Parichay - Aekakar shiv sathe - 8 in Gujarati Love Stories by Rupal Mehta books and stories PDF | પરિચય - એકાકાર શિવ સાથે - 8

Featured Books
  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

  • मोमल : डायरी की गहराई - 47

    पिछले भाग में हम ने देखा कि फीलिक्स को एक औरत बार बार दिखती...

  • इश्क दा मारा - 38

    रानी का सवाल सुन कर राधा गुस्से से रानी की तरफ देखने लगती है...

Categories
Share

પરિચય - એકાકાર શિવ સાથે - 8

વરસો પહેલાં ની આ વાત છે. આજ ના જમાના ની જેમ સગવડો ઓછી પણ સાથ ઝાઝાં.
    ગામ ની સીમ માં આજેેબેઠેલા સૌ કોઈ ના મોઠે બસ એક જ વાત.ચર્ચા ગામ માં રહેતા ઞઞનભાઈ  ના દિકરા સુુપન નીી જ વાતો કરતાં હતાં.  ગામ માં ગગનભાઈ સારી  બિરાદરી ના એટલે સો કોઈ એમને માન આપે.હમણાં હમણાં થી ગગનભાઈ નો દિકરો કંઇક અજીબ વર્તન કરતો હતો.ઘર માં કોઈ સાથે બોલે નહી.પુછે એટલો જ જવાબ આપે.આખો દિવસ બસ મંદિર માં દર્શન કરવાં જતો રહે. શિવજી નો ભક્ત થઈ ગયો હોય છે.સુપન એ જમાનામાં પણ છોકરીઓ ના દિલ માં રાજ કરતો હતો.ખૂબ દેખાવડો ને વિવેકી ને ડાહ્યો છોકરો હતો.માતા પિતા નું ખૂબ માન રાખતો.સુપન મોટો થતાં એનાં પિતાએ એમની નાનકડી દુકાનમાં બેસાડી દીધો હતો.હતો પણ હોશિયાર .હિસાબ કિતાબ માં પાકકો હતો.બધાં સાથે હસી મજાક કરતો.પણ હમણાં થોડા સમય થી ગુમસુમ રહેતો હતો.પહેલાં પહેલાં તો કોઈ ને ધ્યાન ના ગયું પણ ધીરે ધીરે વાતો થવા લાગી.ને એ વાતો ગગનભાઈ ના કાને વાત આવી .એમણે પણ સુપન નું વર્તન જોયું. સાવ સુનમુન ને કોઈ કામ માં એનું મગજ ચાલતું જ નહોતું.આટલો હોનહાર દિકરો આજે આવી પરિસ્થિતિમાં મુકાઈ ગયો એનું કારણ ગગન ભાઈ ને જાણવું હતું.
 ગામ ના લોકો તરેહ તરેહ ની વાતો કરતાં હતાં.કોઈ કહેતું સુપન કોઈ છોકરી ના ચક્કર માં ,, તો કોઈ કહેતું સુપન ને કામ કંઈ  કરવું જ નથી એટલે આવા બધાં નાટકો કરે છે.તો કોઈ ગગનભાઈ નો વાંક નિકાળતા ..કે ગગનભાઈ એ જ બગાડયો છે .આટલી બધી સાહીબી આપી છે એટલે જ બગડી ગયો છે .કોઈ નું કંઈ માનતો નથી. 
બસ આમ વાતો સૌ કોઈ ના મોઠે. સુપન ને તો જાણે કોઈ જ અસર નહી.રોજ મંદિર જાય ને ભગવાન શિવજી જોડે વાતો કરતો જાય.ખબર નહી શું વાતો કરતો રહેતો કે એને કયો ચમત્કાર થયો હશે??
એ તો હવે ખાવાનું પણ ભુલવા લાગ્યો.બસ સતત ને સતત શિવજી ના જ જાપ મંત્ર કરવા લાગ્યો.ગગનભાઈ એ દિકરા ને પાસે બેસાડીને પુછ્યુ કે આ બધું શું? છે તારું ધ્યાન ના ઘર માં કે ધંધો કરવાં માં હોતું નથી .ગામ આખું વાતો કરે છે .તે શું ધાર્યુ છે?? 
સુપન જવાબ આપે છે કે બાપુજી મને હવે માત્ર ને માત્ર મારા શિવજી ની ભકિત માં જ રસ છે મને સંસાર ની કોઈ વાત માં રસ નથી.
તો તું કરવાં શું માંગે છે?? તું અમારા ઘડપણ નો ટેકો છું.આપણી ગામ માં  એક શાખ છે.ધીકતો નાનો ધંધો છે.તું એક નો એક દિકરો છું.તારા લગન કરાવીને મારી પેઢી ને આગળ વધારવા ની છે?? પણ સુપન તો જાણે સાંભળતો જ નથી કોઈ વાત ગગનભાઈ ની.
ગગનભાઈ ગુસ્સો કરે છે કે તો હું તને ઘર માં થી નિકાળી દઈશ.પણ સુપન પર આની કોઈ જ અસર થતી નથી.
એ તો એના શિવજી સાથે જ જાણે વાતો કરતો હોય ..એનો જીવ શિવ સાથે એકાકાર થઈ ગયો જાણે.
ગગન ભાઈ ને તો કઈ સુઝતું નથી .દિકરો હાથ માં થી ગયો જાણે.
ગામ ના લોકો સલાહ આપે છે કે ગગન ને કોઈ સારી કન્યા જોડે ઝટ પરણાવી દો તો કંઈ  ઠેકાણે આવશે.ગગન ભાઈ એ નાત માં કન્યા શોધવા નું ચાલું કર્યુ.પણ બધાં ને ખબર હતી તો કોણ હાથે કરી ને પોતાની કન્યા ને કૂવામાં નાખે ? આમ ને આમ દિવસો પસાર થવા લાગ્યા.સુપન ની વાત કોઈ ને સમજ માં આવતી નથી.
અચાનક જ ગામ માં રહેતી સેજલ ને સુપન સાથે લગન કરવા  માટે  તૈયાર થાય છે.ગગનભાઈ એ પણ બધું ગોઠવણ કરી લીધી.
સેજલ ગામડાં ની છોકરી હોય છે પણ એ ઠરેલ હોય છે .સુપન એને ગમતો પણ હોય છે .લગન નું નકકી થાય છે.સુપન ખૂબ ના પાડે છે પણ તેની વાત કોઈ સાંભળતું નથી. સુપન તો વધારે ને વધારે શિવજી ના મંદિર માં દર્શન કરવાં જવા લાગ્યો.
સુપન મનોમન કઇંક નક્કી કરી ને સેજલ પાસે જાય છે સેજલ ને  કહે છે હું શિવજી માં એકાકાર થઈ ગયો છું મારું જીવન શિવજી છે.હું આ લગન નહી કરી શકું.
સેજલ ફક્ત એટલું જ કહે છે કે કાલે તમારા ઘરે આવીશ ને બધાં ના દેખાત
 જ આ લગ્ન હું ફોક કરીશ.

સુપન તો ખુશ ખુશાલ થઈ ને ઘરે જાય છે.બીજા દિવસે સેજલ સમયસર આવી પહોંચે છે. એના ઘર ના ને ગામ ના લોકો ને લઈ ને.

દોસ્તો આગળ શું થાય છે ? સુપન સેજલ ના લગ્ન થાય છે??? કે કહાની કોઈ અલગ જ મોડ લે છે???
next part 2 ,, ...