Anant in Gujarati Poems by Ritesh Agravat books and stories PDF | અનંંત

Featured Books
Categories
Share

અનંંત

અસ્તીત્વ

હુ......

અઢળક અનુભવો ની ચાવી લઇને,

કિસ્મત નુ તાળુ ખોલ્વા નીકડ્યો છુ,

ઓટોમેટિક ટેક્નોલોગ્ય ની દુનિયા મા,

હુ....

મારુ ખોવાઇ ગયેલૂ અસ્તીત્વ શોધવાનીકડ્યો છુ,

અરમાનો ના ઓથવ લઇને,

જવાબદારી ની આડસમા,

હુ...

ખુદને શોધવા નીકડ્યો છુ.......

ખુદને શોધવા નીકડ્યો છુ.......

સ્પર્શ


જેમના સ્પર્શ માત્ર થી શરીર ના રોમ રોમ ઝુમી ઉઠે,
કેમ કરી દુભાવૂ હુ એની લાગણી ઓ ને,
જેને માટે હુ કંઇ પણ કરવા તૈયાર છું,
ભલે એ શરમાય છે મારા સ્પર્સ થી,
પણ એ રહી નાથી મારા સ્પર્સ વગર કદી,
જેમના સ્પર્શ માત્ર થી શરીર ના રોમ રોમ ઝુમી ઉઠે...!

તારી અંદર સમાઈ જવાદે

મને તારી અંદર સમાઈ જવાદે,
હું વીખેરાઈ ગયેલો છું,
તારી અંદર સમેટાઈ જવા દે,
હું ખુદને ખોઈબેસુ એના પેહલા તું,
મને તારી અંદર સમાઈ જવાદે,
ઈચ્છા ઓ તો એવી પણ છે કે,
આસમાનને ચૂમી લવ,
પણ જોને જવાબદારી જંગ છેડી છે,
ક્યાંક હું ભાંગી પડું, એ પેહલા
તારી અંતરના સથવારે મને ફરી ઘડાઈ જવા દે,
મને તારી અંદર સમાઈ જવા દે,
આ દેહ ના ભૂખ્યા શહેર માં,
ક્યાંક હું તને ખોઈ ના બેસું,
એની પેહલા,
તું મને તારી અંદર સમાઈ જવા દે,
તું મને ખોઈ બેસી એની પેહલા
હું ઇચ્છું તને મારી અંદર સમાવી લવ,
તું મારી હાજરીને તુજમાજ પુરાઈ જવા દે.....

મારી ડાયરી ના કાગળ

મારી ડાયરી ના કાગળ કહે ,
વરસો થાય ગયા નો આભાસ થાય છે,
મારી કલમ ને મડ્યા નો,
મે પણ કહ્યુ,
એ જયારથી છોડીને ગયા છે,
ત્યાર થી મે પણ શબ્દો ને ખોયા છે ......

મોસમ

મુજે આજ ભીગ જાનેદે તેરી ઇન બાહોમે ,

પીયસા હુ મે તેરે ઇસ જામ કા,

ના રહે હોશ મુજે તો તુ સમંભાલ લેના,

આજ પુરા ભીગ જાને દે……

બેહ જાને દે મુજે આજ તેરે પ્યાર મે,

મુજે આજ ડુબ જાને દે.....

મુજે આજ ડુબ જાને દે....

સંસાર ની મોહ માયા

મુજ ની નજર માં હું જ શરમાઉ છું,

મારા જ જીવન ચક્રમાં હું જ પીસાવ છું,

મોહ માયા વગર સંસાર પણ કેટલે,

મેં પૂછ્યું કોઈ ને..... તો કહે છે,

સંસાર ની મોહ માયા છે...... એટલે,

મોહ માયા છોડયા પછી પણ

સંસાર માં રહેવા માટે,

મહદ અંશે મોહ માયા માં પડવું જ પડે છે,

મુજ ની નજર માં હું જ શરમાઉ છું " અનંત ",

મારી જ વાતો થી હું જ ઘાયલ થવા છું,

પ્રેમ

આટલો પ્રેમ ન કર તુ મને,

રહેવું મુશ્કેલ પડશે મારા વગર તને,

હું તો ક્ષણ ભાર નો મેહમાન છું,

આ દુનિયા નો,

તું જીવી લે જીવન તને મન ફાવે તેમ,

મારું શું, હું તો મેહમાન છું ફક્ત ક્ષણ ભાર નો,

આટલો પ્રેમ ન કર તુ મને,

રહેવું મુશ્કેલ પડશે મારા વગર તને,

રહેવું મુશ્કેલ પડશે મારા વગર તને, ......

બીછડન

ખોયા ખોયા શા રહેતા હું મેં,

ન જાને કયું, ખુદ મેં હી ખોયા ખોયા શા રહેતા હું મેં,

જીને કો જીંદગી મિલી હે મુંજે,

ન જાને કયું ફિર ભી મેં ખુદ સે હી બીછડા બીછડા શા રહેતા હું મેં,

કહી સે કુછ પાને કી ખ્વાઈસ હે,

તો કહીપે કુછ ખોને કા ડર ભી હે,

ન જાને કયું ફિર ભી, ખુદ સે હી લડતા જગડતા રહેતા હું મેં,

ખોયા ખોયા શા રહેતા હું મેં,