Focused - 2 in Gujarati Love Stories by Kartik Chavda books and stories PDF | Focused - 2

Featured Books
Categories
Share

Focused - 2











( પાછલા part માં જોયું કે krutarth kartik ને call કરે છે અને પોતાની બહેન ને police case માંથી બચાવી લેવા કહે છે હવે આગળ)



Kartik એના દોસ્ત જીગર જોડે બેઠો હતો કે જે kartik નો જુનિયર હતો પણ Kartik માટે case ગોતી લાવતો.ત્યાંજ Kartik ના ફોન માં krutarth નો msg આવ્યો જેમાં તેમના ફાર્મ house નું address હતું અને તે Kartik ને બોલાવી case discuss કરવા માંગતો હતો.


થોડાક time પછી Kartik જીગર ને લઈને ત્યાં પહોંચી ગયો.જેવો Kartik અંદર enter થયો એને પહેલા જ krutarth ની sister એટલે કે પેલી Kartik ને સપના માં આવીને હેરાન કરવા વાળી dream girl Khwahish malhotra ને જોઈ. but Khwahish નું ધ્યાન નહોતું તે પોતાના ફોન માં કંઈક કરી રહી હશે અને krutarth પણ જોડે જ બેઠો હતો.kartik થોડે દૂર ઉભે રહીને જ પહેલા Khwahish ને જોવા લાગ્યો.....એ જ ગજબ આંખો, અને એટલી white હતી એ કે એના body અંદર વહી રહેલા લોહી ની લાલાશ થોડી થોડી એની skin પર ગુલાબી રંગ ની બની ને દેખાતી હતી.... હા hight માં થોડીક લાંબી થઇ ગઈ હતી આટલા વરસો માં તે ચોક્કસ હતું.


but પછી એને એનો past યાદ આવી ગયો કે જે થોડાક સમય માટે ભૂલી જ ગયો હતો.અને ત્યાં જ જીગર બોલ્યો..

jigar : ભાઈ, હવે અંદર જઈએ સરખી રીતે.. તે બોવ જોયું... સારી જ લાગે છે...

jigar ને હજુ Kartik ના ભૂતકાળ ની ખબર નહોતી એટલે તેના માટે સમજવું મુશ્કિલ હતું.

અને જેવો Kartik અંદર આવી ગયો એવો krutarth બોલ્યો..
krutarth : Kartik thank u so much કે તું આવ્યો યાર અત્યારે હું કોઈ પર પણ ભરોસો કરી શકું એમ નથી તારા સિવાય

ત્યાં જ Khwahish ની નજર પડી Kartik પર Kartik ત્યારે એને જ જોતો હતો અને અચાનક Khwahish ગુસ્સે થઇ ગઈ.

Khwahish : તને અહીંયા કોને બોલાયો......

Khwahish ના ભાઈ એ હજુ સુધી Khwahish ને નહોતું કીધું કે તેને Kartik ને જ case લડવા આલ્યો છે તે surprise આપવા માંગતો હશે..

Kartik : દુનિયા બહુ જ નાની છે નહીં Khwahish... એટલે જ તો આટલા વરસે મારે તને દર્શન દેવા પડ્યા Khwahish મેડમ....નકર તો મેં મરતા સુધી તારો pretty face ના જોવાનું નક્કી કરેલું.... દોસ્ત krutarth તમારા વ્હાલસોયા અને અમીરી માં ઉછળેલા તમારા નાના બહેન ને જણાવો કે આ ગરીબે વકીલાત ભણ્યું છે અને case discuss કરવા આવ્યો છે.....

પછી krutarth Khwahish ને બધું સમજાવે છે કે kartik જ trusted person છે અત્યારે જે તને નિર્દોષ છોડાવી શકે છે....

Khwahish : તું ક્યારથી trusted બની ગયો kartik???

Kartik : હું અહીંયા case discuss કરવા આવ્યો છું તારી વાહિયાત વાતો ના જવાબ દેવા નહીં...

Khwahish : વાહ હજુ પણ તને એક જ શબ્દ આવડે છે વાહિયાત???

Khwahish સવાલ એમ પૂછતી હતી કે જાણે kartik પાસે એનો હક હોય.... kartik જવાબ એવી રીતે દેતો હતો કે જાણે તે ફક્ત અત્યારે case લડવા જ આવ્યો હોય...

