આ બાજુ દિવ્યા રાહુલની વાત સાંભળી હજુ પણ shocked હોય છે. તેને હજુ પણ વિશ્વાસ નથી થતો કે રાહુલે અત્યારે એના પ્રેમનો એકરાર કર્યો છે. તેના હોઠો પર એક હલકી મુસ્કુરાહટ આવે છે. ત્યાં જ સપના રૂમમાં દાખલ થાય છે. દિવ્યા સપના ને ગળે વળગાડે છે. અને કહે છે,
oh my God...... Sapna...,Rahul propose me.
he told me that he love me.
Sapna: and what about you ??? u love Rahul ?
Divya: are you mad???of course I love Rahul.
I love him to madly and deeply.
Sapna: ohh... dear I am verry happy for both u.
પણ એ તો કહે આ બધુ કેવી રીતે થયુ. એમ તો રાહુલે મને એની feeling વિશે કહ્યું હતુ પણ દિવ્યા, તારા દિલમા રાહુલ પ્રત્યે શું feeling છે તે અમે નહોતા જાણતા.
દિવ્યા: શુ રાહુલે તને બધુ કહી દીધું હતું. એ કીસ વિશે પણ!!!
સપના: what kisssss?? ના રાહુલે મને આના વિશે કંઈ જ નથી કહ્યું.
દિવ્યા : yes he kissed me. એટલે જ તો એણે મને propose કર્યુ.
સપના: તો તું પણ એને કહી દે, કે તું પણ એને પ્રેમ કરે છે.
દિવ્યા: ના હું હમણાં એને કંઈ જ નથી કહેવાની. હું એને surprise આપીશ. તુ પણ એને કંઈ જ ના કહેતી. ઊલટાનું તુ એને એમ કેહજે કે હું એનાથી ખૂબ નારાજ છું અને એની સાથે વાત પણ નથી કરવા માંગતી.
સપના જેવુ દિવ્યા કહે છે તેવુ જ કરે છે. આ બાજુ રાહુલ આ સાંભળી ઘણો નિરાશ થાય છે. એને હવે લગ્નની કોઈ પણ વીધિમા રૂચી રહેતી નથી.
આજે લગ્નનો દિવસ છે. ચારે તરફ ચહલ પહલ રહે છે. બધાં જ કંઈ ને કંઈ કામમાં વ્યસ્ત હોય છે. ફક્ત રાહુલ જ આ બધાંથી અલિપ્ત રહે છે.
અચાનક રાહુલનું ધ્યાન દાદર તરફ જાય છે. અને ત્યાંનો નઝારો જોતા તેની આખ ખુલ્લી રહી જાય છે. આસમાની રંગના ચણિયા ચોલી અને ગાજર કલર ની ઓઢણી ઓઢી ને દિવ્યા આવતી હોય છે. ખૂબ જ ઓછો શણગાર અને ઓછા મેકઅપ સાથે પણ તે ખૂબ જ સુંદર લાગે છે. તેની આંખોમા રચાયેલ કાજળ એની સુંદરતામા ઓર વધારો કરે છે. રાહુલ તેને અનિમેષ નજરે જોયા જ કરે છે. ત્યાં તેની નજર દિવ્યાના કમર પર જાય છે. અને એનુ દિલ જાણે ધડકવાનુ બંધ થઈ જાય છે. કારણકે દિવ્યાએ રાહુલે આપેલો કંદોરો પહેરેલો હોય છે. રાહુલને જાણે નાચવાનું મન થાય છે.
દિવ્યા રાહુલની નજીક આવે છે. તે મંદ મંદ મુસ્કુરાય છે. બન્નેની નજર મળે છે અને બન્નેની આંખોમાં એક તારામંડળ રચાય છે. રાહુલ દિવ્યાનો હાથ પકડી ને કહે છે.
thanks for coming in my life. દિવ્યા કહે છે ના thanks તને કે તે મને તારા જીવનમાં સ્થાન આપ્યું.
મેરેજની બધી રસમ સારી રીતે પૂરી થાય છે. બધા નવવધુને લઈને ઘરે પહોચે છે. બધાં ફૂલોનો વરસાદ વરસાવી તેનું સ્વાગત કરે છે. બધા હોલમાં બેસીને વાતો કરતા હોય છે. ત્યારે રાહુલ દિવ્યા પાસે જાય છે અને તેનો હાથ પકડી ને કહે છે. બધા બન્ને તરફ આતુરતાથી જોઈ છે. કારણકે રાહુલે બધાને દિવ્યા વિશે કહી દીધું હોય છે.
રાહુલ: દિવ્યા શું તુ આખી જિંદગી મારી હમસફર બનીશ ?
Will you marry me?
બધા તાળી પાડે છે. દિવ્યા ના મમ્મી કહે છે. મારા તરફથી હા છે બેટા. હા પાડી દે. રાહુલના મમ્મી પપ્પા પણ કહે છે. હા દિવ્યા હા પાડી દે.
દિવ્યા રાહુલના હાથ માં પોતાનો હાથ મૂકે છે અને હા પાડી ને શરમાઈને ઉપર ટેરેસ પર જાય છે. રાહુલ પણ તેની પાછળ જાય છે. તે ઉપર જાય છે અને દિવ્યા ના બન્ને ખભા પર હાથ મૂકી ને કહે છે કે તો તે મને ઉલ્લુ બનાવ્યો. તે મને ખૂબ તડપાવ્યો છે. હવે હું તેનો બદલો લઈશ. ત્યારે તો મારાથી ભૂલમાં તને કીસ થઈ ગઈ હતી. પણ હવે પૂરા હકથી કરીશ. અને તે દિવ્યાની નજીક આવે છે અને તેના અધરો પર પોતાના અધરો મૂકે છે. દિવ્યા પણ જેમ એક વેલી વૃક્ષ સાથે લપેટાઈ છે તેમ રાહુલને આલિંગનમાં લે છે.
અને દૂર ગીત વાગે છે
"દો સિતારો કા જમી પર હે મિલન આજ કી રાત "
(મિત્રો આશા છે કે તમને આ વાર્તા પસંદ આવી હશે. તમારા મંતવ્યો જરૂરથી જણાવશો. અને જે કાંઈ પણ સુધારા વધારા હોય તો જરૂર feedback આપશો. )