Focused - 1 in Gujarati Love Stories by Kartik Chavda books and stories PDF | Focused - 1

Featured Books
Categories
Share

Focused - 1













" kartik તને કોઈ દિવસ કોઈ માટે love type ની feeling આવી છે??? "

"શું યાર કેટલો વાહિયાત સવાલ છે તારો..."

"plzz યાર એમ ના બોલ ને... Answer me "

"તો એમાં છે એમ ને કે love કરવાનો ટાઈમ જ નથી મારાં પાસે, already life બોવ જ ટૂંકી છે અને હજુ તો મારે મારાં future goals પર focus કરવું છે.... મારે બોવ રૂપિયા કમાવા છે મારે છોકરીઓ ના ચક્કર માં પડવું નથી "

" તો પછી મારી જોડે કેમ વાતો કરે છે??? મારી જોડે કેમ ફરે છે?? બોલ ને "

" બે યાર,,, તું મારી ફ્રેન્ડ છો... એટલે તને એક free of cost advise દવ છું કે love નામ ના ચક્કર માં ના પડતી કોઈના... તારા બાપા અબજોપતિ છે તો વિદેશ માં જઈને સ્ટડી કર ... બાકી કઈ નથી રાખ્યું તારા આ વાહિયાત love related સવાલ માં "

" સીધી રીતે બોલ ને કે gf ના ખર્ચા ઉપાડવા ના પૈસા નથી,, જે સવાલ પૂછું છું એનો જવાબ તો દેતો નથી અને ઉપર થી હોશિયારી મારે છે...બોલ એવુ જ છે ને?? બોલ ને mr.ગરીબ ........................ "

ત્યાં જ સવાર ના 7 વાગ્યાં નો એલાર્મ વાગવા મંડ્યો અને ભૂતકાળ વાળું ભયાનક સ્વપ્ન તૂટી ગયું અને અચાનક જ એક આશરે 25 વર્ષ નો એક handsome યુવાન ગુસ્સા માં ઉભો થયો અને મિર્ઝા ગાલિબ ની શાયરી પોતાની એડિટિંગ સાથે બોલ્યો,
"ખ્વાબો પે કાબુ ના, ના યાદો પે ઝોર હૈ,
કબ જિંદગી ગુઝરી હૈ મેરે અપને હિસાબ સે...

હે મહાદેવ !! આ અમીર લોકો ના સંતાનો ને કંઈક શિસ્ત શીખવાડો... જયારે પણ તે મારાં સપના માં આવે ત્યારે પૈસા નો જ power દેખાડતી હશે " આ યુવાન એટલે સ્ટોરી નો હીરો Kartik.

maybe kartik નો past એટલો સારો નહીં રહ્યો હોય એટલે તેને અમીર લોકો પર નાનપણ થી જ ગુસ્સો છે. અને પેલી dream girl કોણ હતી એ તો મને પણ નથી ખબર but એક વાત sure છે કે એને kartik જોડે કંઈક relation તો રહ્યું જ હશે past માં.

Kartik એક well eduacated but middle class family માંથી belong કરતો યુવાન છે.તે lawyer છે but ઈમાનદારી માં નથી માનતો...cheating કરીને case જીતવા, બધાને છેતરવા...અને એમાંય જો કોઈએ એને પૈસા releted power દેખાડે એટલે એના અંદર નો બધો ગુસ્સો બહાર આવી જાય.

હજુ થોડાક મહિના પહેલા જ graduate થયો છે... kartik નું માનવું એમ છે કે life માં સફળતા મેળવવા માટે ગમે તે રસ્તો લેવો જોઈએ ભલે ને તે રસ્તો ગમે એટલો ખરાબ હોય.. અને એની આવી mentality ને લઈને તેને તેના પપ્પા સાથે જામતી નથી. એના પપ્પા એટલે અમિષભાઈ.

kartik પોતાના પપ્પા ની જેમ સેવાભાવી અને સજ્જન પુરુષ કે જે બીજા ની મદદ કરીને રાજી રહે એવો બનવા જ નથી માંગતો જેને લઈને એનો એના પપ્પા સાથે week માં 5 વખત ઝઘડો હોય જ.

સવારે નાહી-ધોઈને kartik ચા-નાસ્તા માટે પોતાના રૂમ માંથી નીચે ઉતરીને નીચેના રૂમ માં આવી રહ્યો હતો એના મમ્મી પૂજાખંડ માંથી આરતી ની થાળી લઈને ઘર માં ફેરવી રહ્યા હતા અને પિતાશ્રી ન્યૂઝપેપર વાંચી રહ્યા હતા. અને kartik સીધો નીચે આવીને ચા પીવા બેસી ગયો.

પિતાશ્રી : કેટલી વાર તને કેવાનું કે સવારમાં ઉઠીને પહેલે પૂજાખંડ માં જઈ ભગવાન ના દર્શન કરવાના.. તો કંઈક સારા સંસ્કાર આવશે તારા માં...

kartik : મારો મહાદેવ મારાં મન ની અંદર જ છે... એટલે કોઈને પગે પડવાની મારે જરૂર નથી...

એમ બોલીને ચા પીને ઘરની બહાર જવા લાગ્યો.. પાછળ થી એના મમ્મી એ બૂમ પાડીને કીધું, "બેટા નાસ્તો તો કરતો જા... "

kartik : time નથી અત્યારે પછી વાત...
એમ બોલી kartik ઘરની બહાર નીકળી ગયો.

