Diary of K.D. RAJODIYA - 2 in Gujarati Short Stories by KALPESH RAJODIYA books and stories PDF | K.D. RAJODIYA ની ડાયરી - 2

Featured Books
Categories
Share

K.D. RAJODIYA ની ડાયરી - 2

દોસ્તી...... એક દેખાવો


......આપણે કયારેય પણ અલગ નઇ એ ,એવી કસમ( promise) ખાઈએ. !!! બધા એ આ વાત ને સ્વીકાર કરી અને કસમ ખાધી.
હવે, તમને એમ થતું હશે કે બધા એટલે કોણ.??? તો હૂ તમને જણાવી દવ કે બધા એટલે અમે પાંચ મિત્રો. હૂ, જય, વિનય, કરણ, દેવાશં .
* * *
વાત ની શરૂઆત કોલેજ ના પહેલા વષૅ ની છે.મારુ એડમિશન વડોદરા ની કોલેજ માં થયું હતું. અને એટલે જ મારે સૂરત થી વડોદરા આવવાનું થયું. એ વખતે વડોદરા શહેર મારા માટે નવૂ શહેર હતૂ. મારે એકલા રહેવાનું થયું.
કોલેજમાં શરૂઆત ના એક બે દિવસ શહેર ને સમજવા મા અને કોલેજ માં ભણતા મારા બીજા અન્ય વિધાર્થીઓ ને સમજામા ગયા.એકાદ અઠવાડિયા જેટલો સમય થયો હતો કોલેજ મા અને એ સમય મા અમારા પાંચ ની મિત્રતા થઈ. મિત્રતા થયા પછી અમે કસમ ખાધી. કે આપણે કયારેય પણ અલગ નઇ એ ,એવી કસમ( promise) ખાઈએ. !!! બધા એ આ વાત ને સ્વીકાર કરી અને કસમ ખાધી.
સમય ની સાથે અમે બધા એક બીજાની સાથે હરીફરી રહ્યા હતા. સાથે જમતા , સાથે રમતા, સાથે વાંચન લેખન કાર્ય કરતા. કોલેજ માં સાથે મળીને મસ્તી કરતા હતા.
મને લખવા ની આદત હતી.એટલે મે થોડૂ અમારી મિત્રતા માટે લખ્યું. કે
"દોસ્તી કી હૈ હમને ;
કભી ના તોડે ગે હમ.
ચાહે કિતની ભી પરેશાની યા આયે ;
ફીર ભી ના તોડે ગે હમ.
પાંચ પાંડવ સૌ પર ભારી થે;
હમ ભી પાંચ મિત્ર હૈ પૂરી દુનિયા ભારી હોગે.
દોસ્તી કી હૈ હમને ;
કભી ના તોડે ગે હમ."

થોડા સમય પછી મારા લખેલા શબ્દો બસ શબ્દ બની ને રહી ગયા. કેમ કે અમારી મિત્રતા એક એક કરતાં તૂટી ગઇ અથવા તો કોઈ છોડી ને જતું રહ્યું. છેલ્લે હૂ એકલો રહી ગયો .જે છોડીને ચાલ્યા ગયા એનૂ કારણ ખબર ના પડી. એટલે મે ફરીથી કલમ હાથમાં પકડી અને લખેવા નૂ શરૂ કર્યું....!! કે....



"વો દોસ્તી કયા અજબ થી જો કોલેજ કે
દરવાજે પર હી ખતમ હો ગઈ;
આજ ભી તક પતા ન ચલા કી વો દોસ્ત
થા કિ પરીનદા જો આકર ચલા ગયા;
વો હમારી યાદો કે ચાર સાલ કોલેજ કે
કેસૈ ખતમ હો ગયે પતા હી ન ચલા;
વો દોસ્તી કયા અજબ થી જો કોલેજ કે
દરવાજે પર હી ખતમ હો ગઈ;
જીદંગી આધી થી વો દોસ્ત કે બીના
પતા હી ન ચલા કી કેસૈ ખતમ હૂઇ;
વો દોસ્તી કયા અજબ થી જો કોલેજ કે
દરવાજે પર હી ખતમ હો ગઈ."


આ લખ્યા પછી મને અહેસાસ થયો કે મારે જાણવું જોઈએ કે એવું તો શું થયું. કે મીત્ર તા છોડીને ચાલી ગયા.

મે મારી જાતે જ જાણવા નૂ શરૂ કર્યું. અને મને થોડા સમય મા જ એક પછી એક એમ બધા ની જાણકારી મળી. જેમ જેમ મને જાણકારી મળતી ગઈ એમ એમ મને શોક લાગતો ગયો.



ઓહ...કે, તો વાત એમ હતી કે જે છોડીને ગયા છે , એમા સૌથી પહેલાં વિનય ને અમારા બધા સાથે મજા નતી આવતી એટલે એ અમને છોડીને જતો રહ્યો.
એમના પછી કરણ, એમને બસ મારી પાસે માત્ર કોલેજ ના નોટ માટે જ મિત્રતા રાખી હતી પણ હવે એમને કોઈ બીજું નોટસ આપે છે એટલે એમણે પણ મિત્રતા છોડી દીધી. હવે બાકી રહ્યા જય અને દેવાશં. તો આ બન્ને ને મારા કરતા બીજા ઘણા સારા મિત્રો મળી ગયા હતા. એટલે છેલ્લે એમણે પણ મારી મિત્રતા ને છોડી દીધી.
એ બધા મિત્રો મને ભૂલી ને આગળ નીકળી ગયા. પણ હૂ એકલો રહી ગયો.


હવે હૂ એકલો જ રહે છૂ. જયારે પણ કોલેજ મા મારી પાસે ફ્રી સમય મળે છે ત્યારે હવે હૂ કોલેજ ની છત પર જઈને બેસી જાવ છૂ.

અને જોર જોરથી એક બૂમ પાડે છૂ." દોસ્તી.......એક દેખાવો છે. અને પછી શાંતિથી એકલો બેસી રહૂ છૂ.


(સત્ય ઘટના પર આધારીત સ્ટોરી )

અને છેલ્લે ....
हम उन मित्रों के लिए गुलाब का फूल लेके गए।
उसने वही फूल से कांट निकाल कर हमे दे दीया।।