Revenge - 7 in Gujarati Horror Stories by Dakshesh Inamdar books and stories PDF | રીવેન્જ - પ્રકરણ - 7

Featured Books
  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

  • मोमल : डायरी की गहराई - 47

    पिछले भाग में हम ने देखा कि फीलिक्स को एक औरत बार बार दिखती...

  • इश्क दा मारा - 38

    रानी का सवाल सुन कर राधा गुस्से से रानी की तरफ देखने लगती है...

Categories
Share

રીવેન્જ - પ્રકરણ - 7

પ્રેમવાસના સીરીઝ -2

રીવેન્જ

પ્રકરણ-7

રાજવીરે અન્યાને ફોન કર્યો અને અન્યાને ઘરે જતાં રોકી કહ્યું ખૂબ બોર થયો છું પ્લીઝ ક્યાંક લોંગ ડ્રાઇવ જઇએ અને ખબર નહીં અન્યા ના નાપાડી શકી અને એ રોકાઇ ગઇ. જે કોમ્પલેક્ષ પાસે ઉભી હતી એનાં પાર્કીંગમાંથી એક બાઇક નીકળી એ ચલાવનાર યુવાને અન્યાને જોઇ... અત્યારે એને અને અન્યાએ સંકોચથી નજર ફેરવી લીધી. ત્યાંજ રાજવીર બાઇક લઇને આવી ગયો અને અન્યા એની પાછળ બેસી ગઇ.

રાજવીરને અન્યાએ પૂછ્યું. કેમ એકદમ મૂડ બન્યો અને કોઇ ફ્રેન્ડ નહોતો કે મને ફોન કર્યો. રાજવીરે કહ્યું "ઘણાં જીમ પર બેઠેલાં પણ સાચું કહું તો તે મને જે જવાબ આપેલો ત્યારથી ડીસ્ટર્બ થઇ ગયેલો. અન્યા આઇ લવ યું. અન્યાએ કહ્યું "રાજવીર બાઇક રોક પ્લીઝ.... આઇ ડોન્ટ વોન્ટ ટુ ટોક વીથ યુ એન્ડ આઇમ નોટ ઇન મૂડ. રાજવીરે બાઇક રોકીને કહ્યું શું થયું કેમ આમ કહે ? અન્યા નીચે ઉતરી ગઇ અને રાજવીરને કહ્યું "આઇ ડોન્ટ વોન્ટ્સ ટુ કમ વીથ યુ એન્ટ આઇ ડોન્ટ લવ યું. યુ.આર. જસ્ટ માય ફ્રેન્ડ ઓકે ?

રાજવીરે કહ્યું તો એ દિવસે શું હતું અન્યા ? તેજ સામેથી મને સ્પર્શ કરેલો તે જ મને કીસ કરેલી તે જ પ્રેમ આપેલો અને હવે ના પાડે છે ? અન્યાએ કહ્યું "એ મારી નાદાની હતી એ દિવસે હું... છોડ મારે કોઇ ચોખવટ નથી કરવી પણ તું આમાં આગળ ના વધીશ મારી ભૂલ હતી આઇ ડોન્ટ લવ યું.

રાજવીર ઝખવાણો પડી ગયો એણે કહ્યું "ઠીક છે ફ્રેન્ડ જ છું ને ? અન્યાએ કહ્યું "એ મેં ચોખવટ કરી જ છે. અને અન્યાનો ફોન રણકી ઉઠ્યો. અન્યાએ જોયું સ્ક્રીન પર મંગેશનો ફોન હતો. મંગેશે કહ્યું "તેં ફોન ના કર્યો તારે કોઇનો ફોન આવતો હતો આપણે વાત અટકી હતી.. અન્યાએ રાજવીર સામે જોઇને કહ્યું હાં હાં સોરી હું બીજા કામે નીકળી ગઇ હતી એટલે ભૂલાઇ ગયું. હા મંગેશ. ખાસ કોઇ કામ છે ? હું હવે ઘરે પાછી જઇ રહી છું અને તું આજે પાકું વિચારીને મારાં પેરેન્ટસ સાથે શાંતિથી વાત કરીને કાલે ફોન કરું છું. મંગેશે ફોન મૂકતાં કહ્યું ઓકે.

