Hello friends,
આગળના પ્રકરણમાં આપણે જોયું કે સૃષ્ટિ કંઇક મહત્વ ની ખબર લેવા જાય છે.
હવે આગળ ....
✔️✔️✔️✔️✔️✔️✔️✔️✔️✔️✔️✔️✔️✔️♥️✔️✔️
ત્યાં જ વેઇટર ઓર્ડર મુજબ નાસ્તો આપી ગયો.
વિહાન : "Atention please !!
આથી સર્વે મીત્રોને જણાવવાનું કે આજે આપણા નવા બનેલા મીત્ર આયુષ, આપણી College ના પ્રથમ દીને તથા પૂર્વી નામના એજન્ટને પણ એક બાઇક મળશે તેની ખુશખબર નીમીત્તે અને પ્રથમ કેેન્ટન ભોજન free માં મળ્યુંં હોવાથી આજે જ College નો પ્રથમ બંક ૨હેશે ..
so Group, we are going to our favorite place.. Any question ???"
બધા એ નકારમાં માથાંં ધૂણાવ્યાં અનેે વિહાનની વાક્છટાએ સૌનેે મોહી લીધાં .ત્યાર બાદ બધાંં વાતો કરતાં કરતાં નાસ્તો કરવા લાગ્યા..
આયુષ: "આ faviourit place છે ક્યાં ??"
પૂર્વી : "અમારી school ની પાછળ વહેતી નદીના તીરે .. અમે school પછી સાતેય જણ ત્યાં જ થોડી વાર ફરતાં .''
આયુષ : "oh ! I think Very nice Place that.."
પીયા : " Yes"
પૂર્વી : " (થોડી અચકાઇને ) આયુષ , તારી પાસેે બાઇક છે?"
આયુષ: ''હા ! પાકીંગ માં "
શુભમ : "thats great ! "
ત્યાં જ સૂૂષ્ટી આવી અનેેે સાથે સાથે લેક્ચરનો alarm વાગ્યો ..
શુભમ : "ચાલો રાધે માંની પધરામણી થઇ ગઇ છે તો આપણે નીકળીએ પછી ચોથો લેકચર ભરશું.''
મેઘા: "પેલા રાધે માં ના સમાચાર ..''
સૂૂષ્ટ્રી : "બાલક પહેલા ચાલ પછી કહીશ ."
બધાં પાકીગ તરફ જાય છે. શુભમ , વિહાન, ધૈર્ય અનેે આયુષ પોતાની બાઇક લઇને આવે છે . શુભમની પાછળ પિયા , વિહાન સાથે સૃષ્ટિ, ધૈર્ય ની સાથે મેઘા અને આયુુષ ની પાછળ પૂર્વી બેસે છે. આયુષની બૂલેટ એકદમ નવી જ લાગતી હતી અને તેની Back sheat ઊંચી હોવાથી પૂર્વી તેના ખભે હાથ રાખીીને બેસે છે અને થોડી આયુષ તરફ ઢળે છે. પૂર્વીનો ગરમ શ્વાસ આયુષ ને મહેસુસ થાય છે પણ તેે આગળ શુુભમ ની પાછળ પોતે બુલેટ લઇનેેે નીકળે છે . માત્ર 15 મીનીટમાં તે લોકો એક જગ્યાએ પહોંચે છે.
ત્યાં મોટા અક્ષરે લખેલું હોય છે " સરસ્વતી વિદ્યાલય " .. નીચે ઉતરતાં જ પૂર્વી બોલી " ચાલો જલ્દી મોડુ થાય છે."
બધા school ની પાછળ પહોંચે છે.અને બધા પોતાની જૂની યાદોને તાજી કરે છે. ત્યાંનું દ્રશ્ય રણિયામણુ હોય છે. સ્કુલની પાછળ થોડી જગ્યા માંથી જવાનું હતું. ત્યાં એક સુંદર બગીચા જેવી વ્યવસ્થા હતી, અને તેનાથી થોડે દૂર તાપી નદી વહેતી હતી. નદીના વહેતા પાણી પરથી આવતા પવનમાં ભેજ હતો. જગ્યાની મજા માણતાં બધાં વાતો એ વળગ્યા
આયુષ: "( આંખો ફાડીને ) Wow.... !!! This is most beautiful and romantic place..."
પૂર્વી :"yes! Thish is our best memorable and childhood place.અમે અહીં જ રમતાં અને મોટા પણ અહીં જ થયા છીએ."
ધૈર્ય : "oye!! ચાલો ને મને બહું ભૂખ લાગી છે. "
પીયા : "લો આનું પાછું ચાલું."
મેધા : "પેલા બધો સામાનતો લઈ આવો."
શુભમ: "હા ચાલ વિહલા આપણે લઈ આવી ."
આયુષ: "શેનો સામાન !!!!"
વિહાન: "અરે !!!! તું શાંતી રાખ અમે આવીએ."
ત્યાર બાદ થોડી જ વારમાં શુભમ અને વિહાન એક થેલી સાથે લઈને આવ્યા.બધા એક સર્કલમાં બેસી ગયા.
સુષ્ટી : "ચાલો જલ્દી લાવો બવ ભૂખ લાગી છે."
