sankat - 15 in Gujarati Fiction Stories by kalpesh diyora books and stories PDF | સંકટ (ભાગ-૧૫)

Featured Books
Categories
Share

સંકટ (ભાગ-૧૫)

ભાગ_૧૫
સંકટ 
લવ સ્ટોરી સસ્પેનસ નોવેલ

ઇન્સ્પેક્ટર સાહેબ મારા ખંભા પર તમારો આ હાથ શોભતો નથી.

કેમ રુપા જી,તમારે પૈસાની જરૂર નથી...!!!
મારી પાસે ખૂબ પૈસા છે..!

એક વાર વિચારી જો રુપા હું તને ખૂબ પૈસા આપવા તૈયાર છુ,અને આ કેસ પણ માંથી તને દૂર કરીશ...

રુપાના મનમાં થયું,ઇન્સ્પેક્ટર સાહેબ પાસેથી પૈસા લેવામાં શુ જાય છે.આમ પણ હું આજ કરતી હતીને.
અને હું કેસ માંથી છૂટી પણ જશ..

રુપા ઇન્સપેક્ટર સાહેબની સામે થોડી વાર જોઈ રહી,જી સર મને મંજૂર છે..!!!!

તમે જઈ શકો છો..

મહેશ ગોપાલને અંદર બોલાવ..

જી સર..!!!

ડરો નહીં આ તમારી જ કાપડની દુકાન છે,તેમ સમજો
તમે રવિને કયારથી જાણો છો,

સાહેબ અમે કોલેજ પછી એક સાથે નોકરી કરતા હતા,મેં નોકરી છ મહિના બાદ મેકી દીધી અને કાપડની દુકાન શરૂ કરી,પણ તેમાં નફો થતો ન હતો માટે મેં દુકાનની અંદર છોકરી લાવી કમિશન લેવાનું શરૂ કરું....

એક દિવસમાં તને કેટલું કમિશન મળતું હતું...?
સાહેબ પંદર હજાર..!!

ઇન્સપેક્ટર સાહેબ ખુરશી પરથી ઉભા થયા ગોપાલની ખુરશી નજીક આવિયા.
હું તને ૨૫૦૦૦ રૂપિયા આપું તારી દુકાન મને તું કાલે આપી શકે એક દિવસ માટે...

ગોપાલ થોડીવાર ઇન્સપેક્ટર સાહેબ સામે જોઈ રહીયો,સાહેબ તમારો કહેવાનો મતલબ હું સમજો નહીં...

તારી રેડલાઈટ એરિયા વાળી દુકાન મારે કાલે જોઈએ છે,અને તેના માટે હું તને ૨૫૦૦૦ રૂપિયા આપવા માંગુ છું.

જી સર મને મંજૂર છે,હું એ દુકાન તમને કાલે આપી શકુ.પણ પૈસા નહીં ઇન્સપેક્ટર સાહેબ...

નહીં પૈસા તો ગોપાલજી તમારે લેવા જ પડશે..!!!

ઓકે, તમે જઈ શકો છો..!!

મહેશ..!મનિષાને અંદર બોલાવ

જી સર..

આ ખુરશી તમારા માટે જ છે,મનીષાજી
ઓકે સર..!!

તમે રુપાને કેટલા સમયથી જાણો છો..?
સર,કોલેજે વખતથી

શું કોલેજ વખતે રવિ રુપાને પ્રેમ કરતો હતો..
હા, સર..!!પણ રુપા રવિને પ્રેમ નોહતી કરતી.

રવિ રુપાને પ્રેમ કરતો હતો તમને ખબર હતી, તો પણ તમે રવિ સાથે લગ્ન કરીયા...

હા,સર કેમ કે હું રવીના પ્રેમમાં પાગલ હતી..
પણ,અત્યારે મને સમજાય છે,કે મેં બોવ મોટી ભૂલ કરી છે.

તમારા પતિ રવિએ રૂપાના પતિનું ખુન કરું છે,તેને આજીવન કેદ થઈ શકે છે,તમે શું કહેવા માંગો છો.

જે ખુંની છે,એને સજા થવી જોઈએ...

શું તમારે કોઈ બોયફ્રેન્ડ છે?

જી નહીં સર,તમે કેમ આવો સવાલ કરો છો,
હું એક પરણીત સ્ત્રી છું.

સોરી,જે ખુંની છે,એને સજા થવી જોઈએ,એ જવાબ પરથી મને સવાલ થયો.

તમને ખબર હતી કે રુપા ગોપાલના શોરૂમ પર જાય છે,અને ત્યાં એવું કામ કરે છે,જે અયોગ્ય છે.

