Tu j chhe maro pyaar - 1 in Gujarati Love Stories by Jeet Gajjar books and stories PDF | તું જ છે મારો પ્યાર 1

Featured Books
  • మనసిచ్చి చూడు - 5

                                    మనసిచ్చి చూడు - 05గౌతమ్ సడన్...

  • నిరుపమ - 5

    నిరుపమ (కొన్నిరహస్యాలు ఎప్పటికీ రహస్యాలుగానే ఉండిపోతే మంచిది...

  • ధర్మ- వీర - 6

    వీర :- "నీకు ఏప్పట్నుంచి తెల్సు?"ధర్మ :- "నాకు మొదటినుంచి తె...

  • అరె ఏమైందీ? - 18

    అరె ఏమైందీ? హాట్ హాట్ రొమాంటిక్ థ్రిల్లర్ కొట్ర శివ రామ కృష్...

  • మనసిచ్చి చూడు - 4

    మనసిచ్చి చూడు - 04హలో ఎవరు.... ️ అవతల మాట్లాడకపోయే సరికి ఎవర...

Categories
Share

તું જ છે મારો પ્યાર 1

મોડી રાત નો સમય હતો . મીના તેના સૂતી હતી ને અચાનક જાગી જાય છે . ને માથા પછાડી રહી હતી ત્યાં અવાજ સાંભળીને બાજુના રૂમ માંથી તેની પિતરાઈ બહેન વીણી આવી જાય છે . ને તેને બાજુમાં પડેલ દવા આપી સુવડાવી દે છે . વિણા ની વાત કરું તો તે તેના કાકા ની ઘરે રહેવા આવી છે કે તે આ શહેર માં નોકરી પણ કરે છે પણ તેને રીના ની બાબત માં તેના કાકા કાકી હીમોગ્લોબીન ની ઉણપ છે તેમ કહી , 

વિણા રોજ સવારે નોકરી કરવા જતી રહેતી પણ મીના ને તેના મમી પપ્પા ઘર ની બહાર પણ નીકળવા નહોતા દેતા . કારણ કે મીના ને હીમોગ્લોબીન ની નહીં પણ મેન્ટલ બીમારી હતી તે ક્યારે છું કરી બેસે તેની ખબર રહેતી નહીં . તેથી તે ઘર માં જ રહેતી . 

વિણા જે કંપની માં કામ કરી રહી હતી તે કંપની મા કેતન પણ હતો જે વિણા નો બેસ્ટ ફ્રેન્ડ . રોજ ની જેમ આજે પણ બંને કેન્ટિન માં કોફી પીવા ભેગા થયા , કેતન : વિણા તારા પરિવાર વીસે તો કહે , વિણા : હું તો અહીં મારા કાકા કાકી સાથે રહું છું . તે એક પિતરાઈ બહેન પણ છે તેનું નામ મીના . કેતન : ખૂબ સરસ તો તો એક વાર મીના ને મળવું પડશે તું મળાવીશ ને . ! !
 વિણા : ના ના તે ઘર ની બહાર પણ નથી નીકળર્તા . કેતન : થોડુ હસ્યો હા હા તો તો ઘરે આવવું પડશે . . . . વિણા : સાલ મોડું થશે . . . . મીના ના મમ્મી પપ્પા થોડા મીના ની બાબતમાં બેપરવા હતા . તેની કેર કરવા વાળી વિણા હતી , 

એક દિવસ મીના એક ચિત્ર બનાવ્યું ચિત્ર જોઈ ને મીના પોતાનું સંતુલન ગુમાવી બેસે છે . વિણા આવી તેને સાંત કરે છે . તેની નજર ચિત્ર પડે છે . પણ તે કઈ સમજાયું નહીં . બીજા દિવસે મીના ને ચિત્ર વીસે પૂછે છે . પણ મીના તેનો જવાબ આપી શકતી નથી નેડરવા લાગે છે . વિણા ને થાંડુ નવીન લાગ્યું . મીના ની બીમારી કાકી ને ફરી પૂછે છે પણ તેને તેજ જવાબ મળે છે . કપની મા કેતન પાછો મીના ની વાત વિણા આગળ છેડે છે . કેતન : મારે મીના ને મળવું છે વિણા : નહીં કેતન પણ શું કામ ? ? વિણા : તું મીના છા માટે મળવાની જીદ કરે છે કેતન : મારે જાણવું છે કે તેને કઈ બીમારી છે તે ઘર ની બહાર પણ નીકળવા નહતી દેતી . વિણા : મારા કાકા કાકી તેને મળવાની પરમીશન નહીં આપે . કેતન : કોઈ ઉકેલ ગોત . વિણા ઓકે કરું છું બાબા વિણા કંપની નું પ્રેઝન્ટેશન માટે કાકી પાસે ઘરે કરવાની પરમીશન માગે છે . કાકી સરત રાખે છે કે મીના ને કઈ તકલીફ થવી જોઈએ નહીં , સારું કાકી . વિણા : કેતન તારા માટે મેં ઘરે પ્રેઝન્ટેશન નું બાનું બનાવ્યું હવે તું કાલે ઘરે આવી શકે છે . 

