Collage na divaso - Prem ni ek zalak - 3 in Gujarati Love Stories by મનિષ ઠાકોર ,પ્રણય books and stories PDF | કોલેજ ના દિવસો- પ્રેમ ની એક ઝલક - ભાગ-3

Featured Books
Categories
Share

કોલેજ ના દિવસો- પ્રેમ ની એક ઝલક - ભાગ-3

કોલેજ ના દિવસો

પ્રેમ ની એક ઝલક-૩


ત્યા અચાનક મનીષા ના ફોન ની બેટરી ડાઉન થાય છે.
પણ મનીષા ને તેનાં ઘરે એક ફોન કરવો પડે છે. પછી મનીષા એ નિશાંત ના ફોન માંથી ફોન કરી ઘરે જણાવી છે. આજે હું ઘરે લેટ આવીશ. પછી
નિશાંત અને મનીષા આગળ વધે છે. ને બજાર માં ફરવા નીકળી ગયાં હતાં. નિશાંતએ મનીષા ને એક દુકાન પર નાસ્તો કરવા માટે તેને કહે છે ને મનીષા કહે છે કે હું બિલ આપીશ ત્યારે નિશાંત કહે છે એમાં શું બિલ તું ચૂકવી દેજે બસ પછી નિશાંત ને મનીષા એક રેસ્ટોરન્ટમાં માં જાય છે. મનીષા ને નિશાંત ઓડર આપે છે. નિશાંતએ નાસ્તો લેવાં જાય છે. ત્યારે જ બીલ ચૂકવી ને ટેબલ પર મનીષા જોડે બેસે છે. પછી નાસ્તો કરી પછી મનીષા એ બીલ ચૂકવવા માટે જાય છે. ત્યારે રેસ્ટોન્ટર નો માલિક કહે છે કે બીલ ચૂકવી દીધું છે. પછી મનીષા એ નિશાંત સામે જોવે છે ને થોડું સ્મિત સાથે જોઈ રહે છે. ત્યાર બાદ મનીષા એ નિશાંત ને કહે છે કે હું કીધું હતું કે બીલ હું ચૂકવે તો પછી તે કેમ બીલ ચૂકવી દીધું. નિશાંત એ હસતાં હસતાં કહ્યું કે તું મારા જન્મદિન પર પાટી માં ના આવી માટે આજે હું તેને પાટી આપી એમ બસ. પછી કહે છે જો હું તને પહેલાં કીધું હોત તો તુ કદાચ ના માને માટે મે આમ કયું. પછી નિશાંત ને મનીષા આગળ વધે છે ને પછી નિશાંત ને મનીષા લાયબ્રેરી જાય છે ને જૂના પુસ્તકો આપી અને બીજાં નવા પુસ્તકો વાંચવા માટે લેશે. મનીષાને પણ નિશાંત પાસે થી બે પુસ્તકો વાંચવા માટે લેશે છે. પછી નિશાંત એ તે પુસ્તકો વિશે માહિતી આપે છે. પછી તે પુસ્તકો ની પાછી આપવાની તારીખ કહે છે. માટે તેને સહેલાઈથી વાંચીને પાછી આવી શકે માટે મનીષા તે એક દિવસ પહેલાં આપી દેવાની વાત કરે છે. આમ તેઓ વાતચીત કરતા કરતાં તેમનાં બસસ્ટેશન પહોંચી જાય છે. પછી બંને પોતાની બસ ની રાહ જોવે છે. અને વેકેશન માં શું કરીશું તે વિશે એકબીજા ને વાતો કરતા હોય છે. સાંજ થવા આવી છે. પણ નિશાંત ની બસ આવી ગઈ છે પણ મનીષાની બસ લેટ હતી. માટે નિશાંત એ મનીષા ને કહે છે કે સાંજ થવા આવી છે. હવે તું કોઈ બીજા વાહન માં જતી રહે તો સારું ત્યારે મનીષા નિશાંત ને કહે છે કે તું તારી બસ માં જતો રહે હુ ઘરે પહોંચી જઈશ. નિશાંત ના પાડે છે. ને બસ જવા દેવાનું કહે છે પણ મનીષા ઘણું સમજાવે છે પણ નિશાંત કહે કે મારે એક કલાક બાદ બીજી બસ મળી જશે. પણ તારી તો લાસ્ટ બસ છે. પછી નિશાંત ને મનીષા વાતો કરતા કરતા ને બસ જતી રહે છે. પછી મનીષા નિશાંત કોઈ કહેતી નથી. પછી મનીષા એ આધુનિક યુગ સ્ત્રી શકિતનો છે. એમ કહી ને મનીષા હસતી હોય છે ને નિશાંત પણ તેનો જવાબ આપ્યો કરે ને બંને પહેલીવાર એકબીજા ના હાથ પકડે છે. એટલામાં મનીષા ની બસ આવી જાય છે. પણ તે સમય દરમિયાન નિશાંત ને મનીષા પોતાનો હાથ છોડવા તૈયાર ન હતા. પણ પછી મનીષા એ નિશાંત ને કહે છે હવે મારે જવું પડશે. પછી મનીષા એ બસ માં બેસવા જાય છે. ને નિશાંત એ બસ મનીષા ની સામે જોઈ રહ્યો હતો. મનીષા ને ચેહરા જોતાં લાગે કે તે એક ચિંતા હતી. કે નિશાંત ને વેકેશન પૂરું થાય પછી મળશે.
એવું જ નિશાંત પણ વિચાર તો હતો. બસ જતી રહે છે. નિશાંત બસસ્ટેનડ માં બેઠા બેઠા તે મનીષા ના વિચારો કરતો હતો. અને મન માં એક વિચાર કરતો હતો કે હું મનીષા ને મારા દિલ ની વાત કે પ્રેમ નો પ્રસ્તાવ તેની સામે રજૂ કરીશ તો તે સ્વીકારી છે કે નહિ ? તેવું વિચારો કરતો જાય છે ને હસતો જાય છે.
પછી નિશાંત ને એક ફોન આવે છે......

*વધુ આવતા અંકે*
મનીષ ઠાકોર/*પ્રણય*