બહાર જઈને તે શહેર ની એક આલીશાન ઇમારત સામે જઈને સામેના રોડ પર bike પાર્ક કરીને ઉભો રહી ગયો.... તે આલીશાન ઇમારત એટલે malhotra industries. જયારે પણ તેને dream girl બંધ આંખો વાળા સપના માં આવે એટલે તે સવારે આ ઇમારત સામે ઉભા રહીને તે આખી industries ખરીદવા ના સપના ખુલ્લી આંખે જોતો હોય.

હસવા જેવી વાત તો તે હોય કે એની bike માં પૂરતું પેટ્રોલ પણ નથી હોતું. અને આ malhotra industries ના owner એટલે dream girl ના બાપા જયેન્દ્ર મલ્હોત્રા.

હીરો ને ખાસ તો એના બાપા જયેન્દ્ર ભાઈ પર બોવ જ ગુસ્સો છે.... કારણકે અમિષભાઈ એ આટલા વર્ષો સુધી એમને ત્યાં કામ કર્યું છતાં પણ અમિષભાઈ ને કોઈ દિવસ મોટી પોસ્ટ પર પ્રોમોશન ના આપ્યું. અમિષભાઈ અને જયેન્દ્રભાઈ આમ તો best frnds જેવા છે.

હજુ kartik malhotra industries ની બહાર બેઠો બેઠો વિચારતો હતો ત્યાં જ dream girl ના ભાઈ કૃતાર્થ નો call આવતો હતો. kartik call ને reject કરતો હતો... ઉપરાઉપરી 5 ફોન reject કરવા છતાં પણ કૃતાર્થ ના call સતત આવતા હતા એટલે છેલ્લે kartik એ call ઉપાડ્યો..

kartik : રૂપિયાવાળા લોકો ને પ્રોબ્લેમ શું હોય છે... એક ફોન કાપું છું છતાં પણ ખબર નથી પડતી કે હું busy છું... કે પછી ભગવદ ગીતા માં ભગવાન શ્રીકૃષ્ણ કહીને ગયા છે કે ગરીબ લોકો એ હમેશા અમીર લોકો ના ફોન ફરજીયાત ઉપાડવા...

krutarth : bro plzz, try to understand મારે બોવ urgent કામ છે તારું....

kartik : kartik નું schedule busy છે... better luck next time...

કહી kartik એ call cut કરી નાખ્યો.... krutarth ને ખબર જ છે કે kartik ને અમીર વર્ગ તરફ નફરત ની ભાવના છે....છતાંપણ કૃતાર્થે પાછો call લગાડ્યો kartik ને...

krutarth : મારી sister પર police case થઇ ગયો છે અત્યારે તો માંડ લાગવગ થી ઘરે લઇ આવ્યો છું છતાં પણ કોર્ટ case માં જીતવું બોવ જ અઘરું છે...plzz બચાવી લે...

kartik : તમે લોકો તો india ની નામચીન કંપની ના owner છો એટલે મોટા મોટા વકીલો ને પણ જાણતા હશો... તો એમને જ બોલો case લડવા kartik કોઈની હેલ્પ નથી કરતો...

krutarth : તને જે જોતું હશે એ બધું મળી જશે but શરત એટલી કે case આપણે જીતી જઈએ... તું એક જ એવો છો કે જે case જીતી શકે... કારણ કે તું ફક્ત જીતવામાં જ માને છે અને તું ગમે તે કરીને જીતી શકે છે...કમ સે કમ મારી બહેન તારી best frnd પણ હતી જ ને તો એની શરમ ભરીને case લડી લે...

kartik : ok, ચાલ હું તને કામ નહીં આવું તો બીજું કોણ આવશે.... send details...

પછી kartik મનોમન બોલ્યો, "હે મહાદેવ, શું કરવા જેનું મોઢું પણ નથી જોવું એ જ છોકરી જોડે પાછો મોકલે છે એને બચાવવા... Idk જે કરવું હોય એ કરો but આ વખતે હું એ છોકરી ના પ્રેમ માં પડવા નથી માંગતો..."

kartik ના મન માં કંઈક પ્લાન આવ્યો હશે એટલે તેને krutarth ને હા પડી.

હવે તે ખબર નહીં કે krutarth ની sister એવુ તે શું કરતી હતી કે police case થઇ ગયો... અને જો case જીતવો impossible હોય તો kartik કેવી રીતે જીતશે??? i knw બોવ difficult છે સમજવું but no problem બધું જોઈએ નિરાંતે આ તો first part હતો એટલે બધાનું થોડુંક intro આપવું જરૂરી હતું...i know કે heroin નું character હજુ reveal નથી થયું... Next part માં બધું clear થઈ જશે.

btw story ના part ક્યારે લખાય ને ક્યારે release થશે એનું કાંઈજ નક્કી નથી so don't ask me about next part... situation સમજો... busy schedule માંથી માંડ time કાઢીને story ચાલુ કરી છે.....advance sorry.. #keepsupport #staytuned #spreadlove

....

મળીએ next part માં ત્યાં સુધી બધાને મારાં રામ રામ...

On insta : @cauz.iamkartik