sankt - 16 in Gujarati Fiction Stories by kalpesh diyora books and stories PDF | સંકટ (ભાગ-૧૬)

Featured Books
Categories
Share

સંકટ (ભાગ-૧૬)

ભાગ_૧૬
સંકટ 
લવ_સ્ટોરી_સસ્પેનસ_નોવેલ

ફટાક કરતો અવાજ આવીયો એ કોઈ બીજાનો નહીં પણ રુપાની જ એકટીવા હતી,રૂક રૂક ચાલે હરામ જાદે દેખતા નહીં હૈ ક્યાં અંધા હૈ ક્યાં!!!ત્યાં જ કોઈનો ફોન આવીયો.

હા, ઇન્સ્પેક્ટર સાહેબ  
તારી એકટીવા મેં જોઈ રાજ પાન સામે પાર્કીંગ કરીદે
ત્યાંથી ચાલીને ગોપાલની દુકાનમાં તું જા હું આવું છું.

ઓકે ઇન્સ્પેક્ટર સાહેબ..

થોડીવાર રહી ઇન્સ્પેક્ટર સાહેબે ગોપાલની દુકાનમાં 
પ્રવેશ કર્યો....

દુકાનમાં ચારે બાજુ અંધકાર હતો.થોડીવાર રહી એક લાલ લાઈટ શરૂ થઈ.કોઈ મોટે મોટેથી હસી રહીયું હતું
એ કોઈ બીજું નહીં પણ રુપા જ હતી...

સાહેબજી એ અપુન કા અડા હૈ..!!!
યહાં આને વાલે લોગ હર કોઈ મેરા દીવાના હો જાતે હૈ.રુપા ઇન્સપેક્ટર સાહેબની એકદમ નજીક આવીને 
સામ સામે બેઠી..

ઇન્સ્પેક્ટર સાહેબે આંખો ઉંચી કરીને રુપાની સામે જોયું...

હોઠ પર લાલ લિપસ્ટિક કપાળે બ્લેક ચાંદલો ઝગમગતી આંખો પગમાં ઝાંઝર ગળામાં સોનાનો હાર
ઇન્સપેક્ટર સાહેબ થોડીવાર રુપા સામું જોઈ રહિયા.

ઇન્સપેક્ટર સાહેબે ખીચા માંથી લાઈટર નીકાળી બીસ્ટોલ જગવી...

તુમકો ડાન્સ આતા હૈ યા નહીં...!!!

જી બિલકુલ....થોડી જ વારમાં ગીત શરૂ થયું..

યે મેરા દિલ યાર કા દિવાના
દિવાના દિવાના પ્રેમ કે પરવાના
આતા હૈ મુઝ્ખો પ્યાર મેં જલ જાના
મુશકિલ હૈ પ્યાર તેરા બસકે જાના
યે મેરા દિલ યાર કા દિવાના
યે મેરા દિલ યાર કા દિવાના.....

વાહ,આજ મેં ભી તેરા દિવાના હો ગયા..
સાહેબ મુજે દેખતે હી લોગ મેરે  દીવાને હો જાતે હૈ
મેં ઝેરલી હું ઇશ્કકી ઝેરીલી...

તુમારી યાદ ને મેરે દીલ કો સજા રખા હૈ
આજ તુમારે પ્યાર મેં સબ કો ભૂલા રખા હૈ
કુછ અછા નહિ લગેગા તુમારી જુદાઈ કે બાદ
બસ તુમારી  યાદ કો સીને સે લગા રખા હૈ.

વાહ રુપા વાહ...વાહ,તું ભી કાન ખોલ કર સુનલે ...

આપકી ઇસ દિલ્લગી મેં હમ અપના દિલ ખો બૈઠે
કલ તક ઉસ ખુદા કે થે આજ આપકે હો બૈઠે
પ્યાર સુના તો થા કે દીવાના કર દેતા હૈ
આજ ખુદ કરકે હમ ભી હોશ ખો બૈઠે.

વાહ,સાહેબ તમે પણ શાયરી કરો છો...?
જી,બિલકુલ કેમ નહીં...!!

આપને મુજે ફિસ બોહત દી હૈ ઓર જેલ છે ભી રિહા કિયા હૈ.ઉસકે બદલમે આપ મજા નહીં કરોગે મેરી સાથ....

જી બિલકુલ...!!!!વીસકી મળશે..
હા, કેમ નહીં....

વીસકી રુપાએ ટેબલ પર મૂકી ત્યાં જ ગોપાલની દુકાનમાં કોઈએ પ્રવેશ કરીયો.લાલ લાઈટ એટલે હતી કે સામેની વ્યક્તિનો ચહેરો રુપા જોઈ શક્તિનો હતી.રુપા એ ઘડિયાળ પર નજર કરી તો રાત્રીના ત્રણ વાગી ગયા હતા.....

કોણ હશે અત્યારે ઇન્સ્પેક્ટર સાહેબ...???કેમ એટલી બધી ડરે છે,હું છું ને અહીં ડર નહીં...
આમ પણ આ અડો તારો જ છે ને તારું કોઈ જાણીતું જ હશે અહીં બીજું કોણ આવે....

જી ઇન્સ્પેક્ટર સાહેબ....

તે વ્યક્તિ રૂપાની સામે જ આવી રહી હતી.રુપા શાયદ તેને હવે ઓળખી ગઈ હતી તે થર થર કાપંતી હતી.આ ક્યાંથી અહીંયા એને મેં કહ્યું હતું કે આજ પછી તું ક્યારેય મારી સામે આવતો નહીં તો શા માટે આજ મારી સામે આવીયો હશે.

કેમ રુપા એટલે બધી ડરે છે,મને ઘણા વર્ષો પછી જોયો એટલે જ ને,મને પણ તને જોઈને ખુશી થઈ.
 
ઓઈ દૂર હટ કોણ છે તું?

કોણ છે આ રુપા...?

ઇન્સ્પેક્ટર...!!!!

વાહ તું તો બોવ આગળ નીકળી ગઈ કયારેક રવિ તો કયારેક પહેલો કાપડ વાળો શું નામ છે એમનું હા, "ગોપાલજી" આજ તો ખુદ ઇન્સ્પેક્ટર સાહેબ વાહ રુપા વાહ,આ દુનિયામાં લીલા તો તું જ કરે....

શું ઇન્સપેક્ટર સાહેબ હજી પણ કઈ ચાલ રમી રહિયા છે કે હકિકતમાં રુપાનું શરીર જોઈને પીગળી ગયા છે.....વાંચતા રહો....

અને હા,કોણ છે,રુપાના પતિના ખુંની..
મનીષા, રવિ,ગોપાલ કે ખુદ રુપા તે પણ જાણવા વાંચતા રહો...

ક્રમશ...

લેખક -કલ્પેશ દિયોરા


આ ઉપરાંત લેખકની અન્ય નવલકથા કૉલેજ ડે એક લવ સ્ટોરી,ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડ અને અલિશા માતૃભારતી પર તમે રીડિંગ કરી શકો છો...


મારા મોબાઈલ નંબર પર તમે તમારો કિંમતી અભિપ્રાય મેકલી શકો છો.

મો-8140732001(whtup)

વોટ્સપ કરી શકો....


ફેસબુક એકાઉન્ટ - કલ્પેશ દિયોરા


આપનો ખુબ ખુબ આભાર...