Friendship to Loveship - 4 in Gujarati Fiction Stories by urja gangani શક્તિ books and stories PDF | ફ્રેન્ડશીપ ટુ લવશીપ - 4

Featured Books
  • अनजान दर्द

    1.ज़िंदगी सँवारने के लिये तो सारी ज़िन्दगी पड़ी हैचलो वो लम्...

  • प्रतिशोध - 3

    इस नफरत की वजह से ही वह प्रतिशोध ले रही थी।भले ही किया एक मर...

  • कामुक प्रेतनी - (ट्रेलर+प्रोमो)

    तेज तूफानी रात में किशनपुर के जंगल से सटा डाक बंगला मॉमबत्ति...

  • History of Kashmir.... - 3

    एक बौद्ध कैसे बना कश्मीर का पहला मुस्लिम शासक !इस आर्टिकल की...

  • एक टूटी घड़ी

    भाग 1: घड़ी का परिचयएक छोटे से पहाड़ी गांव में, जहां सूरज हर...

Categories
Share

ફ્રેન્ડશીપ ટુ લવશીપ - 4

Helllo friends,,,
આપણે આગળ જોયું કે આ કે ૮ય મિત્રો Couple Dance માં ભાગ લેવાના છે અને સાથે સાથે Ankering પણ કરવાના છે .તેઓ પોતાના ગ્રુ૫નું નામ 'રાધેય' રાખે છે...
હવે આગળ .....
♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️
Break માં સૃષ્ટિ પોતાના આગવા અંદાજ માં જણાવે છે કે તેમને મહેમાનો ની લિસ્ટ અને દરેક ઇવેન્ટ ની શિડયુલ મલી ગયું છે. અને તેમની event ની શિડયુલ પ્રમાણે પ્રોગ્રામ ત્રણ ભાગ માં છે. પહેલા 10 થઈ 12 માં મહેમાનો ની ઓળખાણ અને 12 થઈ 1 બ્રેક પછી 1 થી 5 ઇવેન્ટ, 5 થી 5:30 ફરીથી બ્રેક અને છેલ્લે 5:30 થિ 7 સમાપન. બધા college થી છૂટીને આયુષ ના ઘરે જાય છે અને પ્રેક્ટિસ કરે છે.

હવે આયુષ રોજ જ પોતાની બાઈક કલેકશનમાંથી રોજ અલગ અલગ બાઈક પર આવ જા કરે છે . અને હવે બને ખૂબ જ clause friends બની ગયા છે. ધીમે ધીમે પ્રોગ્રામ નજીક આવતો જાય છે. બધા તૈયારી માં લાગેલા હોય છે. તેમને પ્રોગ્રામ ની તૈયારી માટે છેલ્લો લેકચર ભરવાની મનાઈ હોય છે. કૉલેજ માં સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ તૈયારી કરવા માટે આપેલું હોય છે. બધા ખૂબ જ ધામ ધૂમ થી તૈયારી કરી રહ્યા હોય છે. રાધેય ગ્રુપ હંમેશા આયુષ ના ઘરે પ્રેકટીસ કરતું હોય તેમનો dance અને પ્રેકટીસ કેવી છે તે કોઈ ને જાણ નથી હોતી. હવે માત્ર પાંચ દિવસ ની વાર છે. આજે બધાએ પ્રોગ્રામ માટે dress લેવા જવાના હોય છે. બધા આયુષ ની ઇનોવા માં જાવા નીકળે છે. રસ્તા માં બધા વાતો કરતા હોય છે.

