વાર્તા અહી સુધી......
ccd મા બેઠેલી છોકરી : મનુષ્કા
backland મા બેઠેલી છોકરી: પિહુ
જે બંને બેસ્ટ ફ્રેન્ડ છે.
સુહાની : મનુષ્કા ને પિહુ ને મળેલી તસ્મોરિરિ કેમ્પ ની ફ્રેન્ડ.
એનિ બહેન: જે રોતી હતી.... આ ભાગ મા ....
દિવાનિ:આગળ .....
દિવ્યા:આગળ.....
વેનિશા: આગળ ...
______________________________
વિરાટ : મનુષ્કા નો મોટોભાઈ
મંતવ્ય , રીશી , યશ , આદિત્ય ફ્રેન્ડ હતા એમની કહાની આ ભાગ મા.... તસ્મોરિરિ કેમ્પ મા સનમ એમનો ફ્રેન્ડ બન્યો.
સંકેત: આગળ .....
સમ્રાટ : આગળ
કોનો એક્સીડન્ટ થયો હતો?? એ બે છોકરા કોણ હતા??
______________________આગળ________
પહેલા ની વાતો..
-તમે સૌ એ મનુષ્કા ને પિહુ ની વાત વાંચી. એમનો bikers cafe મા સંકેત જોડે થયેલો ઝગડો અને તેઓ વિરાટ ને ફોન કરે છે.
-દિવાનિ દિવ્યા ને એના દોસ્તો ની કહાની કે છે.
-મંતવ્ય, રીશી , યશ shashtri ગાર્ડન આગળ હોય છે અને એમનો ફ્રેન્ડ સનમ ને જોવા હોસ્પિટલ જાય છે. તેમજ આદિત્ય નું murder થયુ હોય છે એવુ મંતવ્ય ને આદિત્ય ના કાકા કહે છે. ને એના કાકા મંતવ્ય ને વિરાટ ને ફૉન કરવા કહે છે.
-તસ્મોરિરિ કેમ્પ મા મનુષ્કા પિહુ નુ સુહાની અને તેની બેહેંન જોડે મુલાકાત થાય છે.ત્યાં જ વેનિશા જોડે મનુષ્કા નો ઝગડો થાય છે.
_______________________________
તસ્મોરિરિ કેમ્પ મા આ બધાં કેમના દોસ્ત બને છે ....
આ કહાની ના વિલન....
main part...
તેમજ દિવાનિ એ કહેલી વાતો નો ખુલાસો..
મનુષ્કા કેવી રીતે મરી ગઈ?? જીવે છે કે નય??
સમ્રાટે શું કર્યુ હોય છે??
આદિત્ય નુ murder?? કોણે કર્યુ??
સંકેત જોડે વિરાટ શું કરશે??
બધાની દોસ્તી કેમની ટૂંટિ???
_____________________________________________
મનુષ્કા ઘરે આવી ને સીધી વિરાટ જોડે ગઇ.
મનુષ્કા : વિરાટ ભાઈ, શું થયુ સંકેત નું???
વિરાટ : હા, મે વાત કરી લીધી છે. તું ચિંતા નય કર.
મનુષ્કા : પણ એક વાત પૂછુ ??
વિરાટ : હા બોલને. પાગલ.☺️
મનુષ્કા : પપ્પા એ શું જોઇ ને સંકેત જોડે મારા મેરેજ નક્કી કર્યા
છે?? means ભાઈ ,ક્યા પપ્પા એનિ છોકરી જોડે
આવું કરે???
વિરાટ : એ આંધળા થય ગયા છે તુફાન. પોલિટિક્સ જ એમનું
સર્વસ્વ બની ગયુ છે. ફેમિલી શબ્દ એમની ડિકશનરી
માથી ખોવાય ગયો છે. તું ચિંતા નય કર તારો ભાઈ છે
ત્યાં સુધી એ તને કઈ નય થવા દે..
ને વિરાટએ તુફાન ના આંખ માથી નિકડેલ આસું લૂછી નાખ્યા.ને મનુષ્કા એના ભાઈ ને બાથ ભરી ખુબ રડી...
વિરાટ એ એને અચાનક પુછ્યુ, " મનુ, સંકેત ની અસલિયત તો મને અહિયા આવી ને ખબર પડી. પણ તને કોણે કીધું??"
મનુષ્કા : પિહુ એ કહ્યું. તને તો ખબર છેને ભાઈ આદિત્ય ને પિહુ
નું. એમ પણ એ બેવ ના મોમ ડેડ એકબીજા ને
ઓળખતા હતા. એટલે કોઇ વાંધો નોહ્તો.
બસ તો આદિત્ય ના કાકા પોલીસ અધિકારી બનવાના
છે. એમ્ને ખબર હતી આ @#$% સંકેત વિશે.કે
એણે કેવો કાંડ કર્યો છે.
વિરાટ : હુ તને કોઇ @#$% જેવા રેપિસ્ટ જોડે ક્યારેય ના
પરણવા દવ . હુ હમેશાં તારી જોડે છુ મારી પાગલ
બેના. તુફાન ...
