Jindagi no medo in Gujarati Book Reviews by RJ_Ravi_official books and stories PDF | જિંદગી નો મેળો

Featured Books
Categories
Share

જિંદગી નો મેળો

આજે હું મારા પરિવાર વિષે કઈક કેવા માંગુ છું

બધા લોકો પોતાના પરિવાર ને ખૂબ જ પ્રેમ કરતા હોય છે પણ આજે હું એક એવી સ્ટોરી લઈને આવ્યો છું સ્ટોરી નહીં પણ મારી જિંદગીના શ્વાસો આજે કહીશ

પ્રેમ શરૂઆત કરીશ મારા પાપા વિશે....

પાપા:- ચંદા ને પુછા તારો કો...તારોને પૂછા સિતારો કો સબસે પ્યારા કોણ હે... પાપા ....મેરે...પાપા... આ સોન્ગ ખાસ કરીને છોકરીઓ ની રિંગટોન હોય છે...પણ મારી રિંગટોન કાંઈક અલગ હતી તો ચાલો કહું એ રિંગટોન ના અર્થો.....મારા પાપા મારા હીરો તો સેજ પણ એ મારા પેલા ભગવાન છે..જેમને મારી હર ખ્વાઇસ માંગ્યા વગર પૂરી કરી છે મારા પાપા એટલે દુનિયાના બેસ્ટ પાપા છે..સાહેબ જેને આખું દુખ સહન કરી અને અમને સાચવી રાખ્યા, અમને ખુશ રાખ્યા ભલે એ એક પગે અપંગ હતા..પણ મારા માટે ચાર પગ જેટલું કામ કર્યું છે.. મને હમેશા ખુશ રાખે એજ મારા માટે ખૂબ મોટી વાત છે..સાહેબ હવે વાત કરૂ તો આજ થી 5 વર્ષ પેલાની જ્યારે હું 10 માં ધોરણ માં અભ્યાસ કર્યો હતો અને મારી પરીક્ષા ચાલતી હતી હું ખૂબ ખુશી ખુશી બધું કરી દેતો હવે એમા ને એમાં હું 10 માં ફેલ થયો હવે જ્યારે હું 10 માં ફેલ થયોને તો પાપા ને ગુસ્સો આવ્યો પણ સાહેબ મને સાંજ પડતાં જ કહી દીધું કે વાંધો નહીં બીજો ટ્રાય માર સાહેબ આ પાપા રહ્યાને ખૂબ જ દયાળુ હોય છે હો ક્યારે પણ આપણને ક્યાંય અટકવા ના દે. ....


અને સાહેબ ત્યારે સમજાયું કે પાપા કેમ આપની સામે હમેશા જુકે છે. કેમ કે સાહેબ એમને એમની બધી જ ખુશીમાં આપણે શિએ મારા પાપા સાવ ગરીબ પરિવાર માંથી આવે છે અને સાહેબ અમારો પરિવાર અત્યારે ખૂબ સુખી છે હા હાલ થોડી જોબ ના સિલસિલામાં અમે પરેશાન છીએ પણ મારા પાપા અમને ક્યારે અપસેટ ના થવા દે મારા પાપા રાત દિવસ એક પગ પર કામ કરે ના જમવાનું ના કઈ કે બસ એ અને એમનું કામ સાહેબ અમારી જિંદગી નો સિતારો છે. પ્રેમ ની ભાષા એ લોકો ને સમજાય કે જેના ઘરે બાપ ખુશ હોય એને નહીં જે આખો ડે જાનું,બાબુ કહીને એરિટેડ કરે મારા પાપા એક મોટા પત્રકાર છે જેમને ના કોઈ લાલચ છે.ના કોઈ મોખ બસ ઈમાંદારીથી કામ કરવું એમને ગમે છે.પણ સાહેબ સાચું કહું આજ કાલ ના લોકો કોઈ ના ઘર માં ખુશીયા નથી જોઈ શકતા....

