HAMARI ADHURI KAHANI in Gujarati Love Stories by pandit oza books and stories PDF | હમારી અધૂરી કહાની.

Featured Books
Categories
Share

હમારી અધૂરી કહાની.

મારી જ પ્રેમ કહાની આપ સૌ સાથે શેર કરુ છું.ભૂલ ચુક માફ કરશો.મારી કહાની ની શરૂઆત તમારા બધાં જેમ જ થઇ પણ અંત બધાં થી ખરાબ આવ્યો.કાલ થી મારી લવ સ્ટોરી કહિશ.
કહાની ની શરૂઆત કરું.મારુ નામ રઘુ છે.મારી વાઈફ સોરી પણ મને વાઈફ કહેવાની જ ટેવ છે.એનું નામ પિયુ છે.એમના મમી ના હું સંપર્ક માઁ હતો.કામ કાજ ના લીધે એમના મમી અને મારે વાતો થતી.એકવાર એના મમી ની જગ્યા પર પિયું એ ફોન ઉપાડ્યો.અને એનો અવાજ કાને પડતા જ જાણે દિલ માઁ ધક ધક ચાલુ થઇ ગયું.અને 2 જ મિનિટ ની વાત માઁ i m in love.
પછી કામ ના બના બનાવી હું ફોન કર્યાં કરતો.એનો અવાજ સાંભળ્યા કરતો.કદાચ એને પણ મારી જેવી જ ફીલિંગ હતી.આ રીતે થઇ અમારા પ્રેમ ની શરૂઆત.ના એકબીજા ને જોયા ના મુલાકાત .
પણ પ્રેમ છે મિત્રો સંઘર્ષ વગર ના થાય કે ના થયો છે પણ આ અમારો શરૂઆત નો ગોલ્ડન સમય હતો.
ફોન માઁ વાતો વધવા લાગી.પણ મુલાકાત ના થઇ.3-4 મહિના ફોન માઁ વાતો કર્યાં પછી એના જન્મ દિવસ પર મુલાકાત નો સમય આવ્યો.મન માઁ કેટલાંય સવાલ સાથે એને જોવા માથતું મરું આ દિલ .એ આવી મળ્યા અમે મેં ચોકોલેટ આપી.પેલી મુલાકાત અમારી 10 મિનિટ ની.
પછિ જે પહેલાં ફોન માં વાતો થતી હતી એના થી વધારે થવા લાગી.deeply love
આમ ને આમ અમારા બને નાં સંબંધ ને લગભગ 9-10 મહિના પસાર થઇ ગયા હતા.અને અચાનક જ પિયુ એ મને વાત કરી કે એને હાર્ટ માઁ ક્રેક છે.એની પાસે જિંદગી ટૂકી છે.મને પણ આંચકો લાગ્યો પણ એની વાત સાથે નક્કી કર્યું જેટલો સમય અમે સાથે રહેશુ સાથે રેશુ અને એને ખુશ રાખીશ એના માટે ગમે એ કરવું પડે.i m reddy
આ સમય માઁ નાની મોટી તકલીફો જાજી આવી.ઘરે એના ખબર પડી ગઈ.એમાં મોટી તકલીફ સરજાઈ.
એટલે એને મને કહ્યું કે આપણે લગ્ન કરી લઈએ.પણ મારી ઈંકોમ ઓછી હતી.મારાં પરિવાર માઁ મોટો હું હતો પ્પા ના મૂરૂત્યું પછી.એ બધાં ની જવાબદારી પણ મારાં પર હતી.મેં સમજાવી કે થોડો સમય રાહ જો હું થોડો સેટ થઇ જાવ પછી લગ્ન નું વિચારીશ.ત્યારે એ માંની ગઈ.અને હું પણ વચન આપ્યા પ્રમાણે મારી મહેનત માઁ લાગી ગયો.થોડા સમય પછી ફરી એને લગ્ન નું કીધું અને મેં માંની લીધું.પણ ભાગવા નું નહિ બધાં ની સાંમતી થી.એટલે હું એના ઘરે ગયો વાત કરવા માટે ત્યાં તેના મમી પ્પા ખુબ ગુસ્સા માં અને ઘણા પ્રોબ્લેમ થયા.અને એના પ્પા એ પૂછ્યું કે તારે કોણ જોવે હું કે આ રઘુ.એનો જવાબ સાંભળી હું ડંગ રહી ગયો.પિયુ બોલી રઘુ અહીં થી અત્યારે જાવ પછી વિચારીશ.પછિ કે બેય જોવે.આવા લફડા પછી ફરી હું ત્યાં થી રવાના થઇ ગયો.અને પાછી એની વાતો માઁ આવી હું પહેલાં નું બધું ભૂલી ગયો.અને જેમ હતું એમ ફોને માં વાતો ચાલુ.
