Life in Gujarati Poems by Zala Yogeshsinh books and stories PDF | જિંદગી

Featured Books
Categories
Share

જિંદગી

? જીવનમાં અશકય તો કંઈ છે જ નહીં...

✅ જે વિચારે છે કે આ કાર્ય મારાથી થઇ જશે. . .
એના માટે ૧૦૦% એ કાર્ય પૂર્ણ થશે. 
❌  પણ જે એમ વિચારે છે કે આ કાર્ય મારા થી નહીં થાય. . . એના માટે એ કાર્ય પણ નથી થતું ને જીવનમાં એ વ્યકિત કઈ કરી પણ નથી શકતો.

એટલે જ જીવનમાં કયારે હિંમત હારવી ના જોઈએ. હંમેશા સારા જ વિચારો કરવા જોઈએ. . .  ખોટા વિચાર નો તો પડછાયો પણ આપણા જીવનમાં ન પડવો જોઇએ.

? Be  Positive ?

? આ જિંદગી પણ અજીબ છે. . . 

???

? કયારેક જીવવા માટે મજબૂર કરે છે તો . . .
કયારેક મરવા માટે. 

? જીવનમાં ક્યારેક એવી પરિસ્થિતિ માં થી નીકળવું પડતું હોય છે કે એ પરિસ્થિતિમાં આપણે સરખો શ્વાસ લઈને જીવી પણ નથી શકતાં ને લાખ પ્રત્નો કરીએ તો મરી પણ નથી શકતા... પણ મારવાનો તો વિચાર જ ના લાવો જોઇએ. મુશ્કેલી સામે ડર્યા વગર એક યોદ્ધા બની લડવું જોઈએ.

? કયારેક હસવા માટે મજબૂર કરે છે તો. . . 
કયારેક રડવા માટે. 

? જીવનમાં તમે એવી પરિસ્થિતિ માં થી તો ૧૦૦% નીકળ્યા જ હશો કે સુખના સમય તમે રડ્યા હોય જેને ખુશીના આસુ કહેવાય ને એ. અને તમારા જીવનમાં દુઃખ પણ એવા આવ્યા હશે કે તમે જીવભરીને રડી પણ શકતા ના હોવ.

? કયારેક કોઈ ને ભૂલવા માટે મજબૂર કરે છે તો. . .
ક્યારેક યાદ કરવા માટે.

? આપણા જીવનમાં એવા વ્યક્તિઓ પણ મળે છે જેને તમે યાદ ના કરો તો પણ એનો જ ચેહેરો સામે આવે. જેને આપણે ભૂલવા માગીએ એ જ યાદ આવે. ને કેટલાંક વ્યક્તિ સાથે જે રસ્તાઓમાં સાથે હોય એ કે કોઈ જગ્યા હોય એ આપણને એની યાદ આપવામાં મજબૂર કરી દે છે.

? કયારેક સારા બનવા માટે મજબૂર કરે છે તો. . .
કયારેક ખોટા બનવા માટે.

?  ઘણાં બધા વ્યક્તિના જીવનમાં એવા પરિવર્તનો આવે છે કે એ વ્યક્તિ સારો હોય ને એના જીવનમાં એવા બનાવો બને તો તેને ના છૂટકે ખરાબ કે ખોટો માણસ બનવું પડે. અને કેટલાંક વ્યક્તિ ખોટા કામ કરતાં હોય કે ખરાબ લાઈને ચડ્યાં હોય તો એમના જીવનમાં પણ એવા બનાવો બને કે એ માણસ સારો બની જાય છે એને જોઈ ને લાગે જ નહીં કે આ વ્યક્તિ પહેલા ખોટા કામ કરતો હતો.

? ક્યારેક કોઈ ને પ્રેમ કરવા માટે મજબૂર કરે છે તો. . .
કયારેક નફરત કરવા માટે. 

? આ દુનિયાનો વધારેમાં વધારે લોકો ને ગમતો શબ્દ પ્રેમ.
અને વધારેમાં વધારે લોકોને નફરત થતી હોય એ શબ્દ પણ પ્રેમ.
કોઈના થી પ્રેમ થઇ જાય પછી એને ભૂલવા માટે નફરત કરીએ છીએ. અને અમુક માણસોને આપણે નફરત કરતા હોય છતાં એ આપણને પ્રેમ કરે તો પણ એને પ્રેમ કરી બેસીએ છીએ.

પ્રેમ એ ડાહ્યા ને ગાંડો કરે તો ગાંડાને ડાહ્યો પણ બનાવી દે.

પ્રેમ માં કયારેય ગુલામી ના હોવી જોઈએ.
અરે .. પ્રેમ તો આઝાદી જેવો હોવો જોઈએ.

પ્રેમ પાંજરામાં પૂરેલા પક્ષી જેવો નહીં પણ 
આકાશમાં ઉડી રહેલા  પક્ષી જેવો હોવો જોઈએ.

? બસ, આ જ તો જિંદગી છે.જીવનમાં ગમે કેટલી મુશ્કેલી કેમ ના આવે હંમેશા હસતું રેહવાનુ.

???

? --- --- --- --- --- --- --- --- ?
Zala Yogeshsinh
7621969607