રાજવીર પૂછ્યું “અન્યા આ મંગેશ કોણ છે ? અન્યાએ કહ્યું "મારા નવા ડાન્સ ગુરુ કમ પાર્ટનર હું એમની પાસે નવો ડાન્સ ફોર્મ શીખવાની છું. રાજવીર મને ઘર પાસે ઉતારી દે મારે ઘરે જવું છે.

રાજવીરે થોડી નારાજગી સાથે સાંભળ્યું અને કહ્યું "ઓકે બેસી જા હું ડ્રોપ કરી દઊં પણ અન્યા કંઇ બોલી નહીં. એમ કહી ચૂપ થઇ ગઇ અને અન્યાનાં ઘરથી થોડુંક નજીક બાઇક રોકી અને અન્યા ઉતરી ગઇ. અન્યાએ રાજવીરની આંખોમાં જોયું અને બોલી "સોરી રાજવીર હું તને હર્ટ કરવા નહોતી માંગતી પરંતુ મારો ગોલ કંઇક જુદો જ છે. બાય. રાજવીરે એની સામે જોયાં વિના જ બાય કહીને બાઇક દોડાવી મારી....

અન્યા રાજવીરને જતો જોઇ રહી અને ત્યાંતો પાછળથી એક કાર બરાબર એની બાજુમાં આવીને ઉભી રહી ગઇ અન્યા કંઇ સમજે એ પહેલાંજ પાછળનો કારનો દરવાજો ખોલીને એક યુવાન બહાર નીકળ્યો અને અન્યાને પકડીને કારની અંદર ખેંચી લીધી અને અન્યાએ હેલ્પ હેલ્પની બૂમો પાડી પણ કારનોં કાચ બંધ હતાં કોઇને ના ચીસ બૂમો સંભળાઇ ના કોઇએ નોંધ લીધી.

અન્યાએ જોયું તો એજ યુવાન હતો જે પાર્કીગમાંથી બાઇક સાથે નીકળેલો અને અચાનક કાર લઇને આવી ગયો ? પેલો યુવાન નફટાઇથી અન્યાને જોઇ રહ્યો કારમાં કુલ ત્રણ યુવકો હતો એક કાર ડ્રાઇવ કરતો હતો જેની ઓળખાણ અન્યાને પડી ગઇ પાપા સાથે રેસ્ટોરમાં ગઇ ત્યારે એજ યુવાન હતો આની સાથે જે યુવકે એને પકડીને અંદર કારમાં ખેંચી એનાં હાથમાં મોબાઇલ હતો અને પોર્ન ફીલ્મ જોઇ રહેલો. ડ્રાઇવ કરનાર એની સાથે હતો જેનો ચહેરો રેસ્ટોરામાં અન્યાએ સ્પષ્ટ જોયેલો.

અન્યાને પેલાએ પકડી હતી એણે એની પકડ અન્યા ઉપર ખૂબ ચૂસ્ત કરી. અન્યાએ પીડાથી ચીસ પાડી એણે ક્યું "છોડ મને કોણ છે તું ? શા માટે મને આવી રીતે લઇ જાવ છો ? આગળ ડ્રાઇવ કરતો હતો એણે કહ્યું "અરે ડાર્લીંગ તું ઓળખતી નથી ? આ તો ફેમસ ચહેરો છે ઠીક છે ધીમે ધીમે ઓળખાણ થઇ જશે. એ યુવાનની બાજુમાં જે હતો એ બીયર પી રહેલો.

