ye rishta tera mera 2.25 in Gujarati Love Stories by VANDE MATARAM books and stories PDF | યે રિશ્તા તેરા મેરા 2.25

Featured Books
  • નિતુ - પ્રકરણ 64

    નિતુ : ૬૪(નવીન)નિતુ મનોમન સહજ ખુશ હતી, કારણ કે તેનો એક ડર ઓછ...

  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

Categories
Share

યે રિશ્તા તેરા મેરા 2.25

યે રિશ્તા તેરા મેરા 2.25

fb account ..  DSK DSK
Instagram dsk99_
Twitter DSK99DSK
Sharechat dsk320

આપ મારા એકાઉન્ટ સાથે જોડાવને કવોટ્સ કવિતા રીડ કરો...




અરે!!! મહેક તુ?

મને તો વિશ્વાસ જ ન’હતો કે તુ આમ મને મળીશ એ પણ રસ્તા પર,એ પણ આટલી જલ્દી.

જયદિપ બોલ્યો.

મહેક,બસ જો ને થોડુ કામ છે બજારમા.પણ રીક્ષા....મહેક બોલી.

જયદિપ;ચલ,મુકી જાવ.

મહેક;પણ...

ઓહ...વિશ્વાસ નથી?જયદીપ બોલ્યો.

મહેક હસીને બોલી જયદિપ,એવુ હોય તો મારી કંપનીમાં ફંક્શન હતું...એ સમયે બોલુ જ નહી.

જયદિપ;તો તને પ્રોબ્લેમ શો છે?

મહેક;કશો નહી.

જયદિપ;તો પછી ચલ મુકી જાવ.

મહેક;ઓકે...જયદિપની બાઇક પાછળ બેસી ગઇને......

જયદિપે બાઇક ચલાવી...

જાણી જોયને પોતાના તરફ મહેકને ખેચવા જોરથી બ્રેક મારીને મહેકે ઘણો કાબુ રાખવા છતાય જયદિપના શોલ્ડેર નો સહારો લેવો જ પડ્યો.

પછી મહેક શરમાયને પાછળ જતી રહીને જયદિપ મનમા ખુશ થયો આજે કેટલાય દિવસ પછી મહેકનો સ્પર્શ મળ્યો.

મહેક આ ક્યા લઇ જાય છે મને તુ?

આ રસ્તો નથી બજારનો?

જયદિપ બોલ્યો તુ ચુપ જ રહે, થોડીવાર. હુ તને લઇને નથી ભાગી જવાનો કે નથી હુ તારી ઇજ્જત લૂ...


મહેકે પાછળથી જ જયદિપના મો પર હાથ મુક્યોને બોલી એવી વાત નથી, જયદિપ.મને તારા પર એટલો તો વિશ્વાસ આજેય છે.

જયદિપ બોલ્યો તો પછી આટલુ બધુ કેમ પુછે છે...?

ત્યા જ એ બંન્ને પેલા જ્યા લસ્સી પીતા હતા એ જગા આવી ગઇ....

મહેક બોલી ઓહ!!!પંજાબી લસ્સી!!!વાહ!!!!મને પીવી જ છે.મને તો યાદ જ નથી કે મે તારા જોડે અહી લસ્સી ક્યારે.....પછીના શબ્દો સાઇલંટ થય ગયા....પીધી...

કેમ કે હાલની પરિસ્થિતિનો તેને ખ્યાલ આવ્યો કે પેલાને હવે નો સમય ખુબ જ અલગ છે.

મહેકને યાદ આવ્યુ કે તે એક વીકમા બે વાર લસ્સી વાળાની આ શોપ પર જયદીપને લાવે ને પછી કે જયદિપ મને તો યાદ જ નથી કે મે તારા જોડે લસ્સી ક્યારે પીધી....પંજાબી.

જયદિપ હસીને બોલે મને પણ યાદ નથી

મહેક બોલે તો ચલ પી નાખીએ.