નહીં સર..!!

તમે કયારેય ગોપાલના શો રૂમ પર ગયા છો..?
હા,ઘણી વાર કપડા લેવા માટે,પણ એક વર્ષથી નહીં
હું રવીને કેહતી તમારા મિત્ર ગોપાલને ત્યાં કપડાં લેવા જયે,પણ એ કહેતા કે તે દુકાન બંધ થઈ ગઈ છે..

ઓકે, તમે જઈ શકો છો.

મહેશ...
આ ચારએને પૉલિસ સ્ટેશનમાંથી રજા આપી દે..
જી સર..

રાત્રીના અગિયાર વાગી ગયા હતા ઇન્સપેક્ટર સાહેબ
પગ પર પગ ચડાવી ખુરશી પર બેઠા હતા.હાથમાં એક સિગારેટ હતી.ખીચા માંથી ફોન બહાર કાઠી
ઇન્સ્પેક્ટર સાહેબ એ રુપાને ફોન લગાવ્યો...

હેલો કોણ..??

ઇન્સપેક્ટર સાહેબ..!!કોણ રુપા

હા,જી સર હું તમારા જ ફોનની રાહ જોઈ રહી હતી.
હું વિચાર કરી રહી હતી કે કોઈ મારા શરીરને એક વાર જોવે તે પછી મનને કાબુ ન રાખી શકે પણ આજ એવું લાગતું હતું કે સાહેબએ તેના મન પર કાબુ લગાવી લીધો છે,પણ ખેર પુરુષ એ પુરૂષ જ..

સર ક્યાં અને કયારે અવાનું છે,એ કહીદો એટલે તમારી રુપા હાજર થઈ જશે..

ગોપાલના કાપડની દુકાન પર ૧૨:૩૦એ હાજર થઈ જાજે.

વાહ,સર શું જગ્યા ગોતી છે,એ તો અપુનકા હી અડા હૈ સર જી..
જી રુપા,ગોપાલની કાપડની દુકાન સામે રાજ પાન છે
ત્યાં હું તારી વાટ જોશ ઓકે બાય...

રુકીયે સર જી..
આપ મુજે ઇતના પૈસા દે રહે હો તો મેરા હક બનતા હે કે આપકો એક બાર પૂછ તો લું કી અપકો કોનસા રંગ પસંદ હૈ..

જી લાલ રંગ......!!!!

સર આપકા દીમાંગ બોહત તેજ હૈ જલ્દી હી સમજ જાતે હો...

સહી કહાં આપને,આપકો ભૂલના નહીં ચાહિયે કે મેં ઇન્સપેક્ટર હું,મેં કાજુ બદામ ખાને વાલે આદમી નહીં હું..

જી સર ,રાત્ર ૧૨:૩૦ બજે..

ફટાક કરતો અવાજ આવીયો એ કોઈ બીજાનો નહીં પણ રુપાની જ એકટીવા હતી,રૂક રૂક ચાલે હરામ જાદે દેખતા નહીં હૈ ક્યાં અંધા હૈ ક્યાં!!!ત્યાં જ કોઈનો ફોન આવીયો.

હા, ઇન્સ્પેક્ટર સાહેબ  
તારી એકટીવા મેં જોઈ રાજ પાન સામે પાર્કીંગ કરીદે
ત્યાંથી ચાલીને ગોપાલની દુકાનમાં તું જા હું આવું છું.

ઓકે ઇન્સ્પેક્ટર સાહેબ..


શું ઇન્સપેક્ટર સાહેબ કઈ ચાલ રમી રહિયા છે કે હકિકતમાં રુપાનું શરીર જોઈને પીગળી ગયા છે.....વાંચતા રહો....

અને હા,કોણ છે,રુપાના પતિના ખુંની..
મનીષા, રવિ,ગોપાલ કે ખુદ રુપા તે પણ જાણવા વાંચતા રહો...

ક્રમશ...

લેખક -કલ્પેશ દિયોરા


આ ઉપરાંત લેખકની અન્ય નવલકથા કૉલેજ ડે એક લવ સ્ટોરી,ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડ  માતૃભારતી પર તમે રીડિંગ કરી શકો છો...


મારા મોબાઈલ નંબર પર તમે તમારો કિંમતી અભિપ્રાય મેકલી શકો છો.

મો-8140732001(whtup)

વોટ્સપ કરી શકો....


ફેસબુક એકાઉન્ટ - કલ્પેશ દિયોરા


આપનો ખુબ ખુબ આભાર