તારો પ્રેમ એજ આત્મા,
તારો પ્રેમ એજ પરમાત્મા!
પહેલા જે હતું, એવુ હવે નથી,
આજે જે છે, એજ શુદ્ધ સત્ય છે.
નથી હું કોઈ જાદુગર, છુ હું સામાન્ય માનવી,
પ્રજ્વલિત કરી છે જ્યોત, તુજમાં પ્રેમ ભકિતની!
તારો ચહેરો બદલાયો, તારી ભાવના બદલાઈ,
એક નવા સૂર્યાદય સાથે, તારી આસ્થા બદલાઈ!
તારુ જીવન પણ બદલાયુ,ધર્મ પણ બદલાયો,
પ્રેમના પવિત્ર પંથ પર, તારો પરમેશ્વર બદલાયો!
હવે, સમય પણ બદલાશે અને યુગ પણ બદલાશે,
આપણા મિલનની સાથે, પ્રેમની દિવાળી ઉજવાશે!
તુજ-મુજના બે હ્રદય છે,એક છે પ્રાણ,
"અર્જુન" સંગાથે, દોડશે પ્રેમના વહાણ!
પ્રેમના મંદિર બંધાશે,નીજ મંદિરે "મહાદેવ" બિરાજશે,
સત્ય હશે સપના,હશે એજ તારો વિશ્વાસ અને પ્રેમ!
〰️〰️〰️〰️❀꧁ω❍ω꧂❀〰️〰️〰️〰️
૨. "અવતાર"
જો ઈસ દેશ કા ભાગ્યવિધાતા હૈ,
વો ઇસ ભારત મેં રહેતા હૈ!
ઉસને અપને ઘર કો ત્યાગા,
દેશ કો ઈક ઘર બનાયા હૈ!
વો જબ છોડ સબ, ગયા હિમાલય,
બાદ મેં શક્તિ કોઈ ઉસમે આઈ હૈ!
શત્રુ ક્યા કહતા, ઔર ક્યા હૈ કરતા,
વો દેશહિત કે લઇ જીતા મરતા હૈ!
સચ્ચા મુ પર કહેને વાલા,
જુઠ્ઠે કો સબક શીખાતા હૈ!
શબ્દો મેં ઉસકે શેર સી ગર્જના,
ઈરાદો મેં તાકત લોહે સી હૈ!
મુખ પર સૂર્ય તેજ સા ઉસમે,
બદન મેં બિજલી સી સ્ફુર્તિ હૈ!
દેશ કો હાની કરને વાલો કો
ઉસને માર ગિરાયા હૈ!
વંદન કરતા ઉસ માત કો,
જીસને એસા સપૂત રચાયા હૈ!
અરે,વો કોઈ ઈન્સાન નહી,
ઈક અવતાર બનકે આયા હૈ!
ઉસકા કોઈ ક્યા બિગાડે,
જીસને સાથ ઇશ્વર કા પાયા હૈ!
વો અવતાર કોઈ ઔર નહી,
મેરે દેશ કા પી.એમ મોદી મુજે ભાયા હૈ!
સુનો સુનો એ ભારતવાસી,
બહોત હો ગઈ ના ઇન્સાફી!
અગર કલ કો બહેતર બનાના હૈ,
તો "મોદી" કો ફીર સે વિજય રચાના હૈ!
[? નમસ્કાર મિત્રો, હું કોઈ રાજકારણ સાથે જોડાયેલો માણસ નથી. હું આ દેશ નો નાગરીક છું. દેશ મા શું સાચું? શું ખોટુ? તે જોવાનો હક સૌને છે ! મેં મારું સત્ય મન પર લાવી અહીંયા મુક્યુ છે. હું મોદી સાહેબ નો પ્રશંસક છું અને મને એક ભારતીય તરીકે લાગે છે કે દેશ ના કલ્યાણ માટે વિકાસ ની જરૂર છે એટલે જ "મોદી" ની જરુર છે ! જે માટે મે આ કાવ્યની રચના કરી છે જે હું "અવતારી પુરુષ" "શ્રી નરેન્દ્રભાઈ મોદી" સાહેબ ને અર્પિત કરું છું! ]
〰️〰️〰️〰️❀꧁ω❍ω꧂❀〰️〰️〰️〰️
૩. "કળિયુગુ ચહેરો"
નથી રહેવું મારે આ જગત માં
પણ છોડી ને ક્યા જાવું જી!
વિધાતાએ લખીયા લેખ કેવા તે?
હવે લેખ બદલવા કયાં જાવુ જી.
નથી કોઈ આ સકળ જગત મા,
જે પોતાને કહે અજર અમર જી.
સુખના તો રસપાન કરે સૌ,
દુ:ખ થી કાં મો ફેરવો જી.
મોહ ની આ માયા મા ફસાયો,
પ્રભુ નું નામ કયારે લેશો જી.
જુઠ્ઠ મુઠ્ઠના સંબંધો નિભાવી,
પોતાના સ્વાર્થ માટે તોડે જી.
પ્રેમમાં તો હવે કપટ રહ્યા છે,
મિલન કયાંથી થાય જી.
દયા,ભાવ તો એણે રાખ્યા,
પછી મરતા ને કયાં બચાવે જી.
મૃત્યુ પામેલા કોને કહે છે?
ઉપર છે કોઈ સ્વર્ગ કે નર્ક જી!
ખુશીઓ માણો એજ સ્વર્ગ,
ને ચિંતા કે પીડા એજ નર્ક જી.
આ મારૂં ને, તે છે તારું,
કોણ કેહે સ્મશાન મારુ જી.
હજુ તો છે કળિયુગ ઘોળીયા માં,
પગ આવતા શું થાશે જી!
હવે નથી રહ્યો સમય રે જાજો,
મનવા ભજી લેને પ્રભુ નુ નામ જી.
નથી રહેવું મારે આ જગત માં
પણ છોડી ને ક્યા જાવું જી!
© લેખન- શક્તિ અનુપમભાઈ હરસુખલાલ પંડયા
》 Follow Me On Instagram《
• Username:- mr.shaktipandya
• Name:- "અનુભવ ની કલમે"