Love You Zindagi.... in Gujarati Short Stories by SAVANT AFSANA books and stories PDF | Love You Zindagi....

Featured Books
Categories
Share

Love You Zindagi....

Love You Zindagi...?

જો મિત્ર ફરિયાદ તો મનેય છે

ઝીંદગી થી પણ મોજ માં જીવવું છે

એટલે જતું કરું છું

દુઃખ આવ્યું છે અને આવતું રહેશે,

છતાં સવારે સુખ શોધવા નીકળી જવું એનું નામ ‘જિંદગી’

મોટાઈ એમ જ નથી મળતી સાહેબ, નાના માણસોને પણ માન આપવું પડે છે. સાગર પાર કરવો હોય તો ફક્ત નાવને જ નહિ હલેસાંને પણ મહત્વનું સ્થાન આપવું પડે છે અરૅ મૅ ભગવાનને પૂછ્યું, ‘તમને સૌથી વધારે કઈ વ્યક્તિ ગમે?’ ભગવાને જવાબ આપ્યો, એ વ્યક્તિ જેની પાસે બદલો લેવાની તાકાત હોય, છતાં એ માફ કરી દે…? કોઇની સાથે હસતા હસતા એટલા જ હક્ક થી રીસાતા પણ આવડવું જોઇએ સૌની આંખ ના પાણી ધીરેથી પોછતાં પણ આવડવું જોઇએ દોસ્તી માં શુ વળી માન-અપમાન બસ સૌના દિલમાં રહેતા આવડવું જોઇએ…!! કદાચ આને જ કહેવાય જિંદગી....!!

જેમ જેમ સમય બદલાય તેમ સંજોગ બદલાય છે મિત્ર અનુકૂળ સંજોગો માં જીવતો માણસ સુખી હોય છે પરંતુ સંજોગો ને અનુકૂળ બનાવી ને જીવતો માણસ વધુ સુખી હોય છે સફળ લોકો પોતાના નિર્ણય થી દુનિયા બદલી નાખે છે, જ્યારે અસફળ લોકો દુનિયાના ડર થી પોતાના નિર્ણય બદલી નાખે છે.! “નિષ્ફળતા” મેળવ્યા બાદ ‘હિંમત’ રાખવી સહેલી છે…. પરંતુ “સફળતા” મેળવ્યા પછી ‘નમ્રતા’ રાખવી બહુ મુશ્કેલ હોય છે…!! જૉ મિત્ર સ્નેહના સંબધમાં સ્વાર્થ નથી હોતો, માંગવો પડે તે પ્રેમ નથી હોતો! કિસ્મત કરાવે છે ખેલ કઠપુતળીના, બાકી જિંદગીના રંગમંચ પર કોઈ કલાકાર નબળો નથી હોતો!! જેમ કે રાત સવાર ની રાહ નથી જોતી, તેમ ખુશ્બુ ઋતુ ની રાહ નથી જોતી, જે પણ ખુશીથી મલે દુનિયા માં, એને શાન થી સ્વીકાર જો, કેમ કે ઝીંદગી સમય ની રાહ નથી જોતી જિંદગી.....!!

જિંદગી કેટલી હસમુખી હતી ને કેવી દીવાની હતી, જ્યારે આપણે જીવન માં એકબીજાના હતા મંદીરો ને મસ્જીદો મા જીવ ક્યાંથી લાગશે, રસ્તે રસ્તે જ્યા સફર માં એના મયખાના હતા આપને એ યાદ આવે તો મને યાદ આપજો, મારે શું કેહવુ હતુ અને શું આપ કેહવાના હતા કેટલુ સમજાવીશ એ લોકને તું પણ “અફસુ” જ્યારે તારા પોતાના પણ તને ક્યાથી સમજવાના હતા.

હું તડકામાં સખત મહેનત કરું છું, ફક્ત આ પરસૅવા સાથે જ હું સળગીશ તો અને તો જ હું મારા ઘરની રોશની કરીશ!! જીવન ખૂબ પહેલાંનું છે પણ તે પગલાઓની ભયાનકતાને હું જાણું છું, તમે જીવૉ છો, પણ તમે અમને દૂરથી ઓળખો છો. એક ઓળખ હજારો મિત્રોને બનાવે છે, પછી એક સ્મિત હજારો દુ:ખ પણ ભૂલી જાય છે, ફક્ત જીવનની સફરમાં સતત આગળ વધો, થોડી ભૂલ હજારો યાદ સળગાવી દેવાયેલ રાખ બનાવી દે છે!

ઉંમર અને જિંદગી કોઈપણ અવરોધ વિના ચાલે છે અને અમે હજી પણ અહીં અમારી ઇચ્છાઓ સાથે ઉભા છીએ !! જો જીવન અટકી જાય છે અને જ્યારે માથું ઝુકી જાય છે અને જ્યારે ત્યા જ જીવન અટકી જાય છે ત્યારે સમય અટકે છે અને પછી તે ક્ષણ પણ હસે છે, જ્યારે શ્વાસ અટકે છે ત્યારે બાહોં ને પણ નુકસાન થાય છે. જ્યારે હિંમત અટકી જાય છેનૅ ત્યારે પછી શરીર કટાર જેવું થઈ જાય છે અને આત્મા ઉજ્જડ થઈ જાય છે પણ ખબર નથી કેમ આ જીવન ઓછું થાય છે. ઝળહળવું એ મારા પાત્રનો સૂર્ય નથી પણ સમાચાર આ આસમના અખબારનો છે. હું જઈશ અને મારી સાથે કાફલો જોઉં છું ગુરુર નો નહીં પણ વીતાવૅલ ક્ષણ જોવું છું...!!

જિંદગી કેટલી છે કોને ખબર …..!
કયું પંખી ક્યારે ઉડી જાય કોને ખબર ….!
જીવી લો થોડા પલ પ્રેમ થી ….
આ શ્વાસ ક્યારે દગો દઈ જાય એ કોને ખબર …..!

Zindagi को ⏪Rewind⏪ में नहीं…
▶️Play Mode में जीना चाहिये…Love You Zindagi.....?