ત્યારે લસ્સી વાળૉ પણ આ સાંભળતો હોયને આ બે જે ટેબલ પર બેઠા હોય ત્યા પંજાબી સ્વીટ લસ્સી બે મુકી આવે.

આખુ સમયનુ એક ચક્ર ફરી ગયુ.

જયદિપ;મહેક!!! ક્યા ખોવાય ગઇ?

મહેક;અરે,હ...બોલ.

જયદિપ;તને કૈઇ લસ્સી પીવી છે?

જયદિપ ભાઇ મને તમે....ત્યા બંન્ને જોડે જ બોલ્યા પંજાબી સ્વીટ લસ્સી આપો.

બંન્ને હસ્યા.

મહેક બોલી જયદિપ કેટલુ બધુ બદલાય ગયુ છે નહી?

જયદિપ;હા....એક સમય હતો કે તુ ને હુ અહી આવતા.ગોલ્ડેનસીટીમા આટા મારતા.વાહ....શુ સમય હતો?

મહેક;હા,મજા તો બોવ જ કરી પણ તુ ડરપોક પણ હતો.

જયદિપ;ના હો હુ બિલકુલ ડરપોક ન’તો.

મહેક બોલી જુઠ્ઠુ બોલે છે?

જયદિપ;ના,પણ હુ ડરપોક તો...

મહેક;કેમ ભુલી ગયો? એ વરસાદ વાળો દિવસને[યે રિશ્તા તેરા મેરા-1ના દિવસો] તુ મારા ઘેર મને એકવાર તબિયત ખરાબ થય ત્યારેને એક વરસાદવાળી તે હરકત કરી ત્યારે બીજીવાર જ આવેલો.

જયદિપ;કઇ વરસાદવાળી?મને તો એક પણ હરકત યાદ નથી.

મહેક;અરે એ ધોધમાર વરસાદ એ સાઇકલ વાળો તારી કિસ,મારા ઘેર જમવા રોકાવુ બધુ જ.

જયદિપ હસી પડ્યો....

મહેક રિસાઇને જતી રહીને જયદિપ ફટાફટ પૈસા આપી મહેક પાસે જઇને બોલ્યો.સોરી સોરી.મજાક કરુ છુ.

મહેક;ગુસ્સામા પણ પ્રેમથી આવી મજાક કરવાની તારે?

જયદિપ;ઓકે નહી કરુ.

મહેક;ચલ મુકી જા મને,મારે ખરીદી છે,મીતના કપડાને મારા કપડાની.મારા સાસુ મોમ આવે છે.તેને મારા કપડા નહી ગમે તો રોજ બોલ્યા જ કરશે. આટલા બધા પૈસા કમાવ એ કોના માટે છે?સારુ પહેરો,વ્યવ્સ્થિત રહો વગેરે વગેરે.

જયદિપની બધી જ મોજ ને મહેકે એક જ શબ્દમા વખોડી નાખી...’’મારી સાસુ મોમ’’ શબ્દથી.

જયદિપ પાછો પોતાના વર્તમાનકાળમા આવ્યોને બોલ્યો હા,તારા સાસુ મોમ.ચલ મુકી જવ.

મહેક પાછી બેસી ગઇને જયદિપ શાંત થઇ ગયો,મહેકને બજાર સુધી લઇ ગયો મહેક પણ ચુપ જ છે.

જયદિપ;લો....

મહેક;ઉતરીને થેકસ.

જયદિપ;હમમ....તેણે પાછા જવા ગાડીવાળી કે મહેક બોલી જયદિપ.

જયદિપ;હ...બોલ!!

મહેક;અગર સમય હોય તો....મારા જોડે શોપીંગ કરવા....

જયદિપ;અશાંતને નાખુશ થય બોલ્યો ના,ના,તુ કરી લે મને થોડુ કામ છે.

મહેક;થોડા કામ માટે તુ મારા જોડે આવવાની ના પાડે છે?

જયદિપ;પણ?

