Tu j chhe maro pyaar - 2 in Gujarati Love Stories by Jeet Gajjar books and stories PDF | તું જ છે મારો પ્યાર 2

Featured Books
  • My Devil Hubby Rebirth Love - 65

    अब आगे तुम कौन हो बस तुम मेरी लिटिल सिस्टर हो यह बात हमेशा य...

  • बैरी पिया.... - 68

    अब तक : दक्ष " वो नही पता चला SK.. । कोई clue नहीं छोड़ा है...

  • साथिया - 139

    एक महीने बाद*अक्षत कोर्ट जाने के लिए तैयार हो रहा था और  साँ...

  • नशे की रात - भाग - 2

    अनामिका ने अपने पापा मम्मी को इस तरह कभी नहीं देखा था कि मम्...

  • अनोखा विवाह - 7

    अनिकेत आप शादी के बाद के फैसले लेने के लिए बाध्य हैं पहले के...

Categories
Share

તું જ છે મારો પ્યાર 2

રાહલ , ટીના અને મોન્ટ ( બોડી બીલ્ડર ) કૉલેજ ફ્રેન્ડ ગોવા ટુર ર્નો પ્રોગ્રામ બનાવી ગોવા તરફ બસ માં જઈ રહ્યો છે . રાહુલ ટીના બેસ્ટ ફ્રેન્ડ બંને ને સેલ્ફી લેવાનો ગાંડો શોખ , ટાઇમ મળે એટલે તરત સેલ્ફી લેવાનું ચૂકે નહીં . 

બસ માં પણ સેલ્ફી લેવાનું સાલું હતું . બસ રસ્તામાં ખરાબ થઈ . બસ માં મુસાફરી કમ હતા . બસ ઊભી રહી તરત રાહુલ અને ટીના બસમાંથી બહાર નીકળી રોડ પર સેલ્ફી લેવાનું શરૂ . બિચારો . . . ! ! મોટુ શું કરે પાછળ પાછળ આંટા ફેરા મારે , પેલા બંને સેલ્ફી લેવામાં મશગુલ . ડ્રાઈવર ન અવાજ સંભળાર્યો બસ આગળ નહીં જઈ શકે તમે વ્યવસ્થા કરજો . રાહુલ ટીના રોડ પર ચાલવા માંડયો પાછળ મોજું . 

ચાલતાં ચાલતાં થાકી જાય છે , ને કોઈ લિફ્ટ માટે ગાડી ની રાહ જોઈ રહ્યા છે . એક ગાડી પસાર થાય છે , રાહુલ લિફ્ટ માંગે છે ગાડી વાળો ત્રણેય ને ગાડી માં બેસાડે છે . ને ગાડી ગોવા તરફ આગળ વધી રહી છે . મોટુ ને ભૂખ લાગી ટીના એ ડ્રાઈવર ને કહ્યું આગળ હોટલ ધાબાઆવે તો રાખવજો . ડ્રાઈવર આગળ એક ધાબા પાસે રાખે છે , બધા ખૂબ સ્વાદિષ્ટ ભેંજન લે છે . ડ્રાઈવર સાથે બધા સારું જામે છે . ડ્રાઈવર નું નામ જણાવું તો રોકી મૂળ તો ગોવા નો . રોકી સુંદર દેખાવડો અને ફ્રી માઈન્ડ વાળો . બધા તેના બોલવાની અદા થી પ્રભાવિત થયા ખાસ તો ટીનાના શહેરા પર લાગ્યું . રોકી ની બધી વાતમાં હા માં મિલાવે . 

રોકી ગાડી લઈ ગોવા તરફ આગળ વધ્યો . હવે મોડી રાત થવા આવી હતી . બધાને ઊંઘ પણ આવી રહી હતી . રોકી એ કહ્યું આગળ મારા આંટી નું ઘર છે . જો તમે ઇચ્છો તો ત્યાં ગાડી રોકુ . બધા હા પાડી ને ત્યાં રોકી ગાડી ત્યાં જઈ ઊભી રાખે છે . . 

