણિ મનોમન ખુશ થતો રહ્યો તૈમણે એકબીજાને મો. નંબર આપ્યા. રાણિપ આવતા રિયા ઉતરિ ગઇ અને તેને છેક સુધી ધૃવ જોઇ રહ્યો. અને મનોમન ભગવાનનો આભાર માન્યો અને નરોડા આવવા ની રાહ જોવા લાગ્યો કારણ કે તે નરોડામા રુદ્રાક્ષ એપાટમૈન્ટ મા પોતાની સાથૈ જોબ કરતા મિત સાથે રહેતો હતો . ઘરૈ પહોચતા જ પોતે ફ્રેશ થવા ચાલ્યો ગયો અને મિતને ખાવાનુ ઓડર કરવ જણાવતો ગયો . બંનેએ ડિનર પતાવ્યુ અને માતૃભારતી પર સ્ટોરી વાંચવા લાગ્યો . થોડા સમય પછી એક અજાણયા નંબરથી કૌલ આવ્યો તેણે એક પણ વિલંબ વિના આતુરતાથી ફોન ઉઠાવ્યૌ પણ અફસૌસ તે જિયૌ કંપનીનૌ ફોન હતો . ત્યા જ મીતૈ ઓર્ડર કરેલુ ખાવાનુ આવતા તેણૈ ધૃવને નીચે બોલાવ્યૌ. ધૃવને ઉદાસ મને નીચે આવતૌ જૌઇને મિતને આશ્ચર્ય થયુ કૈ આ હંમૈશા હસતૌ ચહૈરો કૈમ ઊદાસ છે? પણ તૈનૈ કયા ખબર હતી કે ધૃવનૂ દિલ મા કોઇ અન્યનુ રાજ છે.ત્યા જ વોટસૈપની નોટિફિકેશન જૌઈ ફટાફટ ખાવાનુ પતાવીનૈ ખુસ થઇને તેના રૂમમા જતો રહ્યો - તે રિયાનૌ મૈસેજ હતો સૌપ્રથમ તો તૈ ડીપી જોઇ રહ્યો તેનો એ માસૂમ ચહેરો અને તૈના ગુલાબી હોઠ । તૈણે મેસેજ કર્યૌ -હાય હાઉ આર યુ ઘરે પહોચી ગઇને? તેણીઐ રીપ્લાય કર્યૌ -હા અને તમે? રિયા ના મોઢૈથી તમે સાંભળીને તૈ ખુશ થઇ ગયૌ પણ આજે મુસાફરિને થાકને લીધે તે બંને વહૈલા સૂઇ ગયા પણ આ આટલી વાતચીત ખુબ આગળ વધશે તેનો બંનેમાથિ કોઇને અણશાર નહતો આવ્યૌ . વધુ આવતા અંકે ! આ લવ સ્ટૌરી કૈવી રિતે આગળ વધશે તે જૌવુ રહ્યુ તો જોડાયેલા રહૌ આ લવ સ્ટોરી સાથૈ આભાર... આ સ્ટોરી શનીવાર કે રવિવારૈ પ્રકાશિત થશે. વાચક મિત્રો આપના કિમતી મંતવ્યો અને સલાહ સુચનૌ સદા આવકાર્ય રહેશે - મારો ઇમેઇલ gizapodul@gmail.com છે જેના પર હુ આપના અનૂભવો તથા સુચનોની રાહ જોતો રહીશ। આપ સૌનો ખુબ ખુબ અને ખરા દિલથી આભાર!!!