Jivan no sangath prem - 7 in Gujarati Love Stories by Surbhi Anand Gajjar books and stories PDF | જીવન નો સંગાથ પ્રેમ - ભાગ 7

Featured Books
Categories
Share

જીવન નો સંગાથ પ્રેમ - ભાગ 7

જય શ્રી કૃષ્ણ ? મિત્રો...(આગળ નાં ભાગ માં આપણે જોયું કે સંજના ના પપ્પા રમેશભાઈ સંજના ને ઓફીસ માં ઇન્ટરવ્યુ આપવા માટે કહે છે કે બીજા દિવસે તારે ઇન્ટરવ્યૂ આપવાનું છે ...સંજના ડરી ગઈ હોય છે... એ રાહુલ ને આના વિશે વાત કરે છે.. ને રાહુલ એને સમજાવે છે કે શાંતિ થી સુઈ જા) હવે આગળ....
.
.
.
.
.
.
બીજા દિવસે સવારે રાહુલ સંજના ને ગૂડમોર્નિંગ કહે છે... સંજના સવારે જલ્દી ઉઠી ગઈ હોય છે... ઑફિસમાં ઇન્ટરવ્યૂમાં જવાનું હોય છે એટલે... સંજના રાહુલ ને ગૂડમોર્નિંગ કહે છે... રાહુલ સંજના ને કહે છે તું આજે જલ્દી ઉઠી ગઈ છે....સંજના કહે છે...કે હા ઑફિસ જવાનું છે એટલે....પછી સંજના ઑફિસ જાવા ready થતી હોય છે...ઓફીસ જવા એ અલગ અલગ કપડાં પહેરીને અરીસા માં પોતાને નિહાળતી હોય છે.. કે કયો ડ્રેસ સારો લાગશે...
.
.
.
.
.
પછી સંજના રમેશ ભાઈ ને બ્લેક જિન્સ ને મરૂન કલર નું શર્ટ પહેરીને બતાવે છે... કે પપ્પા આ કેવું લાગે છે... તો રમેશ ભાઈ કહે છે...બહુ સરસ લાગે છે...મારી દીકરી...આજે તો એક offocial employee જેવી લાગે છે....
.
.
.
.
.
બસ સંજના એ જ પહેરીને ઓફીસ જવા તૈયાર થઈ જાય છે.... પછી રાહુલ ને sms કરે છે...કે હું જવા માટે તૈયાર થઈ ગઈ છું...રાહુલ કહે છે... કે શું પહેર્યું છે...તે.....રાહુલ ને જાણવાની બહુ ઈચ્છા હોય છે.... તો સંજના કહે છે... કે મેં બ્લેક જિન્સ ને મરૂન શર્ટ પહેર્યું છે....રાહુલ મનોમન કહે છે પોતાને કે....કાશ હું એને જોઈ શકત....
.
.
.
.
.
.
રમેશભાઈ ની ઓફીસ દૂર હતી એટલે એમની ઓફિસ થી બસ ની સુવિધા આપવામાં આવી હતી... જે લોકો દૂર રહેતા હોય છે... એમને બસ ની સુવિધા આપવામાં આવી હોય છે.... સંજના અને રમેશભાઈ એમના બસ સ્ટેન્ડ પર જઈને ઉભા રહે છે...બરાબર 9:20 ત્યાં બસ આવી પહોંચે છે... ને બંને બસ માં બેસી જાય છે...
.
.
.
.
.
.
.
સંજના exited પણ હોય છે... ને થોડી ઘભરાયેલી હોય છે... કે ઓફીસ માં એનું સિલેકશન થશે કે નહીં....એ બસ માં બેસીને રાહુલ સાથે વાત કરતી હોય છે...કે તે ચા નાસ્તો કર્યો કે નહીં ...રાહુલ કહે છે... કે હા મેં ચા નાસ્તો કરી લીધો ...તે કર્યો કે નહીં ...સંજના કહે છે .કે ના હું નાસ્તો નથી કરતી બસ ચા જ પીઉં છું...રાહુલ પૂછે છે... કેમ?સંજના કહે છે... કે હું સવાર માં નાસ્તો નથી કરતી....રાહુલ કહે છે કે થોડું ખાઈ લેવાનું નઈ તો પછી તબિયત ખરાબ થઈ જશે....
.
.
.
.
.
.
વાત કરતાં કરતાં રમેશભાઈ ની ઓફીસ આઈ જાય છે... બસ gate માં enter થાય છે... ને બધાં બસ માં થી ઉતરે છે....ને ઓફીસ તરફ જવા લાગે છે.... સંજના સૌથી પહેલાં એના પપ્પા ની ઓફીસ માં જઈને બેસે છે... ત્યાંના રમેશભાઈ નાં સાથે કામ કરતાં employee સાથે વાત કરે છે...
.
.
.
.
.
.
એવામાં સંજના ને ઇન્ટરવ્યૂ માં જવાનું થાય છે... ને એ ઘભરાઈ જાય છે... એના ધબકારા જોર જોરથી ધબકવા લાગે છે... એને પરસેવો વળી જાય છે... પછી સંજના રાહુલ ને sms કરીને કહે છે કે મને બહુ જ બીક લાગે છે.... રાહુલ કહે છે... કે તું શા માટે આટલું બધું ટેન્શન લે છે... કશું નહીં થાય બસ હિમ્મત રાખીને ઇન્ટરવ્યૂ આપવા જા...result તો હા કે ના માં જ આવશે ને...તો કઈ પણ ઘભરાયા વગર જા....ok...
.
.
.
સંજના ને રાહુલ best of luck કહે છે.... સંજના એને thank you કહે છે ને પછી કહે છે કે હવે હું ઇન્ટરવ્યૂ પછી વાત કરું ....તો રાહુલ કહે છે... કે કઈ નાઈ by and best of luck... બસ પછી સંજના ઇન્ટરવ્યૂ માટે જતી રહે છે....
.
.
.
.
તો મિત્રો શું લાગે છે... તમને કે સંજના ઇન્ટરવ્યૂ માં પાસ થશે કે નહીં ?એને નોકરી મળશે કે નહીં...?શું રાહુલ ને પ્રેમ નો એહસાસ થશે કે નહીં?...
.
.
.
જાણવા માટે વાંચતા રહો .....જીવન નો સંગાથ પ્રેમ....મિત્રો મારી કોઈ ભૂલ હોય તો માફ કરશો...તમે મને ચેટ બોક્સ માં પણ કહી શકો છો... કોમેન્ટ પણ લખી શકો છો... રેટિંગ આપવાનું ચુકતા નહીં...
.
.
.
તમે મને instragram પર પણ follow કરી શકો છો...surbhi parmar.581 પર...
..
ધન્યવાદ મિત્રો?