સંકેત એક ગુનેગાર હતો. એણે કોઇ માસુમ છોકરી પર રેપ કર્યો હતો. પણ આ બધુ તો આમ જનતા ને નડે. પૈસા લુંટનાર નેતા ની બગડેલી ઓલાદ ને નહિ. વોર્નિંગ આપી છોડી દીધા.
મનુષ્કા ના પપ્પા નીતિનભાઈ પોલિટિક્સ આગળ વધવા માગતા હતા. બસ્સ એટલે જ સંકેત ના પપ્પા એ મુકેલી શરત માનવા તૈયાર થઇ ગયા. પાર્ટી મા સ્થાન ને મનુષ્કા ને સંકેત જોડે પરણાવવાની .
વિરાટ મન મા કંઈક વિચારી ચુક્યો હતો.ને મનુષ્કા ને એના ભાઈ પર ભરોસો હતો.
સંકેત બાઇકર cafe મા થયેલી વાત થી થોડો ટેન્શન મા હતો. વધારે તો એને મનુષ્કા પર એને બધા વચ્ચે માર્યો એટલે ગુસ્સો આવતો હતો.
"સંકેત, બસ્સ કર યારર. તુ બકાર્ડિ ની 2 બોટલ પી ગયો છે યાર.
ચડી ગઈ છે તને. મૂકી દે plz."
" અખિલ કીધું ને એકવાર છોડ."સંકેત બોલ્યો.
હવે તો હુ એનુ ખુન કરાવી દઈશ. હુ તો નય કરી શકું પણ છે કોઇ જે આમ તો હા નય પાડે પણ એના પર મારો બવ મોટો અહેસાન છે.
"બોલ, શું કામ છે અત્યારે??"
"હેલ્લો, hii કઈ નય ને ડાયરેકટ બોલ.સંકેત બોલું બેટા જાગ."
" બેટા??? હા હા હા હા ...... છોકરો બાપ ને કે છે??? હા હા હા તુ @#$% સાલા. કામ બોલ બીજુ કઈ નય સમજ્યો ને ભૂલીશ નય મારે લીધે તુ બચી ગયો છે કેસ માથી. તારા અસલી બાપે પણ તને નથી બચાયો. આતો બસ્સ એક દોસ્તી નડી ગય તારી મને." કોલ પર કોઇ...
"હા હા હવે. બસ્સ એક છોકરી ને મારવા ની છે. એક જુના અહેસાન ને બદલે આટલુ કરી દે.મંજુર???" સંકેત બોલ્યો.
" સારું થય જસે.ક્યારે બોલ ??"
સંકેત : "તસ્મોરિરિ કેમ્પ મા છે એ ફોટો સેન્ડ કર્યો છે. કામ સહેલુ પડસે ત્યા. એ ખુદ તુફાન થી કમ નથી ઓળખાઈ જસે. "
" ohk. ચલ bye."
___________#####___________#####_______
તસ્મોરિરિ કેમ્પ મા બધા ખુબ ખુશ હોય છે.
મનુષ્કા અને પિહુ એ સુહાની ને એનિ બેન રૂહાની જોડે દોસ્તી કરી લિધી છે.
સુહાનિ ની મોટી બેન રૂહાની .... શિલ્પા શેટ્ટી ?
બસ તુફાન ને તો જાણે મસ્તી કરવા ટોળકી મળી ગઈ હતી.
પણ તુફાન ને નોહ્તી ખબર કે ખુદ એક તુફાન એની રાહ જોવે છે .!!!!!!!!!
મનુષ્કા : પિહુ કાલ સવારે વેહલા આવીશું?? આ બ્યુટી ઑફ નેચર જોવા??
પિહુ : સ્યોર, બોલો રુહાનિ સુહાનિ ?? અવ્સો ??
હા હા કેમ નય ??
તો હાઈફાઈ !!! યેહ્હ્હ્હ્હ.......
બસ્સ રાહ બધા ને કાલ ની જ હતી.........
હજી કાલ ની વાર હોય છે. સાંજ ના સમયે મનુષ્કા, પિહુ , રૂહાની , સુહાની તસ્મોરિરિ સરોવર ની આજુ બાજુ ફરવા નિકળે છે.
ત્યાં જ એ છોકરી ને પેલી વેનિશા નો ધક્કો વાગવાથી પડી જાય છે. વેનિશા તો નિકળી જાય છે પણ પેલી છોકરી ને વાગ્યું હોય છે ને લોહી નીકળતું હોય છે.
પિહુ ત્યાં જોવે છે ને બધા ને બતાવે છે.ને કે છે કે આપડે એનો ફર્સ્ટ ઐડ કરવો પડસે.
મનુષ્કા એને ઉભી કરે છે ને પિહુ ફર્સ્ટ ઐડ કિટ કાડે છે.
સુહાનિ : તારું નામ શું છે ??