મહેકે જયદિપનો હાથ પકડ્યો શોલડરથી નીચે ને બોલી તારે મારા જોડે આવવાનુ જ છે,જા,ગાડી પાર્ક કરી પાછો આવ.હુ તારી રાહ જોવ છુ.

જયદિપ;ઓકે.

જ્યદિપ ગાડી પાર્ક કરીને આવ્યો બંન્ને બજારમા ગયા.

જયદિપ;પેલા કોના કપડા માટે જવુ છે.

મહેક;કોઇના પણ,એવુ નહી કશુ.

જયદિપ;ઓકે,તો અહી શોપ બની છે,મોલ જ છે,3માળનો ‘’લવબર્ડ’’ ત્યા સરસ કપડા મળી રહેશે તારાને મીતના.

મહેકે જયદિપનો હાથ પકડ્યોને બોલી તો ચલો ‘’લવબર્ડ’’

જયદિપે એક નજર મહેક પર કરીને પછી સ્માઇલ આપીને એ પણ ખુશ થય ગયોને જયદિપ પણ હસતો હસતો મહેકના હાથને કડક પકડીને લઇ ગયો....’’લવબર્ડ’’મા.

મહેકને કપડા બતાવવા માટે માણસને કહ્યુ.

મહેક માટે માણસ કપડા બતાવવા લાગ્યો.

મહેક જોવા લાગી પહેલા 4/5 બતાવ્યા પણ મહેક ને ન ગમ્યા તો એ બીજા લેવા માટે ગયો ત્યા બીજો માણસ આવ્યો.

માણસ;અરે!!! સાહેબ તમે?

જયદિપ;જી.

માણસ;તમારા માટે ક્યા બતાવુ?

જયદિપ;મારા માટે નહી આજ આ મે’મ માટે.

માણસ;ઓહ,આ મે’મ તમારા જોડે છે? છોટુ લેવા જ ગયો છે.

જયદિપ;હા...

છોટુ ફટાફટ મે’મ ને કપડા બતાવ.

છોટુ;જી...

મહેક;વાહ,તને તો બધા જ ઓળખે છે.

જયદિપ;હા....હુ અહી આવુ તો ઓળખે જ ને?

ત્યા જ  કોલ આવ્યો જયદિપે મોબાઇલ બહાર નીકાળ્યો...

મહેક;ઓહ...નિરવા...

જયદિપ;હમમમ...હલ્લો

નિરવા;આજ તુ બહારથી નાસ્તો લેતો આવજે હુ નહી બનાવુ.

જયદિપ;જી....

નિરવા;હમમ...બીજુ તુ ક્યા છે?

જયદિપ;મારા દોસ્ત જોડે ‘’લવબર્ડ’’મા.

નિરવા;ઓહ,કપડા લેવા?

જયદિપ;જી.

મહેક મોબાઇલ જોડે કાન રાખી સાંભળતી હતીને હસી રહી...

જયદિપ;બાય

નિરવા;બાય.

મહેક;દોસ્ત!!!!હસીને

જયદિપ;દોસ્ત જ ને!!!લે જો છોટુ લાવ્યો

મહેક;વાત બદલે છે!!!

જયદિપ;આ ટ્રાય કરી જો!

મહેક;ઓકે!!!
.
છોટુ;મે’મ આ ટ્રાય કરો આ તમને લૂઝ થશે.

મહેક;ઓકે

મહેક;ગઇને કપડા ચેંજ કરીને આવી....

જયદિપ;હમમમ.....

છોટુ;પરફેકટ મેચીંગ. મેમ

જયદિપ;હામ્મ...નો માથુ હલાવ્યુ...

મહેક;ઓકે...બીજી પેર આપો ભાઇ....

છોટુ એ 6/7 પેર આપી ડ્રેસ,જીંસ,લોંગ સ્કર્ટ...

મહેકે પહેરીને બતાવી સેટ થય એ  5 જોડ કપડા રાખ્યાને મીત માટે જયદિપે કહ્યુ એ કપડા જ રાખ્યા....

પછી મહેકને જયદિપ છેક હોસ્પિટલ સુધી મુકી ગયો....

