Budhvarni Bapore - 1 in Gujarati Comedy stories by Ashok Dave Author books and stories PDF | બુધવારની બપોરે - 1

Featured Books
  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

  • मोमल : डायरी की गहराई - 47

    पिछले भाग में हम ने देखा कि फीलिक्स को एक औरत बार बार दिखती...

  • इश्क दा मारा - 38

    रानी का सवाल सुन कर राधा गुस्से से रानी की तरफ देखने लगती है...

Categories
Share

બુધવારની બપોરે - 1

બુધવારની બપોરે

(1)

ચૌકીદાર ચોર હૈ...?

ચોર અને ચૌકીદારનો પ્રભાવ વિપક્ષોમાં એટલી હદે વધી ગયો કે બધાએ પોતાના નામની શરૂઆત ‘ચ’થી કરી દીધી અને એમ મીટિંગ બોલાવી. ચોનિયા ગાંધી, ચાહુલ, ચિયંકા, ચોબર્ટ ચાડ્રા, ચમતા ચૅનજીર્, ચાયાવતી, ચખિલેશ ચાદવ, ચરદ ચવાર...

ચોનિયાની અધ્યક્ષતામાં મીટિંગ શરૂ થાય છેઃ

ચોનિયા : મીટિંગ મેં સબ આ ગયેં, ક્યા? હાજરી તો ફૂલ દિખતી હૈ.....લેકીન હૉલ કે બાહર જાકર જરા દેખ લો, કહીં વો ‘ચોકીદાર તો બૈઠા નહિ હૈ, ના?’......

ચાહુલ : હા હા. ચોકીદાર તો ચોર હૈ, ભૈયા...પૂરા દેશ તો ચુરા કર લે ગયા.....કહીં હમારે ગઠબંધન સે આઠ-દસ કો ઉઠા લે ન જાય!

ચિયંકા : હાં હાં....ભૈયા ઠીક કહે રહે હૈં...લેકીન ચોર કો ચમેઠી કે ચીલૅક્શન મેં આને દો....ફિર બતાઉંગી...

ચમતા ચૅનજીર્ : યા અલ્લાહ.....મૈં નમાઝ પઢને બૈઠી થી, વહાં ભી ઉસને આધા બોંગાલ ચોર લિયા...

ચાયાવતી : ‘ચોર લિયા..?’ યે કૈસા હિંદી? ‘ચોરી કિયા’ બોલો.

ચોનિયા : સબ મિકે બોલો, ‘ચોકિદાઆઆઆ....ર----’’

બધા : ચોર હૈ....ચોર હૈ...(વચમાં કોઇ ભૂલમાં ‘ઝીંદાબાદ’ બોલી ગયું ને બધાની આંખો એ તરફ ગઇ.)

સેક્રેટરી : (કાનમાં ધીમેથી) બહેનજી, ઇસ કે બદલે ‘ભારત માતા કી જય’ બુલવાતે, તો----

ચોનિયા : યે કોન સી માતા હૈ....? ક્યા ઇટાલી સે આઇ હૈ?

ચપિલ ચિબ્બલ : મૅડમ....પહેલે યે પ્રૂફ તો મંગાઓ કી, ભારત ‘માતા’ હૈ, કોઇ પડોસન નહિ હૈ, ઇસ કા ક્યા સબૂત?

ચરદ ચવાર : ચોકીદાર ચોર હૈ.... ચોકીદાર ચોર હૈ....!

ચાહુલ : અરે ભૈયા.....યે લોગ પ્રૂફ માંગ રહે હૈં કે, ચોકીદાર ચોર કૈસે હૈ? હમારે પાસ કોઇ સબૂત હૈ? તો... ભૈયા, મેરે પાસ ઢેર સારે સબૂત હૈ...ભારત કા હર ચોકીદાર ચોર હોતા હૈ....હમારે પાકિસ્તાન કી કોઇ છોટી સી ફૅક્ટરી કા ચોકીદાર દિખાઓ, જીસ ને દસ પૈસે કી ચોરી કિ હો...વહાં તો સબ અચ્છે લોગ હૈ.

