Prem kahani - 4 in Gujarati Motivational Stories by Jeet Gajjar books and stories PDF | પ્રેમ કહાની - ૪

Featured Books
  • हीर... - 35

    अंकिता को अपने सपने में खुद से दूर जाते और दूर जाते हुये उसे...

  • होली का इतिहास

    होली का इतिहास"दादी जी! आज तो कोई कहानी सुनानी पड़ेगी, क्योंक...

  • इंतजार आपका - भाग २

          खुशी ए एस पी की ऑफिस निकल गई। उस दिन  १४ फरवरी थी। खुश...

  • My Wife is Student ? - 4

    जब प्रिंसिपल के केबिन के आगे आती है! तो स्वाति नेम प्लेट देख...

  • युवा किंतु मजबूर - पार्ट 4

    दो महीने बीत चुके थे राकेश अब फिर से बेरोजगार हो चुका था। सब...

Categories
Share

પ્રેમ કહાની - ૪

વિભા મારો દીકરો મોહિત હવે અઢાર વર્ષ નોં થયો પણ હજી મને તેની ચિંતા થાય છે.
હા રમા તું સાચું કહે છે પણ હું તારી બહેન જેવી છું અને એક પાડોશી તો પછી તારી ચિંતા તે મારી ચિંતા. મોહિત મંદ બુધિ નોં છે તો પણ પારાવારીક જીવન ની સમજણ બહું છે. ભગવાન સવ સારા વાના કરશે. અને મારી દીકરી મોહિની મોહિત નું બહુ ખ્યાલ રાખે છે.

મોહિત તેના મમ્મી સાથે ફૂલ ની દુકાનમાં મદદ કરે. મોહિત નું સવાર નું પહેલું કામ હોય છે મોહિની ને ગુલાબ નું આપવાનું તે ક્યારેય મિસ ન કરે.

મોહિની કૉલેજ કરે એટલે તેના ફ્રેન્ડ તો ઘણા હોય. તેમનો એક ખાસ ફ્રેન્ડ રઘુ હોય છે. બને ખાસ ફ્રેન્ડ થયા. રઘુ રોજ મોહિની ને મળે. કૉલેજ માં સાથે હોય. આ વાત મોહિત ને ખબર પડી. મોહિત ને મોહિની ને ખુબ મિસ કરે એટલે મોહિની ને કસૂ કહે નહીં. બસ ક્યારેક જોવે તો દિલ માં લાગી આવે. એક દિવસ હિંમત કરી કહી દીધું મોહિની રઘુ સારો છોકરો નથી. પણ મોહિની એ મોહિત ની વાત ધ્યાને ન લીધી.

પહેલી જૂને મોહિની નો બર્થ ડે હોવાથી પાર્ટી નું આયોજન કર્યું. બધા ફ્રેન્ડ્સ આવ્યા હતા મોહિની એ પહેલો કેક નો ટુકડો રઘુ ને ખવરાવ્યો અને બીજો મોહિત ને. ડાંસ શરૂ થયો. મોહિત ને આવડે નહીં. આ જોઈ રઘુ તેને ધક્કો માર્યો. મોહિત પડી ગયો. મોહિની તું રઘુ ને છોડી દે તેમાં માણસ ની સમજણ નથી. એ તને પ્રેમ નથી કરતો હું તને નાનપણથી મિસ કરું છું. મોહિત તું રૂમમાં જઈ સૂઈ જા. તારી થી ડાંસ નહીં થાય. ઓકે હું સૂઈ જાવ છું.

મોડી રાત થઈ બધાં ઘરે જતા રહ્યા. મોહિની રઘુ ને રોકે છે. રઘુ તું કાલે જજે હજુ આપણે પાર્ટ કરીશુ. હા હા મોહિની બર્થ ડે તો વરસ માં એક વારે આવે તો એન્જોય તો કરવાનો. બને થાકી ને બેડ પર સૂઈ ગયા પણ તેવો પોતાની મર્યાદા ઓળંગી ગયા. તે મોહિની ભૂલી ગઈ.

ત્રણ મહિના થયા મોહિની ને અહેસાસ થયો હું માં બનાવાની છું. તેજ ક્ષણે રઘુ પાસે જઈ બધી વાત કરી. હું કાંઈક કરું છું કહી જતો રહ્યો.

હવે રઘુ નો ફોન બંધ આવે ઘરે જાઈ તો ઘરે ન હોય ને ત્યાં થી કોઈ જવાબ ન મળે. હવે મોહિની ટ્રેસ વધવા લાગ્યો. મોહિત આ વાત જાણી ગયો. તે મોહિની ને કહ્યું હું તમે પ્રેમ કરું છું. મોહિત તું જા આ કોઈ રમત અત્યારે રમવાની નથી. ત્યાં રમા આવી. બોલ બેટા શું થયું.
મમ્મી હું પ્રેગ્નન્ટ છું આનો પિતા રઘુ મને છોડી ને ક્યાંક જતો રહ્યો છે.
બેટા આનો રસ્તો તારે જ કાઢવો રહ્યો.
મમ્મી ભુલ થઈ છે તો સુધારવી કેવી રીતે.
મેં કહ્યુ ને હવે તારે વિચારવાનું.

પાછા બે મહિના વહી ગયા તે સમયમાં મોહિત મોહિની ને ખુબ ખુશ અને કાળજી રાખી. મોહિની ને હવે ફિલ થવા લાગ્યું કે જેને હું પ્રેમ કરતી તે ખરા સમયે મને છોડી ને જતો રહ્યો ને જેને હું નકાર તી તે આજે મારો સાથ પણ છોડ્યો નહીં. તે ધીમે ધીમે મોહિત ની નજીક આવવા લાગી.

અચાનક રઘુ મોહિની ને ઘરે આવ્યો.
મોહિની
રઘુ તું. ક્યાં હતો આટલા દિવસ.
હું બહાર ગયો હતો.
મારે ખરી જરૂર હતી ત્યારે જતો રહ્યો.
હવે હું તને લેવા આવ્યો છું ચાલ આપણે લગ્ન કરી લઈએ.
બસ રઘુ હવે આપણો સંબંધ ક્યારનોય પુરો થઈ ગયો.
કેમ મોહિની.
હવે હું મોહિત ને પ્યાર કરવા લાગી છું તે તારા કરતા સો ગણો સારો છે. તું અહીં થો જા.

મોહિની મોહિત ને ભેટી પડી
મોહિત મને માફ કર હું તારા પ્રેમ ને સમજી ન શકી.

I love you મોહિત
I love you to...... મોહિની.

જીત ગજ્જર