મારો પ્રેમ એના માટે એટલો વધતો જતો હતો કે સાચું ખોટું કંઇ જાણ્ય વગર જ મારી પિયુ સાચી.
ફરી એકવાર એને લગ્ન નું કહ્યું મેં માંની પણ લીધું.બીજી વાર મેં બધી જ ત્યારી ઓ કરી ગોરદાદા બોલાવ્યા મંડપ તયાર કર્યો મેડમ જ ના આવ્યા.
મજબુરી 
મારી આબરું ની વાત લગાવી.પણ આના થી પણ હજુ ઘણું જોવાનું હશે.એ ખ્યાલ નહોતો.
હું એની વાતો માઁ આવ્યા કર્યો.એક સમય એવો આવ્યો કે જ્યાં એના માટે વિશ્વાસ જેવું કશું નહોતું.અને એક હું એની સિવાય કંઇ નહોતું.
હું થોડો સંધર થતા મેં લગ્ન નુ કીધું તો મને ઘરે બોલાવ્યો.બધાં બેઠા અને શારતો મૂકી
તું મહિને 25000-30000 કમા તો થઇ જાં પછી હું આવીશ.મારાં પ્રેમ ને સાબિત કરવા એ પણ મંજુર કર્યું.અને મારાં પરિવાર ને મૂકી ને બીજે સિટી માં જતો રહ્યો નોકરી કરવા.દિવસ રાત નોકરી .2-3 મહિના ના સમય પછી મેં કહ્યું કે હવે હું તયાર છું ચળ અહીંયા આવી જાં અલગ રેશુ.મને કહ્યું લેવા માટે આવ .મેં નવી જગ્યા એ મકાન રાખ્યું .સમાન રાખ્યો  અને લેવા માટે ગયો.ત્યાં નવી શરતો પાછી કે તારા પરિવાર ને મૂકી દે.આ મારાં માટે અઘરું હતું.પણ એમ થયું કે થોડો ટાઈમ માઁ સરખું થઇ જશે.અને અમે ભાગી ગયા.પછી એના પરિવાર ના માંની જતા સમૂહ લગ્ન માં લગ્ન કર્યાં.
સાથે અમારા ઘરે રહેતા.રોજ નવા જગડા.બધું સહન કર્યું.અને એક દિવસ અચાનક એને મને કહ્યું કે મારે આગળ ભણવું છે.મેં એ વિશ પુરી કરી.ઉચીના પૈસા ભેગાં કર્યાં એડમિશન લેવડ્યું .ત્યાં એ કૈં ક એક દિવસ મારાં પિયર માઁ રોકવા જાવ મેં હા પડી આ મારી મોટી ભૂલ.
પછી જગડા ચાલુ થયા અમારા બંને વચ્ચે.મારાં પરિવાર ને લઇ ને
એક દિવસ મને કહ્યું કે અમારા બે માંથી એક પસંદ કર.તારો પરિવાર ક હું .મેં કંઇ પણ વિચાર્યા વગર પરિવાર પસંદ કર્યો મારી જવાબદારી પસંદ કરી.અને એને મને ડિવોર્સ નું કહ્યું હું રોયો બોવ મનાવી નાં માંની .મેં ડિવોર્સ ની નાં પડી એટલે એને મારાં પર પોલીશ કેસ કર્યો.ભરન પોશન મારામારી અલગ અલગ 5 કેસ કાર્ય તડણ્ડ ખોટા.
3 દિવસઃ જેલ માઁ કાઢ્યા.એના વગર પણ રાય શકતો નહોતો.કરવું શું.એ સમજાતું નહોતું.અને મારી જ પિયુ એ ન્યૂઝ ચેનલ માં મારાં સમાચાર આપ્યા કે મને પટાવી લગ્ન કર્યાં એવું બધું જિંદગી માઁ બધું ખોય બેઠો હું.પરિવાર થી દૂર થયો નોકરી માંથી ગયો આબરું પિયુ એ કાઢી.મરવા થી વધુ કંઇ નહોતું મારી પાસે.પછી મને ખબર પડી કે એને કોઈ બીમારી જ નથી.અને કેસ માઁ પરિવાર નાં નામ પણ હોવાથી અંતે મેં હરિ છુટા છેડે આપ્યા.હજુ રાહ જોવ છું મારાં પ્રેમ ની. પણ કદાચ હવે પેલા જેટલો હું એને પ્રેમ નઈં કરી શકું.હ એને જયારે તકલીફ હશે હું હંમેશા એની સાથે છું.એના માટે સુ નથી કર્યું આમાં બધું ટૂંક માઁ લખેલું છે.
પ્રેમ મારાં મત મુજબ ખરાબ વસ્તુ છે.મેં એનો કોઈ પણ ખોટી રીતે ઉપયોગ નથી કર્યો એમાં આપ સૌ સમજી શકો છો.
One side love જેવું થયું સામેથી થી તો ફક્ત ટાઈમ પાસ જ થતો હતો.