Kartik : મારાં પાસે આવી વાતો નો time નથી હું just case માટે આવ્યો છું krutarth case releted વાત કરવી છે કે નહીં??? otherwise હું જાવ છું...

krutarth : ભાઈ તું ગરમ ના થા હું khwahish ને સમજાવું છું...

Khwahish કે જેનો મગજ Kartik ને જોઈને જ ગરમ થઈ ગયો હતો તે બોલવા મંડી.
Khwahish : ભાઈ આ ના પર trust કરાય એમ જ નથી... આ case હરાવી દેશે...

krutarth : khwahish,, shut up..... ક્યારની બોલબોલ કરે છે તારો case kartik જ લડશે nd that's final....

Khwahish ગુસ્સે થઈને ત્યાંથી ચાલી જાય છે...

Kartik જોતો હોય છે અને વિચારતો હોય છે કે આ બિગડેલ બાપ ની બિગડેલ ઓલાદ police case થઇ ગયો છે nd મહાદેવ ની દયા રહેશે તો જેલ ના સળિયા પણ ગણતી થઇ જશે તો બી નહીં સુધરતી...


હજુ Kartik વિચારતો હતો ત્યાં જ krutarth બોલ્યો..

krutarth : તારા ભેગું આ કોણ છે??? trusted છે??? કારણકે case મીડિયા માં leak ના થવો જોઈએ મારાં dad ને ખબર પડી જશે તો તકલીફ થશે...

Kartik : don't worry તે મારો જુનિયર જીગર છે... case study કરતા શીખે છે મારાં પાસેથી.. તું બોલ Khwahish કેમ કરતા ફસાઈ ગઈ...

krutarth : bro તે કેનેડા થી એની study complete કરીને હજુ આવી જ હતી એની frnd જોડે,,, ત્યાં airport પર એના luggage માંથી cocaine(drugs) ની પડીકી નીકળી અને direct ત્યાંની police લઇ ગઈ પછી મેં માંડ માંડ લાગવગ થી એને હાલપૂરતી બહાર રાખી છે.... ભાઈ તું ગમે તે કર... khwahish ને બચાવી લે... એનું career spoil થઇ જશે.. જો આ માં તેને સજા થઇ તો..

Kartik : આ તો યાર impossible કામ છે... પેલે કેવાય ને તો હું જ ના પાડી દેત...

krutarth : plss try to understand યાર,,khwahish નો સવાલ છે.... મને તારા પર પુરેપુરો trust છે.... તારે જે જોતું હોય એ લઇ લેજે case જીત્યા પછી બસ મીડિયા વાળા ને ખબર ના પડવી જોઈએ...

krutarth ને ખબર હતી કે kartik બહુ જ focused person છે તે success થવા માટે કઈ પણ કરશે અને છેલ્લે kartik લાલચ માં આવીને હા પાડી જ દે છે..

krutarth : કાલે જ court માં case લડવાનો છે અને જીતવાનો પણ ok તો કાલે તૈયાર રહેજે...

કહી Kartik એના દોસ્ત જીગર જોડે જતો રહે છે... જીગર ના મન માં ઘણા સવાલ હતા... એટલે તે બહાર નીકળતા જ ચાલુ પડી ગયો..

jigar : ભાઈ આ Khwahish કેમ આટલુ ગુસ્સે થઇ ગઈ તારા પર??? nd યાર આ case તો solid impossible છે તારી winning streak તૂટી જશે case જીતવાની....

kartik : જયારે ભઈલા જિંદગી માં famous થવા માટે કંઈક મોટુ કામ કરવું પડે કે media વાળા મને હીરો માની લે.... ક્યાંક સુધી ચિલ્લર case જીતવાના..... i knw કે આ case impossible છે but મારાં માટે નહીં....
એમ બોલી kartik મોટેથી હસવા લાગ્યો...

jigar : ભાઈ કેમ આટલો ખુશ થઇ ગયો???

kartik : આજે એક ભેગી બે ખુશી મળી છે મને.....

jigar : એક તો આ મોટો case મળી ગયો એ પણ એમાં પણ Krutarth sir એ તો ના પાડી છે media વાળા ને કેવાની.... તો જીતી પણ ગયા તો બી ફક્ત પૈસા જ મળશે.... famous તો બનાશે નહીં....