ઍ છોકરી : દિવાની. મુળ ગુજરાતી પણ આમ મુંબઈથી..મારી મદદ કરવા માટે થૅન્ક્સ.
રૂહાનિ : તો દોસ્ત ???
દિવાનિ : હા ...
ત્યાં જ પિહુ ના ફોન પર આદિત્ય નો કોલ આવે છે. પિહુ ફોન પર વાત કરતા કરતા મનુષ્કા ને કે છે, " તુફાન આદિત્ય પણ અહિયા છે!!!" ?
મનુષ્કા : શુઉઉઉ ??? તારો હોટ પોટેટો ? ?? I mean કે તારો ફ્યુચર હસબન્ડ ?આદિત્ય અહિયા છે???
પિહુ : હાઆઆ.... I'm so excited yarr
મનુષ્કા : ઓ હેલ્લો!! તુ અહિયા મારી જોડે આવી છે. આદિત્ય જોડે નય યારર ..
ને મનુષ્કા ફોન ઝુંટવે એ પહેલા આદિત્ય ત્યાં હોય છે.
પિહુ એને મળે છે.
આદિત્ય : પિહુ સરપ્રાઈઝ કેવી લાગી??
પિહુ : યાર બ્વ્વ જ્જ્જ મસ્ત .
આદિત્ય : humm, પણ આ તુફાન ની વંશજ ને ના ગમી નય?? એમ કહિ ને હસે છે.
રૂહાની : તો પિહુ આ તારો ફિયોંસે છે એમ??"
પિહુ એ હકાર મા માથુ હલાવ્યું. અને મનુષ્કા ને આદિત્ય ઝગડવા લાગ્યા.
ત્યા જ કેટલાક છોકરા આવ્યા. એમા થી ઍક બોલ્યો જેનુ નામ રુશી હતુ.
રુશી : આદિત્ય , અમને ક્યારે મળાવીશ ભાભી જોડે???
આદિત્ય : ઓ હા યાર આ સાલીજીઓ યાર બવ ડેન્જર હોય છે.એટલે ભુલી ગયો. તો આ પિહુ છે , તમારી ભાભી. ને આ મારી dengerest સાલીજી મનુષ્કા. ને આ બે આ લોકો ના ફ્રેન્ડ છે. રુહાનિ અને સુહાનિ.અને આ....
પિહુ : એ દિવાનિ છે. જસ્ટ દોસ્ત બન્યા.
સુહાનિ : આપડે તો ફર્સ્ટ ટાઈમ મળ્યા તો કેમ ખબર પડી??
મનુષ્કા : સુહાનિ તુ ક્યા ઓળખે છે? આ પિહુ અને આદિત્ય ને યાર રાતે ચાલતી 2 કલાક ની વાત મા કેટલી વાતો કરે છે??
આદિત્ય ને પિહુ સાથે જ બોલ્યા " બસ્સ હવે ખેચો નય અમારી"
આદિત્ય : અને આ રુશી છે, આ યશ , આ મંતવ્ય . "
ગ્રેટ ચલો જો પુછપરછ પતી હોય તો કુદરતી સૌંદર્ય ને માણીએ?? મનુષ્કા બોલી.
યશ : તો ચલો અહી ના સરોવર મા તરતા કાળા ક્રેન , બાર માથાવાળુ હંસ....
ને ત્યાં જ દિવાનિ બોલી, " બાર માથા વાડો ?? હે ??
યશ : અરે ના આ તો એનુ નામ એવુ જ છે.
મંતવ્ય : તો ચલો નીકળયે?
ત્યાં જ કોઇ બોલ્યું, લો હવે તો પોતના પાર્ટનર ને બધા ભુલી ને જાય છે ? શુ જમાનો છે?? ઘોર કલિયુગ !! બાપ રે !!!?
મંતવ્ય ગુસ્સા થી : સનમ , તુ ..... ને એનો ગુસ્સો જોય આદિત્ય બોલ્યો સનમ તુ મંતવ્ય ને ગુસ્સો નય અપાય તુ સુઇ ગયેલો એટલે ના જગાડ્યો.
પિહુ: પણ આ છે કોન??
આદિત્ય : તે જેમ નવા દોસ્ત બનાયા એમ આ અમારો દોસ્ત બન્યો છે. યાર બવ ફની છે.
તો ચલો ......
બધા ખુબ ખુશ હતા . નવા દોસ્ત મેળવી ને.
તસ્મોરિરિ સરોવર ના પાસે 14836 ફિટ પર ભેગા થયા.
દિવાનિ : તો ચલો દોસ્તી ની national anthem ગાઈ એ ને દોસ્ત બનીએ. પાક્કા વાડા....
ડાબી તરફ થી...સનમ , સુહાનિ , યશ , દિવાની , આદિત્ય, પિહુ , મનુષ્કા, મંતવ્ય, રીશી , રુહાનિ ......
ને સોન્ગ ગાવા લાગ્યા..
" tere jaisa yarr kaha , kaha tere jaisa yarana""❤❤❤❤❤❤❤
Next part coming soon.......
.....