Baadpan na gunakaar in Gujarati Children Stories by HARPALSINH VAGHELA books and stories PDF | બાળપણ ના ગુણાકાર

Featured Books
Categories
Share

બાળપણ ના ગુણાકાર

મિત્ર એટલે શું ?
થશે આ પાછું નવું લાવ્યા પણ પ્રશ્ન સાચો જ છે .
ઓહ હા હવે સમજાણું હું જવાબ આપી શકું .
ના બધા એક એક કરી ને બોલો .
૧) મિત્ર એટલે મીનીમમ ત્રાસ મા સાથે હોય તે ભાઈ તું બેસી જા નીચે કાલે વાંચી ને આવજે .
બોલ રવી તું .
પણ સાહેબ અમે તો એને મિત્ર નથ કહેતા .
સાહેબ મુજાણા સાલું આ કાઇક નવું લાવશે ,એમ પણ આ ક્યા રેય બોલતો નથી બોલે ત્યારે મને ધંધે લગાડી દે છે.
હા હા બોલ રવી શું કહેતો હતો .
સાહેબ સાચું કહું તો તેને ગોમડાં ની ભાષા ભેરું કેહવાય .
અલ્યા સાહેબ કે હું કહેતો હતો આ કાઇક નવો બોમ્બ ધડાકા કરશે રવી ના બોલે તો સારું હું શહેર નો ગોમાડા નો
અમને નો આવડે .
હારું લ્યા બોલ હવે
WHAT IS MEANING OF તો ભેરૂ ?
ભેરૂ નો અર્થ થાય સાહેબ જે હંમેશ ભાઈ બની ને સાથે જ રેહતો હોય અત્યાર ના જેવું નઈ પેલું શું કેહવાય
,whatsapp ફસિબુક , મિસ્ટા ગ્રામ ,અને અમારું નવું આવ્યું તે ટેલે ગ્રામ એમાં વાતો કરે એ નહિ અને પબ્જી રમવા બોલાવે એ પણ નહિ પાછો .
સાહેબ કે તું ટોપા બેહી જા નીચે
સાહેબ જવાબ તો પૂરો કરવા દો .
હારું બોલી નાખ

સાહેબ આ બધા તો નક્રું hii, hello, Maja ma ,
થતું હોય છે સાહેબ મિત્રો તો ફસીબૂક મા ૫૦૦૦ સ પણ હારું એમના નબર ય હ . પણ તેવો હું કયાંય ફાસાનો હોય તો આવતા નથી .
સાહેબ કે ખૂબ જ સરસ રવી બેસી જા
એમાં એવું હતું કે ...........
મિત્ર એક વાત કહું

તને યાદ છે આપડી પેલી જૂની રમત અને રવી જૂની યાદ તાજી કરે છે મિત્રો સાથે ની કાઇક આવી હતી , રવી ની રમત આપડે જોઈશું .

મારી નાની અમથી રમતો ની યાદી હું અહી મુકું છું
(૧) એગણી ઠેગણી રમત ની રીત
એક મોટું ગોળ વર્તુળ બનાવવું તેમાં બધા જ મિત્રો ને ભેગા કરી એક બીજા ના હાથ માં હાથ કઠણ બાંધી દેવા ના એક નાનો બાળક બોલશે કે જે આપડે ધ્યાન થી સાંભળીયે
ઈગણી થેગણી તેલ તુકામની તેલ ટુકામની તેલ માં પડ્યા ચુવા જાકોર બા ના ચોર ચોરી ગયા પદર ઘોયા ને પૂરા જેનો દાવ આવે તે બધા ને પકડી લે જે આઉટ થાય તેને દાવ આપવા જવા નું અને હા રમત મા ઠુપ્પા કે બુચ્ચા. માન્ય ગણાશે કોઈ એ અન્યાં કરવી નહિ જે અન્યા કરશે એની
અત્તા બત્તા બાર મહિના ની કિટ્ટા
છેલ્લે બીજા દિવસે પાછી બુચ્ચા થાય હો
જીવન જીવવાની નું શું મજા હતી એ જિંદગી ની
જેણે આપડને જાણે એકબીજા થી અત્યારે ભલે ને દૂર છીએ
પણ કેમ આપડે આ રમત ને યાદ કરતા એ જૂની વાત
નું સ્મરણ કરી રહ્યા હોય આપડે વિચારીએ તો
આપડા આ જીવન મા એક નવી જ દિશા આપનાર છે
જૂની વાતો ની પણ શું મજા હતી જે આપડે આજે યાદ કરીએ આપડા જીવન ની એક તો મજા છે.
એ સતાકુકડી ની રમત એ જીવન મા આપડે આજે સંતાઈ
ને બેઠા છે તેની આપડા ને ખબર જ ક્યાં છે .

રવી બોલી ઉઠ્યો આપડા વચ્ચે બનેલી નાની ઘટના
સંતાકુકડી ની આ રમતમાં

આપણે એવા સંતાઇ ગયા
કે એકબીજાને મળતા નથી
વરસોથી સંતાતા ફરતાં આપણે
સાથે જીવએ પણ એકબીજાને
અડતા નથી સંતાકુકડી શોધવાની
રમત કે ખોવાવાની રમત?
એકબીજથી દુર,આપણે એકબીજને,
ન શોધવની રમત રમીએ
જીવન ની આ ભાગદોડ મા
આપડે તે કેવા સતાઇ ગયા
માનુ છુ હુ કે આજે યાદ આવે છે
તેમ પણ તેને શોધતા કેવા સતાઇ ગયા
આજે સાચે આપડે મોટા થઇ ને
બધા થી કેવા સતાઇ ગયા
જીવન નવા રસ્તા મા આજે
આપડે કેમ ભોળવાઈ ગયા
વાત વાત મા નવા વિચારો મા

જ કેમ ખોવાઈ ગયા.