Kartik : krutarth તો બધું કહેશે એ તો એના બાપ ની કંપની ના share ઘટી જશે જો Khwahish દોષી સાબિત થઇ ને તો....એ તો આપણે media બોલાવીશું બીજું બધું હું જોઈ લઈશ

jigar : પણ બીજી ખુશી કઈ વાત ની ભાઈ??

Kartik : Khwahish ની મદદ કરી એને એ દેખાડવાની કે Kartik શું કરી શકે છે આમ કરવાથી એને એની ઔકાત ખબર પડી જશે કે રૂપિયા થી જ બધું નથી થતું...

Jigar : પણ તે મૅડમ ગુસ્સે કેમ હતા તારા પર?? શું થયું હતું ?

Kartik : હશે ભાઈ,,, આ તો બધી રૂપિયા વાળી પાર્ટી છે!!! એમના નખરા અલગ જ હોય...


બોલી Kartik એને ઘર મૂકી પોતાના ઘરે ચાલ્યો ગયો.

તે રાતે Kartik એકલો જાગીને cocaine વિશે બધું study કરતો હોય છે અને અચાનક રાત ના ત્રણ વાગે Krutarth ને call કરે છે..

Kartik : હર હર મહાદેવ...

Krutarth : બોલ ને યાર આટલી રાતે કેમ ઊંઘ બગાડી??

Kartik : Khwahish પાસેથી કેટલું drugs પકડાયું??? means કે કેટલા gram??

Krutarth : હશે ભાઈ 5-10 gram કેમ??? અત્યારે પૂછ્યું આટલી રાતે??

ત્યાં તો Kartik એ call કાપી નાખ્યો.. Krutarth ઊંઘ માં જ બબડ્યો,,, આ છોકરા ને શું થતું હશે અચાનક દર વખતે ઈજ્જત કાઢી નાંખે છે મારી... એમ બોલી ને એ સુઈ ગયો..


સવારે જયારે Khwahish, krutarth બન્ને એકલા court એ આવ્યા ત્યારે તેમને ત્યાં media વાળા એ ઘેરી લીધા..

Khwahish : જોયું ને ભાઈ, kartik બોવ ચાલુ ચીજ છે.... media વાળા આવી ગયા,,, tv માં ડેડી જોઈ ગયા ને તો મારી હાલત બગાડી નાખશે...

krutarth : હવે kartik પર trust કર્યા સિવાય છૂટકો જ નહીં... ચાલ અંદર જઈએ...


તે બન્ને જતા હતા ત્યાં અચાનક khwahish kartik ને જોઈને ઉભી રહી ગઈ... kartik ધીમે ધીમે તેની પાસે આવતો જતો હતો અને khwahish ને ignore કરી અંદર જવા લાગ્યો...
ત્યારે khwahish તેનો હાથ પકડી લીધો અને બોલી.

Khwahish : મને તો trust નથી તારા પર but ભાઈ એ તારા પર trust કર્યો છે...એમને દગો ના દેતો....

Kartik : દગો દેવાના મોંઘા શોખ આ ગરીબ છોકરા એ નથી પાળ્યા..... એ તો અમીરો ને જ આવડે મેડમ....

Khwahish હજુ kartik ની આંખો માં સચ્ચાઈ ગોતવાની try કરતી હતી .... may be તે ભૂલી ગઈ હતી કે આ court છે અને તેને પોતાનો past યાદ આવવા લાગ્યો......kartik પણ જરૂર કંઈક ગોતતો હશે khwahish ની આંખો માં...
.
.
.
.
.
.
आँखे बयान कर रही थी क्या है दिल की रजा...
फिर उनके सख्त लहजे को हम क्यू समझे सजा।
.
.
.
.
શું લાગે મહાદેવ શું કરશે આ બન્ને નું??? kartik પોતાની ઈચ્છા વિરુદ્ધ પ્રેમ માં પડી જશે khwahish ના?? શું khwahish માફ કરી દેશે?? જોઈએ next part માં મળીએ ત્યારે કહીશ ચાલો ત્યાં સુધી રામ રામ....

??????????
On insta : @cauz.iamkartik