અન્યાએ જેણે પકડી હતી એણે અન્યાને કહ્યું "અરે મારી પાકીઝા... તને તો આવા વીડીયો જોવા ખૂબ ગમે છે ને ? મને પણ ખૂબ ગમે છે એણે બાજુમાં બેઠેલા સાથીદારને કહ્યું એય નસીમ વીડીયો ચાલુ કર. પેલાએ સીટ પાછળનું વીડીયો પ્લેયર ચાલુ કર્યું જે અન્યાની નજર સામે જ હતું એમાં ખૂબ નગ્ન એવો પોર્ન વીડીયો ચાલુ થયો. અન્યાએ એ તરફ દ્રષ્ટિજ ના કરી પણ એં મ્યુઝીક અને ક્રીસ લેતાં અને આહ આહનાં અવાજો સંભળાતા હતાં. અન્યાને એણે હોઠ પર કીસ કરવા પ્રયત્ન કર્યો એણે કહ્યું "બસ આજે મને સંતોષ આપી દે પછી છોડી દઇશ અને જો વધારે નખરા કર્યા છે તો અમે ત્રણેય વારાફરતી તારા લાજ લઇશું. એ નક્કી જ છે. એણે અન્યાનાં ચહેરાં પર હાથ ફેરવ્યો પેલો બીયર પીતો પીતો બોલ્યો એય જોગી પતાવને યાર જલ્દી આપણે હજી ગોરેગાંવ પહોચવાનું છે અને તે આને શું જોઇ અને મૂડ બનાવી લીધો.

"અરે ચૂપ રહે યાર મારો મૂડ બની ગયો છે હવે તો આ ચીકનીને એમ કહીને એણે અન્યાના હાથ બંન્ને પાછળની બાજુ ચૂસ્ત પકડી રાખ્યા અને આખો એના પર આવી ગયો અને અન્યાનાં હોઠ પર જીભ ફેરવવા માંડ્યો. અન્યાએ પોતાનો ચહેરો ફેરવી લીધો એટલે પેલો અકળાયો એણે અન્યાને જોરથી એક ઝાપટ મારી અને અન્યાથી સહન ના થયું એ રોઇ પડી પેલાએ કહ્યું"સા..લી... નખરા કરે છે પેલા દિવસે તો તું ટગર ટગર જોઇ રહેલી... ત્યારથી તારી પાછળ છું. તારાં જેવી ઓછી જોવા મળે કે બીન્દાસ આવું જુએ. જો જો આમાં કેવી મજા કરે છે એમ કહીને અન્યાનાં હોઠ પર હોઠ મૂકી દીધાં અને ચૂસવા લાગ્યો. અન્યાને બાંહોમાં ભરીને એને દબાવવા લાગ્યો.અન્યાએ ઉ.... ઉ.... ઉ કરી બોલવા ખૂબ પ્રયત્ન કર્યો પણ એનું જોર ના ચાલ્યું. પેલા જોગીએ એનાં સાથીદારને કહ્યું નસીમ તું આઘો જા મને જગ્યા ઓછી પડે છે.