રોકી ડોર બેલ વગાડતો જ રોકીની આંટી દરવાજો ખોલી રોકી અને ત્રણેય નું સ્વાગત કર્યું . રોકી આ લોકોની ઓલખાણ કરાવે છે . રોકી ની આંટી નું નામ જેનીન હતું . જેનીન બધા ને રૂમ આપ્યો ને ગુડ નાઇટ કહી પોતાના રૂમમાં જતા રહ્યા . હવે બધા સૂઈ ગયા પણ ટીના ને ઊંઘ નથી આવતી . ટીના જેનીન ના રૂમમાં જઈ જોવે છે જેનીન પણ જાગતી જોય તેની પાસે ટીના જઈ કહ્યું હજી જાગો છો . હા બેટા ... ટીના વાત વાત માં રોકી ની વાત જાણે છે ટીના ને ખબર પડે છે રોકી અનાથ છે પણ ખૂબ પ્રજા પ્રેમી છે . રોકી ન જેનીન પાસે વાતો સાંભળીને રોકી પ્રત્યે ની સારી ભાવના જાગે છે . લાંબી વાત ચિત બાદ બંને સૂઈ જાય છે , સવારે રોકી રાહુલ , ટીના અને મોટુ ને લઈ ગોવા તરફ રવાના થયો . ગાડી માં ટીના ક્યારેક ક્યારેક રોકી સામું જોયા કરે . હજુ તો થોડે દૂર ગાડી ગઈ ત્યાં તો હથિયાર ધારી ચાર પાસ ગુંડા ગાડી ઉભી રાખીને બધા ને નીચે ઉતાર્યા . રાહુલ , ટીના અને મોટુ ગભરાઇ જાય છે પણ રોકી આ બધા ગુંડા નોં સામનો કરે , આખરે બધાં ભાગી જાય છે પણ રોકી ને થોડુ લાગી જાય છે . એમાં રાહુલ તો ક્યાંય દેખાતો નથી . આખરે રાહુલ મળી જાય છે . અને બધા ગાડીમાં બેસી રવાના થાય છે , હા પણ ટીના થોડી અપસેટ , ગુમસુને લાગતી હતી . તેને આ ઘટના ગાડી માં સતાવતી હતી . ટીના એ રોકી નો ખૂબ ખૂબ આભાર માન્યો . હા ટીના સહારા પર લાગી રહ્યું હતું કે તે રોકી તરફ આકર્ષિત થઈ હોય . ગાડીના અરીસા પરથી જ્યારે ટીના તરફ રોકી જુએ છે તેના શહેરા પરથી બધું વાંચી લે છે . રોકી ને પણ કઈ ફીલ થઈ રહ્યું હતું . ગાડી આગળ જઈ રહી છે . બધાં ગોવા પહોંચી જાય છે એક હોટલ બૂક કરી બીચ પર જાય છે ટીના ના આગ્રહ થી રોકી પણ સાથે હોય છે . હવે બધા ખૂબ એન્જોય કરે છે . ખૂબ મસ્તી કરે છે સાથે સાથે ટીના રોકી સાથે મસ્તી કરતી નજરે પડે છે . ટીના રાહુલ કરતા રોકી સાથે વધુ એન્જોય કરે છે .

 સ્ટોરી નો મોડ અહીં આવે છે .

બધાં દરિયા માં નહાવા પડે છે , રોકી કિનારે બધું જોઈ રહ્યા છે . ટીના રીકી ને નહાવા બોલાવે છે પણ તે અહીં ઢીક છે એમ કહી ટીના ને ના પાડે છે . રાહુલ ટીના દરિયા ની થોડા અંદર હોય છે જ્યારે મોટુ કિનારે એકલો મસ્તી કરતી નજરે પડે છે . 

રાહુલ ટીના મસ્તી એટલા મશગુલ હતા કે ખબર નો રહી કે પાછળ ખૂબ મોટું મોજું આવે છે . મોજા મા રાહુલ કિનારા બાજુ ફેંકાઈ છે જ્યારે ટીના મોજા મા ડૂબવા લાગે છે રાહુલ ને તરતા આવડતું નથી છું કરે . , રોકી વગર વિચારે દરિયા માં પડી ટીના ને બચાવી કિનારે લાવે છે . બેહોશ માં ટીના ને પેટ માંથી રોકી પાણી કાઢવા ખુબ પ્રયત્ન કરે છે . પાણી તો નીકળી જાય છે પણ ટીના હોશ માં નથી આવતી . આખરે રોકી ટીના ના મુહ માં હવા ભરે છે ખૂબ પ્રયત્ન કરતા ટીના હોશ માં આવે છે . ટીના ફક્ત રોકી સામુ જુએ છે ઉભી થઈ રોકી ને ભેટી પડે છે . તું જ મારો સાચો જીવન સાથી છે , રોકી પણ બહુ ખુશી વ્યક્ત કરતો નજરે પડે છે . 

ટીના : i love you રોકી રોકી :
 ilove you to 

ટીના આમ આ ઘટના નો સુખદ અંત આવે છે . બધા ખુશી ખુશી ઘરે પરત ફરે છે . . 

જીત ગજર