પાપા વિશે બે લાઇન્સ

જિંદગી માં જીવન તમે કહેવાય છે જીવો જીવાય એટલું
મન પડે તો હશજો બાકી હસાવતા જરૂર રહેજો
પ્રેમની ડાળ પડી તો ગઈ પણ ખરી ના પડી.. ..



દાદી:- સાહેબ મારી દાદી શું વાત કરું એમના વિષે મારા દિલ નો ધબકારો છે.એ જો એ ઘર માં ના હોય તો મારૂ મન ક્યાયના લાગે મારી દાદી મને રોજે પ્રેમ થી જમાડે ખૂબ વહાલ કરે મારા હ્રદય સ્પર્સી જાય એવિ વાતો કરે હા સાહેબ આજ હું 20 વર્ષનો થયો શું પણ મારી હર વાત ની એમને ખબર હોય સાહેબ મારા દાદી 75 વર્ષના થયા છે પણ હમેશા પોતાની આદર નું નિર્માણ કરે છે મને ક્યારે મમ્મી નો સહારો નહીં મળો પણ મારી દાદી એ મારી મમ્મી બની મને મોટો કરો એમનું દૂધ પીવડાવ્યુ અને મને ખૂબ જ ખુશ રાખો આજે આ વાત હું કોઈ ને કહેવા જઇસ તો પણ લોકો મજાક બનાવશે કેમ કે બેન દીકરી દાદી કોઈ ની રિશ્પેક્ત હવે નથી કરતું સાહેબ લખો રૂપિયે ખર્ચ કરી જુવો આખી દુનિયા ખરીદી શકશો પણ માં બાપ નહીં .....બસ બીજું તો શું કહું મારી દાદી છે જ એટલી મસ્ત કે એના માટે જેટલું લખું એટલુ ઓછું છે.

મારી લાડલી બે બહેનો:- મારી બે બહેન છે એક નું નામ અશ્મિતા અને બીજી પ્રિયા જેની સાથે મારો આખો દિવસ પસાર થાય છે....મારી મોટી બહેન ને એક બાબો છે જેને હું હમેશા જાઉં ત્યારે મારા મો પર એક મસ્ત સ્માઇલ આવી જાય અને મોટી બેન બહેન જેને મારા બધા અફેર ની ખબર છે સાહેબ સાચું કહું તો મને બહુ ફ્રેન્ડ મળ્યા કોઈ જીએફ બની તો કોઈ બહેન બની તો કોઈ કજિન બની પણ આ બધાની વાત શેર કરતો બસ એક ને જ જેનું નામ છે મારી બેન અશિ અને મારી નાની બહેન જે મારૂ એટીએમ કહેવાય મારે જ્યારે પણ પૈસા જોવે તો એની પાછેથી લઈ લઉં પણ એને પાછા ક્યારે ના આપુ હા એ જીદ કરે મારા સામે કે ભાઈ મારે આ જોવે છે તે જોવે છે હું એને લઈને આપી દઉં મારી નાની બેન ને સ્કૂલ નું કામ હોય કે પછી એનું પ્રશનલ એ બધામાં મને જ સૈનિક બનાવે છે મારી બને બહેન મારા જીવ કરતાં પણ વધારે વાળી છે ......

હવે મારા ફેમિલી માં નથી છતાં એની મારી ફેમિલી માનું છું એ મારી મિત્ર છે પણ મને ખૂબ જ સાચવે છે..અને મારી બધી વાતોમાં સહારો આપે છે..એ મને આજ થી 10 મહિના પેલા મળી હતી પણ મારા દુખ સુખ કે મરિ કઈ પણ કામ હોય તો એ મારો સાથ આપે છે...અને માર દુખમાં પાર્ટીશીપેટ કરે છે.....

આ હતી મારી ફેમિલી સાહેબ તમે કદાચ કહેતા હશો કે આને આ શું લખું છે પણ આ મારી ફેમિલી ની થોડી એવી વાતો છે જેને આજ તમારા સમક્ષ રજૂ કરું છું
.