Prem kahani - 6 in Gujarati Love Stories by Jeet Gajjar books and stories PDF | પ્રેમ કહાની - ૬

Featured Books
Categories
Share

પ્રેમ કહાની - ૬

વક્રતુંડ મહાકાય સુર્યકોટી સમપ્રભ | નિર્વિઘ્નમ્ કુરુ મે દેવ સર્વ કાર્યેષૂ સર્વદા ॥

કન્યા પધરાવો સાવધાન...
સજી ધજી ને માયા એક દુલ્હન ની જેમ લગ્ન મંડપ માં પધારે છે. ઘુંઘટ ખોલી પોતાનો ભાવિ પતિ ને નિહાળી. બહુ હેન્ડસમ સુશીલ અને સંસ્કારો ભરપુર એવો નીલ હતો. પહેલાં તો એક બીજાએ અને પરિવારો પસંદગી ને અનુરૂપ આ લગ્ન થઈ રહ્યો. ખૂબ ધામ ધૂમ થી મેરેજ નું સુભ કામ પૂર્ણ થયું.

સુહાગરાત ની એ રાત હતી, માયા પોતાના પતિ ની કાગ ડોળે રાહ રહી હતી. લગભગ અગિયાર ના ટકોરે નીલ કક્ષ માં પ્રવેશ્યો. હું બહુ થાકી ગયો છું કહી સૂઈ ગયો. માયા મોડી રાત સુધી જાગી પણ આખરે તે પણ સુઈ ગઈ.

સવારે તેની નળંદ સોનું થોડી ઘણી મસ્કરી કરી પણ તેને ક્યાં ખબર હતી કે રાતે શું થયું. માયા નું મૂડ ઓફ લાગ્યું એટલે સોનું આગળ બોલી નહીં ને ઘર કામમાં લાગી ગયા.

ફરી પાછી સાંજ પડી માયા સાથે જમસે તે આશા થી નીલ ની રાહ જોઈ રહી. અગિયાર વાગ્યા નીલ આવ્યો સીધો રૂપમાં ગયો હજુ તો માયા કઈ બોલે તે પહેલાં ગુડ નાઇટ કહી સૂઈ ગયો.

સાત દિવસ થયા પણ આજ સ્થિતિ રહી નીલ મોડો આવી સૂઈ જાય. સોનું તો કોલેજે જતી રહે. માયા એકલી આંખો દિવસ હવે બૂક લખવામાં ટાઇમ પસાર કરતી.

સોનું એ માયા ને સમજાવી કે ભાભી તમે આખો દિવસ એકલા છો તો મારી સાથે કૉલેજ પુરી કરો તો તમને ટાઇમ પણ જતો રહેશે અને ડીગ્રી પણ મળી જાસે. અને ભાઈ તો કંપની માંથી મોડો આવે છે તો ભાઈ પણ પરમીશન આપશે.

તે રાતે માયા નીલ ની નજીક જવાની કોશિશ કરી પણ હું થાકી ગયો છું એમ કહી સૂઈ ગયો. માયા ની કૉલેજ કરવાની નીલે હા પાડી.

કૉલેજ નો પહેલો દિવસ માયા અને સોનું કૉલેજ પહોંચ્યા. કૉલેજ નો અલગ જ માહોલ જોઈ શહેરા પર ખુશી આવી સોનુંએ પોતાના મિત્રો સાથે ઇન્ટ્રોડક્સન કરાવ્યું. તેમાં સોનું નો એક ખાસ ફ્રેન્ડ મીત હતો. મીત મોના સાથે હાથ મિલાવ્યો ને હસી મજાક કરી. મોના ને ગમ્યું.

હવે રોજ કૉલેજ જવા મોના નીકાળે સાથે સોનું. મીત ધીર ધીરે મોના ને મળવા લાગ્યો. મીના મીત સાથે સમય પસાર કરે તે સારું લાગવા લાગ્યું. બીજી બાજુ નીલ ના વર્તન મા કોઈ ફેરફાર થયો નહી.