ચોબર્ટ ચાડ્રા : આઇ ડૉન્ટ વૉન્ટ ટુ સે ઍનીથિંગ, બટ---

ચાયાવતી : લેકીન આપ કો કુછ પૂછા કિસ ને હૈ?

ચોબર્ટ ચાડ્રા : મુઝે બાર બાર ‘ઈડી’ મેં બુલાકર યે મોદી સાબિત ક્યા કરના ચાહતા હૈ?

ચમતા ચૅનજીર્ : યા અલ્લાહ...યે નોરિન્દર મોદી તો યે શાબિત કોરના ચાહતા હૈ કિ, બાલાકોટ કી ઍર-સ્ટ્રાઇક ઇન્ડિયા કે ફાઇટર હોવાઈ જહાજોં ને કિ થી....લેકીન, ખુદા ખૈર કરે....પહેલે યે તો બતાઓ કિ, યે બાલાકોટ આયા કહાં હૈ? જાપાન મેં, જર્મની મેં....કે બલૂચિસ્તાન મેં?

ચિયંકા : ચોકીદાર ચોર હૈ....ચોકીદાર ચોર હૈ...(ચાહુલના કાનમાં) ભૈયા, આગે ક્યા બોલના હૈ?

ચાહુલ : મોદીને પાર્લામૅન્ટ મેં મેરે લિયે કહા થા, ‘કુછ લોગોં કી ઉમ્ર તો બઢતી હૈ, પર સમઝ નહિ બઢતી...’ તો મૈં મોદીજી કે લિયે યે કહુંગા કિ, પુલવામા મેં હમલે આપને કરવાયે, ઔર નામ પાકિસ્તાન કા લે લિયા...?

ચોનિયા : મેરા બેટા ઠીક કહે રહા હૈ....બાલાકોટ મેં ટૅરરિસ્ટ્‌સ કે કૅમ્પ પર ઇન્ડિયન ફૌજોં ને, ન તો કોઇ હમલા કિયા, ન કોઇ ટેરરિસ્ટ કો મારા ગયા...અગર ઐસા હુઆ હૈ, તો પ્રૂફ લાઓ.

ચરદ ચવાર : યહાં હમેં પ્રૂફ કા જીક્ર નહિ કરના ચાહિયે....કલ જા કે મોદી આપ સે પ્રૂફ માંગેગે, રાહુલ કિતના પઢા હૈ, તો ક્યા જવાબ દોગે...?

ચાયાવતી : મેરે બનાયે હુએ મેરે પૂતલે તોડ દિયે ગયે.....મોદી તો કુછ ભી તોડ સકતા હૈ… હમેં ઇસ ચોકીદાર કો તોડના હૈ....માન્યવર સ્વ. શ્રી.કાંશીરામજી કે ભી યે હી આશીર્વાદ હૈ...

ચખિલેશ ચાદવ : (ચરદ ચવારના કાનમાં) યે કૌન સા રામ હૈ?

ચાયાવતી : બેટા, તુ તો મેરા ભતીજા હૈ....ઇતની જલ્દી ભૂલ ગયા માન્યવર કાંશીરામજી કો?

ચખિલેશ : નેતાજી (મુલાયમ) ભી તો ભૂલ ગયે હૈં....વો તો મોદી કો પ્રાઇમ મિનિસ્ટર બનાના ચાહતે હૈં...

ચોનિયા : મેરે દામાદ ચૉબર્ટ પર ભી પાંવ કી ઊંગલી ઉઠાઈ ગઇ----

ચાહુલ : (ચોનિયાના કાનમાં) મૉમ, ઊંગલી પાંવ કી નહિ, હાથ કી ઉઠાઈ જાતી હૈ...

ચોનિયા : ....મેરે બેટે કો પપ્પુ સમજા જાતા હૈ....લેકીન મૈં પૂછના ચાહતા હૂં---

ચિયંકા : મૉમ, ‘ચાહતા હૂં’ નહિ, ‘ચાહતી હૂં...’