નસીમે કહ્યું "આજે ઉપરનું રાખ મોડું થાય છે પછી ફરીથી પકડીશૂં ક્યાં જવાની છે ? છોડ.... જોગીએ કહ્યું તું પણ મારી મજા બગાડી રહ્યો છે એણે અન્યાનું ટીશર્ટ ઊંચું કરી દીધું. અંદરનું અંગવસ્ત્ર ખેંચી નાંખ્યું અને અન્યાની છાતી જોઇને ખડખડાટ હસીને બોલ્યો વાહ વાહ મસ્ત કબૂતર છે આતો એમ કહીને ત્યાં ચુંબન કરવા લાગ્યો અન્યા બૂમો પાડતી રહી પણ સાંભળનાર કોઇ નહોતું ડ્રાઇવ કરનારે ઓડીયો ખૂબ મોટેથી મૂકી દીધેલો. જોગીએ અન્યાને ઉપરથી આખી પીંખી નાંખી પછી અન્યાનાં પેન્ટને અડવા ગયો અને અન્યાએ જોરથી ચીસ નાંખી "નો - યુ બાસ્ટર્ડ અને પેલાએ જંગલીની જેમ હસ્તાં કહ્યું "બોલ તારે જે બોલવું હોય એ આજે તને નહીં છોડું અને એણે અડધા ઉભા થઇ સીટ પર અને પોતાનું પેન્ટનો બેલ્ટ ખોલ્યો અને ચેઇન ખોલીને આગળ વધે એ પ્હેલાં જ ગાડી રોકાવા માટે ડંડો ઉંચો થયો અને એ તરજ પાછુ ઝીપ બંધ કરીને સરખો બેઠો અન્યાનું ટીશર્ટ નીચે કર્યું અને અન્યાનાં મોંઢા પર હાથ દાબીને નીચે તરફ નમાવી દીધી. ડ્રાઇવીંગ સીટ પર બેઠેલાં એ કાચ ઉતારીને પોલીના હાથમાં બે હજારની નોટ મૂકી અને ગાડી જવા દીધી.

જોગી બોલ્યો. હાંશ... નસીમે કહ્યું "બસ કર જોગી આજે બહુ થયું આમે મામલો ઠીક નથી આને આગળ ક્યાંક ઉતારી દે આપણે પ્હોચવું જરૂરી છે મારાં પર ક્યારનાં મેસેજ આવે છે. અને રસ્તામાં આપણે કંઇ કરસ્તાન કર્યું છે બગડશે તો.. જોગી કહે જાણશે તો ખુશ થશે કે નવો શિકાર શોધી લાવ્યા. નસીમે કહ્યું પ્હેલાં આનાં વિશે જાણી લે કોણ છે પછી વર્તજે જોગીએ અન્યાને ફરીથી કીસ કરતાં કહ્યું "ડાર્લીંગ આજે તારાં નસીબ સારાં છે બચી ગઇ તું આ ઉલ્લુને કારણે અને એણએ કહ્યું એય ઉભી રાખ ગાડી આને અહીં ઉતારી દઇએ. અને બી.એમ્ ડબ્લયુ કાળી ચકમકતી કાર ઉભી રહી ગઇ અને જોગીએ અન્યાને કહ્યું "બાય ડાર્લીગ ફરીથી મળીશું અને બધું જ પુરુ કરીશું. એમ કહીને અન્યાને નીચે ઉતારી દીધી. અન્યાને ઉતારી પુરઝડપે ગાડી જતી રહી.

અન્યા નીચે ઉતરી તો ગઇ પણ એનું મગજ બેલ મારી ગયેલું. અચાનક શું થઇ ગયું ? અન્યાએ કપડાં સરખાં કર્યા અને ધુસકે ધુસકે રડી પડી. એણે તરતજ રાજવીરને ફોન કર્યો... રાજવીર પ્લીઝ... એટલું બોલીને ધૂસ્કે ધૂસ્કે રડી પડી રાજવીરે કહ્યું "એય બેબી શું થયું ? તું કેમ રડે છે ? તું ક્યાં છે ? અન્યાએ કહ્યું "તું અહીં આવીજા પ્લીઝ મને લેવાં પહેલાં પછી વાત કરીશ બધી અને એણે રાજવીરને સમજવ્યું કે એ સાંતાકુઝ જોગેશ્વરી વચ્ચે હાઇવે પર છે અને હોટલ બ્લુ સ્ટારની સામે ઉભી છે. રાજવીરે કહ્યું "તું ત્યાંજ રહે હું પહોચું છું અને ફોન કાપતી નહીં ફોન ચાલુ જ રાખ અને રાજવીરે ઇયર ફોન પ્હેરી બાઇક ચાલુ કરીને નીકળ્યો.

પ્રકરણ -7 સમાપ્ત.