કેતન : ખુશ થઈ thank you thank you પ્રેઝન્ટેશન માટે કેતન વિણા ની ઘરે આવે છે .

વિણા : આવ કેતન કેતન : આભાર વિણા વિણા : છું લઈશ ? ? કેતન : હું કહી નહીં લવ બસ મીના ને મળાવ . વિણા : ઓકે હું તેને બોલાવું છું પણ તેને હેરાન કરતો નહી વિણા મીના ના રૂમમાં જાય છે . વિણા : મીના તને મળવા કેતન આવ્યો છે ચાલ મારા રૂમમાં . મીન : કોણ કેતન ? મારું છું કામ છે વિણા : બસ તને મળવા માંગે છે . મીના : ઓકે વિણા : કેતન આ મીના કેતન : હલો . . . મીના કેમ છે ? મીના : ફાઇન કેતન મીના સાથે ઘણી વાતો કરે છે મીના કેતન ની વાણી થી ઘણી પ્રભાવિત થાય બીજા દિવસે કેતન વિણા કેન્ટિન માં મળે છે . કેતન મીના ની વાત કરે છે ને વિણા " ને ડેટ પર જવા માટે . . વિણા મના કરે છે એ શક્ય નથી કાકી ને ખબર પડશે તો મ મનાવી લે છે આશ્વાસન આપે છે કોઇ ને ખબર નહી પડે બસ તું મીના ને મનાવી લાગી છે . વિણા હા કહી છૂટા પડે છે . વિણામીના ને ડેટ ની વાત કરે છે . પેટની વાત સાંભળીને ને મીના ખુશ થાય છે ને બહાર જવાની છે સાંજે મોડી આવવાની છે તો કાલે ડેટ નું વિણા ફિક્સ કર . . મમ બીજા દિવસે કેતન ગાડી લઈ મીના ને ડેટ પર લઈ જાય છે . ખૂબ ફરે છે ને વાતું ! ખુશ થાય છે . કેતન પણ તેમાં મોહિત થતો જાય છે . મીના ને પાણી પૂરી ખાવાનું જઈ ને પૂરી ખાય છે . અચાનક મીના એ જે ચિત્ર બનાવ્યું હતું તે કાર્ટુન ના રૂપમાં સંતુલન ગુમાવી બેસે છે . કેતન ડોક્ટર પાસે લઈ જાય છે ત્યાં તેને ખબર પડે છે કે ની બીમારી છે . 

સારું થતાં મીના ને કેતન ઘરે ડ્રોપ કરે છે ત્યાં અચાનક મીના મર્મ ને જુએ છે . મીના ની મમ્મી મીના ને બદલે વિણા ઉપર ગુસ્સે થાય છે . વિણા કછુ બોલી શકત કેતન તેના પપ્પા ( જે ડોક્ટર છે ) તેને ફોન પર મીના ની વાત કરે છે . પપ્પા તેને પૂરત બીજા દિવસે કેતન મીના ને મળવા ઘરે આવે છે . મીના ના મમ્મી પપ્પા આવકાર : મીના ને મળવા દેતા નથી . મીના ઉપર રૂપ માંથી બધું જોવે છે . પણ શું કરે બંને . . 

વિણા ને છેલ્લી વાર મીના ને મળવાની વિનંતી કરે છે વિણા મનાઈ કરે છે

વિણા મનાઈ કરે છે જો હું મ કાકા કાકી એ જોઈ લેશે તો મારા ભવિષ્ય પર અસર થશે ને મારે શહેર પણ છોડ છે હું એવું નહીં થવા દવ બસ છેલ્લી વાર પ્લીઝ ..… ....વિણા હા પાડે છે કાલે સવ રહેજો .

સવારે ગાડી લઈ કેતન મીના ને ઘરે થી લઈ સીધો તેના પપ્પા પાસે લઈ જાય છે !ઑપરેશન નું કહે છે .કેતન પપ્પા તમે અત્યારે જ ઑપરેશન કરો .ઓકે બેટા કેતન ના પપ્પાને ઑપરેશન કરે છે ને બીજી બાજુ મોડું થતાં વિણા નો કેતન પર ફ કરે છે .

વિણા તેના કાકી કાકા સાથે હૉસ્પિટલ માં આવે છે .બીજી બાજુ મીનાનું સફળ ચ બધા એક સાથે મીના પાસે આવે છે કેતન ના પપ્પા સફળ ઓપરેશન ની જાણ કરે ત્યાં તો મીના ની આંખ ખુલી .બધા સામે જોયું .સોરી ... મમ્મી પપ્પા ..કેતન સામે જોઈ કહ્યુંTlove you કેતન .આ સંભાળી ને મીના ના મમ્મી પપ્પા માં આંખ માં આંસુ આવી ગયા બેટા અમને નોં ખયાલ પણ રાખ્યો નહીં .મીના મમ્મી પપ્પાને ભેટી પડે છે .ને મીના નો હાથ કેત બધાં બહાર જાય છે .

કેતન મીના ને ગળે લાગી જાય છે .કેતન : i love you to મીના 

જીત ગજ્જર