misunderstanding - 1 in Gujarati Detective stories by Nikunj Patel books and stories PDF | મિસઅંડર સ્ટૅન્ડિંગ - 1

Featured Books
Categories
Share

મિસઅંડર સ્ટૅન્ડિંગ - 1

Misઅંડર સ્ટેન્ડિંગ

આ શબ્દ એક એવો શબ્દ છે જે ઘણીવાર આપણા  વ્યવહારો ને તોડી નાખે છે, જેવી રીતે આપણે કરોળિયા  ના બનાવેલા જાળ  ઘણી  સરળતા થી તોડી નાખીયે છીએ. 
આપણા બધા ના જીવન માં ગણીવાર ગમે તે સમયે  બધા સાથે થયું હશે, કે આપણે કહેવાય કંઈક બીજું માગ્યે અને સામેવાળો કંઈક અલગ તર્ક કાઢે, આના લીધે ગણીવાર સબંધો તૂટી જાય છે. આપણે સાચવવા  માગતા પણ સાચવી નથી શકતા.
આ કહાની  પણ આવી જ કંઈક  missunder standing  ના કારણે જ સર્જાઈ છે. 

DATE: 26may
36/B khanna house,
Mumbai.
Mr. Raj khanna (મોટો ભાઈ )
Mr.Sanjay khanna(નાનો ભાઈ ) & Mrs. Natasha khanna (sanjay wife)
Ramu (નોકર)
Ramesh(ડ્રાઈવર)
Arjun(inspector)
Unknown caractere 

રાજ, સંજય અને નતાશા સાથે હોલ માં  બેઠેલા હતાં. 
રાજ :ચાલો સેલિબ્રેટ  કરીયે, આટલો મોટો કોન્ટ્રાકટ   આપણી કંપની ને મળ્યો છે, હું વાઈન  મંગાવું. 
સંજય : હું ice લઈને આવું. 
રાજ એ ramu ને બૂમ પાડી અને કહ્યું વાઈન  લેતો આવ ફ્રિઝ માંથી. 
Ramu વાઈન લઈને આવ્યો અને સંજય બરફ લઈને આવ્યો. 
અને ત્યાં નતાશા tv ની ચેનલ બદલે છે અને song ચાલુ કરે છે. 
સંજય : ભાઈ, રોજ ની જેમ Race લગાવીયે, જોઇએ કોણ વધારે ગ્લાસ પી.
બંને એ race ચાલુ કરી, જ્યાં  નતાશા 1 ગુટકો  મારે ત્યાં પેલા 2 જણા 2 glass પી જાય. થોડા સમય પછી race પૂરી થઇ ગઇ,  સંજય જીતી ગયો. 
અચાનક natasha એ ખાંસી ખાધી અને પોતાનું ગળું પકડી ને નીચે પડી ગયી. સંજય અને રાજ ચિંતા માં  આવી ગયા, તેમણે તરત એમ્બ્યુલન્સ ને કોલ કર્યો અને હોસ્પિટલ લઈ  ગયા, 
હોસ્પિટલ માં  ડૉક્ટર એ તપાસ કરી અને કહ્યું `she is no more,તેને કોઈએ  પોઇઝન આપેલું હતું  જેના કારણે તેમની મૃત્યુ થઇ, તમારે પોલીસ ને ઇન્ફોર્મ કરવું પડશે. ´