પૂર્વી : "શુ આપણે ભાડેથી કપડાં લેશું?"
આયુષ:"ના હવે. તે તો ખરીદી જ લેશું. જ્યારે રાધેય ગ્રુપ સાથે કોઈ કામ કરવાના હોય ત્યારે તે જ પહેરવાના."
પ્રિયા :"ok પણ કપડાં ની સાથે જવેલરી પણ લેશું. "
આયુષ :"પહેલા કપડાં લેશું અને પછી એસેસરીઝ લેશું સાથે બધા નો ડ્રેસ કોડ સરખો જ રાખશું. "
પ્રિયા:"ok પણ કપડાં અને એસેસરીઝની cost round શુ છે?"
આયુષ :" don't woory yaar . કેમકે મેં આ વિશે dad ને વાત કરેલી અને તેમને બધી જ વસ્તુ પોતાની તરફ થી આપણને gift માં આપી છે. "
All:"શુ ???"(આશ્ચર્ય થી)
પૂર્વી :"અરે ના ના અમે આટલી બધી મોંઘી gift ના લઈ શકીએ તે તો ખૂબ જ મોંઘુ પડે. "
આયુષ :"ચાલે હવે તમે મારી બોવ મોટી friends બનાવાની તકલીફ દૂર કરી દીધી. એટલે આ તો ચાલે. "
શુભમ :" એની બદલે તું બીજું કાંઈ આપી દેજે આ રેવા દે. "
આયુષ :"એટલે તમે આ gift નઈ જ લેશો બરાબર ? "
All :" હાઆઆ...."
આયુષ (ગાડી ઉભી રાખીને) :" બાર નીકળો. I said to you all gate out(જોરથી)out!!!"
સૃષ્ટિ :"પણ શુ થયું?"
આયુષ :"કાઈ નાઈ પેલા બાર નીકળો જલ્દી. "
બધા બાર નીકળે છે...
મેઘા :" અચાનક શું થયું કે રસ્તા વચ્ચે ગાડી ઉભી રાખી ?"
આયુષ :" મેં આજથી અત્યારથી એક મહત્વનો નિર્ણય લીધો છે....."
ધૈર્ય :"કેવો નિર્ણય ???"
આયુષ :" રાધેય ગ્રુપ થી બહાર જવાનો !"
વિહાન :"પણ કેમ ?? તને શું વાંધો આવ્યો ??"
આયુષ :" એટલો જ કે તમે લોકો મારા dad એ આપેલી ગિફ્ટ નથી લેતા.."
પિયા :"આયુષ જો સમજવાની કોશિશ કર આ બોવ મોંઘુ પડે માટે એ રહેવા દે "
આયુષ :" સમજવાની કોશિશ તમે લોકો કરો. કેમ કે મારા dad ની કમાણી એટલી છે ને કે હું ધારું તો તમને બધાને એક એક બંગલો પણ gift માં આપવા મજબૂર કરી શકું."
સૃષ્ટિ :" અમને ખબર...."
આયુષ :(વાત કાપતા)" હા ખબર છે કે તમે લોકો middle claas છો. પણ હુ અમીર છું પણ હું મારા friends ને અમીર ગરીબ ની રેખામાં નથી માનતો. તો પણ તમને થોડો હું friend છુ. "
(આટલું બોલતા આયુષ ની આંખ માંથી આંશુ નું એક ટીપું નીકળી જાય છે.)
All :" અરે!! Sorry yaar!!"
ધૈર્ય :" ઓય હવે રડવાનું બંધ કર નહીંતર કોઈક રોતલું કહેશે."
સૃષ્ટિ:"ok ચાલ અમે તારી gift લઇ લેશું બસ. હવે ખુશ ??"
પૂર્વી(બંને કાન પકડીને) "sorry બસ."
શુભમ :" હવે તો બાયલાવેળા બંધ કર."
મેઘા :"દસ વાર sorry !! (મોઢું ચઢાવીને ) માફ કરી દે બાયલા."
વિહાન :" ચૂપ!!! બધા ચૂપ. Friendship મેં no sorry and no thanks... હવે શાંતિ. "
આયુષ :"મહાશાંતિ"☺️☺️
પૂર્વી :" હવે ચાલ જલ્દી બાયલા મોડું થાય છે. "
આયુષ :" હા ચાલો બેસો બધા "

બધા ફરીથી ગાડી માં બેસી જાય છે. આયુષ ગાડી ચલાવી મૂકે છે VRP mall તરફ. બધી girls પહેલા party gaun લેવાનું વિચારે છે. તેઓ પોતાના માટે એક જ ડિઝાઇન નું પણ જુદા જુદા કલરનું તથા black ડીસાઈનનું gaun સિલેક્ટ કર્યું. હવે બધા જ boys wear બાજુ જાય છે. Boys પોતાની પાર્ટનરે લીધેલા gaun નો meching shirt લે છે અને એકસરખા કોટ પેન્ટ લે છે. પછી ચારેય girls મેચિંગ એસેસરીઝ અને સેન્ડલ ખરીદે છે. Boys પોતાના માટે footwere ખરીદે છે. પછી બધા dominose માં pizza order કરે છે. પછી બધા આયુષ ના ઘરે પાછા ફર્યા. ત્યા girls પોતાના high hils પર ડાન્સ કરે છે. તેથી તેમને ફાવટ આવી જાય.

પૂર્વી સાવ સામાન્ય પરિવારમાંથી આવતી હતી. તેને તો પહેલીવાર mall જોયો હતો. તે આજે ખૂબ જ exited હતી તએના ઘરે તો T. V. પણ નહોતું. Mobile તરીકે પણ keypad વાપરતી હતી. તેના કપડાં માં પણ હમેશા સાદગી જ વર્તાતી. જ્યારે સૃષ્ટિ તદ્દન વિરુદ્ધ. તે પ્રોફેશનલ ઘરમાંથી આવતી અને વિહાન અને મેઘા પણ આર્થિક રીતે ખૂબ સારા પરિવાર માંથી આવતા હતા. જયારે શુભમ, ધૈર્ય અને પિયા સામાન્ય પરિવારમાંથી હતા. શાળા ના સમય થી જ સાતેય મિત્રો સાથે જ હતા અને હવે આયુષ પણ. દોસ્તી કોને કહેવાય તેનું પ્રતીક હતું આ ગ્રુપ 'રાધેય'...

આવી જ રીતે ત્રણ દિવસ પસાર થઈ જાય છે આને આજે પ્રોગ્રામ નો આગળ નો દીવસ હોય છે. આવતી કાલે પ્રોગ્રામ હોવાથી girls પાર્લર જવાની હોય છે. એટલે તે આયુષ ની odi માં જાય છે. પાર્લર નો બધો જ ખર્ચ પણ આયુષ દેવાનો હતો . તેઓ બપોરે 2 વાગે પાર્લર માં જાય છે પછી બધા પ્રેક્ટિસ કરી ઘરે જઈ સુઈ જય છે. આઆવતીકાલ નો દિવસ ખૂબ જ ખાસ હોવાનો હોય છે.

Loding......

♥️♥️♥️♥️♥️♥️♥️???????♥️?♥️?♥️?♥️?♥️?♥️?


હવે આગળ સુ થાય છે તે જાણવા વાંચતા રહો friendship to loveship (5)..

પાર્ટ ખૂબ મોડો અપલોડ કરવા માટે I am really sorry friends..
પણ હવેથી દરેક ભાગ ખૂબ જલ્દી મુકવાની કોશિશ કરીશ.

વ્યાકરણ ને લાગતી ભૂલો માફ કરવા વિન્નતી..

Thank you...

????????????????????