ચોનિયા : ....હાં, ચાહતી હૂં કિ, ક્યા દેશ મેં સિર્ફ મેરે જમાઇ ને ગફલે કિયે હૈં? ચોકીદાર ભી કિસી કા જમાઇ હોગા....ઉસકો તો કોઇ કુછ નહિ કહેતા...

ચખિલેશ ચાદવ : ભૈયા, મૈં તો અપની સાયકિલ કી કસમ ખાકર કહેતા હૂં કિ, જબ મુઝે સી.ઍમ.પદ સે હટાયા ગયા, તો મૈંને ખુદ અપને સી.ઍમ. કે બંગલે મેં તોડફોડ કર દી....ક્યા મોદી અપને પી.ઍમ. બંગલે મેં ઐસા કર સકતા હૈ? (હૉલમાં તાળીઓના ગડગડાટો)

છેતરીવાલ : ક્ષમા કરના. મૈં ઈસ સભા મેં પહેલી બાર બોલ રહા હૂં.....મેરા નામ ચેતરીવાલ કે બદલે ‘છેતરીવાલ’ ક્યૂં લિખા ગયા હૈ?

ચોનિયા : યે કાર્ટૂન કૌન હૈ? ક્યા લાહૌર સે આયા હૈ?

ચમતા ચૅનજીર્ : લાહૌલવિલાકુવત.....કસમ ખુદા કી, એક બાર મેરે બોંગાલ મેં યે ‘ચીતરી’વાલ કા બચ્ચા આ જાયે, તો મૈં તીન મિનીટ કે ધરને પર બૈઠ જાઉંગી...

ચાયાવતી : (કાનમાં ધીમેથી) ચમતાજી, યે કાર્ટુન હમારે સાથ હૈ....યે ભી ચૌકીદાર કો બહોત આડીતૈડી સુના રહા હૈ...

ચપિલ ચિબ્બલ : યે કાર્ટુન કો પૂછો, અગર યે છેતરીવાલ હૈ, તો ઉસકા પ્રૂફ લાકર હમેં દે સકતા હૈ?

ચાહુલ : અરે ભૈયા, ચુનાવ કી ફોષણા હો ચૂકી હૈ, ઔર---

ચિયંકા : ભાઈ....ફોષણા નહિ....ઘોષણા!

ચાહુલ : વો જો ભી હૈ....મતલબ....મેરે પ્રાઇમ મિનિસ્ટર બનને મેં સિર્ફ દો મહિને રહે ગયે હૈ...?

ચાયાવતી : તુમ કૈસે બન સકતે હો? મૈં બનુંગી?

ચમતા ચૅનજીર્ : તો મૈં ક્યા કોલકોતા વાપસ જાઉંગી...? પી.ઍમ. તો મૈં બનૂંગી...

ચખિલેશ ચાદવ : પી.એમ મૈં બનૂંગા...

ચોનિયા ગાંધી : ‘‘ચોકીદાર તો સિર્ફ મેરા બેટા હી બનેગા....’’

(પૂરી સભા પ્રાઇમ મિનિસ્ટર બનવા માટે ઘાંટાઘાંટ કરીને પોતાના હક્કદાવા રજુ કરે છે. વાત એકબીજાના કપડાં ખેંચવા, પછી ફાડવા અને છેલ્લે મારામારી સુધી પહોંચી જાય છે. સભા પતતા સુધીમાં પૂરી ગઠબંધન સભા વિખરાઈ જાય છે. લોહીલુહાણ હાલતમાં સહુ એક પછી એક બહાર નીકળે છે.

....અને દેશનો પહેલો ‘ચોકીદાર’ પ્રાઇમ મિનિસ્ટર બની જાય છે.)

સિક્સર

ગઠબંધનીયાઓ પાસે ચૂંટણીમાં મોદીને ભાંડવા સિવાય બીજો કોઇ મુદ્દો જ નથી. કદાચ એ લોકો ચૂંટાય ને મોદી હારી જાય, તો દેશ ચલાવવા પ્રજા માટે શું કરવાના છે, એનો કોઇ એક પણ જવાબ છે?

----------