વિહાન: " Hmmm...... "
બધી Girls મળીને સામાન કાઢે છે. તેમાં એક થેલીમાં મમરાં, કાંદા, ટમેટાં, જલાજીરા નું પેકેટ, બે-ત્રણ ન્યુઝ પેપર, એક ચપ્પૂ , આલૂ ભૂજીયા સેવ અને ટમેટા સોસના પેકેટ અને બાલાજીના બે ત્રણ પડીકા હતા અને સાથે એક મોટું કથરોટ જેવું વાસણ.
બધી Girls મળીને કાંદા- ટમેટાંને સૂધારી લીધા અને કથરોટ માં બધુ Mix કરીને ન્યુઝ પેપરનો Cone બનાવીને ખાવા લાગ્યા.. જમ્યા પછી .
આયુષ: "This is realy TestY dish!"
પૂર્વી : " Yes , our favourite and instant dish...."
મેધા : "રાધે માં હવે તો બળકો ને સમાચાર સંભળાવવાની કૃપા કરો.''
આ સાંભળીને સૃષ્ટિ ઊભી થઈ ગઈ અને એક રીપોર્ટરની અદાથી બોલી
" Hello !!! રાધે માં ન્યુઝ ચેનલ મે આપકા હાર્દીક સ્વાગત હૈ. આજ કી તાજા ખબર યે હૈ કી આજ કોલેજમાં નવા freserseનું આગમન માટે party રાખવામાં આવી છે જે સીનીયર્સ દ્વારા આયોજીત કરવામાં આવેલ છે.(બધાં તાળીઓ પાડે છે ) અને તેમાં ઘણી બધી events રાખવામાં આવી છે, જેમાં frasers ને પહેલો chance છે. એટલે મે આપણા આઠેયનું નામ couple dance માં નોંધાવી દીધું છે. તો યે થી આજ કઈ breking news. મૈં રિપોર્ટર રાધે મા વિથ કેમેરામેન વિહાન.''
આટલું બોલીને સૃષ્ટિ બેસી ગઈ. બધા ખુશ થઈને તાળીઓ પાડવા માંડ્યા.
વિહાન :"wow!!! this is great idea.."
પૂર્વી :" તો તો આજથી જ તૈયારી ચાલુ કરી દઈએ."
ધૈર્ય:"હા યાર બૌ મજા આવશે"
આયુષ :"મને પણ dance ગમે છે. અને આપણે બધા dresing code એક સરખો રાખસુ અને dresh ખરીદવા ની જવાબદારી મારી"
પૂર્વી :" તો જોડી પણ અત્યારે જ બનાવી લઈએ."
પીયા : " એમાં જોડ શું બનવાની તુ અત્યાર સુધી એકલી હતી હવે તો આયુષ છે અને હું અને શુભમ "
વિહાન: "હું અને સૃષ્ટિ, મેધા અને ધૈર્ય "
મેધા : " બસ Complete . "
પૂર્વી : "ના, song select કરવાનું અને practice માટે જાગ્યા શોધવાની અને એક Dance teacher પણ શોધવના
રહેશે."
વિહાન: "song તો હું શોધી લાવીશ. આપણે એક કામ કરીએ જૂનાં Romantic Sonsgsનું fujan કરીને તેના પર Dance કરીશું.એ જવાબદારી મારી."
સૃષ્ટિ : " Thats great "
પૂર્વી : " હવે prctiCe place?"
આયુષ: " હું ઘરે એકલો જ છુ. મારા જીમ રૂમમાં music system already ateched છે."
મેધા : "વાહ !! હવે બાકી માત્ર Dance Teacher !"
આયુષ: "તેની પણ ચીંતા નથી તેને હું શોધી લાવીશ."
પૂર્વી : "ક્યાંથી ???"
આયુષ: "એ તો Time fix કરો એટલે ખબર પડે."
શુભમ: "આપણી College 11 વાગે શરૂ થાય છે તો સવારે 9:30 થી 10:30 અને છૂટીને 5 વાગ્યા સુધી practice time ok???"
All : "okY "
આયુષ: "કાલે સવારે 9:૩૦ એ બધા જ મારા ઘરે આવી જ્જો. હું તમને મારા ઘરનું loCation મોકલી દઇ."
સૃષ્ટિ : "તારો નંબર આપી દે. હું Admin છું"
આયુષ: "70XXXXXX45 "
સૃષ્ટિ : "ok! Gayes we are too late."
પૂર્વી:"હા ચાલો હવે ઘરે જઈએ. આયુષ તું મને ઘરે મૂકી જઈશ."
આયુષ:"ok!!ચાલ"
બધા ઘરે જવા નીકળે છે.આયુષ પૂર્વી ને તેની શેરી શુધી મૂકીને પોતાના ઘરે જાય છે .
Loding..............???
✔️✔️✔️✔️✔️✔️✔️✔️✔️✔️✔️♥️♥️♥️♥️✔️♥️♥️♥️✔️♥️♥️♥️
હોવી આગળ શું થશે તે જાણવા માટે વાંચતા રહો friendship to loveship (3)
આપના અમૂલ્ય પ્રતિભાવ આપવા વિન્નતી. આ મારી પહેલી નોવેલ છે એટલે મને આગળ લખવાની પ્રેરણા આપવા તથા સારા અને ખરાબ દરેક રીવ્યુ આપવા વિનંતી કે જેથી હું મારા લેખન માં સુધારો કરી શકુ...
Thank you
♥️♥️♥️♥️♥️✔️♥️♥️♥️♥️♥️