લગ્ન ને ત્રણ મહિના પસાર થયા. મોના એક રાતે નીલ સાથે જગાડવા લાગી. તમે પતિ તરીકે તમારી ભૂમિકા કેમ ભૂલી જાવ છો. હું આજ પણ તમારા પ્રેમ ની તરચી છું. પણ હજી સુધી મને કેમ પ્રેમ નો ભાસ પણ કેમ ન કરાવ્યો. ચૂપ. તને બધી સગવડો પૂરી પાડું છું ને તો તેમાં આનંદ કર બાકી બકવાસ બંધ કરી સૂઈ જા. કેમ સૂઈ જાવ મારી પણ કાંઈ ફીલિંગ હોય... બસ સૂઈ જા. મારે તારું કઈ નથી સંભાળવું.

મોના કૉલેજ માં પહેલા મીત ને મળ્યા વગર રહે નહીં. બંને સાથે ટાઇમ પસાર કરતા. મીત ને મોના પ્રત્યે ફીલ થવા લાગ્યું. મીત ને પણ ખ્યાલ આવી ગયો કે મોના પણ મારા પ્રત્યે ફીલ કરી રહી છે. મોના હવે ખુશ રહેવા લાગી.

તેને જ્યાં પ્રેમ મળવો જોઈએ તે પ્રેમ મીત પૂરો કરવા લાગ્યો હતો.

મીત માયા ને પોતાના ઘરે બોલાવી, હજુ ઘરે પ્રવેશ કરે ત્યાં તો મીત પોતાના પ્યાર નો ઈજહાર કર્યો. મીત તને ભાન છે તું શું બોલી રહ્યો છે હું એક પરણિત સ્ત્રી છું.
પણ માયા મને ખબર ન રહી હું તને પ્રેમ કરી બેઠો. 
મારી સામે જો માયા
મારી આંખ માં આંખ મિલાવી કે હું તને નથી પ્રેમ કરતી.
તું ના કહીશ તો હું તારી લાઈફ માંથી જતો રહીશ.
મોના રડવા લાગી.... હા મીત હું તને પ્રેમ કરવા લાગી છું. બને ભેટી પડ્યા.

બને હવે સાથે બાઇક પર ફરવા લાગ્યા માયા હવે બહુ ખુશ રહેવા લાગી. ત્યાં નીલ દેખાયો નીલ ની પાછળ પાછળ માયા ત્યાં ગઈ ત્યાં નું ચિત્ર જોઈ હેરાન થઈ. નીલ હકીકત આ છે એટલે મારાથી દૂર ભાગે છે.
નીલ પણ મોના અને મીત ને બાઇક પર જોઈ ગયો.

મોના આ બધું શું છે તું મારી પત્ની છે ને તું બીજા સાથે..
તમે રહેવા દો, તમે પતિ ધર્મ નિભાવી શક્યા છો અત્યાર સુધી.
જે મને પત્ની તરીકે સુખ ન આપી શકે તેની સાથે મારે કેવી રીતે રહેવું.
હું આજ થી તમારા થી દૂર જઈ રહી છું.
મહેરબાની કરીને મોના ન જા અમારી શહેર માં ઈજ્જત જાસે.
મારી તમને પડી નોતી ને હવે સમાજ ની પડી છે.
હલ્લો મીત તું અત્યારે આવ ને મને અહીંથી લઈ જા.
ભાભી તમે આવું ના કરો.
સોનું તને ખબર છે ને મારી ખુશી શે માં છે. તારો ભાઈ નપુન્સક હતો તો પણ મારી સાથે પરણાવયો. 
હા ભાભી હું તમારી સાથે છું તમે ખુશી થી જાવ.

મીત પહોંચ્યો.
મોના મીત ની ગળે વળગી. મીત મને અહીંથી લઈ જા.
હા સાલ હવે નવી જીંદગી શરૂ કરીએ.

I love you મીત
I love you to મોના

જીત ગજ્જર