પાછળના ભાગમાં આપણે જોયું કે નીલ બોડો અને બીટ્ટી જે ક્રિમિનલ્સ હતા તેમને એક નવી સોપારી મળી હતી નવા ખૂનની,
પ્લાન રેડી થયો.
હવે આગળ.....
***
તારીખ ૨૯/૨/૨૦૧૬
સોમવાર
ખભા પર બ્લેક લેધરનું બેગ અને હાથમાં રાઉન્ડ યલો કલરના બોક્સ સાથે નાઈટ સુટ પહેરેલ નીલ અને બાજુમાં ઑલ્વેજ પોતાના ફેવરિટ ફંકી કપડામાં બોડો એકબીજાની બાજુ બાજુમાં ઉભા હતા.
'યાર બોડા તું આજ તો ઢંગ કે કપડે પેહેન કે આતા??',
બીટ્ટી એ બોડાને કહ્યું.
યાર મેરી જાન ફિકર નોટ,
Bhai is always perfect...
પણ....
"છોડ ઇસ્કો સમજાના મતલબ ગધે કો રાસ્તા દેને કે માફક હે",
બીટ્ટી એ મનમાં પોતાને કહીને ચૂપ કરી દીધો.
યાર બીટ્ટી આ નીલ લાગે મોડું કરશે આજે,
એટલું પૂછતાં જ સામેથી વાઇટ કલરની એમ્બેસેડર આવી જેની પર આગળ ગવર્મેન્ટ લખેલું હતું. નજીક આવીને ઉભી રહેલી કારનો દરવાજો ખોલતા જ બોડો બોલ્યો,
'ભાઈ આ કોની છે??',
નીલ જ્યારે પણ નવા મર્ડરની સોપારી લેતો ત્યારે નવી કાર ઉપયોગમાં લેતો અને અત્યાર સુધી તેમણે કરેલ એક એક ખૂનમાં નીલ નવી નવી કાર લઈને આવ્યો હતો,
દરેક વખત આ સવાલ બોડો કરતો પણ કોઈ જ જવાબ હાલ સુધી તો મળ્યો નહોતો ક્યારેક તો બીટ્ટી અને બોડાને લાગતું કે નીલ બોલી જ નથી શકતો.
બોસ...
જિસ હિસાબ સે અપન ને પ્લાન રેડી કિયા હે ઉસ હિસાબ સે વહાં કુરેશી કે કસાઈવાડા કી લાઈટ કનેક્શન કા ચાર્જ અપને હાથમેં હે ઇસલીએ એક કામ હો ગયા બસ અબ
ટાઈમ કા સુન લો ચલો,
ઓર ખાસ કર કે તું બોડે.
કહી કોઈ ઔરત ઔર લડકી દિખ જાયે તો રૂક મત જાના ધ્યાન રખના અપને કામ કા,
અરે હા ! ભાઈ કેટલી વખત કહીશ,
ભાઈ એમ થોડી બધા પર ચાન્સ મારે છે??
મજાક મેં મત લે ભાઈ ભાઈ હે...
બોડા એ પોતાની બડાઈ કરવાનો આ મોકો પણ ના છોડ્યો.
ઠીક હે...બીટ્ટી બોલ્યો.
અભી હમ ૧૦:૦૦ બજે નીકલે હે મતલબ ૨:૩૦ hr બાદ હમ પોહનચ જાયેંગે,
મેરા કામ શુરું હોગા ૧:૦૦ બજે સે ક્યુ કી દોપહર નમાજ પઢને સબ જાયેંગે ઇસલીએ વહાં કોઈ હોગા નહિ ઔર આસાની સે મેં અપના કામ નિપટા લૂંગા.
ફિર બારી તેરી હે બોડે...
તું જાયેગા ૩ :૦૦ બજે જબ નમાજ ખતમ હોગી,
વહાં તુજે એક બંદા મિલગા જો વહાં કે લોકલ એરિયા કા આપના હી આદમી હે ઔર ઇલેક્ટ્રિક કી દુકાન હે.
ફિર ઉસકો મિલ કે કુરેશી કી શોપ પર જાના ઔર બોલના મેં મહેશભાઈ કે વહાં સે હું આપને ઉનકો બોલા થા?? લાઈટ કી પ્રોબ્લેમ હે??
ફિર તુજે વૉ જહાં પર ભેજે વહાં પર જાના ઠીક હે??
ઔર યાદ રખીયો શામ કે ૭:૩૦ બજે તક તુજે વહાં કુછ કરના હે,
ઈલેટ્રિકલ બોર્ડ વાલે ના આયે ઉસકા ધ્યાન ભી તુજે હી રખના હે,
હમારે પ્લાન કે હિસાબ સે હમ કુરેશી કો રાત મેં હી ટપકાએન્ગે....
ફીર બાદ કા પ્લાન ઉસકો નિપટાને કે બાદ બતાઉંગા...
ચલ ભાઈ તારું થયું હોય તો હવે રેડિયો ચાલુ કરું??
બીટ્ટી અને બોડા એ નીલ સામે જોયું પરંતુ expression સારા મળતા તેઓ સમજી ગયા કે નીલનો જવાબ હા જ છે.
સામે રહેલી સોનીના ૩.૨ વર્જન વાળામાં ફક્ત રેડિયો જ આવતો હતો,
બોડાએ બટન દબાવ્યું અને લોકલ સ્ટેશન ચાલુ થયું,
" સો બોયસ એન્ડ ગર્લ રેડી ફોર લિશનિંગ આ ન્યુ સોન્ગ અરિજિત સિંગ ઔર મિથુન કે લાજવાબ દિલ કો છું જાને વાલે લિરિકસ કે સાથ સનમ રે મુવી સે યે ગાના...
આપને ટ્યુન કિયા હે ૯૮.૦૦"
સુનતે રહે ગાતે રહે ઔર અપને સાથ રહે ભીડું..."
અને પછી સોન્ગ પ્લે થયું..
ઓ......ઓ.....ઓ.....
ભીગી ભીગી સડકો પે મેં,
તેરા ઇન્તેજાર કરું..
ધીરે ધીરે દિલ કી જમીન કો તેરે હી નામ કરું...
વાહ વાહ ક્યાં બાત કયા બાત
બોડો બબડયો....
ક્રમશ :