Prem kahani - 9 in Gujarati Love Stories by Jeet Gajjar books and stories PDF | પ્રેમ કહાની - ૯

Featured Books
  • My Wife is Student ? - 25

    वो दोनो जैसे ही अंडर जाते हैं.. वैसे ही हैरान हो जाते है ......

  • एग्जाम ड्यूटी - 3

    दूसरे दिन की परीक्षा: जिम्मेदारी और लापरवाही का द्वंद्वपरीक्...

  • आई कैन सी यू - 52

    अब तक कहानी में हम ने देखा के लूसी को बड़ी मुश्किल से बचाया...

  • All We Imagine As Light - Film Review

                           फिल्म रिव्यु  All We Imagine As Light...

  • दर्द दिलों के - 12

    तो हमने अभी तक देखा धनंजय और शेर सिंह अपने रुतबे को बचाने के...

Categories
Share

પ્રેમ કહાની - ૯

નોકરી માટે વીર તેના મિત્ર સાથે ફોન પર વાત કરી રહ્યો. યાર અહીં નોકરી ન મળવાથી હું સાવ બેકાર છું ઉપર થી પાપા ના ટોણા. મારે શું કરવું ખબર નથી પડતી. 

તું ચિંતા ન કર, અહીં આવતો રહે બધું ઠીક થઈ જશે. યાર કરણ તારો ખૂબ ખૂબ આભાર રહેશે. એમાં આભાર શાનો તું તો મારી દોસ્ત છો. તું અહીં આવ પછી નિરાંતે વાતો કરીશું. હું કાલે નીકળુ છું કહી વીરે ફોન રાખ્યો.

ટ્રેન પકડી વીર મુંબઈ જવા રવાના થયો. કરણ ની ઘરે પહોંચ્યો. ખૂબ વાતો કરી ને કરણ ઓફિસે નીકળી ગયો કહેતો ગયો તારે કઈ જરૂર હોય તો ફોન કરજે બાકી હું સાંજે મળીશ. અને હા જોબ માટે મારી ગર્લ ફ્રેન્ડ ને વાત કરી છે તે તારી મદદ કરશે.

કરણ ની ગર્લ ફ્રેન્ડ આવી.
હાય
હાય.
તમે વીર ને...
હા હું વીર, તમે નેહા ને.
હા. કરણે તમારા વીસે વાત કરી.
તમે જોબ કરો છો.
ના હું પણ જોબ ગોતી રહી છું.

બને જોબ માટે નીકળ્યાં.

સાંજ પડી કરણ ઘરે આવ્યો. થોડી વાર થઈ એટલે બને આવ્યા. 
કરણે પૂછ્યું શું જોબ મળી.
ના યાર.. જોબ ઘણી હતી પણ કોઈ દુર હતી તો કોઈ અમારા લાઇક ન હતી.
કરણ તું મદદ કર તો મારી અને વીર ને સારી જોબ મળી શકે તેમ છે.
મારી ઑફિસ માં તો નથી પણ આજના ન્યૂઝ પેપર માં એડ વાંચી હતી.
આ જુઓ.
આ તો કપલ માટેની જોબ છે.
તમે બને બની જાવ.
કરણ..... હું તારી ગર્લ ફ્રેન્ડ છું.
હું ક્યાં કહું છું તું વીર ની ગર્લ ફ્રેન્ડ થવાનુ. ફક્ત જોબ માટે...
જો નેહા અત્યારે મેનેજ કરી લો પછી મારી ઑફિસ માં થાશે એટલે તું ત્યાં આવતી રહજે. અને વીર માટે પણ થઈ જશે.
ઓકે અમે કાલે ઇન્ટરવ્યૂ દેવા જઈશું.

બંને સીલેક્ટ થયા ને નોકરી જોઈન કરી. હવે વીર અને નેહા સાથે ઓફિસે જાય, સાથે જમે આમ આંખો દિવસ સાથે રહે. અને કરણ ને બિલકુલ સમય મળે નહીં. એટલે બધી વાતો નેહા વીર ને કહેતી.

ધીરે ધીરે બંને નજીક આવવા લાગ્યા. કરણ કરતા વીર ની વાતો વધુ પ્રભાવિત કરવા લાગી. બને વચ્ચે ફીલ થય રહ્યું હતું પણ વીર કરણ ની મિત્રતા અને તેની મદદ યાદ આવતી એટલે નેહા થી દૂર રહેવાનો પ્રયત્ન કરતો પણ નેહા ને વીર પસંદ હતો.

યાર વીર હું ઇચ્છું છું કે નેહા સાથે લગ્ન કરી લવ આમ પણ મને તંગ કરે છે બંધ થઈ જાય. હું તેના માટે પાર્ટી રાખું છું ને તેને પ્રપોઝ કરી લવ. 
જેવી તારી મરજી.

કરણ પાર્ટીનું આયોજન કર્યું બને કેન્ડલ માર્ચ સાથે બેઠા. વીર કેક લઈ આવ્યો. નેહાએ કેક કાપી પણ તેનું મૂડ ન હતું.
કરણ પ્રપોઝ કરે છે પણ નેહા પ્રપોઝ ને ઠુકરાવી વીર ને પ્રપોઝ કરે છે. આ જોઈ કરણ બહું ગુચ્છે થાય છે ને વીર ને ધક્કો મારી બહાર કાઢી મૂકે છે. વીર જતાં જતાં એટલું બોલ્યો મેં ક્યારેય તને નુકસાન થાય તેવું કર્યું નથી.

નેહા આખો દિવસ દુખી દુખી રહે છે. આખો દિવસ રડયા કરે છે આ જોઈ કરણ અહેસાન થાય છે કે ખરેખર નેહા વીર ને બહુ પ્રેમ કરે છે. તેનું સુખ વીર છે.

કરણ ફોન કરી વીર ને બોલાવે છે. ને કરણ નેહા નો હાથ વીર ના હાથ માં આપે છે. વીર અને નેહા કરણ નો આભાર માને છે.

વીર અને નેહા ગળે વળગે છે ને રડતા રડતા શબ્દો સરી પડ્યા.

I love you વીર
I love you to નેહા

જીત ગજ્જર