Collage na divaso - Prem ni ek zalak in Gujarati Love Stories by મનિષ ઠાકોર ,પ્રણય books and stories PDF | કોલેજ ના દિવસો - પ્રેમ ની એક ઝલક

Featured Books
Categories
Share

કોલેજ ના દિવસો - પ્રેમ ની એક ઝલક

*કોલેજ ના દિવસો ભાગ-1*


*પ્રેમ ની એક ઝલક*

એક દિવસ એક છોકરો તેનું નામ નિશાંત તેના ક્લાસ માં બેસતો અને ભણતો હતો આવું રોજ ની જેમ ચાલવા લાગયું પછી એક દિવસ તેને પેલી વાર કોઈ છોકરી થી તે પ્રભાવી થાય છે કારણ કે તે રોજ સવારે આ છોકરી ને તે રોજ જોતો પણ તે સામાન્ય રીતે રેહતી જયારે બીજી છોકરીઓ ના કરતા ગણી અલગ હતી.
પછી નિશાત રોજ સવારે વેલા આવી ને તે આ છોકરી નોટીસ કરતો. પછી એક દિવસ કોઈ કારણ સર તેની સાથે વાત કરવા નો મોકો મળ્યો છે. ત્યારે તે તેનું નામ પુછે છે ત્યારે પેલી યુવતી તેનું નામ જણાવે છે કે મારું નામ મનીષા છે. પછી રોજ બન્ને સારા મિત્રો બની ગયા.
આવી રીતે તેઓ એક બીજા ને વધુ સમય આપવા લાગ્યાં. રોજ તેઓ પોતાના ભણવાની વાતો કરતા હતા. પછી એક દિવસ નિશાંત ના મિત્ર સાથે હતો ત્યારે એક મિત્રે કહ્યું કે મનીષા એ તારી સાથે મુલાકાત કરીને. રોજ સવારે મળી ને જે તમારાં વર્તન જોતા તો લોકો કોઈક અલગ વિચારે છે . તેના જવાબ માં નિશાંત એ જણાવે છે કે તે સામાન્ય બાબત છે કે તે આપરા કલાસ ની છે હુ જસ્ટ ફ્રેન્ડ છે. બાકી લોકો ને જે કેવું હોય તે કહે મને કોઈ ફરક પડતો નથી. આ વાત નિશાંત એ મનીષા ને કહે છે તો પછી બંને એમ કહી દે છે અમે સારા મિત્રો છીએ. એમ લોકો ને તેઓ કહે છે. એક દિવસ કોલેજ હોળી મહોત્સવ યોજાયો હતો. નિશાંત તેના મિત્રો સાથે મળીને હોળી રમે છે. નિશાંત એ પેલી વાર તે મનીષા ને રંગ લાગવાની કોશિશ કરે છે તે વખતે મનીષા તેને ના પાડી દીધી હતી. નિશાંત પાછો ફરે છે તે સમય દરમિયાન એક બીજી છોકરી નિશાંત ને રંગ લાગવી જોઈને મનીષા ને ઇર્ષા થાય છે. પછી એક દિવસ મનીષા અને તેનાં મિત્રો દ્વારા જે તેમની આ રોજ ની બાબત જોતો જણાવે છે કે.... તમે બને એક બીજા ને પ્રેમ માં હોય તેવું લોકો ને લાગી રહ્યું છે. તે સમય મનીષા સહેલી ને જણાવે છે તે ફક્ત નિશાંત ને લાઈક કરે છે. આવી રીતે નિશાંત સાથે પણ તેના મિત્રો આવી રીતે વાતો કરતા હતા. સમય જતાં બંને એક બીજા ને લાઈક કરતાં થાય છે. તે જોતાં નિશાંત ને મનીષા સાથે પ્રેમ કરવા લાગે છે. પણ મનીષા નિશાંત ને સારો એવો દોસ્ત માનતી હતી. પણ જો નિશાંત તેના મિત્રો દ્વારા જે તેના પ્રેમ ની વાત કરવાનો પ્રસ્તાવ મૂકવાની તેના મિત્રો વાત કરે છે. તે સમય દરમિયાન નિશાંત એ જણાવે છે કે હુ તેને સહેલાઈથી આ વાત કરીશ પણ જો મનીષા તેના વિશે ખોટું વિચાર છે માટે તે કહે છે સમય આવે ત્યારે હું બધુજ મનીષા ને મારા પ્રેમ ની વાત કે પ્રસ્તાવ રજૂ કરીશ. આ બાજુ મનીષા પણ નિશાંત જેવું વિચારતી હતી. તે પણ તેના મન ની વાત કરવાની તક શોધતી હતી. નિશાંત નો જનમદિવસ ની એક અઠવાડિયા ની વાર હતી. તે સમય મનીષા એ કોલેજ માં ના આવી ને ગેરહાજર હતી. પછી જે દિવસ નિશાંત નો જન્મદિવસ આ વાત મનીષા ને ખબર ના હતી. ત્યારે નિશાંત ને તેની મિત્ર મનીષા ને યાદ કરે છે અને તે વિચારે કે આજે મનીષા કોલેજ આવે તો સારું પછી નિશાંત તેના મિત્રો સાથે તેના કલાસ જન્મ ની ઉજવણી કરતા હોય છે તે સમય દરમિયાન અચાનક એક છોકરી કલાસ માં પ્રવેશ કરે છે.....
*વધુ આવતં અંકે.....*
*To be continue.....*

✍? *મનિષ ઠાકોર*✍?