બંને જણ શોક માં  હતાં તેવો ઘરે  ગયા & પોલીસ પણ તેમનાં ઘરે આવી ગયા.
પોલીસે પોતાની ઇન્વેસ્ટિગેશન ચાલુ કર્યું. Raj એ બધી વાત કહી, પોલીસ પેલા ગ્લાસ ને ફોરેન્સીક માં  આપ્યા અને તે હોલ સીલ કરી દીધો, અને ત્યાંથી જતા રહ્યા. 
બંને જણ શોક માં  હતાં.( કેવી  રીતે થયું આ?, કોણે કર્યું? અને શું કામ? )ગણાય સવાલો તેમને થતા હતાં. 
Raj ને શ્વાસ લેવામાં તકલીફ પડી એને ramu પાસે તેનું પંપ મગાવ્યું અને પંપ સ્પ્રે કરી પોતાના રૂમ માં  જઈ  સુઈ ગયા. અને સંજય પણ તેના રૂમ માં જઈ સૂઈ ગયો.
બીજે દિવસે સંજય ને call આવ્યો કે પેલો કોન્ટ્રેક્ટ કેન્સલ થઈ ગયો છે. તેને જલ્દી ramesh ને બૂમ પાડી  પણ તે ન આવ્યો, એટલામાં  ramu એ કહ્યું `એ 4 દિવસ માટે રજા પર છે. ´
સંજય એ સાંભળી ramu ને કહ્યું `yaar, ખબર નથી પડતી કોણી  પનોતી લાગી, લાવ ગાડી ની ચાવી લાવ, આટલું કહી પોતાના ઓફિસે નીકળી ગયો. 
રસ્તા માં  એને ખબર પડી કે કોઈ એ એની ગાડી ની break fail કરી નાખી છે. એ જેમ તેમ પોતાની ગાડી કંટ્રોલ કરવા ની કોશિશ કરી પણ ત્યાં એનું એક્સિડેંટ થઈ ગયું, અને તેણે માથામાં  વાગ્યુ. 
પેલી બાજુ પોલીસ તેના ઘરે આવી એણે raj ને બૂમ પાડી  પણ raj આવ્યા નહિ. 
ઇન્સ્પેક્ટર arjun એ તેમનો રૂમ નો ડોર  તોડયો,તેમને જોયું કે raj નું  પણ મર્ડર થઈ ગયું,અર્જુન તેના રૂમ ની તલાશી લેવા માંડ્યો, ત્યાં તેને સંજય ના એક્સિડેન્ટ વિશે ખબર પડી. 
સંજય એ તેમને સવાર ની બધી વાત કરી. 
Arjun એ કહ્યું કે નતાશા નું મર્ડર અને raj નું પણ મર્ડર પોઇઝન થી થયું છે, અને સબૂત  બધા ramu તરફ ઈસરો કરે છે.
ત્યાં sanjay એ કહયું :એ તો અમારા પરિવાર માં  વારસો થી કામ કરે છે, એ કેમ બધાનો મર્ડર કરવા નો? 
Ramu : હા, સાહેબ મેં કંઈ  નથી કર્યું. 
અર્જુન :ચૂપ, mr.સંજય  આ બધું તમારા પિતાજી ના વસિયત ના કારણે થયું છે, તમારા ઘર ની તલાશી લેતા અમને તમારા પિતા ના રૂમ માં  વસિયત મળી જેમાં લખ્યું હતું કે મારા મૃત્યુ પછી બધી સંપત્તિ મારા બંને પુત્ર ને સમાન રીતે વહેંચવા ની પણ જો મારા બંને પુત્ર માથી કોઈ નું અવસાન થાય તો તેનો ભાગ અમારા નોકર ramu ને આપવા માં આવશે. એટલે તેને તમારા ભાઈ ને pump માં  પોઇઝન આપી દીધું અને તમારા ગાડી ની break fail કરી તમને મારવા નો પ્રયત્ન કર્યો. 
પણ 
તું એ મારી નતાશા નું મર્ડર કેમ કર્યું?? (સંજય રડતા આવાજ માં  પૂછ્યું )
કારણે કે નતાશા આ ઘર  ના વારીશ  ને જન્મ આપવા ની હતી, જેથી એનો  હિસ્સો તેને ની મળે, તેથી એણે નતાશા નું મર્ડર કરી નાખિયું. વાઈન  માં  પોઇઝન આપી ને. 


આ સાંભળી સંજય રડવા લાગ્યો અને નીચે બેસી ગયો. 
પોલીસ ramu ને લઈ  ને ત્યાંથી જવા લાગી. 

પૈસા શું શું  કરાવી દેઇ છે, સારા પરિવાર તૂટી જાય છે, ભરોસો પણ તૂટી જાય છે પૈસાના લાલચ ના કારણે...

તમને ઘણા  સવાલ થતા હશે.. કે 
આ story માં  unknown વ્યક્તિ ક્યો છે? 
અને મોટો પ્રશ્ન એ છે કે ramu એ વાઈન  માં પોઇઝન નાખિયું તો પછી raj અને sanjay કેવી રીતે બચી ગયા?? 
આ story માં  mis અંડરstanding  જેવું તો કંઈજ નથી.... 
આ વિચારવું તમારી misunder standing છે.. કારણે કે સ્ટોરી આટલી જલ્દી ખતમ નથી થઈ..
2nd part coming soon...
તેના માટે મારી પ્રોફાઈલ follow કરો જેથી 2nd part ની નોટિફિકેશન આવી જશે... 
કહાની વાંચવા બદલ તમારો આભાર..