મહેક;આવને અંદર!!!

જયદિપ;ફરીવાર હાલ,નિરવા....

મહેક;ઓહ....સોરી.મને તો નિરવા ભુલાય જ ગઇ.પણ તને? ....થોડી ભુલાય...તુ તો નિરવાનો પ્રેમી છે પછી ખટખડાટ હસી મો પર હાથ મુકીને જા...જા....

જયદિપ મનોમન બસ,તુ મારા જોડે ફરીવાર પ્રેમ સ્વીકારે કે નિરવા એ કહ્યુ જ છે કે એ મને છોડી દેશે.પછી ફરી પાછા તુ ને હુ....

મહેક;શુ વિચારે છે.?

.
જયદિપ;ફરીવાર આવીશ...

મહેક;ઓકે

જયદિપ;તુ નિરવા જોડે બોલે છે?

મહેક;હાસ્તો,મને શુ પ્રોબ્લેમ હોય? મને કોઇ જ પ્રોબ્લેમ નથી, નિરવાથી.બીજુ હવે મને સમજાય છે કે નિરવા તને કેટલો પ્રેમ કરતી હશે કે તેણે પોતાની ઇજ્જત આબરુ દાવ પર મુકીને તને મેળવવા માટે પ્રયત્ન કર્યો. જયદિપ પેલા મને રંજ હતો બોવ જ હતો પણ હવે બિલકુલ નથી.બીજુ હુ પણ મારી લાઇફમા સરસ સેટ થય ગયુ છુ.

અંશ મને ખુબ જ પ્રેમ કરે છે.

મીત પણ મારા જોડે છે.મારી લાઇફ ખુશીથી ભરેલી છે,બીજુ તુ પણ ખુશ છે તેનાથી મને ખુબ જ ખુશી છે.

જયદિપ;ફરી એકવાર મૂડલેસ થય ગયો.

મહેક;જયદિપ....

જયદિપ;બોલ

મહેક;આજ તે મને દોસ્ત કહ્યુ,થેક્યુ....આજ ફરી એકવાર મારી જોડે બધુ જ છે.મારો પ્રેમ મારો દોસ્ત ને મારો પરિવાર.હુ ફરી એકવાર કાન્હાનો ઉપકાર માનુ કે ....તેણે ફરી એકવાર મને ખુશી આપી.

જયદિપ;હમમ...હુ જાવ.

મહેક;હા...નિરવા વિશે વિચારવાનુ જ ભુલાય જાય છે...જા...

જયદિપ ફરી એકવાએ વિચારતો રહી ગયો કે મહેક તેને મળે એવી કોઇ...આશા નથી.

મહેક,જયદિપને છોડી પણ ખુબ જ ખુશ છે.

તે નાસ્તો લેવા માટે ગયો

ઓર્ડેર આપ્યો...બે ઢોસા,બે વડાપાઉ ને સ્પાઇસી બ્રેડ પાર્સલ કરી દો...

માણસ;જી...

જયદિપ તેના અને નિરવાના સાથે વિતાવેલા દિવસો, પળ યાદ કરી રહ્યો નિરવા એ નાખેલો ખેલ તેના જોડે ના મેરેજ. મહેક સાથેનો અત્યારનો સમય્....

ત્યા જ રીંગ વાગી....

જયદિપે જોયુ ત્યા કોઇ અજાણ્યો નંબર...

જયદિપ બોલ્યો હલ્લો....

સામેથી અવાજ આવ્યો મને લાગે છે તમે મહેકને ખુબ જ પસંદ કરો છો?

જયદિપ;હલ્લો,તમે કોણ?

સામેથી બોલ્યુ  હુ કોણ નહી,બસ તમને મહેક પસંદ હોય તો તમે "સર" હોસ્પિટલની સામે જે "ફ્લાવર પાન" છે ત્યા આવી જજો....સવારે 11વાગે...

જયદિપ;પણ તમે કૉણ?

સામેથી બોલ્યું...બસ....આવજો...